શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યો
સુરતમાં ભુવાનો સિલસિલો યથાવત, વેસુના કેનાલ રોડ પર અચાનક પડ્યો ભુવો, નવા રોડની ગુણવત્તા સામે ઉઠ્યા પ્રશ્નો
પ્રત્યાર્પણની માંગ વચ્ચે શેખ હસીનાના ઓનલાઈન ભાષણથી ફરી ગરમાયું ભારત-બાંગ્લાદેશ સમીકરણ
દેશભરમાં વરસાદી આફત, બિહાર-બંગાળમાં વીજળી પડતાં 11નાં મોત; બદ્રીનાથ હાઈવે પર 200 મુસાફરો ફસાયા, હરિયાણામાં રસ્તા તળાવ બન્યા
સુરતમાં ખાડી પૂરના કારણે એક લાખથી વધુ પાઠ્યપુસ્તકો પાણીમાં પલળ્યાં, નવા પુસ્તકો માટે રાજ્ય સરકારને પત્ર
ફુકેત-દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભયાનક ટર્બુલન્સ, અનેક મુસાફરો અને ક્રૂ સભ્યો ઈજાગ્રસ્ત
ગુજરાતને મળ્યો 2030 કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ-બેટન, હર્ષ સંઘવીએ કહ્યું- ‘વિશ્વ સમક્ષ ભારતની શક્તિ બતાવવાનો અવસર’
રામ મંદિર દાન અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે સંસદમાં ભારે હોબાળો, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી: ખરીદી કરતા પહેલાં જાણો આજના નવા દર
જુલાઈમાં ઓટો ઉદ્યોગે રચ્યો નવો ઇતિહાસ: તમામ વાહન વેચાણના રેકોર્ડ તૂટ્યા
શેરબજારમાં ટ્રેડ કરો છો? આજથી બદલાયા મહત્વના નિયમો, જાણો શું બદલાયું
જીવતા હોત તો એમને સોમું વર્ષ બેઠું હોત…
6 મિનિટ 23 સેકન્ડ સુધી દિવસમાં છવાઈ જશે અંધકાર! 21મી સદીનું સૌથી લાંબું પૂર્ણ સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં જોવા મળશે?
યુપી વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલાં સપાનું જોરદાર પ્રદર્શન: દાનપેટી લઈને વિધાનસભા પહોંચ્યા સપા ધારાસભ્યો
મહિલા પહેલવાનોના યૌન શોષણ કેસમાં બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત
ગાય માટે અનોખો પ્રેમ! 24 લાખના સોના-ચાંદીના ઘરેણાં પહેરાવ્યા
સંસદના ચોમાસુ સત્રમાં આજે બે મહત્વના બિલ લોકસભામાં રજૂ થશે
દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં જબરદસ્ત ઉછાળો: જુલાઈમાં પેટ્રોલનું વેચાણ 9.7% અને ડીઝલનું 10.7% વધ્યું
બાંકીપુર પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની મજબૂત શરૂઆત: ત્રીજા રાઉન્ડ સુધી 1,162 મતોથી આગળ, ભાજપ બીજા અને આરજેડી ત્રીજા સ્થાને
હોમરથી નોલન સુધીની ઓડિસીએક જ મહાકાવ્ય, બદલાતા યુગનાં નવાં સત્ય
ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ: રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.82 ઇંચ વરસાદ,છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં મેઘ મહેર
વડાપ્રધાન મોદીની માફી બાદ મોટો નિર્ણય: જંતર-મંતર પર અપશબ્દ બોલનાર સગીરા સામેનો કેસ દિલ્હી પોલીસે પાછો ખેંચ્યો
દરેક સબંધ માટે જરૂરી
50 વર્ષ પછી યુગાંડાનો ઐતિહાસિક નિર્ણય
યુદ્ધ, ભય અને આશા વચ્ચે જન્મ્યા સુપરહીરો! આખરે કેમ રચાયા સુપરમેન, બેટમેન અને સ્પાઈડરમેન જેવા પાત્રો?
વિશ્વાસઘાત: જમ્મુ અને કાશ્મીર હજુ પણ પૂર્ણ રાજ્યના દરજ્જાથી વંચિત
બાંકિપુર પેટાચૂંટણીના પરિણામ પર દેશની નજર: ભાજપનો ગઢ બચશે કે પ્રશાંત કિશોર રચશે નવો રાજકીય ઇતિહાસ?
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઐતિહાસિક સીરિયા મુલાકાત
જેના પર દેશમાં વિવાદ ચાલી રહ્યો છે તે ઇથેનોલ છે શું?
1883ની લોસ્ટ જનરેશનથી લઇને હાલની Gen Zએ દરેક પડકારોનો સામનો કર્યો છે
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ અને 4 ના રિપોર્ટ પેન્ડિંગ છે. તેમજ સાંજે વધુ 6 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનના ટેક્સટાઈલ માર્કેટના 18 વર્ષના યુવક કે જેઓ યુપીથી પરત ફર્યા હતા તેઓને ત્રીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
પીપલોદના 53 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી એપ્રિલે મૈત્રીય હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કતારગામના 48 વર્ષના પુરૂષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી. જેઓને ત્રીજી સ્મીમેરમાં દાખલ કરાયા છે.