ગાંધીનગર : રાજ્ય સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ વિધવા મહિલાઓને મળતી સહાય હવે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ખાતામાં સીધી...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરફેરનો એક મોટો ભંડાફોડ થયો છે. એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગની સતર્ક કામગીરીના પરિણામે હાઇડ્રિક...
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં જ રાજ્ય ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લો પડી રહ્યો છે. એક તરફ નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકામાં...
ગાંધીનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. તમામ પક્ષોએ પોતપોતાના સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ભાજપે...
સુરત : ભૂતકાળમાં અનેકવાર વિવાદોમાં ઘેરાઈ ચૂકેલી અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે મહાશિવરાત્રિના મેળામાં પહોંચી વિવાદ સર્જયો છે. મેળાના અંતિમ...
સુરત : સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાટપોરના બાવાજી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમતગમત દરમિયાન લોહીયાળ દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી...
વડોદરા…… સતત બીજા દિવસે પણ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેઇલ દ્વારા ધમકી આપવાનો સિલસિલો યથાવત કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો...
વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગના પગલે ફાયર વિભાગે કાબૂ મેળવ્યો આણંદ.આણંદ શહેરના બંસીધર ફ્લેટમાં મંગળવાર વ્હેલી સવારે શોર્ટ સર્કિટના કારણે...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોં તેમની પત્ની બ્રિજિટ મેક્રોં સાથે ત્રણ દિવસીય ભારત પ્રવાસે આવ્યા છે. મેક્રોં ભારતના આર્થિક કેન્દ્ર મુંબઈ આવી પહોંચ્યા...
આજના સમયમાં માનવતા સામે મોટો અને ભયાનક પડકાર ઊભો થયો છે. આતંકવાદની ઘટનાઓ, યુધ્ધો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તરંગી અને અવિશ્વસનીય રાજકીય નેતાઓ,...
બારડોલી નગરપાલિકા અને તાલુકો જ નહીં બારડોલી ખુદ એક ઇતિહાસ છે. સરદાર, ગાંધી, નહેરુ, સુભાષચંદ્ર, કસ્તુરબાનાં સ્વાતંત્ર્ય આંદોલનની ગૌરવગાથા છે. બારડોલી સુરત...
આયર્લેન્ડની ડેટા સુરક્ષા સંસ્થા Ireland Data Protection Commission (DPC) એ વિશ્વના અબજોપતિ ઉદ્યોગપતિ Elon Muskની માલિકીની સોશિયલ મીડિયા કંપની X ના AI...
નશામાં ધૂત થાર ચાલકનો આતંક, ગાડી ડિવાઈડર પર ચઢાવી, લોકોમાં ફફડાટ (પ્રતિનિધિ), વડોદરા. તા.17 વડોદરાના માર્ગો પર ફરી એકવાર બેફામ ગતિ અને...
તા. 7/2/25ના રોજ બીજી વાર સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા સુરત મનપાનું સુધારા-વધારા સાથેનું બજેટ રજૂ થયું. શહેરની જનતા પાસે વેરા સ્વરૂપે જે...
CBSE ધોરણ 10-12ની પરીક્ષાનો આજથી પ્રારંભ, Central Board of Secondary Education દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો આજથી દેશભરમાં સત્તાવાર...
આપણે બધા જ એમ વિચારીએ છીએ કે …પાસે ઘણા બધા પૈસા હોય મોટું ઘર મોટું મિત્ર વર્તુળ હોય શનિ રવિ ફાર્મહાઉસમાં વીતે...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમનો ક્યારેય પણ નાણાકીય આરોપી જેફ્રી એપસ્ટીન સાથે કોઈ સંબંધ ન...
ખતરનાક જમાનો આવ્યો બોસ..! પાંચમો માણસ ખાંધ ઉપર કફન ઓઢીને ના સૂએ, ત્યાં સુધી, ચાર માણસ સીધા ચાલતા નથી. જીવતો હોય ત્યારે...
દિલ્હીમાં ૧૬થી ૨૦ ફેબ્રુઆરી સુધી એઆઇ ઇમ્પેક્ટ સમિટ યોજાઇ રહી છે. જ્યારે અગાઉની વૈશ્વિક સભાઓ – જેમાં યુકેની AI સેફ્ટી સમિટ એટ...
દેશમાં રાજકીય માહોલ સતત વ્યગ્ર અને ઉગ્ર રહે છે. રાજકીય ચર્ચાઓમાં કોઈને શિક્ષણ માટે નિરાંતે વિચારવાનો સમય નથી. પણ, શિક્ષણજગત સતત નિસ્બત...
પહેલી વખત રાફેલની ખરીદી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં ભારત સરકારે પોતાની સેનાને મજબૂત બનાવવા માટે ૩.૬૦ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ખરીદીના પ્રસ્તાવને...
પાકિસ્તાન હાલમાં ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી20 વર્લ્ડ કપમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના...
એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) ને આજે વૈશ્વિક આઉટેજનો સામનો કરવો પડ્યો. હજારો વપરાશકર્તાઓ તેમના ફીડ્સ ઍક્સેસ કરવામાં અસમર્થ...
દક્ષિણ ભારતીય સિનેમાના સૌથી ચર્ચિત કપલ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના તેમની રીલ-લાઇફ કેમેસ્ટ્રીને વાસ્તવિક જીવનમાં લઈ જવા માટે તૈયાર છે. વર્ષોની...
સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે નવનિયુક્ત મનપા કમિશનર એમ નાગરાજને લાલ આંખ કરી છે. શહેરમાં ચાલી રહેલા...
અબુ સાલેમ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે અબુ...
ભારત અને પાકિસ્તાન રવિવારે ૧૫ ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ટકરાયા હતા. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ૬૧ રનથી...
‘અંગત કારણો’ તો માત્ર બહાનું, હકીકતમાં પાર્ટીએ જ રાજીનામા લખાવ્યા હોવાની જોરદાર ચર્ચા; ધારાસભ્ય કેયુર રોકડીયાની ફરિયાદ બાદ હાઈકમાન્ડ લાલઘૂમવડોદરા : મહાનગરપાલિકામાં...
ભાજપમાં જિલ્લા પ્રમુખોની નવી નિમણૂક, વડોદરા સહિત ત્રણ જિલ્લાને નવા નેતૃત્વની જવાબદારી વડોદરા:ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે...
રાજસ્થાનના ભીવાડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો. આઠ કામદારો જીવતા બળી ગયા જ્યારે ચાર અન્ય ગંભીર રીતે દાઝી ગયા. તેમને...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જસ્ટિસ સ્વર્ણકાંતાએ અવમાનના નોટિસ જારી કરી
ગાંધીનગર : રાજ્ય સરકારની ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ વિધવા મહિલાઓને મળતી સહાય હવે ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આધાર આધારિત DBT પદ્ધતિથી રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા થશે અને પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં રોકડ ઉપાડવાની સુવિધા પણ મળશે.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતુ કે ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલમાં પોસ્ટ ઓફિસ ખાતા મારફતે સહાય મેળવી રહ્યા છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વિશેષ અભિયાન યોજાઈ નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે.
IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન અથવા ગ્રામિણ ડાક સેવક ઘરે આવી ખાતું ખોલી આપશે તેમજ નાણાંની ચુકવણી પણ કરશે. લાભાર્થીઓને બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નહીં રહે. જેમના પાસે પહેલેથી IPPB ખાતું છે, તેઓએ માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે.
ખાતું ખોલાવવા આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઇલ નંબર અને પોસ્ટ ઓફિસ બચત ખાતાની પાસબુક જરૂરી રહેશે. ગાંધીનગર જિલ્લામાં અંદાજે 18,155 લાભાર્થીઓ હાલ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.