ગાંધીનગર: રાજ્યમાં આવતી કાલે એટલે કે 9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 9 લાખ 53 હજાર 723...
સુરત: સુરતના (Surat) રૂદરપુરા વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં એક 55 વર્ષીય વાસનાભૂખ્યા વૃદ્ધે (55 years old man) 7 વર્ષની બાળકીને...
નવી દિલ્હી: બિહાર (Bihar) સરકારના મંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) સાથે ગેરવર્તન અને સુરક્ષા ભંગનો એક મોટો...
ઝઘડિયા: ભરૂચના ઝઘડિયા તાલુકામાં પત્નીના પ્રેમસંબંધે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પત્નીને તેના પ્રેમી સાથે પોતાના જ ઘરમાં જોઈ જતા પતિ ગુસ્સે...
નવી દિલ્હી: સુરત સહિત દેશભરના CNG-PNG ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL), ગેઇલ ઇન્ડિયાની પેટાકંપની મહાનગર...
નવી દિલ્હી: રશિયાની (Russia) અર્થવ્યવસ્થાને (Economic) નુકસાન પહોંચાડવા માટે અમેરિકા (America) સહિત ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ...
સુરત: શહેરના પ્રાઇમ આર્કેડ પાસે આવેલી બંધન બેંકમાં નાણાં મૂકવા જઇ રહેલા કાપડ દલાલ સાથે ઠગે છેતરપિંડી કરી હતી. તેમાં તમારી રેનોલ્ટ...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24 ના બજેટમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વડોદરામાં વર્ષોથી વિશ્વામિત્રી નદીને શુદ્ધ...
નવસારી : કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એક એવો દિવસ જતો નથી જ્યારે પોલીસે ક્યાંકને ક્યાંકથી દારૂ પકડ્યો નહીં હોય....
વડોદરા: વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડ નંબર 13 માં આવતા નવાપુરામાં દ્વારકેશ કુંજ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે...
વડોદરા: વડોદરા જિલ્લાના શેરખી ગામની સીમમાં ચાલતા જુગારધામ પર તાલુકા પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી...
વડોદરા: શહેરમાં ચાલતી ડોર ટુ ડોર સેવાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતી ગોબાચારી એક બાદ એક બહાર આવી રહી છે. કચરામાંથી કંચન શોધતા આ...
નવી દિલ્હી: દેશમાં ફરી કોરોનાના (Corona) આંકડા ડરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના (Covid-19) 6,155 નવા કેસ નોંધાયા છે. આ સાથે,...
નડિયાદ: કડાણા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવા પર બ્રેક મારવામાં આવી હતી. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ...
દમણ : દારૂના શોખીનો માટેના પ્રિય સ્થળ દમણની એક હોટલમાંથી પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે હોટલમાં રેઈડ કરી ત્યારે ત્યાંનું...
આણંદ : આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે....
આણંદ : આજે શુભ શુક્રવાર અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુ દિન… 2023 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા...
વલસાડ : વાપીમાં (Vapi) સાઇબર ક્રાઇમનો (Cyber Crime) અનોખો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવકે પડોશી મહિલાઓને હેરાન કરવા તેમનો મોબાઇલ નંબર...
સુરત: ભવિષ્યની ટ્રાફિકની(Traffic) સમસ્યાને ધ્યાને રાખી શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Transportation) સુવિધા આપવા માટે શહેરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro Project) શરૂ કરાયો...
સુરત: તાપી (Tapi) જિલ્લાના વાલોડ (Valod) તાલુકામાં રહેતા ખેડુતની (Farmer) દીકરીને અમેરિકા (America) જવાનું હોવાથી તેના પાસપોર્ટના કામ માટે આખું પરિવાર સુરત...
આણંદ : આણંદ, ખેડા જિલ્લામાં માર્ચ મહિનાની શરુઆતમાં ગરમીનો પારો વધતો હતો છે. જોકે આ વખતે તેનાથી વિપરીત સ્થિત સર્જાઇ છે. જેમાં...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) ત્રણ મહિલાઓ દંડવત કરતી હોવાનો વીડિયો (Video) સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે...
એપ્રિલ મહીનાની 9 તારીખે ગુજરાત પંચાયત સેવા મંડળની જૂ. ક્લાર્કની પરીક્ષા જે આ અગાઉ પણ પેપર ફુટવાને કારણોસર રદ થઈ ચુકી છે...
વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પહેલાં જ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પ્રવેશ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત શરૂ કરી દે છે.પરિણામ પહેલાં...
એક દિવસ સાંજે પ્રાર્થના પહેલા ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પ્રાર્થના બાદ એક બહુ જ અગત્યના ગુણ વિષે સમજાવવાનો છું જે જીવનમાં...
નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એક બાદ એક હુમલા (Attack) થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ...
લોકસભાની ચૂંટણી આડે એકાદ વર્ષ રહ્યું છે અને અત્યારથી ભાજપની તૈયારી અન્ય રાષ્ટ્રીય પક્ષો કરતાં વધુ મજબૂત છે. કોંગ્રેસ પર હુમલા થઈ...
પીઢ રાજકારણી ગુલામ નબી આઝાદના પુસ્તકનું વિમોચન કરવાનો સમારંભ લગભગ તમામ રીતે જમ્મુ કાશ્મીર વિધાનસભાની થાપ આપી રહેલી ચૂંટણીનું લક્ષ્ય સાધીને બેઠો...
એક સમયે અખબારોમાં છપાતાં કે ચેનલોમાં બતાવવામાં આવતાં સમાચારોની ભારે વિશ્વસનિયતા હતી. આ વિશ્વસનિયતા આજે પણ મોટાભાગે બરકરાર છે પરંતુ જ્યારથી સોશિયલ...
આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને...
ખેડા જિલ્લામાં ભાજપમાં ભડકો : 200થી વધુ હોદ્દેદારો-કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
નડિયાદમાં રાજકીય ગરમાવો : ભાજપે તમામ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો જાહેર કર્યા
ડભોઈ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકમાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
સાવલી–ડેસર પંચાયત બેઠકો માટે ભાજપની યાદી જાહેર: ક્યાંક ખુશી તો ક્યાંક ગમ, મોટા માથાઓના પત્તા કપાયા
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત થશે, જાણો કોણ ભાગ લઈ શકે છે..
વાઘોડિયા નગરપાલિકા ચૂંટણી : ભાજપે 6 વોર્ડના 24 ઉમેદવારો જાહેર કર્યા
T20 માં નવો વર્લ્ડ રેકોર્ડ: એક બોલરે 9 વિકેટ લીધી; આખી ટીમ 13 રનમાં ઓલઆઉટ
ભાજપે પાદરા નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા
ભાજપે વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા
સોખડામાં રાજકીય ‘યુ-ટર્ન’: 24 કલાકમાં જ કોંગ્રેસ સાથે ‘છેડા ફાડ્યા’, કિરણસિંહ રાઠોડ ફરી ભાજપના શરણે
વડોદરા સ્થાનિક ચૂંટણી માટે IAS લોચન સેહરા નિરીક્ષક નિયુક્ત
દિલ્હી પહોંચ્યા પછી નીતિશ કુમારનું નિવેદન: બિહારમાં 20 વર્ષ વિતાવ્યા, હવે અહીં કામ કરીશ
તાંદલજાની કિસ્મત ચોકડી ‘ડેન્જર ઝોન’ બની, સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માતો વધ્યા
વડોદરા : વ્યાજખોરના ત્રાસના કંટાળીને કાર એસેસરીઝના વેપારીનો આપઘાત
ચૂંટણીને કારણે પરીક્ષાઓ પાછળ જવાથી હવે પીજી કોર્સના પ્રવેશમાં પણ વિલંબ થશે
ધો-10 પછી સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓ માટે સી ટુ ડી પ્રવેશ માટે 17મીથી રજિસ્ટ્રેશન
પુડુચેરીમાં કોંગ્રેસ-ભાજપ સમર્થકો વચ્ચે અથડામણ: એન્ટનીએ કહ્યું, કેરળમાં ભાજપને કોઈ પસંદ નથી કરતું
રાજ્યમાં ગુજરાતીની 39 અને અંગ્રેજીની 27 મળી કુલ 66 નવી સ્કૂલોને મંજૂરી
આસામમાં 75.9% બમ્પર મતદાન, કેરળ અને પુડુચેરીમાં પણ 2021ના રેકોર્ડ તૂટ્યા
ટ્રમ્પ પર નિયંત્રણની તૈયારી: ઈરાન પર હુમલા પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસની મંજૂરી ફરજિયાત?
ઈરાન: અમેરિકાએ 3 યુદ્ધવિરામ શરતોનું ઉલ્લંઘન કર્યું, વાતચીત હવે નિરર્થક
‘TMC ગુંડાઓને બક્ષવામાં આવશે નહીં, હલ્દિયાથી PM મોદીએ બંગાળના લોકોને 6 ગેરંટી આપી
મહિલાઓની પ્રગતિ જ દેશની પ્રગતિ, બોલિવુડ સ્ટાર્સે મહિલા અનામત બિલને આપ્યો ટેકો
આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી 2026, લાઇવ અપડેટ્સ, આસામમાં બમ્પર મતદાન, કેરળમ-પુડુચેરીમાં પણ 2021નો રેકોર્ડ તૂટ્યો
લેબનોનમાં ભારે હુમલા, એક જ દિવસમાં 254 મોત, હિઝબુલ્લાહના વડાને ઠાર કર્યાનો દાવો
સુરતના શોભાબેન શાહની અનોખી સાધના: 90 ભાષામાં 75,000 વાર નવકાર મંત્ર લખ્યા
વડોદરા : ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારી દ્વારા 1.21 લાખની ઠગાઈ
ગઈકાલની તેજી બાદ આજે બજારમાં કરેક્શન, ચાંદી તૂટી, સોનામાં પણ નરમાઈ
નિયાને શું વધુ પસંદ છે ગ્લેમર કે એક્ટિંગ?
સ્થાનિક ચૂંટણી પહેલા મોટો રાજકીય વળાંક, AAPના પૂર્વ નેતા રાજુ કરપડાનો પક્ષપલટો, ભાજપમાં એન્ટ્રી
ગાંધીનગર: રાજ્યમાં આવતી કાલે એટલે કે 9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત સેવા વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 9 લાખ 53 હજાર 723 ઉમેદવાર પરીક્ષા આપી પોતાનું ભાવિ નક્કી કરવા જઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 29-1-2023ના રોજ યોજાવાની હતી, પણ પેપરલીક થતાં પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી, તેથી હવે રદ કરાયેલી પરીક્ષા આવતી કાલે યોજાશે. ત્યારે રાજ્યમાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ દ્વારા 6 હજાર એકસ્ટ્રા બસ સાથે સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.
પરીક્ષા પહેલા GPSSBના ચેરમેન હસમુખ પટેલે આજરોજ પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાર્થીઓએ સમયસર 11:45 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. આ સાથે જ કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા કેનદ્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો ગેટ પર જ પકડાઈ જશે, કારણે ઉમેદવારોનું વોર્ન કેમેરાથી ચેંકિંગ કરવામાં આવશે.
15 મિનિટ પહેલા OMR સીટ આપવામાં આવશે
પરીક્ષા અંગે વધુ માહિતી આપતા IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે આવતી કાલે 12:30 વાગ્યે પરીક્ષા યોજાવાની છે, તો ઉમેદવારોએ 11:45 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્ર પહોંચી જવાનું રહેશે. તેમજ તેમણે વર્ગખંડની અંદર અડધો કલાક પહેલાં જ પહોચી જાવાનું રહેશે. ત્યાર બાદ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે 15 મિનિટ પહેલા OMR સીટ આપીએ છીએ અને છેલ્લી ઘડીએ જનાર ઉમેદવારને કારણે કોઈ અવ્યવસ્થા ન થાય, છેલ્લી ઘડીએ પહોંચીને કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન ન કરે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમે આ બાબતમાં ઘણા સ્પષ્ટ છીએ કે કોઈપણ ઉમેદવાર ક્યાંયથી પણ દૂરથી મુસાફરી કરીને આવ્યા હોય, પણ સમયની બહાર પહોંચશે તો તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં.
પરીક્ષાર્થીએ બૂટ-ચંપલ બહાર કાઢવાના રહેશે
પરીક્ષાર્થીઓએ પોતાની ઓળખ તરીકે પરીક્ષા કેન્દ્રની અંદર ઉમેદવાર પેન, ઓળખ પત્ર તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને કોલ લેટર આ ત્રણ વસ્તુ સિવાય ઉમેદવાર કશું પણ લઈ જઈ શકશે નહીં. પાણીની બોટ તેમજ સ્માર્ટ વોચ પણ લઈ જવામાં દેવામાં આવશે નહી. આ સાથે જ ઉમેદવારને તેનાં બૂટ-ચંપલ કઢાવીને ચેકિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને વર્ગખંડની અંદર જતાં પહેલાં ઉમેદવારોનાં બૂટ-ચંપલ પણ કઢાવી લેવામાં આવશે.