મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
સાવકા પિતા સાથેના મતભેદ, માતાના બદલાયેલા વર્તનથી દુઃખી યુવતી ઘર છોડવા મક્કમ બની પહોંચી ગઈ પોલીસ સ્ટેશન
પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતાં વિવાદ, મેટાએ માંગી માફી, સરકારે તપાસ શરૂ કરી
વલસાડ શહેરનું અભિન્ન અંગ બનેલું ગામ: નનકવાડા
શ્રાવણ અને ચોમાસામાં ભક્તિ સાથે સ્વાસ્થ્ય જાળવવાની 7 આસાન ટિપ્સ
સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ:પાર્કિંગ સાઇટમાં ગાય અને અન્ય પશુઓનો અડ્ડો, વાયરલ વીડિયોએ ઉઘાડી તંત્રની બેદરકારી
ચાલતી ટ્રેનમાં તસ્કરનો તરખાટ..! પરિવાર ઊંઘતો રહયોને, ગઠીયો રૂ.15 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી ગયો
‘શું આ બધું કરવું જરૂરી છે?’રાજકારણમાં પ્રવેશને લઈને ધર્મેન્દ્રે કરી હતી ના, હેમા માલિનીએ વર્ષો પછી કર્યો ચોંકાવનારો ખુલાસો
સાવલી તાલુકમાં એસટી બસોની અનિયમિતતા સામે Gen z આક્રમક મિજાજમાં, ચક્કાજામ કર્યુ
અભિજીત દિપકે નહીં,પરંતુ મોહમ્મદ ઈરફાન બન્યા CJP આંદોલનની સાચી ઓળખ
પ્રાઇમ વીડિયો પર K-ડ્રામાનો મહામેળો, ભારતમાં આવશે 100થી વધુ કોરિયન શો
કાલોલમાં ગેરકાયદેસર ચાલતા ગૌવંશ કતલખાના પર પોલીસનો દરોડો: ૨૨ આરોપીઓ રંગેહાથ ઝડપાયા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પાછળ મોટો ખુલાસો, CJPને આપનામાં આવી હતી આ પણ ઓફર !
અમેરિકા-ઈરાન તણાવમાં ઘટાડો થતાં ક્રૂડ ઓઈલના ભાવમાં એક સપ્તાહનો સૌથી મોટો ઘટાડો, વૈશ્વિક બજારોને મોટી રાહત
“આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યના વિનાશની ઉજવણી છે” ધર્મેન્દ્ર પ્રધાનના સન્માન પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
કેનેડામાં અમેરિકી કોન્સ્યુલેટ પર ફરી ફાયરિંગ, 4 મહિનામાં બીજી ઘટના
300 વર્ષ જૂની તોપ ચોરી કેસમાં મોટો ખુલાસો, 2 આરોપી ઝડપાયા, ઐતિહાસિક તોપની શોધ યથાવત
નાકના વાળ ખેંચવા એટલે ક્રૂર આનંદ!
ટ્રમ્પે નેતન્યાહૂના વિરોધને ફગાવ્યો, તુર્કીને F-35 વેચાણ પર અમેરિકાનો મોટો સંકેત
નદીમાં રાફ્ટિંગનો સ્ટંટ કરી રીલ બનાવવી પડી ભારે
એમએસયુમાં આવતીકાલે કોઈ રજા નથી, સર્ક્યુલર ફેક
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાડેજા-બુમરાહની વાપસી, 2 ખેલાડીઓને પ્રથમ તક
સત્તાનું હોય કે રોજગારીનું કે જ્ઞાનનું અતિ કેન્દ્રીકરણ પોતે જ મોટો ભ્રષ્ટાચાર
ભિલાડમાં વિરાર-ભરૂચ મેમુનું એન્જિન પાટા પરથી ઉતર્યું ને વડોદરામાં મુસાફરો અટવાયા
આ વર્ષે અમરનાથનું લિંગ કેમ ઝડપથી પીગળી ગયું?
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટ બુકિંગનો નિયમ બદલાશે, જાણો નવા નિયમો….
કોઈની સામે ન ઝૂકનારા નરેન્દ્ર મોદીને જેનઝીના આંદોલને ઝૂકવાની ફરજ પાડી
ઈરાન સાથે મૈત્રીપૂર્ણ વાતચીત ચાલી રહી છે, પરંતુ જરૂર પડશે તો ફરી હુમલો કરીશું: ટ્રમ્પની ચૂંટણી રેલીમાં ચેતવણી
UP Weather Alert: આજે સમગ્ર ઉત્તર પ્રદેશમાં સક્રિય રહેશે ચોમાસું, 7 જિલ્લાઓમાં અતિભારે વરસાદની ચેતવણી
CWG 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ
વડોદરામાં કારમાં આગના બે બનાવ, સદનસીબે જાનહાનિ ટળી
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત
સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત)લ ખાતે નિયત કરવામાં આવેલા ઓ.પી.ડી કેસ-રજીસ્ટ્રેશન ફી, એન્ટી રેબીઝ વેક્સીન ફી, ડિસ્પેન્સરી ફી, ઈન્જેક્શન ફી, ઈમરજન્સી કેસ, ડ્રેસીંગ ફી, લેબોરેટરી ફી લેવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતને ધ્યાનમાં રાખી સમગ્ર શહેરીજનો માટે તા. 31 મે સુધી આ તમામ ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવશે,. જે માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહી તે માટેનો ઠરાવ આજે સ્થાયી સમિતિ દ્વારા કરાયો છે.
એપ્રિલ અને મે એમ બે માસ એડવાન્સ ટેક્સનો લાભ મળશે
સુરત: સુરત શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ માસમાં 10 ટકા પ્રોપર્ટી ટેક્ષમાં એડવાન્સ ટેક્ષ ભરનારને રાહત આપવામાં આવે છે. તેમજ મે માસમાં 7 ટકા ટેક્ષ રીબેટ આપવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાને પગલે શહેરીજનો એપ્રિલ માસમાં ટેક્ષ ભરી શકે તેમ ન હોય, એડવાન્સ ટેક્ષનો લાભ એપ્રિલ અને મે માસ એમ બે માસ સુધી આપવા માટેનો ઠરાવ સ્થાયી સમિતિએ કર્યો છે. શહેરીજનો એપ્રિલ માલમાં રીબેટનો લાભ લઈ શકે તેમ નથી, જેથી ચાલુ વર્ષે એટલે કે, 2020-21 દરમિયાન શહેરીજનોને એપ્રિલ-20 અને મે-20 એમ બંને માસ એડવાન્સ ટેક્સ ભરનારને પ્રોપર્ટી ટેક્ષમાં 10 ટકા રાહત આપવા માટેનો ઠરાવ કરાયો છે.