75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન...
અડાજણના 62 વર્ષીય પુરૂષ છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને મિશન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાંદેરની 45 વર્ષની મહિલા છે...
રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો...
ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બમણી થવામાં માત્ર 4.1 દિવસ લાગ્યા હતા, પણ જો તબલીગી જમાત ધર્મસભા સાથે જોડાયેલા કેસો નહીં હોત તો...
કોરોના વાયરસને ભગાડવા અને લોકોને લોકડાઉનનું પાલન કરાવવા દમણ પોલીસે એક અનોખો પ્રયાસ કર્યો છે. દમણ પોલીસે એક ગીત બનાવ્યું છે. દેશ...
વલસાડ જિલ્લામાં કોરોનાને હરાવવા લોક ડાઉન હોવા છતાં લોકો બિન્દાસ્ત માર્ગો ઉપર ફરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ કડક અમલ કરાવવામાં...
દેશમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કરિના કપૂર ખાનના ત્રણ વર્ષના પુત્ર તૈમૂરની ક્રિએટિવિટી ચાલુ છે. પોતાના ડ્રોઇંગનો ફોટો શેર કર્યા બાદ કરીનાએ...
સર્બિયાના ફૂટબોલ ખેલાડી એલેક્ઝાન્ડર પ્રિજોવિચે કોરોનાવાયરસના પ્રસારને અટકાવવા માટે લગાવાયેલા કર્ફ્યુના નિયમોનો ભંગ કરવા માટે ઘરમાં જ ત્રણ મહિનાની કેદની સજા સંભળાવવામાં...
કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસના પ્રતિબંધોની અર્થવ્યવસ્થા પર ઉંડી અસર પડશે. ભારતીય ઉદ્યોગ સંઘ (સીઆઈઆઈ) ના એક...
રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6, પંજાબ-મધ્યપ્રદેશમાં 3-3, કર્ણાટક-ઓડિશામાં 2-2 અને ઝારખંડમાં 1 કેસ નોંધાયા છે. આ...
કોરોના વાયરસ કોવિડ-19 ની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના જાન અને આરોગ્ય જોખમમાં મૂકી ને ફરજ બજાવતા વિવિધ સરકારી સેવા ના અધિકારીઓ કર્મીઓ માટે...
નવી દિલ્હી: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું હતું કે તેમણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોરોના વાયરસ સામે એક સાથે...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
કોરોનાવાયરસ હાલના દિવસોમાં દુનિયાના દેશો માટે મોટું સંકટ બનીને સામે આવ્યો છે. હજારો લોકોનાં મોત થયાં છે. આ વાયરસથી ચેપ ટાળવા માટે,...
અમદાવાદ બાદ હવે સુરતમાં પણ આજે રાત્રીના 12 વાગ્યાથી 14 એપ્રિલ સુધી તામ પ્રકારના ખાનગી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. જે...
નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર...
સમૂહો દ્વારા કોવિડ-19 વધુ ફેલાવવાનો જોખમ ઉભો થઈ રહ્યો છે ત્યારે તેને રોકવા સરકારે એક યોજના તૈયાર કરી છે. કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન,...
સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો...
રવિવારે રાત્રે 9 કલાકે 9 મિનિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આહવાન અનુસાર દેશવાસીઓ લાઇટો બંધ કરીને દીપ, મીણબત્તી કે મોબાઇલ...
નોવેલ કોરોનાવાયરસને કારણે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 મી એપ્રિલે વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા...
કોરોનાના કહેરમાં સપડાયેલા રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં કોરોનાના કુલ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા તે...
પૂણારોડ પર આવેલી અને નવી સરદાર માર્કેટ તરીકે ઓળખાતી એપીએમસી બંધ કરી દેવાનો આદેશ સુરત જિલ્લા કલેક્ટર ધવલ પટેલે આપ્યો છે. આ...
સુરતમાં આજે કોરોનાના વધુ ત્રણ દર્દી પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર ઝાંપાબજાર હાથીફળિયાના રમેશચંદ્ર રાણા અને પાંડેસરાની હરિધામ સોસાયટીમાં...
સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ આઠ શંકાસ્પદ કેસ મળી આવતા તેમને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ...
રજનીબેન લીલાની, 61 વર્ષીય કોરોના ચેપગ્રસ્ત વૃદ્ધ મહિલાનું શનિવારે રાત્રે સુરત શહેરમાં નિધન થયું હતું. રજનીબેન લીલાની શનિવારે કોરોના પોઝિટિવ જોવા મળી...
સ્પેનમાં શનિવારે 809 મૃત્યુ નોંધાવાની સાથે કોરોનાવાયરસ સંબંધિત મૃત્યુમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. સ્પેનમાં કોરોનાને લીધે મૃત્યુની કુલ સંખ્યા 11,744...
કોરોના વાયરસના સંક્રમણની શક્યતાને જોતાં સૌરાષ્ટ્ર, પોરબંદર, વેરાવળમાંથી અંદાજે ૫૦૦થી વધુ માછીમારો સાથે પરત ઉમરગામ આવી રહી હતી. ત્યારે પાંચ-સાત જેટલી બોટોને...
કોરોનાની મહામારીને પગલે સુરત શહેર અને જિલ્લામાં રહેતા અમેરિકા, જર્મન અને ફ્રાંસના નાગરિકો પોતાના વતન રવાના થયા છે. જિલ્લા કલેક્ટર કચેરીના અંતરંગ...
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં એપ્રિલ 14 લૉકડાઉન ઉપાડવું કે નહીં તેનો નિર્ણય લોકો સરકારના નિર્દેશોનું પાલન કરશે...
મહામરીની વાતો ચાલી રહી હતી અને વાતાવરણમાં તણાવ ફેલાયો હતો ત્યારે એક શખ્સની નોકરી કદાચ જતી રહી હતી સાથે જ તેના માથા...
સુરતમાં ભાગળ ચાર રસ્તા પાસે જૂનું મકાન ધરાશાયી, કાટમાળમાંથી બહાર કાઢાયેલા વૃદ્ધ બચી ન શક્યા
આસામના પૂર પીડિતોની મદદે સલમાન ખાન, ‘Being Human’ દ્વારા શરૂ કરાઈ રાહત કામગીરી, ભોજનથી લઈને પુનઃનિર્માણ સુધીની યોજના
LPGની વધતી માંગ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન, અમેરિકાથી સપ્લાય વધારવા થશે મોટા નિર્ણયો, 25% વધુ આયાતની તૈયારી
બોલિવુડ પછી હવે ફૂટબોલમાં ટાઈગર શ્રોફની એન્ટ્રી, લોન્ચ કરી પોતાની ફૂટબોલ ટીમ, ડ્યુરાન્ડ કપમાં પોતાની ટીમ ઉતારશે
‘ના ઘર જોઈશું, ના સરહદ’… સની દેઓલની ‘બંટવારા 1947’નું ટ્રેલર આવ્યું સામે, રાજકુમાર સંતોષી-સની દેઓલની જોડી ફરી સાથે
દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા PM મોદીની આજે હાઈ-લેવલ બેઠક, નાણાં અને ઉદ્યોગ મંત્રાલયની યોજનાઓ પર ફોકસ
વાયરલ ડાન્સ વીડિયો પર CJPની સફાઈ, કહ્યું- આ લક્ઝરી પાર્ટી નહીં, સામાન્ય ડિનર હતું, સ્વયંસેવકોના સન્માન માટે રાખ્યો હતો કાર્યક્રમ
PoKમાં ફરી હિંસા ભડકી, સેનાના ગોળીબારમાં 9 આંદોલનકારીઓના મોત; ઈન્ટરનેટ સેવા બંધ
સંસદમાં અખિલેશનો સરકાર પર પ્રહાર, ‘વર્તમાન સ્થિતિ ઈમરજન્સીથી પણ ખરાબ’, ‘એક પ્રધાનને હટાવી PMને બચાવ્યા’
ઓગસ્ટમાં 14 દિવસ બેંકો રહેશે બંધ, કામ પહેલાં જોઈ લો રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરતના હજીરામાં દીપડો દેખાતા ફફડાટ, ONGC પ્લાન્ટ પાસે વનવિભાગે ગોઠવ્યું પાંજરું, CCTVમાં આંટાફેરા કેદ
કચ્છના 330 કિલો ડ્રગ્સ તસ્કરી કેસમાં NIA કોર્ટનો મોટો ફેંસલો, 6 પાકિસ્તાનીઓને 8 વર્ષની જેલ
ટ્રેનના AC કોચમાં દીવો અને અગરબત્તી પ્રગટાવી પૂજા, વીડિયો વાયરલ થતાં મુસાફરોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ
વલસાડમાં ટ્રેન અકસ્માતથી મુંબઈ-ગુજરાત રૂટ પ્રભાવિત, ભીલાડ નજીક ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, ડ્રાઈવરની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો
દેશમાં આજથી ‘એક અધિકારી એક વાહન’ નીતિ લાગુ, સરકારી ગાડીઓના દુરુપયોગ પર વાગશે બ્રેક
કંગના રનૌતના નિવેદનથી ફરી વિવાદ, Gen Z અને જંતર-મંતર પ્રદર્શન પર કર્યા આકરા પ્રહારો
જંતર-મંતર પ્રદર્શન પછી PM વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ્સ પર દિલ્હી પોલીસ એક્શનમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નોટિસની તૈયારી
જાપાનમાં 7.1 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ, તટીય વિસ્તારોમાં સુનામીનું હાઇ એલર્ટ
અસમમાં સ્થિતિ હજુ પણ ગંભીર, નદીઓ ઉફાન પર; 68નાં મોત; 5 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત
દિલ્હી જંતર-મંતર વિવાદ: પોલીસ ડાયરીમાં મોટો ખુલાસો, DCPના આદેશ પર એન્ટી-રાયટ ગનનો ઉપયોગ થયો હોવાનો દાવો
જ્હોન્સન એન્ડ જ્હોન્સન ટેલ્કમ પાવડર વિવાદ, રૂ.45,000 કરોડના સેટલમેન્ટ સાથે દશકા જૂના કેસનો અંત લાવવાની તૈયારી
સુરતની શાળામાં પીટીના પિરિયડ દરમિયાન દુર્ઘટના! કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, વાલીઓમાં ભારે રોષ
સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, તમામ વિદ્યાર્થીઓને મુક્ત કરો, પોલીસ કાર્યવાહી પર સ્વતંત્ર તપાસ થશે
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ આપવા ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર હોબાળો, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
નનકવાડા
ગુજરાતમાં ભારે વરસાદ બાદ આજે ગાંધીનગરમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક
વડોદરા જેલની સુરક્ષામાં મોટો સવાલ..! કાસમઆલા ગેંગના મુખ્ય સૂત્રધાર હુશન સુન્નીએ બાવડામાં સંતાડેલો મોબાઇલ મળ્યો
સાવકા પિતા સાથેના મતભેદ, માતાના બદલાયેલા વર્તનથી દુઃખી યુવતી ઘર છોડવા મક્કમ બની પહોંચી ગઈ પોલીસ સ્ટેશન
પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતાં વિવાદ, મેટાએ માંગી માફી, સરકારે તપાસ શરૂ કરી
75 વર્ષીય વૃદ્ધા જે રૂસ્તમપુરાના છે અને તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓ સ્મીમેરામાં સારવાર લઇ રહ્યા હતાં. 29 વર્ષનો પૂણાગામનો યુવાન છે તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, માનદરવાજાની 36 વર્ષની મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. ઉગતની 25 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તે સ્મીમેરમાં દાખલ હતી, કોસાડની 20 વર્ષીય યુવતી તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તે સ્મીમેરમાં દાખલ હતી. અડાજણના 62 વર્ષીય પુરૂષ તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેઓ મિશનમાં દાખલ હતા. પાલનપુર જકાતનાકાના અને કેરલની ટ્રાવેલ હિસટ્રી ધરાવતા 49 વર્ષીય પુરૂષ જેઓ સ્મીમેરમાં દાખલ હતા અને ડિંડોલીનું 1 વર્ષીય બાળક જે પથિક હોસ્પિટલમાં દાખલ હતું, જ્યારે ન્યુ રાંદેરરોડની 45 વર્ષીય મહિલા અને બેગમપુરાના 81 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પેન્ડિંગ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાની સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. આજે રાજ્યમાં કુલ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાંથી 11 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા જ્યારે પાટણ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. અમદાવાદમાં જે કેસ નોંધાયા છે તે પૈકી છની રાજસ્થાનની હિસ્ટ્રી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 144 કેસ નોંધાયા છે જે પૈકી 2 વેન્ટિલેટર પર છે અને 110 સ્ટેબલ છે, 21ને રજા આપી દેવાઇ છે જ્યારે 11 દર્દીઓનાં મોત થઇ ચૂક્યાં છે