સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો...
બીલીમોરા : આગામી શુક્રવારે બીલીમોરા (Bilimora) નગરપાલિકાની યોજાનારી સામાન્ય સભાના એજન્ડામાં (Agenda) વોટર વર્કસના (Water Works) મહિલા ચેરમેન (Chairman) રમીલાબેન ભાદરકાને ભાજપની...
સાપુતારા : (Saputara) ડાંગ જિલ્લાનાં કથિત છઠ્ઠા રાજવી ગનસુરાવ ગટુજી પવારે ડાંગ જિલ્લામાં ચૂંટણી (Dang Election) ગેરબંધારણીય જણાવી પોસ્ટરો (Poster) મૂકી વિરોધનો...
નવી દિલ્હી : રોહિત શર્માને (Rohit sharma) ભારતીય ODI ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપ 2021 પછી, રોહિતને પહેલાથી જ...
આણંદ : વિદ્યાનગર નગરપાલિકા દ્વારા સરકારના પરિપત્રના ધજાગરા ઉડાડી બારોબાર ચાર જેટલા નિવૃત્ત કર્મચારીને નિયુક્ત કરતાં ભારે વિરોધ થયો છે. આ અંગે...
આણંદ : આણંદ જિલ્લામાં દુષિત પાણી છોડતા ઔદ્યોગીક એકમના કારણે નદી નાળામાં દૂષિત પાણીનું સ્તર વધ્યું છે. જે લોકોના સ્વાસ્થને જોખમમાં મુકી...
આણંદ : મધ્યપ્રદેશના ઈન્દોરની વતની મહિલા લાકડાં વિણીને ઘરે પરત ફરી રહી હતી, તે સમયે એક ટ્રક પાસેથી લીફ્ટ લીધી હતી. જોકે,...
સુરત : (Surat) સુરત એરપોર્ટના (Airport) રન-વે પર 22 નવેમ્બરે એન્ટી હાઇજેકિંગ મોકડ્રીલ (Anti hijacking mock drill ) વખતે રન-વે પર સુરત...
વડોદરા : સાવલી તાલુકાના સાકરદામાંઆયુર્વેદિક સીરપની આડમાં દારૂ બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી પરંતુ સૂત્રધાર નિતીન કોટવાણીને પોલીસ પકડી શકી ન...
વડોદરા : વડોદરાની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે ચણા ની ખરીદ અને સાયજીપૂરા અને હથિખાનામાં અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે. ચેરમેન દ્વારા...
વડોદરા :વડોદરા શહેરમાં વીજ કંપનીના ખાનગીકરણને લઈને એમજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ દ્વારા...
નવી દિલ્હી : (New Delhi) રક્ષા મંત્રી (Defense Minister ) રાજનાથ સિંહે (Rajnath sinh) તમિલનાડુના કુન્નર હેલિકોપ્ટર દુર્ઘટનામાં (coonoor helicopter crash) CDS જનરલ બિપિન...
નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, તેમની પત્ની અને અન્ય 11 જવાન સહિત કુલ...
હમણાં જ રાજકોટ નિવાસી ઉત્તમ મારુ નામના વિકલાંગ વ્યક્તિની સામાન્ય રીતે માનવામાં ન આવે એવી હકીકત વાંચવા મળી, જે હાલ બી.એ. ના...
તા. ૩ ડિસેમ્બર ૨૦૨૧ ના ગુજરાતમિત્રમાં ‘ આવકની અસમાનતા, દેશની મુખ્ય સમસ્યા ‘ શીર્ષક હેઠળનું શ્રી હિતેન્દ્ર ભટ્ટનું ચર્ચાપત્ર વાંચ્યુ. તેમણે ફ્કત...
ભારતના પૂર્વિય રાજય નાગાલેન્ડમાં એક અત્યંત કરૂણ દુ:ખદાયક અને ધૃણાસ્પદ ઘટના બની ગઇ છે. નાગાલેન્ડમાં મજૂરોને લઇ જતા વાહન ઉપર ત્યાંના અર્ધલશ્કરી...
આજની સામાજીક જીવનશૈલીને અનુલક્ષીને દરેક વ્યક્તિએ તેમની ભવિષ્યની જરૂરિયાતોનો વિચાર કરી, નાણાંકીય આયોજન, હાલના ધન તથા મિલકત સંપત્તિમાં દસ્તાવેજોનું યોગ્ય ફાઈલિંગ કરી,...
જો આજે સત્યજીત રે તેમની અગાઉની હિન્દી ફિલ્મ ‘શંતરંજ કે ખિલાડી’ને અનુસરતી બીજી ફિલ્મ બનાવતે તો ઓગણીસમી સદીના વિલાસી નવાબોને બદલે આજના...
ચોમાસાના દિવસો હતા.વરસાદ વરસી રહ્યો હતો.અમુક વિસ્તારમાં ભારે વરસાદ હતો અને અમુક વિસ્તારમાં ઓછો વરસાદ હતો.ઘણા વરસાદનો આનદ માણવા ભાર ફરવા નીકળ્યા...
તમે ક્યારેય હક માટે લડ્યા છો ? હક વિષે કદાચ સમાજવિદ્યામાં પહેલી વાર વાંચેલું… આમ તો અમને વાંચેલું લગભગ ભૂલાવા આવ્યું છે...
કેટલાક અખતરા અને તેને મળતી સફળતાઓ ગતકડાં છે કે અસલી જરૂરિયાત એ પારખવું મુશ્કેલ થઈ પડે. અમેરિકાના ફ્લોરિડા ખાતેની એલ્ડ્રિન સ્પેસ ઈન્સ્ટિટ્યૂટ...
ઇશાન ભારતના રાજ્ય નાગાલેન્ડમાં રવિવારે જે ઘટના બની ગઇ તે કોઇ પણ માનવતાવાદી વ્યક્તિને હચમચાવી નાખવા માટે પુરતી છે. ભારતીય ભૂમિદળનું પેરા...
છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગરમાં ઓન લાઈન ટ્રેડિંગ કરવાના બહારને સરકારના નિવૃત્ત ઈજનેર સાથે 80 લાખ કરતાં વધુ રકમની છેતરપિંડી કરાઈ હોવાની...
ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) શરૂ કરેલો ગતિશક્તિ પ્રોજેક્ટ નેશનલ (Gatishakati) માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણમાં ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આ...
રાજ્યમાં અમદાવાદમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જેના પગલે અમદાવાદના માથે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધી જવા પામ્યું છે. બુધવારે અમદાવાદમાં...
સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દુબઇ ખાતે ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે પહોચ્યા હતા. એટલું જ નહીં તેમણે દુબઇ વર્લ્ડ એક્સપોમાં યુએઈ પેવેલિયનની મુલાકાત લીધી...
ખેરગામ : કોરોના (Corona) કાળમાં શિક્ષણ કાર્યને જે અસર થઈ છે, તેની ભરપાઈ થઈ શકે તેમ નથી. કોરોનાના કારણે વેપાર ધંધા રોજગારને...
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) પંજાબ પ્રાંતમાં લોકોના ટોળાએ દુકાનમાંથી ચોરીનો (Thieves ) આરોપ લગાવીને કિશોરી સહિત 4 મહિલાઓની નગ્ન પરેડ (Naked Parade) કઢાવી...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં ૪૮૩ ગ્રામ પંચાયત (Gram Panchayat) માટે તા.૪થી ડિસેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી દીધા હતા. સોમવારે ઉમેદવારીપત્રક ચકાસણી...
નવી દિલ્હી: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતનું મૃત્યુ થયું છે. તમિલનાડુના કુન્નુરમાં આજે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમની...
શું અન્નામલાઈ ભાજપ છોડીને નવી પાર્ટી બનાવશે? અટકળો પર પહેલી પ્રતિક્રિયા સામે આવી
ગુજરાતમાં એફિડેવિટ પ્રક્રિયામાં મોટો બદલાવ, નાગરિકોનો સમય અને ખર્ચ બચશે
વડોદરા ગેસે CNG અને PNG ના ભાવમાં રૂ. 2નો વધારો ઝીંક્યો
‘અભિષેક બેનર્જીની હત્યાનો પ્રયાસ’: મમતાએ કહ્યું-દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીશ
હર્ષ ગોએન્કાની પોસ્ટથી ચર્ચા તેજ, ભારતીયો માટે સ્વિટ્ઝર્લેન્ડની હોટેલે કેમ બનાવ્યા ખાસ નિયમો?
મચ્છરજન્ય રોગચાળા સામે મનપાનું અભિયાન, ઉધના સાઉથ ઝોનમાં જનજાગૃતિ રેલી યોજાઈ
દારૂના નશામાં ધૂત વડોદરાના યુવાનોનો હાઈવે પર હંગામો : પોલીસ સાથે ઘર્ષણ બાદ ચારની અટકાયત
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIએ આપ્યો મોટો સંકેત
‘લોકોને બસ બોલતા આવડે છે!’ માતા બન્યા બાદના દબાણ પર કિયારા અડવાણીનો આક્રોશ
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં, સંવેદનશીલ જિલ્લાઓમાં એર વોર્નિંગ સિસ્ટમ
શું વિદેશ મુસાફરી સસ્તી થશે? જેટ ફ્યુઅલના ભાવમાં 27%નો મોટો ઘટાડો
પુતિન માનવોને ‘અમર’ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ₹2.2 લાખ કરોડ ખર્ચ કર્યા
પશ્ચિમ બંગાળમાં મંત્રીમંડળનું વિસ્તરણ: 35 મંત્રીઓએ શપથ લીધા, મંત્રીમંડળમાં હવે 41 મંત્રીઓ
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
સુરત: (Surat) વરાછા રોડના (Varacha road) જુદા જુદા વિસ્તારો કે જ્યાં ડાયમંડ મેન્યુફેક્ચરર્સ યુનિટ (Diamond manufacture unit) આવ્યાં છે તે વિસ્તારોમાં મેટ્રો રેલની (Metro Rail) કામગીરીને કારણે પિક અવર્સમાં સવારે અને સાંજે ટ્રાફિક (Traffic) જામની વિકટ સ્થિતિ સર્જાઇ રહી છે. આ મામલે પાલિકાના વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ ડાયમંડ એસોસિએશનને (Surat Diamond Association) આવેદનપત્ર આપી ડાયમંડ પેઢીઓ સાથે સંકલન કરી રત્નકલાકારોને છોડવામાં આવે તો ટ્રાફિક સમસ્યા ઉકેલાઇ શકાશે તેવી રજૂઆત કરી એસોસિએશનને મદદરૂપ થવા માંગ કરી છે. મેટ્રો પ્રોજેક્ટની કામગીરી વરાછા સહિત શહેરમાં શરૂ થઈ છે. વરાછા-કાપોદ્રા લંબે હનુમાન રોડ જેવા વિસ્તારોમાં ઘણા રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેના લીધે સવારે અને રાત્રે પિક અવર્સમાં વરાછાના તમામ રોડ પર 2 કલાક સુધીનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાએ ડાયમંડ એસોસિએશનના પ્રમુખને વરાછા-કાપોદ્રામાં આવેલી ડાયમંડ ફેક્ટરીઓના સમયમાં ફેરફાર કરવા માટે રજૂઆત કરી છે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યા કંઈક અંશે ઓછી કરી શકાય તેવું સૂચન કર્યું છે. અહીં લાખોની સંખ્યામાં ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારો ઘરે જવા માટે ડાયવર્ટ કરાયેલા રસ્તાઓનો ઉપયોગ કરી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટને કારણે અહીં ટ્રાફિક સમસ્યા વધુ વકરી છે. જો ડાયમંડ ફેક્ટરીના ટાઈમિંગમાં 30 મિનીટનો ફેરફાર કરવામાં આવે તો આ સમસ્યાને હળવી કરી શકાય તેમ છે.
સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું કે, મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લીધે હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ વકરી છે. આજે વિપક્ષના નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેને લઈ અમે ડાયમંડ ફેક્ટરીના સંચાલકોનું ધ્યાન દોરી ઉકેલ લાવીશું.