અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ...
એક બંગલા બને ન્યારા… એ તો દરેકનું પોતીકું સપનું હોવાનું.વળી,એ માટે દરેક પોતાની કેપેસીટી પ્રમાણે ઘર બનાવે. આજે અહીંથી એવા ઘરની વાત...
રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને...
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ઠંડી (Cold) અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. જોકે, સાઇક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic circulation) નબળું પડતા...
સુરત: સુરતીઓ માટે સ્પાઇસજેટ ફ્લાઇટ (FLIGHT) દ્વારા વધુ બે શહેરોની કનેક્ટિવિટી આપવામાં આવી રહી છે. આગામી 12 જાન્યુઆરીથી સુરતથી વારાણસી અઠવાડિયામાં 4...
ડીસી ડિઝાઇનના સ્થાપક અને પ્રખ્યાત કાર ડિઝાઇનર દિલીપ છાબરીયાના (DILIP CHABARIYA) કથિત છેતરપિંડી અને બનાવટી બનાવના નિવેદનો નોંધવા માટે ગુરુવારે હાસ્ય કલાકાર...
બોટાદ: ઘણીવાર લગ્નજીવન (MARRIED LIFE) માં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય ત્યારે વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પરંતુ છૂટાછેડા લીધા બાદ...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણીની જાહેરાત નજીકના દિવસોમાં થવાની છે. ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ...
સુરત (Surat): કોરોનાએ (Corona Virus/Covid-19/Sars Cov-2) સરકારની મુશ્કેલીઓમાં બેસુમાર વધારો કર્યો છે. ગુજરાત સરાકરે કોરોના વચ્ચે આગામી આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10/12ની...
ડો.હર્ષ વર્ધન (DR HARSH VARDHAN) દ્વારા આજે તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર...
સુરત: (Surat) સામાજિક સંસ્થા સાથી સેવા ગ્રુપની (Sathi Seva Group) ટીમે માનવતા મહેકાવતું કાર્ય કર્યું છે. એક જ ઓરડીમાં છેલ્લાં 13 વર્ષથી...
લખનઉ (Lucknow): ઉત્તરપ્રદેશના બદાયુમાં (Budaun, UP) મંદિરમાં દર્શન કરવા ગયેલી 50 વર્ષીય મહિલા પર મંદિરના પૂજારી, તેના શિષ્ય અને એક ડ્રાઇવર દ્વારા...
સુરત (Surat): દેશમાં ટૂંક સમયમાં કોરોના રસીકરણ (Corona Vaccination) કાર્યક્રમ શરૂ થવાનો છે. લોકોનું અને સરકારનું ધ્યાન હાલમાં રસીકરણ કાર્યક્રમ પર છે....
આણંદ: (Anand) આણંદથી અઢી માઈલ દૂર આવેલ જીટોડીયા ગામની પશ્વિમ દિશામાં મોગરી તરફ જવાના માર્ગ ઉપર અંદાજિત ૧૦૧ર વર્ષ કરતાં પણ પુરાણું...
આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે....
વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય...
વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર...
શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું...
ભારત એક ગરીબ દેશ છે. ભારત સરકારની તિજોરી હંમેશા તળિયું દેખાડતી હોય છે. સરકાર પાસે કોઈ પણ વિકાસનું કામ માગવામાં આવે ત્યારે...
આ શહેરના અલથાણ વિસ્તારમાં રહેતા પત્રકાર સંજીવ ઓઝાના અઢી વર્ષના માસુમ દીકરાનું પડી જવાથી મૃત્યુ થયું. બ્રેઇન ડેડ થયેલા દીકરાના ડોનેટ લાઇફ...
આકાશવાણી એફ. એમ. સુરત કેન્દ્રએ ‘‘ફોન ઈન કાર્યક્રમ રજુ કરે છે. ઊધઘોષક ભાઈ બહેનો શ્રોતા મિત્રો સંગાથે વાતો ખુબજ સારી રીતે કરે...
આજના યુવાન – યુવતિઓમાં મોટાભાગે સંસ્કારનો અભાવ છે, જેના કારણે સમય પ્રમાણે વર્તતા નથી. અને તમિઝ પણ જાળવતા નથી. હાલમાં જ માંડવીથી...
યુ.એસ. માં હિંસાની વચ્ચે, કોંગ્રેસે રાષ્ટ્રપતિ જો બિડેનની જીતને મંજૂરી આપી દીધી છે. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના વિજયને પણ...
જાન્યુઆરી 2020 માં દેશમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ માર્ચ 2020 થી દેશવ્યાપી લોકડાઉન થઈ ગયું. દરમિયાન, દરેક કોલ પહેલાં કોરોના...
નવી દિલ્હી (New Delhi): સુપ્રીમ કોર્ટે (Supreme Court-SC) ગુરુવારે ખેડૂત આંદોલનમાં (Farmers’ Protest) કોરોનાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કેન્દ્રને...
સુરત: (Surat) સામાન્ય રીતે કોઈપણ વાહન ખરીદી કરતી વખતે કોઈપણ રેન્ડમ નંબર આપવામાં આવે છે. જેમાં લોકોને ગમતા નંબર માટે પણ માર્ગ...
નવી દિલ્હી (New Delhi): થોડા દિવસોમાં હવે કોરોના સામે રસીકરણ (Corona Vaccination) શરૂ થવાનું છે ત્યારે ઉત્તર પ્રદેશ (UP) અને હરિયાણા (Haryana)...
હાડ થીજાવી નાંખતી એક ડિગ્રી સુધીના નિમ્ન તાપમાનમાં કડકડતી ઠંડીમાં લગભગ દોઢેક માસથી દિલ્હીમાં ત્રણ સ્થળે લગભગ પચાસ હજાર ખેડૂતો, ખેડૂતને સ્પર્શતા...
તા. 20.11.20ને શુક્રવારના રોજ ગુજરાતમિત્ર વર્તમાનપત્રમાં રાજ કાજ કોલમ હેઠળ કાર્તિકેય ભટ્ટનો સમયને આવકારવાનો ઉત્સવ ઉજવવાનો પણ તેનું મહત્વ નહીં સ્વીકારવાનું! લેખ...
એક નાનકડી હોટલમાં શનિવારની સાંજે બહુ ભીડ હતી.હોટલ એક યુવતી જાતમહેનતે ચલાવતી હતી.બહુ નાની હોટલ;યુવતી અને બીજા બે જણ એમ કુલ બસ...
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ
અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘુ થયું: મધર ડેરીએ પણ ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ સુધીનો વધારો: આવતીકાલથી નવા ભાવ લાગુ
વિજયે 24 કલાકમાં જ પોતાના ખાસ જ્યોતિષીને OSD પદ પરથી હટાવ્યા: પક્ષોએ વિરોધ કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી: ભારતમાં ક્રૂડ ઓઇલનો 60 દિવસનો સ્ટોક, PMના નિવેદન પર કાલ્પનિક અર્થઘટન ન કરો
પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મૃત્યુના કારણ અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો
ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે
પ્રતીક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદીની કામગીરી શરૂ
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક
દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’
પીએમ મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ની અપીલનો ગુજરાતમાં પડઘો: રાજ્યપાલ, સીએમ અને મંત્રીઓ દ્વારા સાદગીના શપથ
CBSE 12માનું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓ આગળ
મરેલો ઉંદર 10 હજારનો પડ્યો, ‘Mr. Puff’ ને પાલિકાએ ફટકાર્યો આકરો દંડ!
વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો મુખ્ય માર્ગ 15 દિવસ માટે બંધ
તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ક્ષણ.
પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીનો મોટો નિર્ણય: નંદીગ્રામ બેઠક છોડશે, ભવાનીપુરથી રહેશે ધારાસભ્ય
તમિલનાડુના CM વિજયનો મોટો યુ-ટર્ન
ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રજામાં રોષ
આણંદમાં ચાલુ રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
બોરસદના બદલપુરમાં 3.89 લાખની મતાની ચોરી
ઉમરેઠમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું કરૂણ મોત
મહિસાગર એસપી પોતે તાલુકા મથકો પર આવીને લોકોની વ્યથા સાંભળશે
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય
વડાપ્રધાન મોદીની ઈંધણ બચત અપીલનો પ્રભાવ
સોનિયા ગાંધી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સર્જરી થવાની માહિતી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતા
બંગાળમાં મોટો ફેંસલો
કલાલીમાં ઉધમ મચાવનારને પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા
અંકલેશ્વર : એક તરફ કોરોના સ્ટ્રેન (CORONA NEW STRAIN) સમગ્ર વિશ્વ ઉપરાંત ભારત અને ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે એવા સમયે પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગો કોરોના સંક્રમણથી બચવા માટે યોગ્ય પગલાં ન લઇ રહ્યાં હોવાનો રિપોર્ટ જિલ્લા કલેકટરને મળતાં તેમણે લાલ આંખ કરી છે.

ભરૂચ જિલ્લા કલેકટર (BHARUCH DISTRICT COLLECTOR) દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ અંતર્ગત જિલ્લાની તમામ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોને શરૂ થવાની મંજૂરી આપી હતી. જેમાં કોરોના સંક્રમણથી બચવા માટે જરૂરી તમામ પગલાં લેવાની પણ તાકીદ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક ઉદ્યોગો દ્વારા જિલ્લા કલેકટર દ્વારા જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (STANDER OPERATING SYSTEM)ના નિયમો જેમકે પોતાના ઉદ્યોગોનું પેસ્ટિસાઇડ્સથી કે પછી ફોગિંગ મશીનથી કોરોના વાયરસની સામે લડત આપવાના પગલા લેવામાં આવતા નથી. જેની સામે જિલ્લા કલેકટર દ્વારા ફરી એકવાર ઉદ્યોગોને તાકીદ કરવામાં આવી છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ અંગેનો પરિપત્ર ભરૂચ જિલ્લાની તમામે તમામ ઔદ્યોગિક વસાહતના મંડળોને મોકલવામાં આવ્યો છે, જેમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ઉદ્યોગકારો (INDUSTRIALIST) દ્વારા કંપનીમાં આવતા કર્મચારીઓની પણ પુરતી કાળજી લેવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આમાં જો કોઈપણ શરતચૂક થઈ અને કોઈપણ કંપનીમાં જો કોરોના સંક્રમિત કામદાર થાય તો એ કંપની સામે પણ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તાકીદ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની સાત ઉદ્યોગિક વસાહતોમાં 2500થી પણ વધુ એકમો હાલ કાર્યરત
નોંધનીય છે કે ભરૂચ જિલ્લાની સાત ઉદ્યોગિક વસાહતોમાં 2500થી પણ વધુ એકમો હાલ કાર્યરત છે, જે કોરોના સંક્રમણ (CORONA INFECTION)ના લૉકડાઉનના સમય પછી ધીમે ધીમે પાટે ચઢી રહ્યા છે. ત્યારે ઉદ્યોગકારોએ પણ પોતાના ઉદ્યોગોને અને કામદારોને સાચવવાની પૂરતી તકેદારી લેવી જોઇએ. જિલ્લા કલેકટર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો જે રીતે અહેવાલ અને પરિપત્ર છે એ જોતાં હજુ પણ બેજવાબદાર ઉદ્યોગો પોતાના ઉદ્યોગની કે પોતાના કામદારોની પરવા કરતા હોય એમ લાગતું નથી. ત્યારે આ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપરાંત જિલ્લા લેબર કમિશનર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નિયમિત રીતે ચેકિંગ હાથ ધરાય એ અનિવાર્ય છે.