સુરેન્દ્રનગર: લીંબડી (Limbdi) -અમદાવાદ (Ahmadabad) હાઈવે (High way) પર ઈકો કાર અને ખાનગી લક્ઝરી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગમખ્વાર...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની (SMC) શનિવારે મળેલી સામાન્ય સભામાં મહિલાઓના (Women) અપમાન (Insult) મુદ્દે હોબાળો થતા જ શાસકો સભા પૂર્ણ કરી ભાગી...
કામરેજ: ખોલવડ (Kholvad) ગામના માથા ભારે બાપ-દિકરાએ એક શખ્સને ‘કોર્ટમાંથી બચી ગયો છે, હોટલના કમ્પાઉન્ડની બહાર આવ તને પતાવી દઈશું’ એવી ધમકી...
સુરતઃ (Surat)પૂણા ગામમાં સહજાનંદ એન્ટરપ્રાઈઝના નામે ટાયરના વેપારીને ત્યાં સેલ્સમેન (Sells man) તરીકે નોકરી કરતા વિનયે ગ્રાહકો (Customer) પાસેથી 4.97 લાખનું પેમેન્ટ...
સુરત: ભક્તિની સાથે સાથે પર્યાવરણની પણ જાળવણી થાય તેવા શુભ આશયથી યોગીચોક ખાતે આયોજિત શિવકથા (Sivakatha)માં આવતા શિવભક્તોને શિવજીનું પ્રિય બિલ્વપત્રનો છોડ...
ગીર સોમનાથ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા (Talala) તાલુકામાં વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા લોકો જાગી ગયા હતા. લગભગ વહેલી...
નવી દિલ્હી: દેશમાં ફરી કોરોના સંક્રમણ(Covid-19) ફેલાવવાનો ભય વધી રહ્યો છે. આ સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે સરકાર રસીકરણ(Vaccination) પર વધુ ભાર આપી...
સુરત: (Surat) વરાછા મીની બજારમાં (Mini Bazar) બોગસ આંગડીયા પેઢી (Fake Angadiya Company) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને...
દુર્ગાપુર: પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં સ્પાઈસ જેટની ફ્લાઈટ તોફાનમાં ફસાઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેના પગલે 40 મુસાફરો ઘાયલ થયા હતા. જ્યારે...
બારડોલી: બારડોલીના (Bardoli) પારડીવાઘા (નોગામા) ગામે મંદિર ફળીયામાં રહેતો રાજુ ઉક્કડ હળપતિ (ઉ.વર્ષ 47) શનિવારના રોજ ગામમાં જ આવેલા ભુતિયું તળાવમાં (lake)...
નવી દિલ્હી: દેશમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે અને કેટલાયે ઠેકાણે...
સુરત: (Surat) શહેર પોલીસ (Police) અને શહેરીજનો વચ્ચે સેતુ અને સંવાદ જળવાયેલો રહે તે હેતુથી 30મી એપ્રિલે સુરત શહેર પોલીસ દ્વારા સુરત...
સુરત: (Surat) વરાછા મીની બજારમાં બોગસ આંગડીયા પેઢી (Angadia Firm) બનાવી બાબુભાઈ, નિતીનભાઈ લીંબાચીયા તથા સંજયભાઈ પરમારને વિશ્વાસમાં લઈને 25 લાખ રૂપિયા...
ભરૂચ: ભરૂચ (Bharuch) નગર પાલિકાના વોર્ડ નંબર ૩ની નગરસેવિકાના પતિએ (Husband) કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં બે મિત્રો (Friend) ઉપર ચપ્પુથી (Knife) હુમલો...
સુરત: (Surat) સુરતમાં હોમગાર્ડઝ (Homeguards) દળના અમુક અધિકારી તથા સભ્યો દ્વારા પોલીસ સ્ટેશનમાં રાત્રી ફરજ તેમજ અન્ય ફરજોમાં જનરલ ચેકિંગ અને પેટ્રોલિંગ...
વલસાડ : વલસાડના (Valsad) આદિવાસી વિસ્તાર ગણાતા કપરાડામાં અનેક પુરુષોને (Men) એકથી વધુ પત્ની (Wife) હોવાની વાત સામાન્ય છે. અનેક કિસ્સામાં એક...
સુરત: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે બીટીપી સાથે ગઠબંધનની જાહેરાત કરીને વિશાળ આદિવાસી સંમેલનનું પણ આયોજન...
જામનગર: ખોડલધામ (Khodaldham) પ્રમુખ અને પાટીદાર (patidar) સમાજના આગેવાન નરેશ પટેલ કયા રાજ્કીય પક્ષમાં જાડાશે તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા...
મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર અને ત્યારબાદ હનુમાન ચાલીસાના વિવાદને લઈ ઉદ્ધવ સરકાર ઉપર સતત પ્રહારો થઈ રહ્યાં છે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાનાં એક...
સુરત: વીઆઈપી રોડ (VIP Road) ભગવાન મહાવીર કોલેજ (Collage) નજીક વેપારીને મોપેડ ઉપર આવેલા ત્રણ અજાણ્યાએ ચપ્પુની (Knife) અણીએ લૂંટી લીધો હતો....
સુરત: 1960માં ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra) છૂટા પડ્યા એટલે 1 મે આ બંને રાજ્યનો સ્થાપના દિવસ છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આવતા પ્રવાસીઓ માટે આગામી સમયમાં હાઉસ બોટ (House Boat) શરૂ થવા જઈ રહી છે....
સુરત: જાહેરમાં થૂંકવા બાબતે થયેલી માથાકૂટમાં પોલીસ (Police) કંટ્રોલના આધારે પોલીસ એક યુવકની અટકાયત કરી લાલગેટ પોલીસમથકમાં લઇ આવી હતી. અહીં પોલીસમથકમાં...
નવી દિલ્હી: અમેરિકામાં (America) એક એવો વ્યક્તિ છે જે માત્ર 30 વર્ષની ઉંમરે 47 બાળકોનો (Kids) પિતા છે. અને હવે ખૂબ જ...
1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી...
એક બાર તેર વર્ષની મીઠડી છોકરી નામ દીવા. તેને પતંગિયા બહુ ગમે, જયારે પણ કોઈ પણ નાનકડું ઊડતું પતંગિયું જુએ અને તેની...
આવતા શિયાળામાં આજે થઈ રહ્યું છે તેના પરિપાકરૂપે યુરોપ મહામંદીનો સામનો કરતું હશે. આના માટેનું મુખ્ય કારણ ઓઇલ અને ગેસની પરિસ્થિતિ હશે....
વોશિંગ્ટનઃ આપણું બ્રહ્માંડ (Universe) એટલું મોટું છે કે વૈજ્ઞાનિકોએ (Scientists) હજુ સુધી તેની સંપૂર્ણ શોધ પણ કરી નથી. પરંતુ વૈજ્ઞાનિકો અત્યાર સુધી...
જગતીકરણને પ્રતાપે જગતમાં ગરીબ અને સમૃધ્ધ લોકો વચ્ચેની અસમાનતા અને અંતર (ખાઇ)માં ઘટાડો થશે એવી સુંદર ધારણા આજથી પચ્ચીસથી ત્રીસ વરસ અગાઉ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) સ્થાપના દિવસે સરકારી કર્મચારી (Government employee) માટે રાજ્ય સરકારએ મોટી જાહેરત કરી છે. વધતી જતી મોંઘવારીમાં રાજ્ય સરકારે મોંઘવારી...
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
હુમલાના ભય વચ્ચે ઈરાને લગભગ 500 કિલો ‘બોમ્બ-ગ્રેડ’ યુરેનિયમ ગુપ્ત સ્થળે ખસેડ્યું હોવાની આશંકા, હવે શોધવું લગભગ અશક્ય
રામ મંદિરના ચઢાવાને લઈને નવો વિવાદ: ₹18-20 હજાર પગાર મેળવનારા કર્મચારીઓએ કેવી રીતે ખરીદી દોઢ કરોડની જમીન?
મમતા બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત TMCના 5 નેતાઓને લીગલ નોટિસ: કાકોલી ઘોષના પુત્રનો પલટવાર
ઈરાને બહેરીન અને કુવૈતમાં અમેરિકાના રડાર સિસ્ટમને પહોંચાડ્યું ભારે નુકસાન? સેટેલાઇટ તસવીરોથી નવા દાવા
પ્રદૂષણ અને બેદરકારીનું પ્રતિક,સુરતની ખાડીઓ
સુરેન્દ્રનગર: લીંબડી (Limbdi) -અમદાવાદ (Ahmadabad) હાઈવે (High way) પર ઈકો કાર અને ખાનગી લક્ઝરી કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર યુવાનનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય બે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના યુવાનોને રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં જતી વખતે અકસ્માત નડ્યો હતો.
લીંબડી તાલુકાના કટારિયા ગામ પાસે રવિવારે રાત્રે ઈકો કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, અન્ય બે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 મારફતે લીંબડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઈકો કારમાં સવાર 6 યુવાનો રાજસ્થાન લગ્નપ્રસંગમાં જઈ રહ્યા હતા. રાજસ્થાન લગ્નપ્રસંગમાં જતી વખતે જ યુવાનોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ઈકો કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. કારનાં પતરાં ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર યુવાનો રાજકોટના રહેવાસી હતા અને રાજસ્થાન લગ્નમાં જઈ રહ્યા હતા. પરંતુ કાળ ભરખી જતા લીંબડી અમદાવાદ હાઈવે પર જ ઈકો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીંબડી હાઈવે પર અકસ્માતની ઘટના બનતા જ લોકો ઘટનાસ્થળે દોડી આવી બચાવકાર્યમાં જોતરાયા હતાં. અકસ્માતની જાણ થતા લીંબડી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને સ્થાનિકોની મદદથી ઈકો કારનાં પતરાં ચીરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતદેહોને પીએ માટે લીંબડી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. યુવાનોના પરિવારને અકસ્માતની જાણ થતાં પરિવાર શોકમાં ગરકી ગયો છે. લીંબડી હાઈવે પર ગમખ્વાર અકસ્માતને પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.