કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
ભારતે પાકિસ્તાનને 2 વિકેટથી કચડી નાખ્યું, છેલ્લી ઓવરમાં રોમાંચક જીત
સેઉટામાં ગેરકાયદે ઘૂસણખોરી બાદ સ્પેન સખત, 48 હજાર લોકો મોરોક્કો પરત ફર્યા; સુરક્ષા વધુ મજબૂત બનશે
ભારત અને ચીન વચ્ચે નાથુ લા અને શિપકી લા દ્વારા વેપાર ફરી શરૂ, 2020 થી કામગીરી સ્થગિત હતી
ઓડિશાથી સુરતમાં ગાંજો લાવતું નેટવર્ક ઝડપાયું, ડ્રગ્સ અને કોડેન સિરપ પણ જપ્ત, ત્રણ સ્થળે દરોડા
અમેરિકામાં બર્ગર રેસ્ટોરાં બહાર અંધાધૂંધ ગોળીબાર, 3નાં મોત; હુમલાખોર પોલીસ કાર્યવાહીમાં ઠાર
પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2026 જાહેર, ભારતને 176મો ક્રમ મળતા વધ્યાં સવાલો, હવા અને પર્યાવરણ સુધારવા મોટા પડકાર
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પ્રેમા રાવતને સ્થાન મળ્યું
રાજ ઠાકરેએ બોલિવુડ કલાકારોને ઘેર્યા, વિવેક ઓબેરોય અને આર માધવન પર પ્રહાર કરતા કહ્યું- દેશપ્રેમ હોય તો ભારતમાં રહો
‘હજુ પણ વિદ્યાર્થી છું’, ફિંગર હાર્ટ જેસ્ચર સાથે રાહુલ ગાંધીએ Gen Z સ્ટાઈલમાં પાઠવી ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા
દક્ષિણ ભારતમાં વરસાદી તબાહી: કેરળમાં પૂરથી 8ના મોત, કર્ણાટકમાં ભૂસ્ખલનમાં પરિવારના 3 સભ્યોના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘PBG સોલ્જરથોન’ને લીલી ઝંડી બતાવી, સૈનિકોના સન્માનનો સંદેશ
ખોપી ગામે રસ્તા રોકો આંદોલન દરમિયાન સાંસદ મનસુખ વસાવા અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી
અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ સામે CBIની FIR, EPFOને 1,816 કરોડના નુકસાનનો આરોપ
લોકોનો અવાજ દબાવવા કાયદાનો ઉપયોગ થઈ રહ્યો છે’: પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહની ચિંતા
ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક જહાજમાં આગ: 5 લોકોના મોત, 41 ગુમ
ટ્રમ્પ: ઈરાન પર હુમલો હાલ મુલતવી, હોર્મુઝ ખોલવા અને પરમાણુ ખતરો દૂર કરવા થયો કરાર
સુરતમાં 25 દિવસમાં ત્રીજીવાર ખાડી પૂર, રસ્તા, ઘરો અને વેપારધંધા પાણીમાં ડૂબ્યા, સારોલી-ખાડીપુર પાણીમાં ગરકાવ
જસપ્રીત બુમરાહ શ્રીલંકા ટેસ્ટ શ્રેણીમાંથી બહાર, ઘૂંટણની ઇજામાંથી સ્વસ્થ થવામાં નિષ્ફળ
શેઠજી, બાઘા…’ સ્પાઇડર-મેન’ના હિન્દી ડબિંગમાં જેઠાલાલ-બાઘાનો ઉલ્લેખ, સોશિયલ મીડિયા પર વિવાદ
હૃતિક રોશન પર ફરી ભડકી કંગના રનૌત, સબા આઝાદનો ઉલ્લેખ કરી કંગનાએ હૃતિકને આપી સલાહ, ટ્રોલિંગ મુદ્દે કહી મોટી વાત
આજે અમદાવાદને મળશે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને કિંગ્સ બેટન, ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો સમાપન સમારોહ
સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડની દાન ચોરીનો રાજ ઠાકરેનો દાવો, મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ
રિલાયન્સ ફાઉન્ડેશને આસામ પૂર રાહત માટે ₹21 કરોડનું દાન આપ્યું: સીએમ હિમંત બિસ્વા શર્માએ વ્યક્ત કર્યો આભાર
દમદાર લૂક અને આધુનિક ફીચર્સ! નવા અવતારમાં એન્ટ્રી કરવા તૈયાર છે નવી ટોયોટા ફોર્ચ્યુનર
દિલ્હી જંતર-મંતર પર તોડફોડ અને મંત્રીના પુત્રને હનીટ્રેપમાં ફસાવવાનું હતું કાવતરું, જૈશ-એ-મોહમ્મદના આતંકીનો પર્દાફાશ
UP ચૂંટણી પહેલાં BSP માં મોટો ભૂકંપ માયાવતીએ ભત્રીજા આકાશ આનંદના સસરાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
સિંધુ જળ સંધિ પર પાકિસ્તાન ફરી વૈશ્વિક મંચે પહોંચ્યું, ભારતનો કડક જવાબ: ‘આ તમારી જૂની આદત છે, પહેલા આતંકવાદનું માળખું તોડો’
વિજય બાદ હવે ધનુષ પણ તામિલનાડુની રાજનીતિમાં જોડાશે? જ્યોતિષીના દાવાથી ચર્ચા ગરમાઈ
કાંવડ યાત્રાને લઈ યુપીમાં મોટો નિર્ણય: મુઝફ્ફરનગરમાં 3થી 10 ઓગસ્ટ સુધી તમામ શાળાઓ અને કોલેજો રહેશે બંધ
હિમાચલના મંડીમાં 3.1ની તીવ્રતાનો હળવો ભૂકંપ, જાનહાનિ નહીં છતાં લોકો સાવચેતીરૂપે ખુલ્લી જગ્યાએ પહોંચ્યા
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.દરમિયાન ગઇકાલે એક જ દિવસમાં ૧૪૯નાં મોત એ કોરોનાવાયરસથી થતાં રોગથી જર્મનીમાં એક દિવસનો સૌથી મોટો મૃત્યુઆંક છે અને સતત બીજા દિવસે તેનો સૌથી મોટો મૃત્યુઆંક નોંધાયો છે. આ નવા મૃત્યુઆંકની સાથે જર્મનીમાં કુલ મૃત્યુઆંક એક જ દિવસમાં પ૩૮ પરથી ઉછળીને ૭૩૨ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ કે એક જ દિવસના સમયગાળામાં જર્મનીમાં મૃત્યુદર ૦.૯ ટકા પરથી વધીને ૧ ટકા થઇ ગયો છે. અને આ દેશમાં ચેપના નવા કેસો પ૪૫૩ થયા છે. નવા મૃત્યુઓની જાહેરાત રોબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવી છે અને મૃતયુઆંકમાં ૨૫ કરતા વધુનો વધારો થયો છે.કોવિડ-૧૯થી જર્મનીમાં મૃત્યુદર પ્રથમ વખત ૧ ટકા કરતા ઉપર ગયો છે, જો કે આમ છતાં તે તેના મોટાભાગના યુરોપિયન પાડોશીઓથી નીચો છે. જો કે એક સપ્તાહ પહેલા જર્મનીમાં આ વાયરસજન્ય રોગથી મૃત્યુદર ૦.૪ ટકા જ હતો. કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના ચેપના નવા ૫૪૫૩ કેસો નોંધાયા છે અને આ સાથે ત્યાં આ વાયરસના ચેપના કુલ કેસો વધીને ૬૭૩૬૬ થયા છે. આ આંકડાઓ એવા હેવાલો વચ્ચે આવ્યા છે કે જર્મન સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગના પગલાઓ ઇસ્ટર પછી પણ લંબાવવા માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીમાં ચેપના અને મૃત્યુના કેસો ઇટાલી અને સ્પેન કરતા ઘણા ઓછા છે.