રશિયામાં (Russia) કેટલાક રખડતાં કૂતરા (Stray DOGS) ઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચા સંપૂર્ણ વાદળી (BLUE)...
નવી દિલ્હી (New Delhi): દિલ્હીના માંગોલપુરી વિસ્તારમાં જન્મદિવસની પાર્ટીમાં ઝઘડા બાદ ચાર શખ્સોએ એક 25 વર્ષના યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ...
શહેરા: શહેરા તાલુકાના ધાયકા ગામે પાનમ ડેમ આધારિત પાનમ મુખ્ય કેનાલ ઓવરફલો થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે, તો...
ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ ધ્વારા ગુરુવારે બપોરે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી.જેમાં પંચમહાલ જીલ્લા પંચાયત ની ૩૮ બેઠકો...
AHEMDABAD : સામાન્ય કાર્યકર, પેજ કમિટીથી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીમાં છે, ભાજપ ( BHAJAP) એ કોઈ પરિવારની નહીં,...
વડોદરા: નેશનલ હાઈવે પરથી પસાર થતા કાર ચાલકો ફાસ્ટેગનો સરળ રીતે ઉપયોગ કરી શકે તે માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા NHAIએ...
નવી દિલ્હી (New Delhi): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) ઘણા ચાહકો અને ખુદ ખેલાડીઓને આંચકો લાગે એવા સમાચાર આવ્યા છે. જાણવા...
વડોદરા: આજે જિલ્લાપંચાયત ભવન ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણી માટે યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી જિલ્લા પંટાયતના પ્રમુખ અશ્વિન પટેલ...
વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ...
વડોદરા: ખેતી પણ એક વિજ્ઞાન છે એટલે જિજ્ઞાસા અને પ્રયોગશીલતા ખેતીને નવી દિશા આપે છે. શિનોર તાલુકાના બાવળિયા ગામના ખેડૂત વનરાજસિંહ...
લદાખ (LADAKH) માં એલએસીને (LAC) લઈને ભારત ( INDIA) અને ચીન ( CHINE) વચ્ચેનો લગભગ નવ મહિનાથી ચાલતો તણાવ હવે ઓછો થવા...
વડોદરા: વડોદરાના સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગ હેઠળ આવેલી કાંગારૂ મધર કેર સુવિધામાં અધૂરા માસે જન્મેલા બાળકોની તપાસ અને સારવાર વિનામૂલ્યે કરવામાં...
,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ...
સલમાન અને ઇમરાન હાશમી એકબીજાના દુશ્મન બન્યા છે. આ વાત અમે નહીં પણ સૂત્રો કહી રહ્યા છે. તમે બધા તો જાણો જ...
AHEMDABAD : અમદાવાદ અને ભાવનગર ( BHAVANAGAR) મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. આ મામલે ઉમેદવારોએ...
મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ...
દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર “ ભારત રત્ન “ ઉદ્યોગપતિ રતન ટાટા શ્રીને મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચાલી...
દરેક સજીવ સૃષ્ટિમાં ચાલવાનું કામ કરનારા બંને પગોમાં કેવી સમજદારી હોય છે! એક આગળ ચાલે તો બીજો એની પાછળ…પણ, ક્યારેય આગળવાળાને અભિમાન...
રાજ્યની તેલ કંપનીઓ વતી પેટ્રોલ ( PETROL) અને ડિઝલના ( DISEAL) ભાવમાં સતત ચોથા દિવસે વધારો થયો છે. સતત ચાર દિવસના ભાવમાં...
આગ લાગે ત્યારે કૂવો ખોદાય આ ઉકિતને આપણા શાસનકર્તાઓ બખૂબી સાચી પાડી રહયા છે. તાજેતરમાં અશ્વિનીકુમારની મિલમાં આગ લાગી હતી. આ પહેલાં...
કિસાન આંદોલન વકરી રહયું છે. સંસદમાં આ કાનૂન સર્વાનુમતે પાસ થઇ ગયો છે છતાં કિસાન નેતા રાકેશ ટિકૈત જીદ લઇને બેઠા છે....
AHEMDABAD : સિમેન્ટ, સ્ટીલ, ડિઝલ તથા બીટુમેન, એલ્યુમિનિયમ સહિતની વસ્તુઓના ભાવોમાં થઇ રહેલા અસહ્ય અને ગેરવાજબી ભાવવધારાના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના કોન્ટ્રાકટર્સ...
એક દિવસ ગુરુજીએ સરસ વાત કરી કે, ‘સ્વાભિમાન બધામાં હોવું જોઈએ અને અભિમાન કોઈએ ન કરવું જોઈએ.સ્વાભિમાન તમારી તાકાત છે અને અભિમાન...
ઇકોનોમિસ્ટ એક સામયિક છે, પરંતુ પોતાને એક અખબાર માને છે. 175 વર્ષ જૂનું સામયિક દર અઠવાડિયે 1 મિલિયન નકલો વેચે છે. તેના...
શુક્રવારે શેર માર્કેટ ( STOCK MARKET) માં ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. બીએસઈ સેન્સેક્સ ( BSE SENSEX) 131.06 પોઇન્ટ વધીને 51,662.58 પર...
વર્ષ ૨૦૧૯ ના ડિસેમ્બર માસમાં ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં એક રહસ્યમય રોગે દેખા દીધી હોવાની વાત ફેલાઇ અને થોડા સપ્તાહોમાં તો...
આ વર્ષે પશ્ચિમ બંગાળ ( WEST BENGAL) માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોએ તેમની તૈયારીઓ ઝડપી બનાવી દીધી છે....
પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. સમયનો સ્વભાવ સરવાનો છે. મિલનમાં સમય સરતો જાય છે અને વિરહમાં સમય જાણે કે થંભી જાય...
હમણાં સુધી તમે કદાચ ટિકટોક ( TI TOK ) પર સૌથી વધુ મનોરંજક વીડિયો જોયો હશે અથવા બનાવ્યો હશે, પરંતુ ઘણી વાર...
New Delhi: નોકિયા (Nokia) એ આખરે તેના બે પોસાય તેવા સ્માર્ટફોન નોકિયા 3.4 અને નોકિયા 5.4 લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન...
ગોધરાના ઇતિહાસમાં પ્રથમવાર મુસ્લિમ બહુલ વિસ્તારમાંથી હિન્દુ મહિલા વિજેતા
ભરૂચ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, 44માંથી 29 બેઠક કબજે
વડોદરામાં કોંગ્રેસના અસ્તિત્વનો જંગ: 10% થી પણ ઓછી બેઠકો મળતા ‘વિપક્ષ’નું પદ ગુમાવવાની નોબત
25 વર્ષ પછી દાહોદ નગરપાલિકામાં મજબૂત વિરોધપક્ષની એન્ટ્રી: ભાજપ 20 બેઠકો સાથે સત્તામાં યથાવત
ભવ્ય વિજય વચ્ચે ભાજપમાં શોક: નેતાઓ સરઘસ છોડીને સાંત્વના માટે પહોંચ્યા
નર્મદા જિ.પં.માં આપનો કિલ્લો: 20માંથી 14 બેઠક કબજે
દશરથ જિલ્લા પંચાયત બેઠકની જીત પર શ્રેય મુદ્દે વિવાદ: જિલ્લા ભાજપ સંગઠન સામે કાર્યકરોમાં અસંતોષ
સંજેલી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 11 બેઠકો પર વિજય
વડોદરા : વાઘોડીયા પાસે યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
છોટાઉદેપુર અને કદવાલ તાલુકા પંચાયતમાં ટાઇ: ભાજપ–AAP વચ્ચે સત્તા માટે કડક ટક્કર
રણોલીમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ
કોંગ્રેસની ભૂલ! હરીશ પટેલની અપક્ષ જીતથી અમી રાવતને મોટો ફટકો
હાલોલ તાલુકા પંચાયતમાં ભાજપનો એકતરફી વિજય: 24માંથી 23 બેઠકો પર કબજો
પક્ષપલ્ટુ નેતાઓ ક્યાંક ફાવી ગયા તો ક્યાંક હારનો સામનો કર્યો
પંચમહાલ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપનો દબદબો, 38 માંથી 37 બેઠકો કબ્જે કરી
વાઘોડિયા સેવા સદન બહાર અવ્યવસ્થા: તાપમાં સેકાતી જનતા, સુવિધા આપવા તંત્ર નિષ્ફળ
સાવલી તાલુકામાં ભાજપનો કેસરિયો ઝંડો લહેરાયો: તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં કોંગ્રેસનો કરૂણ પરાજય
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી ગ્લોબલ માર્કેટમાં સુરતનો દબદબો વધશે, હીરા-ટેક્સટાઇલ ઉદ્યોગમાં મળશે નવી ઉડાન
સિંગવડ તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 15 બેઠકો પર કબ્જો
પોરબંદર જિલ્લો ભગવા રંગે રંગાયો: મનપાથી ગ્રામ્ય સ્તર સુધી ભાજપનો ક્લિન સ્વીપ
શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો: 16માંથી 14 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી
અમદાવાદમાં ભાજપનો ગઢ તૂટ્યો: ખાડિયામાં કોંગ્રેસનો ઐતિહાસિક ક્લિન સ્વીપ
દક્ષિણ ગુજરાતની બાગાયતી સિદ્ધિ: 2.40 લાખ મેટ્રિક ટન સાથે 230 કરોડનું ચીકુ ઉત્પાદન
ગુજરાતમાં આ બેઠકો પર ફરીથી ચૂંટણી યોજાશે
સુખસર તાલુકા પંચાયતમાં ભાજપ સૌથી મોટી પાર્ટી, ત્રિકોણીય રાજકીય સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026: કલાકાર ઉમેદવારો પર મતદારોનો વિશ્વાસ, ભાજપના ચહેરાઓ વિજયી
ગોધરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય: 32 માંથી 30 બેઠકો કબ્જે કરી
જેતપુરપાવી તાલુકા પંચાયતમાં ભાજપનો પ્રચંડ દબદબો: 18માંથી 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી
ફતેપુરા તાલુકા પંચાયતમાં ત્રિકોણીય જંગ: ભાજપ સૌથી મોટી પાર્ટી, AAPનો ચોંકાવનારો ઉછાળો
ગોધરા નગરપાલિકા ચૂંટણી પરિણામ: 44 માંથી 27 બેઠકો સાથે ભાજપનો ભગવો લહેરાયો
રશિયામાં (Russia) કેટલાક રખડતાં કૂતરા (Stray DOGS) ઓની પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર આ કૂતરાઓની ત્વચા સંપૂર્ણ વાદળી (BLUE) થઈ ગઈ હતી. આ કૂતરાઓની તસવીરો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર વાયરલ થઈ રહી છે. આ બધા કૂતરા રશિયન શહેર ડઝેરહિંસ્કમાં જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાસાયણિક પ્રતિક્રિયાને કારણે તેમના રંગમાં પરિવર્તન આવે છે.

સોવિયત યુનિયનના યુગનો એક રાસાયણિક પ્લાન્ટ આ શહેરમાં અસ્તિત્વમાં છે. તે એક વિશાળ રાસાયણિક ઉત્પાદન સુવિધા હતી જેમાં હાઇડ્રોસાયકનિક એસિડ અને પ્લેક્સી ચશ્મા બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટમાંથી નીકળતાં રાસાયણિક કચરા (CHEMICAL GARBEJ) ને લીધે આ કૂતરાઓની આવી પરિસ્થિતિઓ બની છે. આર્થિક કારણોસર છ વર્ષ પહેલા ફેક્ટરી બંધ થઈ હતી.
આ કિસ્સામાં રાસાયણિક પ્લાન્ટના માલિક આન્દ્રેનું માનવું છે કે કૂતરાઓની વાદળી રંગની તસવીરો સંપૂર્ણપણે નકલી છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે તે માત્ર સનસનાટીભર્યા સમાચાર બનાવવા અને લોકોને બેવકૂફ બનાવવા માટે આ તસવીરો વાયરલ કરવામાં આવી છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે જો ખરેખર આ કૂતરાઓની આવી સ્થિતિ હોય, તો તેઓ કોપર સલ્ફેટ નામના કેમિકલના સંપર્કમાં આવ્યા હોવા જોઈએ.

જણાવી દઇએ કે શરીર પર કોપર સલ્ફેટ (Copper sulfate) લગાવવાથી ખૂબ જ બળતરા થાય છે જે ખંજવાળની સમસ્યા પણ પેદા કરી શકે છે. આ કૂતરાઓની તસવીરો આ કેમિકલ પ્લાન્ટ (CHEMICAL PLANT) નજીક રહેતા સ્થાનિક લોકોએ ક્લિક કરી હતી. આ પહેલા પણ કેટલાક વર્ષો પહેલા રશિયામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યારે કેટલાક પ્રાણીઓનો રંગ સામાન્ય કરતા તદ્દન અલગ હતો.

આ કિસ્સામાં સ્થાનિક પ્રશાસનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ કૂતરાઓને પકડવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેઓની તપાસ કરવામાં આવશે, તેમના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવશે અને તેમની હાલત કેવી આવી છે તે તપાસવામાં આવશે.