કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા...
બોલિવૂડના જાણીતા નિર્માતા કરીમ મોરાનીની પુત્રી શઝા મોરાનીએ નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. શઝા માર્ચના પહેલા અઠવાડિયામાં શ્રીલંકાથી પરત આવી...
કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ ખતરનાક સાબિત થયો...
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
પારદર્શિતાનો અભાવ: કોર કમિટી રચના અંગે CJP માં હોબાળો, દીપકેના ઘરની બહાર ધરણા
“આખી દાળ જ કાળી છે”: રાહુલ ગાંધીએ કારની પેટ્રોલ ટેંક ખોલી E20 ઇંધણ પર ટિપ્પણી કરી
વુમન્સ એશિયા કપનો કાર્યક્રમ જાહેર, 28 ઓગસ્ટથી શરૂ થશે વુમન્સ એશિયા કપ, 5 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર
28 વર્ષમાં પહેલીવાર હોકી વર્લ્ડ કપમાં એક પણ ભારતીય અમ્પાયર નહીં, દિગ્ગજોએ વ્યક્ત કરી ચિંતા
CM વિજય અને પત્ની સંગીતા વચ્ચે સમાધાન? છૂટાછેડાની અરજી પરત, 27 વર્ષનો સંબંધ બચ્યો
અજિંક્ય રહાણેએ વિદેશી T20 લીગમાં રમવાનો નિર્ણય લીધો, ETPLમાં એમ્સ્ટરડેમ ફ્લેમ્સમાં જોડાયો
સ્વતંત્રતા દિવસ પહેલાં અભિજીત દીપકેની મોટી ડિમાન્ડ, PM મોદીના ભાષણમાં યુવાનોને પ્રાથમિકતા આપવાની માંગ કરી
ટીમ ઈન્ડિયાને વધુ એક ફટકો! શુભમન ગિલ બે વખત ઈજાગ્રસ્ત, ટેસ્ટ સીરિઝ પહેલાં BCCIનું ટેન્શન વધ્યું
અતીક અહેમદના પુત્રો અલી અને ઉમર ભાઈ અબાનની દફનવિધિમાં હાજરી આપશે, પેરોલ મંજૂર
ઉજ્જૈનમાં મોટા ગણેશ મંદિરમાં 11 ઓગસ્ટે મનાવાશે સ્વતંત્રતા દિવસ, તિથિ પ્રમાણે થશે રાષ્ટ્રધ્વજ વંદન
ગુજરાત માટે હવામાન વિભાગની નવી આગાહી, 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું યલો એલર્ટ, અનેક જિલ્લામાં ભારે વરસાદ અને ગાજવીજની આગાહી
દિલ્હી એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો પ્રયાસ નિષ્ફળ, ઇ-સ્કૂટરના ટાયરમાંથી 869.5 ગ્રામ સોનું ઝડપાયું
સુરતના સતીષ મરાઠા હત્યા કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, 4 સગીર સહિત 8 આરોપી ઝડપાયા
રાંચીમાં AISA પ્રમુખ નેહા બોરા પર શાહી ફેંકવામાં આવી, વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા નિકળ્યા હતા
હવે નાનપણથી જ AIનું શિક્ષણ, CBSEએ શાળામાં ધોરણ 3થી 8માં AI અને Computational Thinking ફરજિયાત ભણાવાશે
થાઇલેન્ડ: 9મા ધોરણના વિદ્યાર્થીએ 8 લોકોની હત્યા કરી, ઘરે દાદા-દાદીની હત્યા પછી શાળામાં ગોળીબાર
આતંકવાદના મુદ્દે શેખ હસીનાના પુત્રે પાકિસ્તાનને ઘેર્યું: ‘બાંગ્લાદેશ બીજું પાકિસ્તાન બની રહ્યું છે’, ISIની ભૂમિકા અંગે ગંભીર દાવો
RBI અને MCAના નામે આવી રહી છે ખતરનાક ફાઇલો, I4Cએ જાહેર કરી સાયબર એડવાઇઝરી, એક ફાઇલથી હેક થઈ શકે છે એકાઉન્ટ
રાંચીમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં મોટો વળાંક: ભૂખ હડતાળ પર બેઠેલા રાહુલની તબિયત લથડી
દિલ્હી-NCRમાં વરસાદથી હાલાકી, હિમાચલમાં લેન્ડસ્લાઇડ;અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં MSME બિલ પાસ, પીએમ મોદીએ 45 નવા સાંસદો સાથે કરી બેઠક, હોબાળો થતા સંસદની કાર્યવાહી સોમવાર સુધી મુલતવી
પંજાબ ચૂંટણી પહેલાં PM મોદી-સુખબીર બાદલની મુલાકાતથી રાજકીય અટકળો તેજ, ભાજપ-અકાલી દળ ગઠબંધનની ચર્ચા
સપ્ટેમ્બરથી દેશભરમાં CJPનું મોટું અભિયાન: ‘ક્યા બોલતી પબ્લિક’ નામે જનતા વચ્ચે જશે પાર્ટી
કોંગ્રેસ સરકારને હચમચાવનાર બોફોર્સ કાંડનો 40 વર્ષ પછી અંત, સુપ્રીમ કોર્ટે છેલ્લી અરજી પણ ફગાવી
હોસ્ટેલમાં ભંગાર તેલ, બહારથી ટિફિન અને ગંદકી… આનંદીબહેને તંત્રને આપ્યો 3 મહિનાનો અલ્ટીમેટમ, કહ્યું, ગોરખપુરમાં જ આવી ખામીઓ કેમ?
ભારતીય વાયુસેનામાં ભાવના કાંઠનું ઐતિહાસિક કારનામું, ‘ફાઇટર કોમ્બેટ લીડર’ કોર્સ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બન્યા
પાકિસ્તાનમાં જજોની નિમણૂક મુદ્દે રાષ્ટ્રપતિ-સરકાર આમને-સામને, મંજૂરી વિના નોટિફિકેશનની તૈયારી
કિંમતી ધાતુઓમાં બુલ રન યથાવત, સોનું 1.50 લાખ અને ચાંદી 2.30 લાખને પાર, બજારમાં તેજીથી રોકાણકારો ખુશ
LPG ગ્રાહકો માટે મોટી ચેતવણી! 16 ઓગસ્ટ પહેલાં e-KYC નહીં કરો તો સિલિન્ડર અને સબસિડી બંને અટકી શકે
અનામત અંગે મોહન ભાગવતના બે નિવેદનોએ નવી ચર્ચા જગાવી, એક તરફ સમર્થન બીજી તરફ મહત્વપૂર્ણ સૂચન
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા માટે તૈયારીઓ કરવા માંડી છે.
ઇટાલીમાં નવમી માર્ચે જ્યારે ૪૨૭ મોત નોંધાયા હતા તેના પછીથી સૌથી નીચો દૈનિક મૃત્યુઆંક નોંધાયો છે અને કેસો વધવાની ઝડપ પણ ઘણી ઓછી થઇ ગઇ છે. એવુ માનવામાં આવે છે કે લૉકડાઉનને અહીં સફળતા મળી છે અને તેના ફળસ્વરૂપે જ કેસો વધતા ઓછા થઇ ગયા છે. હવે જ્યારે કેસો અને મૃત્યુઓ નોંધપાત્ર ઓછા થઇ ગયા છે ત્યારે ઇટાલી સરકારે લૉકડાઉન ઉઠાવી લેવાની યોજના જાહેર કરી છે. ઇટાલીના આરોગ્ય મંત્રીએ લૉકડાઉન હળવો બનાવવા માટેના બીજા તબક્કાની યોજનાઓની આજે જાહેરાત કરી હતી. આ યોજનાઓ એના વચ્ચે આવી છે જ્યારે સ્પેનનો કડક લૉકડાઉન કામ કરી રહેલો જણાય છે તેવા સંકેતો મળ્યા હતા અને આ દેશમાં પણ મૃત્યુઆંક નોંધપાત્ર ઘટી ગયો છે.
ઇટાલીના આરોગ્ય મંત્રી રોબર્ટો સ્પેરન્ઝાએ ગઇકાલે એક યોજના જાહેર કરી હતી જે મુજબ ઇટાલીનો લૉકડાઉન હળવો બનાવતા પહેલા ટેસ્ટિંગ વ્યાપક બનાવવામાં આવશે અને આરોગ્ય સેવાઓને વેગ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇટાલીમાં ૯મી માર્ચે લૉકડાઉન અમલી બનાવાયો હતો અને તેનો કડક અમલ શરૂ કરાવાયો હતો.