નડિયાદ: કડાણા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવા પર બ્રેક મારવામાં આવી હતી. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ...
દમણ : દારૂના શોખીનો માટેના પ્રિય સ્થળ દમણની એક હોટલમાંથી પોલીસે કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે જ્યારે હોટલમાં રેઈડ કરી ત્યારે ત્યાંનું...
આણંદ : આણંદ જિલ્લામાં બંધ મકાનને લક્ષ બનાવી તેમાં લાખો રૂપિયાની મત્તા ચોરી કરી લેતી સિકલીગર ગેંગ આખરે પોલીસના હાથમાં આવી છે....
આણંદ : આજે શુભ શુક્રવાર અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મૃત્યુ દિન… 2023 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડવામાં આવ્યા હતા...
વલસાડ : વાપીમાં (Vapi) સાઇબર ક્રાઇમનો (Cyber Crime) અનોખો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવકે પડોશી મહિલાઓને હેરાન કરવા તેમનો મોબાઇલ નંબર...
સુરત: ભવિષ્યની ટ્રાફિકની(Traffic) સમસ્યાને ધ્યાને રાખી શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Transportation) સુવિધા આપવા માટે શહેરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro Project) શરૂ કરાયો...
સુરત: તાપી (Tapi) જિલ્લાના વાલોડ (Valod) તાલુકામાં રહેતા ખેડુતની (Farmer) દીકરીને અમેરિકા (America) જવાનું હોવાથી તેના પાસપોર્ટના કામ માટે આખું પરિવાર સુરત...
આણંદ : આણંદ, ખેડા જિલ્લામાં માર્ચ મહિનાની શરુઆતમાં ગરમીનો પારો વધતો હતો છે. જોકે આ વખતે તેનાથી વિપરીત સ્થિત સર્જાઇ છે. જેમાં...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) ત્રણ મહિલાઓ દંડવત કરતી હોવાનો વીડિયો (Video) સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે...
એપ્રિલ મહીનાની 9 તારીખે ગુજરાત પંચાયત સેવા મંડળની જૂ. ક્લાર્કની પરીક્ષા જે આ અગાઉ પણ પેપર ફુટવાને કારણોસર રદ થઈ ચુકી છે...
વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થતાં પહેલાં જ જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસ પ્રવેશ ડિસ્કાઉન્ટ ઓફરની જાહેરાત શરૂ કરી દે છે.પરિણામ પહેલાં...
એક દિવસ સાંજે પ્રાર્થના પહેલા ગુરુજીએ કહ્યું, ‘આજે હું તમને પ્રાર્થના બાદ એક બહુ જ અગત્યના ગુણ વિષે સમજાવવાનો છું જે જીવનમાં...
નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) અને પેલેસ્ટાઈન (Palestine) વચ્ચે વિવાદ વધી રહ્યો છે. એક બાદ એક હુમલા (Attack) થઈ રહ્યા છે. ઈઝરાયેલના તેલ...
લોકસભાની ચૂંટણી આડે એકાદ વર્ષ રહ્યું છે અને અત્યારથી ભાજપની તૈયારી અન્ય રાષ્ટ્રીય પક્ષો કરતાં વધુ મજબૂત છે. કોંગ્રેસ પર હુમલા થઈ...
પીઢ રાજકારણી ગુલામ નબી આઝાદના પુસ્તકનું વિમોચન કરવાનો સમારંભ લગભગ તમામ રીતે જમ્મુ કાશ્મીર વિધાનસભાની થાપ આપી રહેલી ચૂંટણીનું લક્ષ્ય સાધીને બેઠો...
એક સમયે અખબારોમાં છપાતાં કે ચેનલોમાં બતાવવામાં આવતાં સમાચારોની ભારે વિશ્વસનિયતા હતી. આ વિશ્વસનિયતા આજે પણ મોટાભાગે બરકરાર છે પરંતુ જ્યારથી સોશિયલ...
આજે શ્રીમંત અને શિક્ષિત માબાપોમાં પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક આંધળો ક્રેઝ ચાલ્યો છે. શ્રીમંતોનું અનુકરણ કરતા હોય તેમ મધ્યમ અને...
લખનઉ : આઇપીએલમાં (IPL) આજે શુક્રવારે અહીં રમાયેલી એક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પીનર કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા અને રવિ બિશ્નોઇએ જોરદાર...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પર સિક્યોરિટી ચેક ઇન એરિયામાં પૂરતી સુવિધા અને જગ્યાના અભાવે રોજ ભીડ ભેગી થતી હોવાથી પરિવાર...
નવી દિલ્હી: રાહુલ ગાંધી (Rahul Gandhi) મોદી સરનેમ કેસમાં સજા સંભળાવ્યા પછી કોંગ્રેસના (Congress) કાર્યકરો આક્રમક બન્યાં છે. મોદી સરનેમ કેસમાં ગુનેગાર...
ગુવાહાટી : બેટ્સમેનોના (Batsman) ખરાબ પ્રદર્શનને કારણે પ્રથમ બે મેચમાં પરાજય વેઠનાર દિલ્હી કેપિટલ્સ (DC) પર હવે હારની હેટ્રિકનો ખતરો તોળાયો છે...
મુંબઈ : આવતીકાલે શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને એમએસ ધોનીની ચેન્નાઈ...
ખેરગામ : ખેરગામના (Khergam) વાડ ગામે ત્રણ ઈસમોએ ખેતરમાં (Farmer) ધસી આવી એક ઈસમે જુવારના છોડ ઉપર ટ્રેક્ટર (tractor) ફેરવવાનું શરૂ કરતાં...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું પડતાં સમગ્ર પંથકોમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ભારતીય હવામાન...
બારડોલી : બારડોલીના (Bardoli) હીરાચંદ નગરમાં આવેલા ફ્લેટમાંથી (Flat) વહેલી સવારે સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડા (Cash) રૂપિયા સહિત કુલ 1.75 લાખથી વધુ...
અમદાવાદ: આગામી નવ એપ્રિલના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા (Jr. Clerk Exam) યોજાનાર છે. જે અન્વયે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) આગામી તા. 15મી એપ્રિલથી જંત્રીના (Jantri) દરમાં ડબલ વધારો થઈ જશે. જેના પગલે બિલ્ડરોથી લઈને પ્રોપર્ટીધારકો જમીનો અને મકાનોના...
ગાંધીનગર: કચ્છના (Kutch) ખેડૂતોના (Farmer) જળ સંચય, ખેતીની સમૃદ્ધિ માટેના પ્રયાસો અનેરા છે. કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ અવનવા પ્રયોગો થકી કૃષિ ક્ષેત્રમાં નવી...
નવી દિલ્હી: પાકિસ્તાનથી (Pakistan) ભારત (India) આવી ભારતનું નાગરિતા મેળવનાર સિંગર અદનાન સામી (Adnan Sami) ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ...
ગાંધીનગર: ‘વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’ (World Health Day) ૭ મી એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના વિવિધ રાજ્યો અને...
યુગાન્ડાના આર્મી ચીફે તુર્કીયે પાસેથી લગ્ન કરવા ‘સૌથી સુંદર મહિલા’ ની માંગણી કરી, કહ્યું- રાજદ્વારી સંબંધો..
‘ઓયે ઓયે’ વિવાદમાં નવો વળાંક: ત્રિદેવના ગીતો વિના પરવાનગી ઉપયોગ કર્યાનો Aditya Dhar પર ગંભીર આરોપ
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વર્લ્ડ બેંકની ચેતવણી, ‘હજુ ખરાબ દિવસો બાકી’
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, ઓનલાઈન-ઓફલાઈન નોંધણી શરૂ થશે, બાલતાલ અને પહેલગામથી શરૂ થશે પ્રવાસ
ચીનની ચાલ પર ભારતનો પ્રહાર, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું હતું, છે અને રહેશે’
IPLમાં ગુજરાત ટાઇટન્સનો કમબેક, ગિલ-બટલર ચમક્યા, લખનઊ સામે 7 વિકેટે જીત મેળવી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી જંગ, લોકશાહીના પર્વ માટે વહીવટી તંત્ર સજ્જ, EVM મશીનોનું ફાળવણી પત્રક જાહેર
ઉનાળાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું,ગરમીનો પારો વધીને 40.4 ડિગ્રીએ પહોંચ્યો :
પ્રદેશના નેતાઓની સામે જ ભાજપની શિસ્તના લીરેલીરા; મહિલા પ્રમુખે સિંધી સમાજની ઉપેક્ષાનો બળાપો કાઢ્યો
અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકશે: ટોલ ચૂકવવાનો ઇનકાર, ઈરાને કહ્યું- ટોલ ચૂકવવો ફરજિયાત
દિલ્હીમાં પેટ્રોલ સ્કૂટી-બાઈક પર પ્રતિબંધ: EV માટે સરકારનો મોટો પ્લાન, ઓલા-ઉબરને પણ ઝટકો
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એક યુગનો અંત: અલવિદા આશા ભોંસલે
નડિયાદ: કડાણા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો હોવાથી સિંચાઇ માટે પાણી આપવા પર બ્રેક મારવામાં આવી હતી. જેથી ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારે ખેડા જિલ્લામાં ડાંગર પાક માટે 15 એપ્રિલ સુધી નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનું જાહેર કર્યું છે. ખેડા અને આણંદ જિલ્લાની ખેતી સિંચાઇના પાણી પર નિર્ભર છે. ત્યારે કડાણા ડેમમાં માત્ર 48 ટકા પાણીનો જથ્થો છે. જેથી સિંચાઇ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખેડા અને આણંદ જિલ્લાના કેટલાક ખેડૂતોએ ઉનાળામાં કરેલી ડાંગર પાકને બચાવવા નહેરોમાં પાણી છોડવા માગણી કરી હતી. જેને ધ્યાનમાં લઇ ડાંગરના પાકને બચાવવા સિંચાઇ માટે નર્મદાના પાણી આપવા સરકારે નિર્ણય લેતા ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
ખેડા અને આણંદ જિલ્લાની ખેતી સિંચાઇ પર નિર્ભર છે, ત્યારે કડાણા ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવકમાં સતત ઘટાડો નોધાઈ રહ્યો છે. તાજેતરમાં 20 માર્ચના રોજ આ ડેમમાં 56.48 ટકા પાણીનો પર્યાપ્ત જથ્થો હતો. જે માત્ર 20 દિવસમાં ઘટીને 47.97 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ ટૂંકા ગાળામાં જ પાણીના જથ્થામાં આઠ ટકા ઘટાડો નોંધાયો છે. તો હાલ કડાણા ડેમમાં પાણીની આવક ઘટતાં પીવાના પાણીનો સંગ્રહ કરવાના કારણે હવે સિંચાઇ માટે કડાણામાથી છોડાતુ પાણી બંધ કરવામાં આવ્યુ છે.
તો બીજી તરફ ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોએ ઉનાળામાં ડાંગરનો પાક કરતા આ પાકને ભરપુર પાણીની જરૂર રહે છે. સિંચાઇના પાણી આપવાનું બંધ કરવામાં આવતા ખેડૂતોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા માગણી કરી હતી.જેથી માતરના ધારાસભ્ય તેમજ સાંસદે રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં સરકારે નર્મદામાંથી પાણી સિંચાઇ માટે આપવાનુ જાહેર કરતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે.
સરકારની જાહેરાત મુજબ આજથી સાત એપ્રિલથી એક સપ્તાહ સુધી નર્મદામાંથી પાણી સિંચાઇ માટે કેનાલોમાં છોડાયુ છે. ડાંગર પકવતા ખેડૂતોનો પાક બળી જવાની સંભાવના હતી તે હવે નર્મદાના નીરથી ડાંગરના પાકને જીવતદાન મળશે.