કાયદાના લોકરક્ષકો સહિત સંગઠિતો ચૂપ રહે છે ત્યારે અખબારનવીશો અને કટાર લેખકો વિગેરેએ લોકહિત માટે જાગૃત થવું પડે છે. અત્રે પારદર્શક,તંદુરસ્ત ચર્ચા...
સુરત: સુરત (Surat) મનપાના (SMC) ખુલ્લા પ્લોટ 6થી 11 માસની મુદતમાં આવક (Income) થાય તેવા હેતુથી વિવિધ ઉપયોગ માટે ભાડે (Rent) આપવામાં...
એક ગામ હતું તેમાં જાતજાતનાં ભાતભાતનાં લોકો સાથે મળીને રહેતાં હતાં અને પોતાનો જુદો જુદો વ્યવસાય કરીને જીવતા હતા.એક દિવસ ગામલોકો સાંજે...
સુરત: આરટીઓમાં (RTO) પાર્ટલી ટેક્સ ભરીને લક્ઝરી બસમાં (Bus) પેસેન્જરો (Passangers) હેરફેર કરવાની વૃત્તિ વધતાં સુરત આરટીઓ દ્વારા આવી લક્ઝરી બસને વરાછા,...
ગુજરાત રાજ્યના ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૦માં લેવાયેલ ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨નાં પરિણામોની જાહેરાત થઈ...
સુરત : મંગળવારે તા. 2 મે 2023ના રોજ ડીટીસીની (DTC) સાઇટ ખુલે એ પહેલા બેલ્જિયમનાં (Belgium) એન્ટવર્પથી (Antwerp) આવેલા અહેવાલને પગલે સુરત...
સુરત: વાડિયા ગ્રુપની દેવાળું ફૂંકનાર એરલાઈન્સ ગો-ફર્સ્ટની શ્રીનગર અને દિલ્હીથી ઉપડેલી બે ફ્લાઈટ સાંજે 6થી 6:20 વાગ્યાના સમય દરમિયાન મુંબઇ પહોંચવાને બદલે...
સુરત : કાપોદ્રા વિસ્તારમાં જ્વેલરી શોપ ધરાવનાર પાસે અડધો કરોડની ખંડણી માંગનાર ટપોરી સામે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ ઘટનાની...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને વિરોધ પક્ષે એકપક્ષી વાર્તાલાપ તરીકે ક્ષુલ્લક ગણાવે પણ હીકકત એ છે કે...
સુરત : દહેજ લાલચુ સાસરિયાઓએ પત્ની અડધા કરોડ આપે તો જ લગ્નજીવન ચાલુ રાખવાની વાત કરીને પતિને કેનેડા મોકલી દેવાનો મામલો પોલીસ...
એક સામાજીક પ્રાણી મનાતા માણસના જીવનમાં લગ્ન વિચ્છેદ કે છૂટા છેડા એ દુ:ખદ સામાજીક બાબતોમાંની એક બાબત છે, જો કે અમુક સંજોગોમાં...
અમદાવાદ : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં મહંમદ શમીની ઘાતક બોલિંગને પગલે મુશ્કેલીમાં મૂકાયેલી દિલ્હી કેપિટલ્સની (DC) ટીમને નવોદિત અમન હકીમ...
ગાંધીનગર: દિલ્હીને (Delhi) હવે દેશના મુખ્ય જ્યોતિર્લિગો પૈકી એક એવા ગુજરાતના (Gujarat) ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે...
લખનઉ : આવતીકાલે બુધવારે જ્યારે ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે અહીંના ઇકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ચેન્નાઇ સુપર કિંગ્સ...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને અલ્પસંખ્યક વિભાગની અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં...
નેત્રંગ: (Netrang) નેત્રંગ તાલુકાના કેલ્વીકૂવા પંથકની સીમમાં એક ખેડૂતના ખેતરે (Farm) બનાવેલા ગાયોના કોઢારમાં દીપડાએ (Panther) રાત્રિના સમયે ત્રણ વાછરડાં પર જીવલેણ...
સુરત: (Surat) કાપોદ્રા પોલીસ મથકમાં (Police Station) માથાભારે ટપોરીને પ્રોટેકશનમાં લેવાનુ વેપારીને ભારે પડી ગયુ હતુ. તેમાં ફાયનાન્સરના મારથી બચવા માટે પ્રોટેકશન...
ગાંધીનગર : મુખ્પ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલના (Bhupendra Patel) પુત્ર અનૂજ પટેલની તબિયત આજે સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. સીએમ પટેલ આજે...
પલસાણા: (Palsana) પલસાણાના ચલથાણ ગામે ટાટા મોટર્સની સામે નેશનલ હાઈવે (National Highway) પર મોટરસાઇકલ પર જતી વખતે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં...
વાપી: (Vapi) વાપીમાં બેંક કેશિયરને વિશ્વાસ કરવો ભારે પડ્યો હતો. બેંકમાં (Bank) એક આધેડ 786 નંબરવાળી નોટ માંગવા માટે આવ્યો હતો. જે...
સુરત: (Surat) ડિંડોલી વિસ્તારના ગોડાદરા પુલ નીચે પોલીસ (Police) દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં (Vehicle) સોમવારે સવારે આગ લાગી જવાની ઘટનાને લઇને...
ગાંધીનગર : ઓપરેશન કાવેરી (Operation Kavery) અંતર્ગત સુદાનથી (Sudan) અમદાવાદ એરપોર્ટ (Ahmedabad airport) આવેલા 231 જેટલા ભારતીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ...
હથોડા: (Hathoda) સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે કીમ ચાર રસ્તા નજીક દારૂ (Alcohol) ભરેલી કાર પકડવા માટે ઇશારો કરી કાર થોભાવવા જણાવતાં...
ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મંગળવારે મોદી સરનેમ (Modi Surname) કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી...
નિયમોનું કેન્દ્રિકરણ અને સ્થાનિક સત્તામંડળોની ઉદાસીનતા ક્યારેક વિચિત્ર પરિસ્થિતિઓને સર્જે છે. ગુજરાતમાં છેલ્લાં વર્ષોમાં વિવિધ સરકારી યુનિવર્સિટીમાં કુલપતિશ્રીની લાયકાત માટે પ્રશ્નો ઊભા...
IPLની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ દરમ્યાન વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચેનો ઝઘડો...
નવી દિલ્હી: ખાનગી એરલાઈન્સ (Airlines) કંપની ગો ફર્સ્ટ (Go First) એ નાદારી (Bankruptcy) નોંધાવી છે. કંપનીએ તા. 3 અને 4 મેના રોજની...
ભારતે હાલમાં નવી વિદેશ વેપાર નીતિ ખુલ્લી મૂકી છે જેને ભારત સરકારે ગતિશીલ અને પ્રતિભાવ આપે તેવી વિદેશ વેપાર નીતિ ગણાવી છે....
સાયણ: સાયણ રેલ્વે ઓવરબ્રિજ (Sayan Railway Over Bridge) ચઢતા એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે બાઈક ઉપર ટ્રિપલ સવારી કરી જઈ રહેલા ત્રણ...
લખનૌઃ IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) ખૂબ જ આક્રમક અંદાજમાં જોવા મળ્યો...
ટ્રમ્પે કહ્યું- હોર્મુઝ હમારા કબજામાં, માઈન બિછાવનાર જહાજોને જોતા જ ગોળી મારવાનો આદેશ
વડોદરામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો રોડ-શો યોજાયો
JEE મેઈન 2026 સત્ર 2ના પરિણામમાં ટોપર્સની સફળતાને ચિહ્નિત કરવા માટે સામૂહિક ઉજવણી
બંગાળમાં પહેલા તબક્કામાં ભાજપ કેટલી બેઠકો જીતી શકે છે? સુવેન્દુ અધિકારીએ ચોંકાવનારો દાવો કર્યો
ઉમરેઠ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૨% મતદાન નોંધાયું
વડોદરા જિલ્લા સંગઠનને કુમતિ સૂઝી, હથિયાર પરવાના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું તેના ઘરે જગદીશ વિશ્વકર્માને લઈ ગયા
ઇતિહાસમાં પહેલીવાર બમ્પર મતદાન: બંગાળમાં 91.35% અને તમિલનાડુમાં 84.29% મતદાન
PM મોદી: ઝાલમુડી મેં ખાધી પણ મરચું વિપક્ષને લાગ્યું, 4 મેના રોજ ફક્ત પરિણામ નહીં, પરિવર્તન આવશે
2 કરોડ ભાડું ના ચૂકવાતા વિરાટ કોહલીના નામ સાથે જોડાયેલ રેસ્ટોરન્ટને લાગ્યા તાળા
પ્રયાગરાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે ટ્રેનોના માર્ગમાં પરિવર્તન
વડોદરામાં ચૂંટણીનો પારો ચડ્યો: વારસિયામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ‘ધિંગાણું’
અમદાવાદ ગ્રામ્યના ગામોમાં શેરી નાટકોના માધ્યમથી ગુંજ્યો લોકશાહીનો સંદેશ
ખાતરની અછત, ભાવવધારો – “આત્મનિર્ભર ભારત” કૃષિ ક્ષેત્રે નિષ્ફળ – ડૉ. મનીષ દોશી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી જનતાની સુખાકારી માટે પ્રાર્થના
ધો.5થી 8માં નાપાસ વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લઈને પાસ કરવાના કારણે નાપાસની નીતિ કાગળ પર
ગુજરાત પોલીસની સાયબર સ્ટ્રાઈક : ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ₹૬૨૨ કરોડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, ૪૦ આરોપીઓ ઝડપાયા
‘… તો ગ્રાન્ટ નહીં આપવા દઉં’, આંકલાવમાં ભાજપ સાંસદના નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
બુલેટ ટ્રેન કામને કારણે ટ્રાફિક બ્લોક: અનેક ટ્રેનો પ્રભાવિત
મતદાન માટે 1 લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ
લેન્સકાર્ટ સામે વિરોધનો વંટોળ, વડોદરા ઓપ્ટિકલ એસોસિએશન દ્વારા ‘બોયકોટ’નું એલાન
હાટકેશ્વર બ્રિજ તોડાતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
ખેડામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસનો ‘કાળો પંજો’ તિજોરી પર હાથ મારવા મથી રહ્યો છે, પ્રજા ફરી કોંગ્રેસને ઘરભેગી કરશે”
બંગાળમાં લાકડીઓ અને પથ્થરમારા વચ્ચે બમ્પર વોટિંગ, બપોરે 3 વાગ્યા સુધીમાં 78% મતદાન
અમદાવાદમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: “ભાજપે ગુજરાતને ભયમુક્ત બનાવી વિકાસનો માર્ગ આપ્યો”
ગુજરાતમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ – આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવ માર્ગદર્શિકા જાહેર, હોસ્પિટલોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર
શ્રી સોમનાથમાં ઉત્તરપ્રદેશના ભક્તો માટે ત્રિ-દિવસીય આધ્યાત્મિક પ્રવાસનું ભવ્ય આયોજન
ફ્રાન્સ સરકાર પર સાયબર હુમલો, લાખો નાગરિકોના ડેટા પર ખતરો
ગોન ટૂ સૂન, 30 વર્ષની હરિયાણવી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીના અચાનક નિધન બાદ ભગવાન શિવને કરેલી પોસ્ટ ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પ ભાન ભૂલ્યા, ભારત-ચીન વિશે કરી અપમાનજનક ટિપ્પણીઓ
સેન્સેક્સ 800 પોઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ તૂટ્યો, શું છે પાછળનું કારણ? રોકાણકારો ચિંતિત
કાયદાના લોકરક્ષકો સહિત સંગઠિતો ચૂપ રહે છે ત્યારે અખબારનવીશો અને કટાર લેખકો વિગેરેએ લોકહિત માટે જાગૃત થવું પડે છે. અત્રે પારદર્શક,તંદુરસ્ત ચર્ચા મુક્ત મને પ્રજાજનોની પોલીસ વિભાગમાં આવતી અરજીઓના નિકાલ સંદર્ભ અંગેની રહેલી છે. સામાન્ય રીતે અરજદાર / ફરિયાદી / બાતમીદાર / ખબરી / વહિસલ બ્લોઅર / સોસીયલ એક્ટિવિસ્ટ જ્યારે પોલીસ થાણે જાય અને લેખિત કે મૌખિક અરજી / ફરિયાદ આપે ત્યારે તેને કલમ 154 હેઠળ ફરિયાદીનું રૂપ મળે છે. તેનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસીજર કોડના પ્રકરણ 12 માં થયેલ હોય એ રીતે અને પદ્ધતિએ 3 વિભાગમાં તપાસ થાય છે.
સર્વ પ્રથમ શરીર વિરુદ્ધના ગુના સબબ તળે ભારતીય ફોજદારી ધારા પ્રકરણ 16 અન્વયે અને મિલકત વિરુદ્ધ ગુનાના બાબતે ઉક્ત સદર ધારાના પ્રકરણ 17 મુજબ અને અન્ય અરજીઓમાં પોલીસ થાણે અને / અથવા ચોકીએ ઉક્ત દર્શાવેલ અરજીઓ બાબતે ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ 3 નિયમ 113 (12)ની જોગવાઈને આધિન પ્રાથમિક તપાસ અનુક્રમે અને ક્રમશ રીતે 24 કલાક, 48 કલાક અને દિન 7 માં જવાબદાર તપાસ અધિકારી પાસે કાર્યવાહી શરૂ કરાવી, અહેવાલ મેળવી ત્યાર બાદ ગુનો બનતો હોવાથી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે.
કિન્તુ ઉક્ત સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ થતો જ નથી, કેમ કે, પોલીસ વાર તહેવારે બંદોબસ્તમાં હોય, તપાસના કામે બહારગામ અને કોર્ટના ધક્કા સહિત છાશવારે દોડી આવતા રાજકીય નેતાઓની સેવા અને સુરક્ષામાં કાયમ જ વ્યસ્ત રહેલી હોય છે.આમ થવાથી મહિનાઓ સુધી નાના મોટા ગુનામાં તપાસની ગતિ મંદ છે. ખેર, આ બાબતે પોતાનાં સિદ્ધાંતો અને નિષ્ઠાને વરેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર ( આઈ પી એસ ) સ્પેશ્યલ એટેન્શન આપી અંગત રસ લઈ પડતર અરજીઓનો નિકાલ યોગ્ય ત્વરાએ સમયસર થવો જરૂરી છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રજાનું આરોગ્ય જોખમમાં
‘નકલી’ શબ્દ સાંભળતાં જ મનમાં ધ્રાસકો પડે કે વળી પાછું શું થયું? કમનસીબે બે કારખાનાં નકલી હળદરનાં ગુજરાતમાં ઝડપાયાં, કણકીના લોટમાં કેમિકલ ભેળવી હળદર તૈયાર કરાય અને એનું પગેરું પણ કયાં સુધી પહોંચ્યું. વળી પાછો એવો જ બીજો બનાવ સાંભળવા મળ્યો અને તે નકલી જીરૂનો. આમાં વરીયાળીને કેમિકલનો ટચ આપીને જીરૂ બનાવાય છે. તાજેતરમાં જ આ નકલી જીરૂ બનાવતી ફેકટરીને સીલ કરી દેવાય છે. તો આ બધું શું છે? જીરૂ મરચાં મરી પણ ભેળસેળમાંથી મુકત નથી. હાલમાં મસાલાની સીઝન ચાલી રહી છે.
ગૃહિણીઓ મસાલા ભરવામાં વ્યસ્ત છે ત્યારે આ તે કેવાં કૌભાંડ? પ્રજાના આરોગ્ય સાથે રમત રમીને પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડવી એ કેટલે અંશે યોગ્ય ગણી શકાય? આમાં કોને શું ફાયદો છે એ જ સમજાતું નથી. આ ઓછું હોય તેમ નકલી નોટોનો રાફડો ફાટયો છે. નોટ નકલી છે કે અસલી તે પારખવી પછી મુશ્કેલ બને છે. આમાં સામાન્ય માણસ તો ગોથાં જ ખાઇ જાય. આવા નકલી કૌભાંડ કરનારા ગુનેગારોને સખત સજા થવી જોઇએ જેથી બીજા આવું કરતાં અટકે.
સુરત – શીલા એસ. ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.