નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી એકવાર વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસોમાં વઘારો થતો જોવા મળ્યો છે. કોરોના બાદ તેના નવા વેરિયન્ટ...
મોસ્કો: છેલ્લાં ઘણાં સમયથી રશિયા તેમજ યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે તણાવ ભરેલા સંબંધો ચાલી રહ્યાં છે. તેઓ વચ્ચે ચાલી રહેલા યુદ્ઘનો કોઈ...
રાજકોટ: આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day). દેશમાં ધીરે ધીરે ચકલીની પ્રજાતિઓ લુપ્ત (Extinct) થઈ રહી છે....
શ્રીનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 2019માં કલમ 370 અને 35A...
નવસારી : નવસારીમાં (Navsari) પરિણીતાને લગ્નના (Marriage) 10 દિવસમાં જ પતિ અને સાસુએ ત્રાસ આપી માર મારતા મામલો નવસારી ટાઉન પોલીસ (Police)...
સુરત: રેલવેમાં (Railways) મુસાફરી કરવા માટે રેલવે વિભાગ અનેક પ્રકારની સુવિધાઓ આપે છે. જેવી રીતે ધાબળો, ચાદર, ભાડામાં (Rent) થોડી રાહત જેવી...
વાત્સલ્યમૂર્તિ સમાન નિરંજના બા બારડોલીના સરદાર કન્યા વિદ્યાલયની તમામ આદિવાસી દીકરીઓની મા છે.દીકરીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ કન્યા વિદ્યાલયની વસમી વિદાય લે...
ને હું મંદિરમાં આવ્યો ને દ્વાર બોલ્યુંપગરખાં નહીં અભરખા ઊતારોઆપણે એકવીસમી સદીના બાવીસમા વરસમાં જીવી રહ્યાં છીએ. પણ અમુકની માનસિકતા હજુ પણ...
રહેણાંક અને કમર્શિયલ વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા માટે કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે દસ ટકા વૃક્ષારોપણનો પ્રસ્તાવ મૂકયો છે. એ પ્રમાણે સરેરાશ એંસી...
શહેર હોય કે ગામનાં શેરી, મહોલ્લા કે ફળિયાનાં નામ ત્યાં જે જ્ઞાતિની વસ્તી પ્રમાણે હોય છે.આપણા સુરતમાં જ્ઞાતિ મુજબ શેરીઓનાં નામથી ઓળખાય...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલા જંગનો (War) અંત હજુ સુધી આવ્યો નથી. આ યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજાર ઉપર...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું કે, ‘જીવનમાં આગળ વધવા અને ક્યારેય પાછા ન પડવા કઈ વસ્તુઓ સાચવવી જોઈએ તે મને કહો. કોઈ...
યુક્રેનના યુદ્ધે ઈંધણ તેલની સમસ્યા સામે લાવી છે. થોડા મહિના પહેલા વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 80 ડોલર હતો જે...
પશ્ચિમના જગતે રશિયા સાથે આર્થિક યુદ્ધ આદર્યું છે. ફળસ્વરૂપે રશિયાની આર્થિક કમર તૂટવા માંડી છે. રશિયા પાસે તેલ અને ગેસના વિપુલ ભંડાર...
જે રીતે જંગલ ઓછા થઈ રહ્યા છે તે રીતે તો આગામી વર્ષો માં આ શબ્દ માત્ર પુસ્તક માં જ જોવા મળશે. પરંતુ...
યેનકેન કોઈ પણ પ્રકારે કામ કરી લેવું કે કરાવી લેવુંની વૃત્તિ-પ્રવૃત્તિ માટે આપણી પાસે એક બહુ સરળ છતાં સચોટ શબ્દ છે. એ...
છેલ્લાં થોડાં વર્ષોમાં સરકાર જે કંઈ કરે છે તે એટલું ઉઘાડેછોગ કરે છે કે તપાસપંચો નીમવાની જરૂર પડતી નથી. માનસશાસ્ત્રીઓ કહે છે...
અમેરિકન દિગ્ગજ નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વેને કોઇકે પૂછ્યું હતું કે લખવાની કળા કેવી રીતે આવે? તેમણે કહેલું, “લખવું એ કોઈ મોટી વાત નથી....
દરેક પ્રજાકીય ઉત્સવ, દરેક લોક ઉત્સવ અનિવાર્યપણે લોકોમાં રહેલી કળાને પ્રગટ કરનારા હોય છે. એમાં વ્યવસાયિક કલાકારોનું કામ જ નથી હોતું. એ...
યુદ્ધને કારણે સોનાના ભાવોમાં આગઝરતી તેજી જોઈને રોકાણકારો દંગ રહી ગયા છે. છેલ્લાં બે વર્ષમાં સોનાના ભાવોમાં આશરે 60% નો વધારો થયો...
બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha) ધૂળેટીની વહેલી સવારે વાવ (Vav) વિધાનસભા (MLA) વિસ્તારના ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી હતી. તે દરમિયાન દારૂનો જથ્થો (Alcohol)...
એક જમાનામાં ભારતમાં 500 થી પણ વધુ રજવાડાં હતાં જે સરદાર વલ્લભભાઈએ દેશહિતમાં વિલીનીકરણથી એક અખંડ ભારતમાં ફેરવી દીધાં. જો કે હજુ...
ઇસ. ૧૯૧૧ માં સુરતમાં સ્થપાયેલો પાટીદાર આશ્રમ ૧૯૪૭ થી ‘વલ્લભ વિદ્યાર્થી આશ્રમ’ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના કુંવરજી વિઠ્ઠલભાઇ મહેતા (૧૮૮૬-૧૯૮૨) અને...
અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને સમીક્ષકો સાથે દર્શકોએ પણ સારો પ્રતિભાવ આપ્યા પછી પહેલા વીકએન્ડમાં રૂ.27 કરોડની આવક થઇ અને દરરોજ...
હોલી હે! કોંગ્રેસમાં હોળી જ છે, ધુળેટી નથી. યુ.પી. સહિત અન્ય ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાને રોડ શો જો કરવો...
નવસારી : મૂળ નવસારીમાં (Navsari) અને હાલ જલાલપોર (Jalalpor) તાલુકાના છીણમ ગામે નાના ફળિયામાં રહેતા ઉમેશભાઈ વસંતભાઈ પટેલ છીણમ ગામે મોટા કોળીવાડમાં...
રલીવ, ગલીવ યા ચલીવ! – (ધર્મ બદલો, ભાગો અથવા મરો!) – તમે આખું આયખું જ્યાં પસાર કર્યું હોય એ ઘરમાં આવા ફતવા...
રશિયનો પાસે દુનિયાનાં અત્યાધુનિક શસ્ત્રો છે પરંતુ યુક્રેનનાં શહેરોની ગલીઓમાં યુક્રેનીઅનો રશિયનોને આતાવારીના, બાપદાદાના વખતનાં શસ્ત્રોથી ધ્રુજાવી રહ્યા છે. ગઇ ૨૫ ફેબ્રુઆરીએ...
ઉમરગામ : ઉમરગામના માણેકપુરમાં પુત્રએ (Son) રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે પિતા (Father) સાથે ઝઘડો કરી માથામાં લાકડાના ફટકા મારી પતાવી દેતા...
દેશની આઝાદીની લડતમાં જેલ જવું સામાન્ય હતું, એટલું સામાન્ય કે જેલજીવનને તત્કાલીન આગેવાનોએ સહજતાથી સ્વીકારી લીધું હતું. ગાંધીજીને દેશની આઝાદીની લડત દરમિયાન...
આણંદ જનરલ હોસ્પિટલમાં રૂ. ત્રણ હજારની લાંચ લેતા ઓર્થોપેડિક સર્જન પકડાયો
વડોદરા ભાજપમાં પદોની ખેંચતાણ, મેયર-ચેરમેન માટે સંઘ અને સ્થાનિક ધારાસભ્યોનું લોબિંગ તેજ
78 વર્ષ જૂની પ્રેમકથા પર આધારિત ‘મૈં વાપસ આઉંગા’નું ટ્રેલર રિલીઝ
કેરળના શપથ ગ્રહણમાં INDIA એલાયન્સ કેમ ગાયબ? કોંગ્રેસ માટે ઊભા થયા મોટા સવાલ
ત્વિશા શર્માના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! શરીર પર અનેક ઇજાઓ, પરિવારને હત્યાની આશંકા
ઓનલાઇન ફાર્મસી અને અંધાધૂંધ ડિસ્કાઉન્ટના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી ‘દવા બજાર’ બંધ
વડોદરાને પૂરથી બચાવવા મેગા પ્લાન: આજવા-પ્રતાપુરાની ક્ષમતા વધારાશે, કાયમી ઉકેલ માટે બનાવાશે ડાયવર્ઝન કેનાલ
ગલ્ફ તણાવની અસર સુરત એરપોર્ટ પર, 2 મહિનામાં 6 વખત બુકિંગ ચાલુ-બંધ
અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની જાહેરાત: 4 નવા ખેલાડીઓને મળ્યો મોટો મોકો
સમુદ્રમાં ભારતની તાકાત વધશે: 70 હજાર કરોડની સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાન ચિંતિત
ટેલેન્ટ ભગવાન આપે છે, સફળતા તમારી મહેનત નક્કી કરે છે: તેંડુલકરે યુવા ક્રિકેટરોને આપ્યો મંત્ર
‘ટેક્સ નહીં આપો તો ઇન્ટરનેટ બંધ કરી દઈશું’: ઈરાનની ધમકીથી દુનિયામાં ચિંતા
₹226 કરોડના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ નેટવર્કનો પર્દાફાશ: આતંકી ફંડિંગ, ડ્રગ્સ અને ડાર્કવેબ સાથે જોડાયેલા 9 આરોપી ઝડપાયા
કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત
લક્ઝુરિયસ લાઈફ જીવવા 1.11 કરોડના દાગીનાની ચોરી, સેલ્સગર્લ અને પ્રેમીની ધરપકડ
અમીર વિસ્તારોથી ગરીબ વસાહતોમાં છોડાય છે કૂતરાઓ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મેનકા ગાંધીનો મોટો દાવો
રાજ્યપાલે ડિજિટલ સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી
અધિક જેઠ માસ નિમિત્તે સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર
સાબરકાંઠાના પોશીનામાંથી 6,38 લાખના લીલો અને સૂકા ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
વડોદરા પાલિકાએ ઝીલી પીએમ મોદીની અપીલ: સરકારી વાહનોના ઇંધણ વપરાશમાં મોટો કાપ
સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે વિશેષ આધાર કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર 45 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી નાગરિકો માહિતી આપી શકાશે
IPL પ્લેઓફનો ખેલ રોમાંચક બન્યો: હૈદરાબાદ જીતતા ગુજરાત ક્વોલિફાય, હવે 1 સીટ માટે 5 ટીમોમાં જંગ
524 ડ્રોન અને 22 મિસાઇલોથી યુક્રેન પર હુમલો, ચીનના જહાજ પર રશિયાનો હુમલો હોવાનો ઝેલેન્સ્કીનો દાવો
મનોદિવ્યાંગ બાળકોએ બનાવ્યું અનોખું પેઈન્ટિંગ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
અમદાવાદ એરપોર્ટ પરથી 9.30 કિલો હેરોઈન જપ્ત
શર્ટલેસ ફોટા બાદ સલમાને આપવી પડી સફાઈ, મમ્મીએ પણ પૂછ્યું-‘ક્યા હુઆ બેટા?’, તો એક્સ ગર્લફ્રેન્ડે કહ્યું Uff!’
ગુજરાત કેડરના 8 પ્રોબેશનરી આઈએએસ અધિકારીઓ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીએ સેવા સંકલ્પ સાથે કાર્ય કરવા આપી શુભેચ્છા
અમદાવાદ-ભાવનગર વચ્ચેની પ્રીમીયમ એસી બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે
નવી દિલ્હી: ચીન (China) બાદ ફરી એકવાર વિશ્વમાં (World) કોરોનાના (Corona) કેસોમાં વઘારો થતો જોવા મળ્યો છે. કોરોના બાદ તેના નવા વેરિયન્ટ ઓમિક્રોને (Omicron) પોતાનું માથું ઉચકયું છે. દરેક દેશમાં રેકોર્ડબ્રેક કેસો નોંઘાઈ રહ્યાં છે. આ નાજુક સમયે WHOના કોરોના વાયરસ ટેક્નિકલ પ્રમુખ મારિયા વેન કેરખોવે આ અંગે સંકળાયેલા 3 ભ્રામક તથ્યો જણાવ્યાં છે.
We have huge amounts of misinformation that's out there. The misinformation that Omicron is mild. Misinformation that the pandemic is over. Misinformation that this is the last variant that we will have to deal with. This is really causing a lot of confusion @mvankerkhove pic.twitter.com/Ou7vuiV1GD
— Cleavon MD 💉 💉 💉 (@Cleavon_MD) March 19, 2022
મારિયા વેન કેરખોવે જણાવ્યું છે કે કોરોના અંગેની જાણકારી તો આપણાં સૌ પાસે છે. પરંતુ આ જાણકારી ખોટી છે. અફવા છે કે જે આપણા માટે ઘાતક નીવડી શકે એમ છે. જેમાં મુખ્ય 3 વાતો એવી છે કે જેનો શિકાર આપણે સૌથઈ ગયા છે એટલે કે આ અફવાઓ ઉપર આપણે વિશ્વાસ કરી કોરોનાએ અલવિદા કરી એવું માની બેઠાં છે. આ સાથે ઓમિક્રોનને હળવો ગણવો તેમજ ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ છે આ જાણકારી પણ ખોટી છે. તેઓએ સાચો કોરોના અંગેનો અપડેટ આપતાં જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે કોરોનાના વિશ્વમાં 11 મિલિયનથી વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં 8 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે કોરોનાનો BA.2 વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિયન્ટ છે. પરંતુ આ વેરિયન્ટની નરસી અસર જોઈ શકાઈ નથી.
ભારતમાં 2,075 નવા કોવિડ-19 કેસ નોંધાયા, 71નાં મોત થયાં
નવી દિલ્હી: ભારતમાં શનિવારે નવા 2,075 ચેપ નોંધાતાં કોવિડ-19ની સંખ્યા વધીને 4,30,06,080 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધુ ઘટીને 27,802 થઈ ગયા છે. એમ કેન્દ્રીય મંત્રાલયના ડેટા પરથી જાણવા મળ્યું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા જણાવે છે કે, કોરોનાથી દેશમાં વધુ 71 લોકોનાં મોત થતાં આ વાયરલ રોગને કારણે મૃત્યુઆંક વધીને 5,16,352 પર પહોંચી ગયો છે. સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોવિડ-19 કેસ લોડમાં 1,379 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી દર 0.56 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.41 ટકા નોંધાયો હતો. 71 નવા મૃત્યુમાં કેરળના 59નો સમાવેશ થાય છે.
મંત્રાલયે ઉમેર્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 3,70,514 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 78.22 કરોડથી વધુ પરીક્ષણો કર્યા છે. તેમ જ આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,24,61,926 થઈ ગઈ છે. કેસ મૃત્યુ દર 1.20 ટકા નોંધાયો હતો. રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ દેશમાં અત્યાર સુધીમાં સંપૂર્ણ કોવિડ-19 રસીના ડોઝની કુલ સંખ્યા 181.04 કરોડને વટાવી ગઈ છે.
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ અને 11 ઓક્ટોબરે 70 લાખને વટાવી ગયો હતો. જ્યારે 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડના આંકડાને વટાવી ગયો હતો.