રાજ્યમાં કોરોનાના 122 પોઝિટિવ કેસ, કુલ મોત 11

કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે હોટસ્પોટ બની ગયું છે. દરમિયાન આજે સુરતમાં કોરોનાથી પીડિત વૃદ્ધાનું મોત થઇ ગયું હતું. રાજ્યના પોઝિટિવ કેસોની વાત કરીએ અમદાવાદ 53 પોઝિટિવ કેસમાંથી 05ના મોત થઇ ચૂક્યા છે, સુરતના 15 પોઝિટિવ કેસમાંથી બેના મોત થઇ ચૂક્યા છે. ભાવનગરમાં 11 પોઝિટિવ કેસમાંથી બેના મોત થઇ ચૂક્યા છે. ગાંધીનગરમાં 13 પોઝિટિવ કેસ છે. વડોદરા 10 પોઝિટવ કેસ છે અને એકનું મોત થઇ ચૂક્યું છે જ્યારે રાજકોટમાં રાજકોટમાં 10 ,પોરબંદરમાં 03. ગીર સોમનાથમાં 0,2 કચ્છમાં 01,
મહેસાણામાં 01ન,પાટણમાં 01,નપંચમહાલમાં 01 કેસ પોઝિટિવ છે અને એકનું મોત થઇ ચૂક્યું છે જ્યારે છોટાઉદેપુરમાં આજે પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે.

Related Posts