સુરત: (Surat) રાંદેર ખાતે મધરાતે પેસેન્જરની રાહ જોઈ રહેલા રીક્ષા ચાલકને (Rickshaw Driver) બોગસ પોલીસ બનીને આવેલા અજાણ્યાએ પોલીસ સ્ટેશન (Police Station)...
સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા ખાતે ખેતમજુર (Farmer) પરિવારમાં રહેતી મહિલાની પરિણીત દિકરી સાથે, વતનથી આવેલા એક યુવકે મધરાતે બોલાચાલી કરી હતી અને...
લંડન: (London) ટોચની આઇપીએલ (IPL) ફ્રેન્ચાઈઝીના માલિકોએ ઈંગ્લેન્ડના છ પ્રીમિયર ખેલાડીઓને (Players) ઈન્ટરનેશનલ ક્રિકેટ છોડીને આખુ વર્ષ ટી-20 લીગ રમવા માટે 5...
નવસારી: (Navsari) નવસારી કાગદીવાડમાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ત્રણ યુવાનોએ એકને લોખંડના સળિયા અને પાઈપથી ફટકારતા મામલો નવસારી (Navsari) ટાઉન પોલીસ મથકે (Police...
અમદાવાદ: (Ahmedabad) મોદી અટકને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે થયેલી ફરિયાદ બાદ હવે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી...
સુરત: (Surat) અમરોલીમાં પકડાયેલી બોગસ ચલણી નોટની (Counterfeit Currency Notes) તપાસ ચેન્નઈ સુધી પહોંચી હતી. સુરત એસઓજીની ટીમે (SOG Team) ચેન્નઈથી મુખ્ય...
પલસાણા: (Palsana) કડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને મળેલી બાતમીના આધારે વાંકાનેડા ગામની (Village) સીમમાં એક ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી. સુરત...
પલસાણા: (Palsana) પલસાણાના જોળવા ગામે રહેતી એક વિધવા (Widow) સાથે ત્યાં જ રહેતા એક નરાધમે બળાત્કાર (Abuse) કરી મહિલાના ગુપ્ત ભાગોને ઇજાગ્રસ્ત...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં શામગહાનથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ઘાટવાળા વળાંકોમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો (Roller...
ટેકનોલોજીમાં રોજે રોજ એટલા બદલાવો થતાં રહે છે કે તમામ ટેકનોલોજીની વસ્તુઓમાં નવા નવા ફિચર્સ ઉમેરાતા રહે છે. ફોનની વાત કરો કે...
ધરમપુર: (Dharampur) દમણનો માહ્યાવંશી પરિવાર સપ્તશૃંગી મંદિરે (Temple) દર્શન કરવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ ધરમપુરના ગનવા નજીક કાર ઝાડ સાથે...
મૈસૂર: વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર કરી રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આજે કર્ણાટક (Karnataka)ના પ્રવાસે છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન...
પાટણ: (Patan) હાલમાં રાજ્યમાં હાર્ટ એટેકના (Heart Attack) કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછી ઉંમરના વ્યક્તિઓના પણ હાર્ટ એટેકના કારણે મોત...
મુંબઈ: મુંબઈના (Mumbai) નેકસો ખાતે આજે બુધવારે તા. 26 એપ્રિલથી ત્રિદિવસીય ફેબ એક્સ શો (Fab X Show) શરૂ થયો છે. આ શોમાં...
છત્તીસગઢ: છત્તીસગઢનાં (Chhattisgarh) દંતાવાડામાં નક્સલીઓએ મોટો હુમલો (Attack) કર્યો છે. નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ (IED Blast) કર્યા છે. જાણકારી મળી આવી છે કે...
સુરત: બજાજ ફાયનાન્સના અધિકારી તરીકેની ઓળખ આપી એચડીએફસી (HDFC) બેંકના કર્મચારી (Employee) સાથે ક્રેડિટકાર્ડ લિમિટ (Credit card limit) વધારી આપવાની લાલચ આપી...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિન્દ કેજરીવાલના આવાસના બ્યુટિફિકેશન (Beautification) પાછળ રૂ. 45 કરોડ જેટલો ખર્ચ થયો છે તેવો દાવો બીજેપી...
લોકપ્રિય ફિલ્મસ્ટાર્સનાં પત્નીનું જીવન સહેલું નથી હોતું. રાજકપૂરનાં પત્ની કૃષ્ણાજી યા ધર્મેન્દ્રનાં પત્ની પ્રકાશ કૌર યા જિતેન્દ્રના પત્ની શોભા જેવા અનેકની મનોદશા...
ભારતમાં સર્વત્ર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું વાહન દ્વિચક્રી મોટર સાઈકલ, બાઇક કે સ્કૂટર છે. આથી ભારતમાં લોકોને એ જાણીને ખાસ વધુ...
સ્ટીવન સેસન નામના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરે 1973માં 23 વર્ષની વયે કોડાક કંપનીમાં નોકરી શરૂ કરી. પ્રતિભાશાળી એન્જિનિયર સ્ટીવન પાસે નવા આઈડિયાઝ હતા એટલે...
વડોદરા: શહેરમાં સીએના પરિવાર પર જાહેરમાં હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ બાદ જાહેરમાં મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ગ્રેટર નોઈડામાં (Noida) 14 માળની ઈમારતમાં ભયાનક આગ (Fire) લાગવાની ધટના સામે આવી છે. ધટનાની જાણ ફાયર બ્રિગેડને...
વડોદરા : શહેર મધ્યેથી પસાર થતી વિશ્વામિત્રી નદીને હાલના શહેરીજનો પહેલી નજરે જોવે તો માત્ર તેમાં રહેલી ગંદકી જ નજરે પડે છે...
વડોદરા: વડોદરા ના સભ્ય સમાજ ને લાલ બત્તી બતાવે તેવો અને ભણેલા ગણેલા લોકોની આંખ ઉઘાડનાર કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક...
નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળના એક અબજોપતિએ બ્રિટનમાં (Britain) પ્રથમ જગન્નાથ મંદિરના (Jagannath Temple) નિર્માણ માટે 250 કરોડ રૂપિયાનું દાન (donation) આપ્યું...
વડોદરા: શહેરના આજવા રોડ ઉપર આવેલ સરદાર એસ્ટેટ ખાતે ગેર કાયદેસર રીતે બાંધકામ કરાયેલ ફાયબર કંપનીને સીલ કરવાની કામગીરી આજરોજ પાલિકા દ્વારા...
વડોદરા: શહેરમાં રાજ્યનો સૌથી લાંબો ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સૌથી ઓછા સમયમાં તિરાડો પડી હોવાની ઘટના સામે આવી છે....
તા.૧૫ એપ્રિલ ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પહેલા પાના પર પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે મોતની સજાનો સામનો કરતાં દોષિતો દયાની અરજીના...
થાઈલેન્ડ, પતાયા ફક્ત કુદરતી સૌંદર્યથી છલેછલ જગ્યાઓ છે. આપણે બધા જ જાણે અજાણે સેક્સને એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે જિંદગીના...
લો, વગર ચોમાસે વરાછાની હીરાબાગ સોસાયટીમાં કાદવ ઉછળ્યો! કહેવાતા ડ્રીમ પ્રોજેકટ મેટ્રોને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે! મેટ્રોનું કામ ગોકળગાય...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
સુરત: (Surat) રાંદેર ખાતે મધરાતે પેસેન્જરની રાહ જોઈ રહેલા રીક્ષા ચાલકને (Rickshaw Driver) બોગસ પોલીસ બનીને આવેલા અજાણ્યાએ પોલીસ સ્ટેશન (Police Station) લઇ જવાના બહાને બાઇક પર બેસાડ્યો હતો. અને અંધારામાં 1700 રૂપિયા પડાવી લીધા હતા.
રાંદેર પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાનાકા ખાતે વિદ્યાકુંજ સ્કૂલ સામે સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય મુકુલ રતીલાલ રાણા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 3 એપ્રિલે મધરાતે પોતાની રીક્ષા (જીજે- 5 વીવી- 6067) લઇ રાંદેરના રોકેટ સર્કલ પાસે ઉભા હતા. ત્યારે બાઇક પર સાદા કપડામાં પોલીસ જેવી હેરકટ વાળો એક અજાણ્યો આવ્યો હતો. આ અજાણ્યાએ મુકુલભાઇને કડકાઇથી અહીં કેમ ઉભા છો ? તેમ પુછતા મુકુલભાઇએ પેસેન્જરની રાહ જોતા હોવાનું કહ્યું હતું.
અજાણ્યાએ “હું રાંદેર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં છું, તને ચેક કરવો પડશે અને પોલીસ સ્ટેશન લઈ જવો પડશે એમ કહી બાઇક પર બેસાડીને રાંદેર રોડ ગોરાટ મંદિર તરફ જવાના રોડ પર રાયન સ્કૂલ નજીક લઇ ગયો હતો. જ્યાં અંધારાનો લાભ લઇ ચેક કરવાના બહાને પર્સમાંથી રોકડા 1700 રૂપિયા કાઢી લીધા હતા. મુકુલે વિરોધ કરતા ચુપચાપ જતો રહે નહીં તો મારી નાંખીશ તેવી ધમકી આપી નીકળી ગયો હતો. આ અંગે રીક્ષા ચાલકે રાંદેરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.