વડોદરા : વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસ થાય તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા...
ઋત્વિક રોશનની વળી એક પ્રેમકહાણી ચર્ચામાં છે. સબા આઝાદ સાથે તે એક હોટલમાંથી બહાર નીકળતો જણાયો અને ચર્ચા શરૂ થઇ. ઋત્વિક કે...
નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષથી આખુંય વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યું છે. પહેલી લહેર બાદ બીજી અને હવે વિશ્વના અનેક...
જયારે કોઇ સ્ટારની ફિલ્મ રજૂ થવામાં ન હોય યા કોઇ વિવાદમાં આવે તેવું જાહેર વર્તન ન કર્યું હોય, કોઇ મોટી નવી ફિલ્મથી...
એક સ્ટાર હોય તે નોનસ્ટાર એકટરને મદદ કરી શકે એ બહુ જાણીતું સત્ય છે. જાણીતા સ્ટાર સાથે કોઇ નવી જ હીરોઇન આવે...
નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસ (Virus) રોગચાળાના સંકટમાં સુધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Central Health Department) આંતરરાષ્ટ્રીય આગમન (International Passengers) માટે...
ગુજરાતમિત્રમાં નીલાક્ષી દ્વારા ‘ઇશ્વરના અસ્તિત્વના’ વિષે લખાયેલ ચર્ચાપત્રના સંદર્ભમાં 19મી જાન્યુઆરીના બુધવારના ચર્ચાપત્રમાં ‘ઇશ્વરનું અસ્તિત્વ છે જ નહિ’ તે બાબતમાં થોડો પ્રકાશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના 9 તાલુકા મળી 500 ગામડાંના (Villages) ખેડૂતોની (Farmers) ડુક્કરો (Pig) મુશ્કેલી (Problem) વધારી રહ્યા છે. રોકડિયા તેમજ બાગાયતી...
તા.8-2-2022 ના ‘ગુજરાતમિત્ર’ ની ચર્ચાપત્ર કોલમમાં “માણસાઈના દીવા હજી બુઝાયા નથી” શીર્ષક હેઠળ વ્યારાના શ્રી પ્રકાશ સી. શાહનું લખાણ વાંચી આનંદ થયો....
તા. 2.2.22 ના ગુજ.મિત્રમાં દીપક આશરનો લેખ ઘણો વિચારપ્રેરક છે. મોબાઇલ શરીરના અવયવો ખાસ કરીને મગજને ઘણું નુકસાન કરે છે. તેમાંથી નીકળતા...
બંધારણમાં દેશના દરેક વ્યકિતને સમાનતા અને કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર આપે છે. એટલે કે અપરાધ મ.પ્રદેશમાં થાય કે કેરળમાં સજા સમાન હોવી...
પાનખર વખતે વૃક્ષો-પ્રકૃતિ જૂનાં પર્ણોનો ત્યાગ કરે છે અને વસંતમાં નવાં પર્ણો અને રંગબેરંગી પુષ્પો ધારણ કરે છે. માનવજીવનમાં પણ ‘પાનખરે વાયો...
એક દિવસ ગુરુજીએ ચાલુ પ્રવચનમાં અચાનક પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો મને જવાબ આપો કે તમે તમારા જીવનમાં સૌથી વધારે કોને જવાબ આપવા.તમે શું...
અમદાવાદ: (Ahmedabad) આવકવેરા વિભાગ (Income Tax) ફરી સક્રિય થયું છે. આજે અમદાવાદના બિલ્ડરોને (Builder) ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સકંજામાં લીધું છે. એકથી વધુ બિલ્ડર...
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો...
સુરત : (Surat) દિવાળી (Diwali) ટાંણે બસો કરતા વધારે વેપારીઓ (Traders) સાથે થયેલી 200 કરોડની ઠગાઇમાં (Cheating) આજ દિન સુધી પોલીસ દ્વારા...
ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એટલા માટે નહીં કે તેમણે છટાદાર ભાષણ આપ્યું હતું, પણ...
એક તરફ ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતી દ્વારા હિજાબ પહરેવાને મામલે...
દાયકાઓથી જે પ્રજા શાંતિ અને સંપથી જીવતી હોય તેમને અંદરોઅંદર લડાવી મારવાની કળા રાજકારણીઓ જાણતા હોય છે. હિન્દુ અને મુસ્લિમ કટ્ટરપંથી રાજકીય...
પલસાણા(Palsana): પલસાણાના વરેલી (Vareli) ખાતેના વલ્લભનગરમાં (Vallabh Nagar) આવેલી રાજદીપ રેસિડેન્સીના મકાન નં.122માં રહેતી સંગીતા કપિલ લોખંડે નામની મહિલા (Women) તેનાં ચાર...
એક તરફ ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતી દ્વારા હિજાબ પહરેવાને મામલે...
હથોડા: સુરત (Surat) જિલ્લા એલસીબી પોલીસે (LCB Police) પીપોદરા જીઆઇડીસી (Pipodra GIDC) ખાતે આવેલા એક ગોડાઉનમાંથી રૂપિયા ૧૫ લાખનો દારૂ (Alcohol) ઝડપી...
સ્કૂલ કોલેજમાં (School College) છોકરીઓને હિજાબ (Hijab) પહેરવાને લઈને કર્ણાટકમાં સંગ્રામ ચાલુ થઈ ગયો છે. દરમિયાન હિજાબ પહેરેલી એક છોકરી સામે કેટલાક...
માંડવી(Mandvi): માંડવીના ઉશ્કેર ગામની સીમમાં બે બાઈક (Bike) સામસામે અથડાતાં રોડ (Road) પર પડકાયેલા 18 વર્ષના યુવાન પરથી અજાણ્યા ટ્રકચાલકે (Track) કચડી...
સુરત: (Surat) રાંદેર પોલીસ સ્ટેશનમાં સજ્જુ કોઠારીના (Sajju Kothari) ભાગવા પાછળ પોલીસ બેડામાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે ખૂબ ચોંકાવનારી છે....
વાપી(Vapi): વાપીના ભડકમોરામાં રહેતા બે મિત્ર (Friend) વચ્ચે પૈસા માંગવાના મામલે ઝઘડો થતાં એક મિત્રએ બીજા મિત્રને માથામાં પાછળના ભાગે પથ્થર મારતા...
વડોદરા: 14 વર્ષની સગીરા સાથે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં ગેંગરેપ કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે કેસનો ચુકાદો આવતા...
સુરત: (Surat) બે દિવસની મેરેથોન ચર્ચા બાદ મ્યુનિ.કમિ.એ (Municipal Corporation) રજૂ કરેલા આગામી નાણાકીય વર્ષ 2022-23ના 6970 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 316.58 કરોડ...
શું જૉન અબ્રાહમની ફિલ્મોની નિષ્ફળતાએ તેને કિંમત ઘટાડવા મજબૂર કર્યો છે? જૉન અબ્રાહમે સાજીદ ખાનની કોમેડી ફિલ્મ માટે પોતાની ફીમાં રૂ. 3...
જોધપુર: રાજસ્થાનના (Rajashthan) જોધપુર (Jodhpur) શહેરમાં એક શિક્ષકનો (Teachers) સનસનાટીભર્યો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. વિશ્વમાં (World) વૃક્ષો (Trees) અને પ્રાણીઓના (Animals)...
ધાર ભોજશાળા સિવાય, દેશમાં અન્ય ક્યાં મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે? જાણો..
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ધાર ભોજશાળા: હાઈકોર્ટે સ્થળને મંદિર જાહેર કર્યું, મુસ્લિમ પક્ષે કહ્યું સુપ્રીમમાં અપીલ કરશે
મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત
હવે સ્કૂલમાં હિજાબ, પાઘડી અને જનોઈની મંજૂરી, કર્ણાટક સરકારે બદલ્યા નિયમો
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘Instants’ ફીચર લોન્ચ, હવે Snapchat જેવી મજા મળશે, ફોટો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
વડોદરા : વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસ થાય તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની સાથે સાથે કસૂરવારો સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી. વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ બુધવારે પારુલ યુનિવર્સિટીમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસની માંગ સાથે વડોદરા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પારુલ યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે.જે માટે પારુલ યુનિવર્સિટી ના સંચાલકો જવાબદાર છે.ભૂતકાળમાં પણ પારુલ યુનિવર્સિટીના સંચાલકો રેપ કેસમાં પકડાયા હતા અને નિર્દોષ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતાં ઝડપાયા હતા અને સજા પણ ભોગવી હતી.પારુલ યુનિવર્સિટીમાં હોટલ મેનેજમેન્ટનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી સૌરભ નરેન્દ્રસિંહ રાજપુરોહિત તેનું શંકાસ્પદ મોત થયું છે.
એના મિત્ર વર્તુળમાંથી પણ મળતી માહિતી મુજબ તે વિદ્યાર્થી ખૂબ શાંત અને સરળ સ્વભાવનો હતો. થોડા દિવસો પહેલા 28 જાન્યુઆરી ના રોજ પણ એક વિદેશી વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું હતું અને તે વિદ્યાર્થી પણ હોટલ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો હતો અને સૌરવનો મિત્ર હતો. વિદેશી વિદ્યાર્થીના મૃત્યુનું કારણ ડ્રગ્સના ઓવરડોઝના લીધે થયું હતું અને સૌરવને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો તેવી માહિતી મળવા પામી છે.સાથે સાથે તેની પાસે ડ્રગ્સ હોવાના આક્ષેપો પણ મૂકી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સિક્યુરિટીને આદેશ આપી મારવાથી તેનું મૃત્યુ થયું હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેઓ માત્ર વિદ્યાર્થીઓ ફક્ત કહેવા પૂરતા એડમિશન લઈ પારુલ યુનિવર્સિટી અને શહેરની આસપાસની કોલેજોમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાના તેમજ વિદ્યાર્થીઓને છાવરવાનું કામ પારુલ યુનિવર્સિટીના સંચાલકો કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરી ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી યુનિવર્સિટી ઉપર કડક પગલા લેવાની માગ કરાઇ છે.