એક મોટા બંગલામાં ઇન્ટીરીયર ડેકોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. બંગલાના માલિક નવા નવા પૈસાદાર થયા હતા અને તેમણે સૂચના આપી હતી કે...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ જણાવવાનું કે જે વૃધ્ધો ફેમીલી પેન્શન મેળવે છે તેઓ પાસે તેઓએ પુન:લગ્ન નથી કર્યા તેની ખાતરી કરાવતી પૂર્તિ...
વરસે વસંતના આગમન પૂર્વે શિશિર ઋતુમાં મોટા ભાગનાં વૃક્ષો પોતાનાં પાંદડાંને ખંખેરી નાખે છે, પણ કદી કોઇ વૃક્ષ થડનો ત્યાગ કરતું નથી....
વિપક્ષી એકતા ઝાંઝવાનાં જળ અથવા દેડકાંની પાંચશેરી લાગે છે કારણકે વિપક્ષી એકતાની વાત આવે એટલે ઘણા બધા નેતાઓ વડા પ્રધાનપદનો મોડ માથે...
મધ્યમ વર્ગના માનવીને ઘરનો વ્યવહાર ચલાવતાં દમ નીકળી જાય છે. મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે...
ભારતમાં અપવાદ સિવાય અનેક રાજયોમાં દારૂબંધીને હળવી બનાવી. ગાંધી ઇમેજને બચાવવા, દારૂબંધીની અમલવારી નિષ્ફળ બનાવવા માટે જવાબદાર વહીવટી તંત્ર અમલદારોના આજીવન શાલિયાણાં...
વિદાય લેતા રાષ્ટ્રપ્રમુખ કોવિંદે યોજેલા છેલ્લા સમારંભમાં આ રાષ્ટ્રપ્રમુખની વધુ પડતી નમ્રતા અને પ્રધાનમંત્રીનો વધુ પડતો ઘમંડ ધ્યાન ખેંચનારાં બની રહ્યાં. રાષ્ટ્રપ્રમુખ...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. જ્યારે બાકીના આતંકીઓ હજુ પણ ઘેરાયેલા...
સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં અને પડોશના ધંધુકા પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડે ગુજરાતની ભાજપ સરકારને માટે સામી ચૂંટણીએ જબરો લટ્ઠો પાડી દીધો છે. દારૂને અને...
શ્રાવણ માસ એટલે હિન્દુઓ માટે પવિત્ર મહિનો! અહીં એકટાણાં, ઉપવાસનો મોટો મહિમા છે. વળી, લોકો અલગ અલગ પ્રકારે પોતાને ફાવે એ રીતે...
ભારતમાં રિઝર્વ બેંકએ બે વખત રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વધારવાની ફરજ પડી છે. અમેરિકામાં પણ ફેડરલ બેંકએ રેપોરેટ વધારવાની ફરજ પડી છે....
વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત પણ થઇ ચૂકી છે. આપણાં કલ્ચરમાં શ્રાવણ મહિનો ધર્મ-કર્મ અને પવિત્રતાનું વાતાવરણ લઇને...
બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસમાં ભારતીય ટીમની બીજા રાઉન્ડની મેચમાં સિંગાપોર સામે સુરતના હરમિત દેસાઇ અને જી સાથિયાનની જોડીએ શાઓ ફેંગ...
ગાંધીનગર: રાજ્યમાં ચાલુ વર્ષના ડિસેમ્બરમાં (December) વિધાનસભાની ચૂંટણી (Election) માટે મતદાન યોજાવવાનું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હવે કોંગ્રેસમાં (Congress) જોડાવવાના...
ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) રિવરફ્રંટ ખાતે યોજાયેલા આ કોન્કલેવમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રિવરફ્રંટને વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાનું શ્રેષ્ઠ નજરાણું ગણાવીને રિવરફ્રંટના...
અમદાવાદ: બેશરમ ભાજપ સરકાર (BJP Government) શરાબકાંડ – લઠ્ઠાકાંડને કેમિકલકાંડ બતાવીને તેના કારનામા – કરતુતો ઉપર પડદો નાંખવાનો પ્રયાસ કરી રહી છે....
અમદાવાદ: રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે. આ લમ્પી વાયરસનો (Lumpy Virus) ભોગ હજારો ગાયો (Cow) અને ગૌવંશ બન્યા છે, ત્યારે પ્રદેશ...
બર્મિંઘમ: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી (Hockey) ટીમે પોતાની પહેલી મેચમાં ઘાનાને 5-0થી હરાવીને પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. ભારતીય...
મુંબઈ: ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં (Film) જાણીતા અભિનેતા રસિક દવેનું (Rasik dave) મુંબઈ ખાતે નિધન (Death)...
સુરત: સરથાણામાં (Sarthana) સ્પા (Spa) શરૂ કરીને અન્ય વ્યક્તિને સંચાલન કરવા માટે રાખી પોતે ભાગી જનાર સ્પા પાર્લરના માલિકને એસઓજીએ સરથાણામાંથી પકડી...
નવી દિલ્હી: અધીર રંજન ચૌધરીએ બુધવારે લોકસભામાં (Loksabha) ‘રાષ્ટ્રપતિ’ પદ માટે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દનો (Word) ઉપયોગ કર્યો હતો. ‘રાષ્ટ્રીય પત્ની’ તરીકે સંબોધન બાદના...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના (Madhya Pradesh) પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનો એક વરિષ્ઠ પોલીસકર્મીનો (Police) કોલર પકડવાનો વીડિયો (Video) વાયરલ થઈ રહ્યો છે. ભોપાલ જિલ્લા...
મુંબઈ: મુંબઈના (Mumbai) ચિત્રકૂટ મેદાનમાં (Ground) આગ (Fire) લાગી હતી. આ ગ્રાઉન્ડમાં ફિલ્મ અને ટેલિવિઝન સેટ બનાવવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું...
પલસાણા : પલસાણા (Palsana) તાલુકાના પોલીસની (Police) એક ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલિંગમાં (Petroling) હતી. ત્યારે કોઈકે માહિતી આપી હતી કે, હાઇવેની (Highway)...
નવી દિલ્હી: પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકોબાબાદની રહેવાસી મનીષા રોપેતાએ (Manisha Ropeta) સિવિલ સર્વિસની પરીક્ષા (Civil Services Exam) પાસ કર્યા બાદ દેશની પ્રથમ...
ઇન્સ્ટાગ્રામ (Instagram) તેના નવા (New )અને ગજબના (Osam) ફીચર્સ લાવી રહ્યું છે. આ ફીચર્સ (Features) વડે યુઝર્સ (Users) 15 મિનિટના વિડીયોને રીલ્સમાં...
પારડી : પારડી (Pardi) ચાર રસ્તા ચાઇનીસ લારી પાસે દરરોજ કોલેજ (Collage) અને શાળામાંથી (School) છૂટ્યા બાદ ઘરે જવા માટે વિદ્યાર્થીઓ (Student)...
કોરોનાકાળમાં આરોગ્યની અપૂરતી સગવડોએ ઘેર ઘેર ‘ડૂસકાં’ મોકલ્યાં. હમણાં વરસાદમાં શહેર આયોજનની નિષ્ફળતાએ વ્યવસ્થાને પાણીમાં ડૂબાડી દીધી. હવે ‘કેમીકલયુકત નશાકાંડે મોતનો હાહાકાર...
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાંન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચ કરી વેપાર-ઉદ્યોગજગતને ભેંટ...
મુંબઈ: ભારતીય શેરબજાર(India Stock Market) માટે આ અઠવાડિયું ઘણું સારું રહ્યું છે. સમગ્ર અઠવાડીયા દરમિયાન સ્થાનિક(Local) અને વિદેશી રોકાણકારો(Foreign investors)ની ખરીદીના કારણે...
હોસ્પિટલ પરિસરમાં જ અશક્ત વૃદ્ધ સારવાર થી વંચિત જોવા મળ્યા
સિટી બસના પીધેલા ડ્રાઇવરે મોપેડને ટકકર મારી, BRTS બસ ડ્રાઈવરે અડફેટે લેતા યુવકનો પગ કાપવો પડ્યો
બરોડા ડેરીના ટેમ્પામાંથી દૂધ ચોરી ભરાતું હતું ગંદુ પાણી, ફરિયાદ દાખલ
વલસાડ જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 90.63 ટકા પરિણામ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદ સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 43 ડિગ્રી ગરમી
રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 91.93 ટકા પરિણામ
ચિરાગ પાસવાનના હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસી ગયું, આબાદ બચાવ, મોટી દુર્ઘટના ટળી
તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 5 મહિલાઓ સહિત 8 કામદારોના મોત
‘ચૂંટણી પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી’ EDએ કેજરીવાલના વચગાળાના જામીનનો કર્યો વિરોધ
સુરતની આ દુકાનોમાં આઈસ્ક્રીમની ગુણવત્તા નબળી, મનપાના ફૂડ વિભાગે દંડ ફટકાર્યો
શરદ પવાર મારા ભગવાન છે, પણ હું તેમનો પુત્ર નથી એટલે…, અજિત પવાર ઈમોશનલ કાર્ડ રમ્યા
VIDEO: KL રાહુલને ખખડાવનાર લખનઉ જાયન્ટ્સના માલિકે ધોનીની કેપ્ટનીશિપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા
વડોદરા : નીટની પરીક્ષામાં પાસ કરાવવાનો ભાવ દશ લાખ, એક ક્લાસના સંચાલકની અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાના નિવેદનની બબાલ અમેરિકા સુધી પહોંચી
હિન્દુ હ્રદય સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ક્ષત્રિય સમાજ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી.
ગરબાડા પોલીસે ખારવા માંથી પુષ્પા ફિલ્મ સ્ટાઈલમાં ટ્રેક્ટર ની ટ્રોલીમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.
સુરતમાં માતા-પુત્રએ એક સાથે ધો. 12ની પરીક્ષા પાસ કરી
દાહોદના પરથમપુરમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચનો આદેશ, ફરી મતદાન થશે
ભારતીય શેર બજારોમાં કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા
સંદેશખાલી મામલે મોટો યુ ટર્ન, પીડિતાએ ફરિયાદ પાછી ખેંચી BJP પર લગાવ્યો મોટો આરોપ
કવાંટ તાલુકાના પડવાની ગામે ટેમ્પો પલટી ખાઇ જતાં 3ના મોત
ભારતમાં 56 ટકા બિમારી ફૂડના લીધે થાય છે, ચોંકાવનારો રિપોર્ટ
સુરતમાં રત્નકલાકાર, રિક્ષાચાલકના સંતાનોએ A-1 ગ્રેડ હાંસલ કર્યો, લાજપોરના કેદીઓ પણ પાસ
વડોદરામાં નેતાઓ પણ સુરક્ષિત નથી, વોર્ડ નં.3ના કોર્પોરેટર ડો. રાજેશ શાહની સોનાની ચેન તોડી બે ગઠીયા રફુચક્કર
’મોદીને મહારાષ્ટ્રની ધરતીમાં દાટી દઈશું‘, સંજય રાઉતે ધમકી આપી
ભરૂચનું સાયન્સમાં 80.09 ટકા અને કોમર્સમાં 92.11 ટકા રિઝલ્ટ
કડોદરાની ઐશ્વર્યા ડાઈંગ મિલ સહિત સુરતના 3 ધંધાર્થીના 12 ઠેકાણા પર ઈન્કમટેક્સના દરોડા
સનસની વિના ફેલાયેલી સાન્યા
પરિણીતી પરણ્યા બાદ પણ ચમકી(લા) ખરી
ધો. 12નું રિઝલ્ટ જાહેર: સુરતના સ્ટુડન્ટ્સ હીરાની જેમ ચમક્યા, A-1 ગ્રેડમાં બાજી મારી
એક મોટા બંગલામાં ઇન્ટીરીયર ડેકોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. બંગલાના માલિક નવા નવા પૈસાદાર થયા હતા અને તેમણે સૂચના આપી હતી કે એવું ઇન્ટીરીયર કરજો કે જોનાર જોતું જ રહી જાય અને અમારો વટ પડી જાય.એટલે ડિઝાઈનરે એક ખૂણામાં બહુ જ સુંદર મોંઘો પિયાનો મૂકવાનું નક્કી કર્યું.ઘરમાં કોઈને પિયાનો વગાડતાં આવડતું ન હતું અને શીખવાનો શોખ પણ ન હતો છતાં માત્ર વટ પાડવા માટે સરસ પિયાનો સજાવવામાં આવ્યો. એક દિવસ ઘરે એક સજ્જન આવ્યા, જેમને સંગીતનો શોખ હતો; પિયાનો જોઇને તે રાજી થયા અને પૂછ્યું, ‘આ પિયાનો કોણ વગાડે છે? કોણ પિયાનો વગાડતાં શીખે છે?’ કોઈ પાસે જવાબ ન હતો.ઘરના માલિકે કહ્યું, ‘દોસ્ત, અમને કોઈને વગાડતાં નથી આવડતું. આ તો ડિઝાઈનરનો આઈડિયા હતો અને પિયાનો મૂકવાથી વટ પડે એટલે મૂક્યો છે.તને આવડતું હોય તો તું વગાડ.’
સજ્જન બોલ્યા, ‘દોસ્ત, માત્ર પૈસાના દેખાડા માટે આવો પૈસાનો વેડફાટ કરવો વ્યાજબી નથી.મને પિયાનો બરાબર વગાડતા આવડતો નથી પણ એટલું જાણું છું કે તેમાં સફેદ અને કાળી મળીને કુલ ૮૮ ચાવીઓ હોય છે અને કોઇ પણ ચાવી દબાવવાથી મધુર સંગીત નથી નીકળતું.જો તમે સાચી ચાવી યોગ્ય રીતે દબાવો તો મધુર સંગીત નીકળે.ખોટી ચાવી દબાવો તો મધુર સંગીતની જગ્યાએ ન ગમે તેવો અવાજ સર્જાય અને જો કોઈ ચાવી દબાવો જ નહિ તો સંગીત સર્જાય જ નહિ.આ તમારી જેમ માત્ર પિયાનો ધૂળ ખાય અને પૈસા અને જગ્યાનો વેડફાટ જ થાય.પિયાનો મૂક્યો જ છે તો વગાડતાં તો શીખો.આવું જ જીવનના પિયાનોનું છે.જીવન મળ્યું છે, રોજ નવો દિવસ મળે છે, બધાને કોઈ ને કોઈ આવડત મળે છે.જીવનમાં મળેલા દિવસોમાં ,જે આવડત હોય તેની સાથે આપણે યોગ્ય મહેનત અને પ્રયત્નો કરીએ તો જીવનમાં સફળતા મળે છે.
અને જો ખોટા પ્રયત્નો, ખોટી દિશામાં કરીએ તો જીવનમાં નિષ્ફળતા મળે છે અને જીવનમાં મળેલા સમય,આવડત કે તકનો આપણે ઉપયોગ જ કરતા નથી તો જીવનમાં આગળ વધી શકતા નથી.માટે જીવનમાં સફળતાનું સંગીત વગાડવા માટે પસંદગી આપણા હાથમાં છે કે આપણે સાચી આંગળીઓનો ઉપયોગ કરી જીવનમાં સાચા પ્રયત્નોની ચાવી દબાવીએ તો સુંદર સફળતાનું મધુર સંગીત સાંભળી શકીશું.જીવન મળ્યું છે પણ કોઈ પ્રયત્નોની ચાવી દબાવીશું જ નહિ તો કોઈ સંગીત સર્જાશે નહિ અને ખોટા રસ્તે ખોટા પ્રયત્નોની ચાવી દબાવીશું તો નિષ્ફળતાનો ઘોંઘાટ સંભળાશે.’ સજ્જને પિયાનો અને જીવનને જોડીને સાચી સમજ આપી. ચાલો, જીવનમાં સફળ થવા સાચા પ્રયત્નોની ચાવીથી જીવનનો પિયાનો વગાડીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.