સુરત(Surat): લસકાણા (Laskana) ખાતે રહેતી બે સંતાનોની માતાને (Mother) તેના પતિના (Husband) બનેવીના ફાયનાન્સર મિત્રએ (Friend) બળજબરી સંબંધ (Realition) રાખવા માટે દબાણ...
સુરત(Surat): શહેરના લિંબાયત ખાતે રહેતા યુવકને શેઠે પગાર (Salary) નહીં આપતા ઘરમાં આર્થિક સંકડામણથી કંટાળેલા યુવકે મધરાતે ટ્રેન (Train) નીચે પડતું મુકી...
સુરત(Surat): ડિપ્રેશનની (Depression) બીમારી મોટી ઉંમરના વ્યક્તિઓ તો ઠીક પણ હવે નાના બાળકોનો (Children) પણ ભોગ લેવા માંડી છે. સુરતમાં અડાજણ (Adajan)...
નવી દિલ્હી(New Delhi): દેશના 257 જેટલા પોલીસ સ્ટેશનો (Police Station) પાસે વાહનો (Vechicle) નથી જ્યારે 638 ટેલિફોન (Telephone) વગરના છે, ગૃહ મંત્રાલયની...
ભરૂચ: (Bharuch) પાલેજના ડુંગરી પાળ પાસે મહિલા બુટલેગરને (Lady Bootlegger) કામરેજનો વોન્ટેડ સપ્લાયર ગેરકાયદે વિદેશી દારૂ (Foreign liquor) વેચવા માટે આપી જતો...
ગાંધીનગર(Gandhinagar): ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા.13મી ફેબ્રુ.ના રોજ લેવામાં આવનાર બિન સચિવાલય કલાર્કની તથા ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા (Exzam) ગઈરાત્રે રાત્રે...
સુરત(Surat): ચેમ્બર દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ સાથે યોજાયેલી સંયુક્ત બેઠકમાં સુરતના ઉદ્યોગકારોને યુનિટ સ્થાપવા આમંત્રણ (Invitation) આપવામાં આવ્યું છે. ચેમ્બરના...
સુરત: (Surat) ગુરૂવારે શહેરમાં જર્મનના વોલ્ટર જોહન્સ લીન્ડનર, (એમ્બેસેડર ઓફ ફેડરલ પબ્લીક ઓફ જર્મની), સ્ટીફન કોચ (મીનીસ્ટર એન્ડ હેડ ઓફ ધ ઈકોનોમીક...
સુરતઃ (Surat) કાંઠા વિસ્તારમાં આવેલા પલસાણા નેશનલ હાઈવે (National Highway) ઉપર આવતા મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રિજ (Over Bridge) બનાવવા નેશનલ...
વાંસદા: તસ્કરોએ હવે હદ કરી છે. ઘરમાંથી તેમજ દુકાન સાથે હવે તસ્કરોની નજરમાં સ્મશાન ગૃહ આવતા તેને પણ બાકી નથી રાખ્યું. વાંસદાના...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના (Corona) કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસ ઘટવાની સાથે ગુજરાત સરકારે (Government) પણ...
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (Institute of Chartered Accountants of India) દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું આજે પરિણામ (Result)...
લતાં મંગેશકર: એ બાયોગ્રાફી. આ એક ખૂબ જ અધિકૃત જીવનચરિત્ર છે જે રાજુ ભારતન વડે લખાયું છે. લતા-સુરગાથા: આ આખું પુસ્તક તેમના...
કોઇ માને ને માને, મુંબઇની ફિલ્મ – ટી.વી. – વેબસિરીઝ પર સૌથી વધુ આક્રમણ દિલ્હીના અભિનેતા અભિનેત્રીઓનું છે. વિત્યા દશેક વર્ષમાં જાણીતા...
સાઉથના એક પછી બીજા હીરો હિન્દી ફિલ્મ તરફ ધસમસી રહ્યા છે તો ત્યાંની હીરોઈનો પણ બરાબર એ જ રસ્તે છે. નયનતારા તેમાંની...
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ ‘પુષ્પા’નો જાદુ દરેક જગ્યાએ ચાલી રહ્યો છે. આ ફિલ્મનું ગીત શ્રીવાલી ખૂબ જ બ્લોકબસ્ટર સાબિત થયું...
નવસારી: (Navsari) નવસારીમાં હીરા વેપારીને છેતરી 28.34 લાખના હીરા (Diamond) લઈ ફરાર થયેલાં સુરતના એક આરોપીને ગોવાથી અને બીજા આરોપીને રાજસ્થાનથી નવસારી...
કેટરીના કૈફના લગ્નની ચર્ચા હવે થતી નથી પણ સલમાન ખાન સાથેની ‘ટાઈગર-3’ આવશે ત્યારે જરૂર ચર્ચા ઉપડશે. સલમાનની પ્રેમિકા તરીકે તે કાયમ...
રીચા ચઢ્ઢાએ હમણાં ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ વેબ શો માટે અજય દેવગણનો આભાર માન્યો છે. અજય આ સિરીઝનો નિર્માતા છે. રિચા કહે...
કર્ણાટક: (Karnataka) કર્ણાટકની શાળાઓ (Schools) અને કોલેજોમાં (College) વિદ્યાર્થીનીઓના (Students) હિજાબ (Hijab) પહેરવાના વિવાદ (Controversy) પર આજે પણ હાઈકોર્ટમાં (High court) કોઈ...
મુંબઈ: (Mumbai) સામાજિક કાર્યકર અન્ના હજારેએ (Anna Hajare) બુધવારે કહ્યું કે સુપરમાર્કેટ અને કિરાણાની દુકાનોમાં દારૂના (Alcohol) વેચાણને મંજૂરી આપવાની મહારાષ્ટ્ર સરકારની...
સુરત: (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં કચરા પેટીમાંથી (Garbage Can) અધુરા માસે જન્મેલી બાળકી (Baby Girl) મળી આવતા ચકચાર મચી જવા પામી છે....
સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાની સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે ભરવાડે છેડતી કરી હતી. પરિણીતાને (Married Woman) છાતીના ભાગે અડી છેડતી (Eve...
સુરત: (Surat) કોરોનાકાળ વખતે સુરત મનપાનું હદ વિસ્તરણ (Extent Expansion) થયું હતુ જેમાં પુર્ણમાં કામરેજ અને દક્ષિણમાં સુરત-કડોદરા રોડના અનેક વિસ્તારો પણ...
સુરત: (Surat) કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેર સુરત જેવા આર્થિક રીતે વિકસિત શહેર માટે ઘાતક રહી હોવા ઉપરાંત ત્રીજી લહેર સાથે...
નડિયાદ: નડિયાદ – કપડવંજ રોડ ઉપર વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહેલી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઇડમાં ૧૫...
આણંદ : પેટલાદ શહેરના મલાવ ભાગોળ ખાતે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ પિયરમાંથી રૂ.5 લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપી પિયર મોકલી આપ્યાં...
નડિયાદ: ખેડા જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, ભૂમાફિયાઓ દ્વારા તેમના કેટલાક પિઠ્ઠાઓને સરકારી અધિકારીઓની...
આણંદ : સોજિત્રાના ક્ષેમકલ્યાણી માતાના મંદિર નજીક દિપડાના પંજાના નિશાન મળતાં આસપાસના રહિશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ બોરસદના કહાનવાડી ગામે દિપડાના...
વડોદરા : રાજ્યભરમાં 26 મહિના અગાઉ ખળભળાટ મચાવી દેનારા નવલખી ગેંગ રેપ કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને બંને આરોપીઓને આજીવન...
આ વખતે ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે, 26 મેના રોજ કેરળ પહોંચશે
ભારત-UAE LPG સપ્લાય કરાર: રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથેની મુલાકાત દરમિયાન લેવાયો આ નિર્ણય
બંગાળમાં ફરી રાજકીય હિંસા, શુભેન્દુ અધિકારીના નજીકના BJP નેતા પર જીવલેણ હુમલો
ધાર ભોજશાળા સિવાય, દેશમાં અન્ય ક્યાં મંદિર-મસ્જિદ વિવાદો ચાલી રહ્યા છે? જાણો..
મિડલ કલાસને મિડલ ઇસ્ટ યુદ્ઘની આડઅસર થઈ… ચૂંટણી પૂરી થતાં જનતાના ગજવાનો ભાર વધ્યો
ધાર ભોજશાળા: હાઈકોર્ટે સ્થળને મંદિર જાહેર કર્યું, મુસ્લિમ પક્ષે કહ્યું સુપ્રીમમાં અપીલ કરશે
મારે મારી જાતને વારંવાર સાબિત નથી કરવી…2027 વર્લ્ડ કપ રમવા તૈયાર કિંગ કોહલી, પણ રાખી ખાસ શરત
હવે સ્કૂલમાં હિજાબ, પાઘડી અને જનોઈની મંજૂરી, કર્ણાટક સરકારે બદલ્યા નિયમો
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘Instants’ ફીચર લોન્ચ, હવે Snapchat જેવી મજા મળશે, ફોટો એકવાર જોયા બાદ ગાયબ થઈ જશે
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ધાર ભોજશાળા વિવાદ: હાઈકોર્ટે હિન્દુ પક્ષની માંગણી સ્વીકારી, ભોજશાળાને મંદિર જાહેર કર્યું
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
સુરત(Surat): લસકાણા (Laskana) ખાતે રહેતી બે સંતાનોની માતાને (Mother) તેના પતિના (Husband) બનેવીના ફાયનાન્સર મિત્રએ (Friend) બળજબરી સંબંધ (Realition) રાખવા માટે દબાણ કરી ગાળો આપી હતી. પરિણીતાનો પીછો કરીને ‘જો તે સંબંધ નહીં રાખે તો તેના બાળકોને અને પતિને જાનથી મારવાની ધમકી’ આપતા સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) છેડતીની ફરિયાદ (Complaint) નોંધાઈ છે.
લસકાણા ગામમાં રહેતી બે સંતાનોની માતા 40 વર્ષીય આરતીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નીતિનભાઈ નાંદોલાની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019 માં આરતીની ઓળખાણ તેના પતિના બનેવીના મિત્ર નિતીન સાથે થઈ હતી. નિતીન અને આરતીના પતિના બનેવી ભાગીદારીમાં ફાયનાન્સરનો ધંધો કરે છે. નણંદના ઘરે અવર જવર હોવાથી નિતીન સાથે ઓળખ થતા બંને વચ્ચે ફોન ઉપર વાતચીત થતી હતી. બાદમાં આરતીએ નિતીનને તેની સાથે ફોન પર વાત કરવા તથા સંબંધ રાખવા ના પાડી હતી. નિતીન અવાર નવાર ફોન કરીને તથા રૂબરૂમાં ગાળો આપતો હતો. આરતી ઘરની બહાર કોઈ કામ માટે જાય એટલે નિતીન તેનો પીછો કરતો અને ‘જો તુ મારી સાથે સંબંધ નહીં રાખે તો તારા બાળકો તથા પતિને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતો હતો. આરતીએ અંતે કંટાળીને તેના પતિને હકીકત વર્ણવતા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.