મુંબઈ: હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેની સામે ભડકાઉ ભાષણ (Speech) આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો...
પટના: બાહુબલી પૂર્વ સાંસદ આનંદ મોહનને (Anand Mohan) જેલમાંથી (Jail) મુકિત મળી ગઈ છે. ત્યારે આ વચ્ચે સીએમ (CM) નીતિશ કુમારના એક...
નવી દિલ્હી: આઇપીએલ 2023માં (IPL 2023) સતત પાંચ મેચ હાર્યા પછી છેલ્લી બે મેચમાં જીત મેળવનારી દિલ્હી કેપિટલ્સની (DC) ટીમ આવતીકાલે શનિવારે...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ સેલવાસના અથાલ બ્રિજ પર પોલિએસ્ટર (Polyester) ભરેલું કન્ટેનર (Container) પલટી જતા ટ્રાફિક (Traffic) જામના દ્રશ્યો જોવા મળ્યા હતા....
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) આગામી તા.2જી મે સુધી માવઠુ (Mavthu) લાવે તેવી જુદી જુદી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના...
અમદાવાદ : આપણા સૌના જીવનમાં અનેક વખત સારા અને નરસા પ્રસંગો આવતા જ હોય છે અને આવા પ્રસંગોમાંથી જ આપણને અનેક વાર...
ભરૂચ: ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડ ચોક વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે ફોરવ્હીલ ગાડીની મોપેડ સવાર ઇસમે ઓવરટેક (Overtake) કરવાના માટે શરૂઆતમાં...
પારડી : પારડીના (Pardi) ઉદવાડા રેંટલાવ માર્ગ ઉપર રિક્ષામાં (Auto) દમણથી (Daman) દારૂનો (Alcohol) જથ્થો ભરી સુરત (Surat) તરફ લઈ જતા એક...
બારડોલી: બારડોલીના (Bardoli) કીકવાડ ગામની સીમમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસ (Bus) ડમ્પર સાથે અથડાયા બાદ રસ્તાની (Road) બાજુમાં ઊતરી જતાં અફરાતફરી...
બારડોલી: બારડોલીના (Bardoli) વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં (Tapi River) એક કિશોર ડૂબી જતાં સ્થાનિક તરવૈયાઓ તેમજ બારડોલી ફાયર વિભાગ...
મુંબઈ: બોલિવુડના (Bollywood) પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ 2023માં (FilmFare award 2023) આલિયા ભટ્ટની (Aaliya Bhatt) ફિલ્મોનો દબદબો રહ્યો. ગંગુબાઈ કાઠિયાવાડીને (GanguBai Kathiyawadi) બેસ્ટ...
અમદાવાદ: ગુજરાત (Gujarat) માં ભરઉનાળે માવઠા વધ્યાં છે. આજે પણ મહેસાણા, પાટણ (Patan), કચ્છ, રાજકોટ (Rajkot) અને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ (climate) બદલાયું...
મુંબઈ: મોબાઈલ (Mobile) પર જોર જોરથી વાતો કરવાના લીધે કે પછી મોબાઈલમાં કોઈ ઓડિયો કે વીડિયો જોતી સાંભળતી વખતે સહપ્રવાસીઓને થતી હેરાનગતિની...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (BrijBhushan Sharan Sinh) વિરુદ્ધ આજે જ FIR દાખલ કરવામાં આવશે. સમગ્ર...
નવી દિલ્હી: હરિયાણા (Hariyana) પોલીસે (Police) દિલ્હીને (Delhi) અડીને આવેલા ‘ન્યૂ જામતારા’ એટલે કે મેવાતમાં સાયબર (Cyber Fraud) ઠગ વિરુદ્ધ મોટી કાર્યવાહી...
પલસાણા: સુરત શહેરમાં આવેલા ભીમ નગર આવાસમાં રહેતો એક યુવક બાઇક પર તેના મિત્રને લઇ ચલથાણથી ડીંડોલી તરફ જતી નહેર પરના સર્વિસ...
અમદાવાદ: સુદાનમાં ગૃહ યુદ્ધ (SudanCrisis) જેવી પરિસ્થિતિ સર્જાયા બાદ ત્યાં રહેતા ગુજરાતીઓને (Gujarati) ભારત સરકારે (Indian Government) તેમના વતન પરત લાવવા માટે...
બેંગ્લોર: કર્ણાટકમાં (Karnataka) વિધાનસભા ચૂંટણી માટે 10મેના દિવસે મતદાન થવાનું છે. તમામ પાર્ટીઓ સત્તામાં આવવા માટે જોર લગાવી રહી છે. દરમિયાન નેતાઓ...
નવસારી: નવસારી (Navsari) છાપરા રોડ ઉપર આજે સવારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે પસાર થતા ટ્રક (Truck) કન્ટેનર ચાલકે કાબૂ ગુમાવતા એક...
સુરત: સુરત (Surat) શહેરમાં ઠેર- ઠેર કાર સહિતના વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. દરમિયાન ગત રાત્રે મોટા વરાછા...
સુરત: સુરતમાં ગુરુવારે પાંચ વર્ષીય દિવ્યાંગ બાળકીના રેપ અને મર્ડરની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, આ બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમ...
સુરતની સમગ્ર વિશ્વમાં સિલ્ક સિટી કહો કે, ટેક્સટાઇલ સિટી તરીકેની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સુરત સિટી ડાયમંડ સિટી તરીકે પણ દુનિયાભરમાં ફેમસ...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ જિયા ખાનના મોત કેસમાં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો...
આજના સમયમાં એજ્યુકેશન પણ મોંઘું છે અને જોબ મળવી પણ મુશ્કેલ છે. આવા સમયમાં દરેકને પોતાની મનગમતી જોબ મળે જ એવું જરૂરી...
વેકેશનનું નામ પડે એટલે બાળકોની ધમાલ-મસ્તીની છબી જ મનમાં તારી આવે. મોડે સુધી સૂઈ રહેવું અને આખો દિવસ ટીવી અને મોબાઈલમાં મચી...
અત્યારના જમાનામાં લોકોને બુટ, ચંપલ અને બેગ ક્યા મટિરિયલની લેવી તેની ઘણી બધી ચોઇસ ઉપલબ્ધ છે. લોકો મનપસંદ મટિરિયલની આ વસ્તુઓ ખરીદી...
ગઝીની…મર્દાની ….મનોરમા સિક્ષ ફીટ અન્ડર …આ બધી હિન્દી ફિલ્મોમાં સમાનતા શું છે? આ ફિલ્મોનો મુખ્ય મુદ્દો છે. ષડ્યંત્ર રચીને યુવતીઓ નાની છોકરીઓને...
નવું ભારત ફરી એક વાર વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે. ભારત 1947 સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ...
ગયા વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનાના દિવસો યાદ કરો. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે ત્યાં ફસાયેલા હજારો ભારતીયોને બહાર કાઢવાની જંગી અને મુશ્કેલ...
વડોદરા: શહેરને જોડતા હાઇવે ઉપર આવેલ દશરથ ગામ નજીક અશોક લેલેન્ડના શો રૂમના સ્ક્રેપ વિસ્તારમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મુંબઈ: હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેની સામે ભડકાઉ ભાષણ (Speech) આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈમાં (Mumbai) આવેલા મીરા રોડ વિસ્તારમાં ભડકાઉ ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જાણકારી મળી આવી છે કે 12 માર્ચના રોજ સકલ હિંદુ સમાજ દ્વારા હિંદુ આક્રોશ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ ભાષણ આપ્યું હતું જે લોકોને ભડકાવનારું હતું જેના કારણે તેના ઉપર પોલીસે FIR નોંધી છે. જણાવી દઈએ કે આ પહેલા પણ કાજલ આવા ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં આવી હતી.
આ અગાઉ કાજલ હિન્દુસ્તાનીનું મુસ્લિમ મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન સામે આવ્યું હતું, જે બાદ તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણે ગુજરાત પોલીસ સમક્ષ સરન્ડર કરી દીધું હતું. તેના પર ગીર સોમનાથ જિલ્લામાં રામ નવમી પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો અને ઉનામાં તેમના ભાષણ પછી સાંપ્રદાયિક હિંસા અને પથ્થરમારો ફાટી નીકળ્યો હતો.આ ઉપરાંત તેની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે.
કોણ છે કે કાજલ હિન્દુસ્તાની
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની હતી. કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારની છે. તેણીએ ગુજરાતના સિંગલા પરિવારમાં લગ્ન કર્યા હતા. કાજલ પોતાનો પરિચય એક હિંદુવાદી કાર્યકર તરીકે આપે છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરવામાં આવે છે. જ્યારે તેણીને તેની અટક માટે નિશાન બનાવવામાં આવી હતી, ત્યારે તેણીએ તેનું નામ કાજલ સિંગલાથી બદલીને કાજલ હિન્દુસ્તાની કરી દીધું હતું.