છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અલગ- અલગ જગ્યાઓએ બોમ્બ મૂકાયાના ધમકીભર્યા મેઇલ અને કોલ આવ્યાના વાવડ સતત આવી રહ્યા છે. આવી જ ધમકી...
ઉપાધ્યક્ષ પદને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે....
એવલોન વર્લ્ડ સ્કૂલ અને મહેદવીયા સાર્વજનિક હાઈસ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ, FSL તપાસ બાદ શાળાઓ સીલ ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ અમદાવાદ અને વડોદરાની અનેક...
વડોદરા, તા.16વડોદરા શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 7 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી ભર્યો ઇ-મેઈલ મળતા જિલ્લા પોલીસ, ડોગ...
આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા ઉડતા ભયનો માહોલ; ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ વડોદરા: શહેરના આજવા-વાઘોડિયા રિંગ...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
આસમાન સે આયા ફરિશ્તા અને ઇવનિંગ ઈન પેરિસના મો. રફીના યાદગાર ગીતની યાદ શો ટાઇમપૂર્તિમાં કરવામાં આવી છે. ધરતી પરના આ ફરિશ્તા...
દરેક માતા – પિતાની દૃષ્ટિએ દીકરી એટલે – પણ જ્યારે દીકરી ડોક્ટર હોય તો તેને કંઈક અલગ રીતે વર્ણવી શકાય.સુરતના એક પ્રખ્યાત...
ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણે ઘરમાં બોલાતી માતૃભાષા કહીએ છીએ, પિતૃભાષા નથી કહેતા. કદાચ, બાળક સૌથી પહેલો શબ્દ બોલતા શીખે છે...
એક જાપાની કથા છે. એક માણસ પોતાના બગીચામાં સુંદરતમ ફૂલો ઉગાડે કે તેના બગીચાની પાસેથી કોઈ પસાર થાય તો બસ ફૂલોને જોતું...
આંધ્ર પ્રદેશની રાજધાની અમરાવતીમાં આજે એન. ચંદ્રબાબુ નાયડુ અને બિલ ગેટ્સની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. Bill Gates રાજ્ય સચિવાલય પહોંચ્યા, જ્યાં તેમનું...
નોર્વેના ટેર્જે રોડ લાર્સનનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલોમાં ચમક્યું અને તેમણે તરત જ રાજીનામું આપી દીધું. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં...
જેઓ ધાર્મિક કે આધ્યાત્મિક માર્ગદર્શન શોધતા હોય તેમને કદાચ ગુરુની જરૂર પડી શકે છે, જે તેમને શીખવે છે અને તેમને યોગ્ય લાગે...
તાજેતરમાં થયેલ સ્નેપપૉલના પરિણામો થકી વડાપ્રધાન સનાએ તકાઇચીના નેતૃત્વ હેઠળની જાપાનની લિબરલ ડેમોક્રેટીક પાર્ટીએ ૧૯૪૭ બાદ સંસદમાં રેકોર્ડ સીટો જીતીને ૨/૩ કરતાં...
ગાંધીનગર,તા.15ગુજરાતની રાજધાની ગાંધીનગરથી દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો ઐતિહાસિક પ્રારંભ થયો છે. મહાત્મા મંદિર ખાતે આયોજિત...
ગાંધીનગર,તા.15ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે ઇન્ડિયાસ્કિલ્સ પશ્ચિમ ક્ષેત્રીય સ્પર્ધા 2025-26નો ભવ્ય પ્રારંભ થયો છે.કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્યમંત્રી (સ્વતંત્ર...
ગાંધીનગર : મહાશિવરાત્રીના પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગરવા ગિરનારની ગોદમાં સ્થિત સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરીને શ્રદ્ધાભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. મહાશિવરાત્રીના...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુંરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ...
ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજકોટમાં...
એક સમય હતો જ્યારે મુંબઇના બોલિવુડ પર દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનો ધાક હતો. હાજી મસ્તાનથી લઇને દાઉદ સહિતના ડોનનો પ્રભાવ એટલી હદે...
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાન સામે જીત મેળવી છે. આ મુકાબલામાં ભારતીય ટીમનું પ્રદર્શન એકતરફી રહ્યું હતું. પ્રથમ...
ખાલિસ્તાનના નામે મેલ મોકલાયો વડોદરા: વડોદરામાં આજે સુરક્ષા વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે શહેરની 19 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ...
સુરત મહાનગર પાલિકાના બજેટ પર ચર્ચા શરુ… બજેટ ચર્ચાની સાથે સાથે…. પ્રથમ વખત વંદે માતરમ્ ના પૂર્ણ ગાન સાથે સુરત મનપાની સામાન્ય...
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પર વધી રહેલા અત્યાચારના મુદ્દે ભાજપ સરકાર પર...
જો તમને કહેવામાં આવે કે દુનિયામાં એક એવી કંપની છે, જે ભારત જેવા વિશાળ દેશ કરતાં પણ મોટી સંપત્તિનું સંચાલન કરે છે,...
ફતેગંજની જૈતુનનગર વસાહતમાં રાત્રે જમવાનું બનાવતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું; ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ વડોદરા : શહેરના...
દરેક જનરેશનને પોતાની આગવી ભાષા અને લાક્ષણિકતાઓ હોય છે જેમાં ઝેન જી 1997 થી 2011 વચ્ચે જન્મેલા અને ત્યાર બાદ આ જનરેશનનો...
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રથમ દિવસે બપોરે 12 વાગ્યે ગૃહની બેઠક મળશે અને રાજ્યપાલના સંબોધન સાથે...
ભારતની કોર્ટોમાં કુલ પાંચ કરોડ કેસ પડતર છે. જિલ્લા કક્ષાએ સરેરાશ એક જજ પાસે 2200 કેસ છે, નેશનલ જ્યુડિશિયલ ડેટા મુજબ આ...
સર્વોચ્ચ અદાલતે કિશોરીઓના માસિક ધર્મના આરોગ્યને મૂળભૂત અધિકારનો દરજ્જો આપી સમયોચિત પ્રશંસનીય ચુકાદો જાહેર કરેલ છે. ભૂતકાળમાં સર્વોચ્ચ અદાલતે આરોગ્ય સેવાનો અધિકાર...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
કેજરીવાલ, સિસોદિયા અને સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જસ્ટિસ સ્વર્ણકાંતાએ અવમાનના નોટિસ જારી કરી
છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં અલગ- અલગ જગ્યાઓએ બોમ્બ મૂકાયાના ધમકીભર્યા મેઇલ અને કોલ આવ્યાના વાવડ સતત આવી રહ્યા છે. આવી જ ધમકી વારાણસી, અલીગઢ, મેરઠ, અમરોહા અને આઝમગઢ એમ પાંચ જિલ્લા કોર્ટને આજે મળી હતી. બધી કોર્ટોને એકસરખા પ્રકારની ધમકીભર્યો ઇ-મેઇલ પ્રાપ્ત થયો હતો. આ ધમકી મળતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ઇ-મેઇલમાં કોર્ટ પરિસરમાં વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેના કારણે તાત્કાલિક સુરક્ષા ચક્ર સક્રિય કરવામાં આવ્યું હતું. સાવચેતીના પગલા તરીકે, તમામ સંબંધિત કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યા હતા અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ધમકી મળ્યા બાદ કોર્ટમાં ચાલી રહેલી તમામ સુનાવણીઓ રોકી દેવામાં આવી અને ન્યાયાધીશો, વકીલો, કર્મચારીઓ તેમજ હાજર નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરની સઘન તપાસ હાથ ધરાઈ હતી. બોમ્બ નિરોધક દળ, ડૉગ સ્ક્વૉડ અને ફોરેન્સિક ટીમોને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. જેમાં દરેક કોર્ટ પરિસરમાં દરેક રૂમમાં ચકાસણી કરવામાં આવી હતી, પાર્કિંગ વિસ્તારો અને આસપાસના સંવેદનશીલ સ્થળોની પણ તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અત્યાર સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સુરક્ષા તંત્ર દ્વારા મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. કોર્ટ પરિસરો તેમ જ આસપાસના વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સાવચેતીરૂપે સુરક્ષા વધારી દેવામાં આવી છે.આ કેસમાં પોલીસ અને સાઇબર સેલે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. ઇ-મેઇલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવી, કયા સર્વરનો ઉપયોગ થયો અને તેનો સ્ત્રોત ક્યાં સુધી પહોંચે છે તે અંગે ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસના આધારે શોધખોળ દરમિયાન, પરિસરમાં ફરતા ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ સંશયિતોને અટકાયત કરી છે. તેમની પાસેથી પૂછપરછ ચાલી રહી છે અને ધમકી પાછળ કોઈ સંગઠિત જૂથ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ પ્રકારની ખોટી ધમકીઓથી કાયદા-વ્યવસ્થા ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ સુરક્ષા તંત્ર સંપૂર્ણ સતર્ક છે. રાજ્યભરમાં હાઈ અલર્ટ જાહેર કરાયું છે અને તમામ મહત્વના સરકારી મકાનો, કોર્ટો અને જાહેર સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.