850 થી વધુ મેમ્બર્સનું મતદાન,ઉમેદવારોનું મનોબળ વધારવા અનેક ચહેરા દેખાયા : મતદાન કેન્દ્ર બહાર મતદારોની ભારે ભીડ,નારા લગાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો...
વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ,મહાદેવ મંદિરો માં વિશેષ આકર્ષણ,સુરત શહેર આજે ભક્તિભાવના રંગે રંગાઈ ગયું છે.મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના નાના,મોટા...
ગુજરાતના સુરત એરપોર્ટ પર એક એવું વિમાન ઉતર્યું કે જેને જોઈને એવિએશન પ્રેમીઓની આંખોમાં ચમક આવી ગઈ. નામ છે Douglas DC-3. આ...
93.302 કિમી લાંબા સમગ્ર રૂટ માટે DPR તૈયાર કરવા NHAI દ્વારા ટેન્ડર મંગાવાયાવડોદરા:અમદાવાદ–વડોદરા એક્સપ્રેસ હાઇવેને 6 લેન રોડમાં રૂપાંતરિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ...
માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સુરતના ઇચ્છાપોર વિસ્તાર ખાતે સામે આવી છે. મૂકબધિર યુવતીની નિર્દોષતા અને લાચારીનો ગેરફાયદો ઉઠાવવાનો ગંભીર આરોપ 21...
ઇજાગ્રસ્તોને ભરૂચ બાદ વડોદરા ખસેડાયાભરૂચ,તા.૧૫ઔદ્યોગિક નગરી દહેજ GIDCમાં આવેલી એલીવસ લાઈફ સાયન્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગય...
નવી દિલ્હી/ઢાકા : દક્ષિણ એશિયાના રાજકીય દ્રશ્યમાં 17 ફેબ્રુઆરી એક ઐતિહાસિક તારીખ તરીકે નોંધાશે, જ્યારે Tarique Rahman બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ...
T20 ક્રિકેટ જગતનો સૌથી રાહ જોવાતો મુકાબલો હવે બારણે છે. T20 વર્લ્ડ કપ 2026માં ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ...
મહાશિવરાત્રી પર્વે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં બ્રાહ્મ મુહૂર્તે શિવપૂજન વડોદરા :આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર, અટલાદરા ખાતે વહેલી...
ડ્યૂટી ફ્રી આયાત સામે સ્થાનિક બાગાયતનો સવાલ શ્રીનગરથી એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભારત અને United States વચ્ચે થયેલા નવા વેપાર...
નવા સંગઠન માળખાની જાહેરાત‘જમ્બો’ નહીં, ‘ચુસ્ત અને કાર્યક્ષમ’ ટીમ પર ભારવડોદરા : વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શહેર સંગઠનના નવા અને...
બધાની નજર 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપ 2026 ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે. આ...
મોંઘા મકાનોના ક્રેઝ વચ્ચે મધ્યમ વર્ગના બજેટ ખોરવાયા; પોસાય તેવા ઘરની અછતથી વેચાણના વોલ્યુમમાં ગાબડું વડોદરા: દેશના ટિયર-2 શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં...
Indian National Congressની પરંપરા મુજબ યુવા પેઢીને આગળ લાવી નેતૃત્વ સોંપવાનો અભિગમ સતત મજબૂત બનતો જાય છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા...
BCA ચૂંટણી પૂર્વે રિવાઇવલ-31 પેનલ તરફથી સભ્યોને અપીલ વડોદરા (પ્રતિનિધિ):બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની 15 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે....
આણંદ: અમેરિકા મોકલવાના સપના બતાવી આણંદ જિલ્લાના બે વીઝા વાંછુક યુવાનોને અઝરબૈજાનમાં બંધક બનાવી રૂ. 65 લાખની ખંડણી વસૂલવાના ચકચારભર્યા કિસ્સામાં આણંદ...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય મહાઆરતી; શિવજીની સવારી પર પુષ્પવર્ષા કરવા શહેર સજ્જ વડોદરા: મહાશિવરાત્રી પવિત્ર પર્વ નિમિત્તે વડોદરાની...
રિવાઈવલ V/S રોયલ–સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે સીધી ટક્કર વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ના વહીવટ માટે રવિવારે યોજાઈ રહેલી ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ સર્જાયો...
દેવગઢ બારીયા: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કોલેજ પાછળ આવેલા એક સંપમાં દીપડો ખાબકવાની ઘટના સામે આવી છે. સ્ટેટ વિસ્તાર નજીક આવેલા...
૬૫ વર્ષ બાદ CPI(M) શાસનનો અંત, ભાજપે સ્થાપ્યું બહુમતી બોર્ડ તા. 14-02-2026સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપવામાં આવી કે...
ઉત્તર પ્રદેશ ઝડપથી એક્સપ્રેસવે રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 22 એક્સપ્રેસવેનો વિશાળ ગ્રીડ વિકસાવવામાં આવી રહ્યો છે જેમાં ગ્રીનફિલ્ડ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આસામ પહોંચ્યા. વડા પ્રધાન સૌપ્રથમ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા. ત્યારબાદ તેઓ વાયુસેનાના C-130 વિમાનમાં ડિબ્રુગઢ ગયા. વિમાન મોરન...
ખંડેરાવ માર્કેટ પાસે બાઇક સવારે મહિલા પોલીસ કર્મીને અડફેટે લીધા, કાયદાનો ડર ક્યાં ? (પ્રતિનિધિ), વડોદરા. તા.14 વડોદરામાં જાણે અકસ્માતોનો ‘સિલસિલો’ અટકવાનું...
ભારત-પાકિસ્તાન T20 World Cup મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ શનિવારે કોલંબોમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હાથ મિલાવવાના વિવાદ અંગે...
બાંગ્લાદેશની ચૂંટણીમાં જંગી વિજય બાદ BNP પ્રમુખ તારિક રહેમાને દેશના લોકોને એકતા જાળવવા અપીલ કરી છે. તેમણે પાર્ટીનો વિજય લોકશાહી માટે બલિદાન...
લીંબાયત પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાનો સફળ ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે 10 લાખ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના અને અન્ય મુદ્દામાલ સાથે...
વેચાણ કરાર કરીને હપ્તા ભરવાનો વાયદો કર્યા બાદ કાર લઈ ગયેલા સીકલીગરે હપ્તા ભરવાનું બંધ કર્યું વારંવાર માંગણી કરવા છતાં કાર પરત...
Muhammad Yunus બાંગ્લાદેશની અંતરિમ સરકારના સંભાળ્યા બાદ ઢાકા અને Pakistan વચ્ચેના સંબંધોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. વિઝા નિયમોમાં છૂટછાટ અને બાંગ્લાદેશના...
9 ડીસીપી, 16 એસીપી, 85 પીઆઈ, 175 પીએસઆઇ સહિત 3500 કર્મચારીઓ તથા અધિકારીઓ, કેન્દ્રીય ગૃહ મંત્રીની સુરક્ષા માટે સ્ટેટ રિઝર્વ ફોર્સ અને...
સુરતના પોશ ગણાતા City Light વિસ્તારમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અણુવ્રત દ્વાર નજીક આવેલી નવી બનેલી...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જસ્ટિસ સ્વર્ણકાંતાએ અવમાનના નોટિસ જારી કરી
850 થી વધુ મેમ્બર્સનું મતદાન,ઉમેદવારોનું મનોબળ વધારવા અનેક ચહેરા દેખાયા :
મતદાન કેન્દ્ર બહાર મતદારોની ભારે ભીડ,નારા લગાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
બરોડા ક્રિકેટ એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ છે. સવારે 9:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બપોરે 12: 45 વાગ્યા સુધીમાં 850 થી વધુ મેમ્બર મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિવાઇવલ ગ્રુપ દ્વારા રિવાઇવલ 31 ના નારા લગાવવામાં આવ્યા જ્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વોટ ફોર રોયલ સત્યમેવ જયતે ના નારા લગાવવામાં આવ્યા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આજે રામબાગ ખાતે યોજાઈ છે. રીવાઈવલ ગ્રુપ માંથી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને રોયલ સત્યમેવ જયતે ગ્રુપના શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેન્કર વચ્ચે સીધી ટક્કર થઈ રહી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. પરંતુ હાઇકોર્ટના આદેશને પગલે પરિણામ જાહેર નહીં થાય. જે આગામી 17મી તારીખે કોર્ટમાં સુનાવણી બાદ મત ગણતરી ક્યારે થશે. એની તારીખ નક્કી થશે. જોકે આજે સવારથી જ મતદારોની ભીડ ઉંમટી છે. તમામ ઉમેદવારોએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.

બીજી તરફ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન તરસાલી વિસ્તારમાં રહેતા બીસીએના સભ્ય સિનિયર સિટીઝન રાજુભાઈ વૈદ્ય રામબાગ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન મતદાન મથકની બહાર જ અચાનક તેમની તબિયત લથડી હતી. જેના કારણે હાજર સૌ કોઈમાં અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક મેમ્બરો અને સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીસીએની ચૂંટણીમાં ત્યારે પણ હોબાળો મચ્યો હતો જ્યારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર અરજદાર રામચંદ્ર પ્રજાપતિ પોતે મતદાન કરવા પહોંચ્યા હતા. બીસીએ ઉમેદવારોની લાયકાત અંગે હાઇકોર્ટમાં અરજી કરનાર રામચંદ્ર પ્રજાપતિ પોતાનો મતાધિકાર વાપર્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે જાહેરમાં રોયલ સત્યમેવ જયતે ગ્રુપને સમર્થન જાહેર કર્યું હતું. જોકે જ્યારે મીડિયાએ તેમને હાઇકોર્ટમાં કરેલી અરજી અને તેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં આવેલા અવરોધો અંગે સવાલો પૂછ્યા, ત્યારે તેઓ તેના જવાબ આપવાને બદલે ત્યાંથી ચાલતી પકડી હતી.

મહત્વની બાબત છે કે રામચંદ્ર પ્રજાપતિની અરજીને પગલે જ ગુજરાત હાઇકોર્ટે બીસીએ અને ચૂંટણીના પરિણામ પર સ્ટે આપ્યો છે. જો કે આજે જ પરિણામ જાહેર થવાનું હતું. પરંતુ, હવે હાઇકોર્ટના આદેશ અનુસાર 17 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. અરજદારના આ વલણથી ચૂંટણી મેદાનમાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એક તરફ પરિણામની પરિસ્થિતિ અને બીજી તરફ અરજદારનું મતદાન.1 બીસીએની આ ચૂંટણી હવે કાયદાકીય જંગમાં ફસાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.