સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે બાયલેટરલ એરક્રાફ્ટ એગ્રીમેન્ટ હેઠળ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે. જેમાં અમેરિકા અને બ્રિટન (America...
સુરત: ‘નસીબની બલિહારી’ પછી છેક 40 વર્ષ પછી ગુજરાતી ફિલ્મ (Film) ‘ડીયર ફાધર’માં અભિનય કરનાર લિજન્ડરી એક્ટર પરેશ રાવલે (Paresh Rawal) પત્રકાર...
સુરત : કાપોદ્રાની (Kapodra) બેંક (Bank) માં રામજીભાઈ કળથીયા નામના વ્યક્તિ એચડીએફસી HDFC() બેંકમાં નાણા જમા કરાવવા પહોંચ્યા હતા. રામજીભાઈના ભત્રીજા (Nephew)...
નવી દિલ્હી : યુક્રેનમાં (Ukraine) કેટલાક ભારતીય (Indian) હજી ફસાયેલા છે જેમને બચાવવાના પ્રયત્ન ભારતની સરકાર કરી રહી છે. આ અંગે ભારત,...
વોશ્ગિંટન: એક તરફ કે જયાં રશિયા (Russia) યુક્રેનમાં (Ukraine) યુઘ્ઘ (War) ચાલી રહ્યું છે તેવા સમયે અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
આંઘ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના(Andhrapradesh) નેલ્લોરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બી ફાર્માના(B.Pharma) બે વિદ્યાર્થીઓએ યુટ્યુબ ટ્યુટોરીયલ વીડિયો(Youtube Video) જોયા પછી 28 વર્ષીય...
અમદાવાદ: યુક્રેન (Ukraine)અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલા યુઘ્ઘનો સામનો ત્યાં સ્થિત ભારતીય વિદ્યાર્થીઓએ (Student) કરવો પડી રહ્યો છે. અમદાવાદના (Ahmedabad) વિદ્યાર્થીઓ...
મુંબઈ: JEE એડવાન્સ પરીક્ષાની (Exam) તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. ઈંડિયન ઈંસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મુંબઈ દ્વારા...
નવી દિલ્હી: તેલંગણાના (Telangana) નલગોંડા જિલ્લામાં શનિવારે (Saturday) એક ખાનગી વિમાની એકેડેમીનું એક વિમાન (Plane) દુર્ઘટનાગ્રસ્ત થતાં એક તાલીમી મહિલા પાયલટનું (Pilot)...
મોસ્કો: શક્તિશાળી રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવા અનુમાન છે કે આગામી કેટલાક કલાકોમાં રશિયા સમગ્ર યુક્રેન...
નવી દિલ્હી: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચેના યુદ્ધનો (War) આજે ચોથો દિવસ છે. સવારથી જ યુક્રેન રશિયન સૈનિકોના હુમલાથી સ્તબ્ધ છે....
વાપી: વલસાડ (Valasad) એસઓજી (SOG) અને એલસીબી (LCB) પોલીસની ટીમ જિલ્લામાં ગૌવંશની તસ્કરી અટકાવવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે...
પલસાણા: પલસાણાના (Palsana) કરણની સીમમાં ને.હા-48 ઉપર એક લક્ઝરી બસના (Bus) ચાલકે બાઇકને (Bike) અડફેટે લીધી હતી. ડિંડોલી ખાતે રહેતા મામા-ભાણેજ જોળવા...
બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) આવેલા કલ્પના ફુલ ઘરમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર (Gas cylinder) બ્લાસ્ટ (Blast) થતાં આગ...
ગુજરાતમાં એક ભયંકર રોગએ હાહાકાર મચાવ્યો છે. આ ફાટી નીકળેલ રોગનું નામ ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS) છે. અત્યાર સુઘીમાં આ રોગના ઝપેટામાં...
ડીજીટલ યુગમાં હવે 13 મહિનાનું વર્ષ થઈ ગયું છે !! જેટલી રકમનું મોબાઈલ માટે એક મહિનો હતું તે ઘટાડીને 28 દિવસ એટલે...
આજે આપણે છાપામાં જોઈએ ચાર જ સમાચાર જોવા મળે છે. પ્રથમ તો યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી, બીજું સગીરા પર બળાત્કાર થયો,...
ભારતમાં હરિયાળી ક્રાંતિ તો સર્જાઈ પરંતુ છેલ્લાં પચ્ચીસ ત્રીસ વર્ષમાં નવા હાઈબ્રિડ બિયારણ અને દવાનાં વધુ ઉપયોગથી ઉત્પાદન તો વધ્યું પરંતુ તેની...
ગુજરાતી ગઝલનો આગવો અને અમૂલ્ય ઈતિહાસ છે. શયદાસાહેબ, મરીઝ સાહેબ, ઘાયલ સાહેબ, બેફામ સાહેબ… જેવાં અનેક અભૂતપૂર્વ ગઝલકારોથી લઈને રઈશભાઈ, મુકુલભાઈ, ગૌરાંગભાઈ,...
અમદાવાદ: યુક્રેનથી (Ukraine) પરત ફરેલા 6 વિદ્યાર્થીઓ સુરત (Surat) પહોંચ્યા છે. સુરતના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ગુજરાત...
દેશ આઝાદ થયો ત્યારથી પોલીસ સરકાર માઈબાપની ચોવીસ કલાક ગુલામ છે. સરકારની તાબેદાર છે. સરકારના એક હુકમથી પોલીસ કડકડતી ઠંડીમાં કે ધોધમાર...
સુરત શહેર હવે મેટ્રો સિટી બનવા જઇ રહ્યું છે. સુરતમાં લગભગ બધા જ પ્રાંતના લોકો રહે છે. અનેક રસિક પ્રેક્ષકો, સિનેમા, નાટકો,...
એબીજી શિપયાર્ડ પર સરકારી બેન્કોને 22000 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવાનો આરોપ છે. આ કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 જહાજ બનાવ્યા હતાં જેમાંથી...
કિવઃ રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે સતત ચોથા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ સર્જાય...
ગાંધીનગર: યુક્રેનમાં (Ukraine) ફયાયેલા ગુજરાતી યુવા વિદ્યાર્થીઓને રેસ્કયુ (Rescue ) ફલાઈટ મારફતે સહી-સલામત રીતે આજે વહેલી સવારે 4 વાગ્યે નવી દિલ્હી (Delhi)...
સુરત : કતારગામમાં (Katargam) રહેતી મહિલાની (Women) પુત્રીને અક્ષયકુમારની (Akshay Kumar) રક્ષાબંધન (Rakshabandhan) ફિલ્મ તેમજ સોની (Sony) અને સબ (Sab) ટીવીના વિવિધ...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે કેળના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ (Deadbody) મળી આવ્યો છે. યુવાન મજૂરીકામે (Labor) જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ...
1991માં સોવિયેત રશિયાથી છુટા પડીને સ્વતંત્ર થવાની યુક્રેને જાહેરાત કરી હતી.એ પછી યુક્રેનની યુરોપીયન યુનિયન સાથે વધતી નિકટતા રશિયાને પસંદ આવી નહોતી....
સુરત: (Surat) વિદેશમાં મૂડી રોકાણની (Capital Investment In Abroad) વિગતો સંતાડનાર સુરત સહિત દક્ષિણ ગુજરાતના 70 કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department)...
મુંબઈ: (Mumbai) માર્ચ 2016માં બોમ્બે હાઈકોર્ટમાં (Mumbai High Court) દાખલ કરાયેલા કેસની સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે રિઝર્વ બેંકને કિશોર સોહનીની રૂ....
દિગ્ગજ ગાયિકા Suman Kalyanpurનું 89 વર્ષની વયે નિધન: સંગીત જગતમાં શોકની લાગણી
સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યું RCB: ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
‘માત્ર ભારત જ નહીં, નેપાળે પણ જમીન પર અતિક્રમણ કર્યું છે’: PM બાલેન શાહના નિવેદનથી વિવાદ
પશ્ચિમ બંગાળની રાજનીતિ માટે કાલે મોટો દિવસ, એક સાથે 35 મંત્રીઓ શપથ લેશે
IPL ફાઇનલ: બેંગ્લુરુના બોલરો થયા ગુજરાતના ખેલાડીઓ પર હાવી
“મેં એવું કહેવા માટે ફોન નહોતો કર્યો કે, તમે આમ કરો અને આઈબી બનીને ફોન કરો”: અશોક ઓઝા ફરી ગયા
‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો
ઇઝરાયલે લેબનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર કબજો કર્યો: સૈનિકોએ ટેકરીની ટોચ પર ધ્વજ ફરકાવ્યો
અભિષેક બેનર્જી બાદ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો, માથામાં ઈજા થઈ
કેદારનાથ યાત્રા અચાનક રોકાઈ: બદ્રીનાથ રૂટ પર પણ સંકટ, આ કારણ છે
કાયાવરોહણ નજીક અકસ્માત: એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે ધડાકાભેર ટક્કર
દવાની ટ્રાયલ બાદ સાઇડ ઇફેક્ટ અને માનસિક તણાવની ફરિયાદ, તંત્ર સમક્ષ ન્યાયની માંગ
કેન્સર સામેની લડાઈ વચ્ચે ‘પેડ્ડી’ છોડવાનો વિચાર કર્યો, પરંતુ ટીમે મારી રાહ જોઈ: શિવ રાજકુમારનો ભાવુક ખુલાસો
મુંબઈમાં અચાનક વરસાદની એન્ટ્રી: 15 મિનિટના ઝાપટાંથી ગરમીથી રાહત, ઉત્તર પ્રદેશમાં પણ બદલાયું હવામાન
GT સાવધાન! RCBના માથે ઇતિહાસનો હાથ, 2018 પછી ક્વોલિફાયર-1 જીતનારી ટીમ ક્યારેય ફાઇનલમાં હારી નથી
MSU હેડ ઓફિસના મુખ્ય ગેટ પર ઝાડ ધરાશાયી: તંત્રની બેદરકારી સામે સવાલો
મધરાતના વાવાઝોડા-વરસાદે ખેડૂતની મહેનત પર ફેરવ્યું પાણી
ચીન પર જાપાનનો જાહેર મંચ પરથી કટાક્ષ,કહ્યું “જે દેશ પાસે પરમાણુ હથિયારોનો વિશાળ જથ્થો છે, તે જ અમને સૈન્યવાદી કહે છે”
રણવીર સિંહ વિવાદ વચ્ચે ચર્ચામાં બોલિવૂડના મોટા રિપ્લેસમેન્ટ કેસ, અનેક સુપરસ્ટાર્સ પણ ફિલ્મોમાંથી થયા હતા બહાર
IPL 2026માં વૈભવ સૂર્યવંશીનો તોફાની દબદબો: 15 વર્ષની ઉંમરે 776 રન
વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ
SSC CGLથી લઈને RSSB સુધી હજારો સરકારી નોકરીઓની તક, ઉમેદવારોને મળશે આકર્ષક પગાર
12 ઓગસ્ટ 2026એ લાગશે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ઘટના.
અભિષેક બેનર્જી પર હુમલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ, હૂગલીમાં રસ્તા પર ઉતરી TMC
ઈરાન પર ફરી ઘાતક હુમલાની ટ્રમ્પ પ્રશાસનની ચેતવણી, પેન્ટાગન પ્રમુખનો કડક સંદેશ: “અમારી પાસે હથિયારોની કોઈ અછત નથી”
શિકાગોના મેયરે ટ્રમ્પને કહ્યું ‘ક્રૂર તાનાશાહ’, તો અમેરિકી રાષ્ટ્રપતિ ભડક્યા; બ્રેન્ડન જ્હોનસનને ગણાવ્યા ‘નકામા મેયર’
એકતરફી પ્રેમમાં દોઢ વર્ષના માસૂમ આરવની નિર્દયી હત્યા: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીના બંને પગમાં વાગી ગોળી
સમંથા સાથે છેતરપિંડીના દાવાઓ પર નાગા ચૈતન્યને મોટી રાહત, ફેક કન્ટેન્ટ અને ડીપફેક સામે દિલ્હી હાઈકોર્ટનો કડક વલણ
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની ‘ટોલ વસૂલી’થી કતાર નારાજ, ‘દરિયાઈ સુરંગો હટાવવા પૈસા કેમ ચૂકવીએ?’ કહી ઉઠ્યા સવાલ
સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે બાયલેટરલ એરક્રાફ્ટ એગ્રીમેન્ટ હેઠળ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે. જેમાં અમેરિકા અને બ્રિટન (America and Britain) સાથે જે પોઇન્ટ ઓફ કોલની જાહેરાત થઈ છે તે મુજબ આ બે દેશોની એરલાઇન્સ (Airlines) અને ભારતીય એરલાઇન્સ કંપનીઓ દેશના કોઈપણ શહેરોથી વિમાન સેવા શરૂ કરી શકે છે.
ભારત સરકારે દ્વિ-પક્ષીય હવાઈ સેવા કરારની યાદી બહાર પાડી છે. તેમાં US અને UK કેરિયર્સ ભારતની અંદરના કોઈપણ એરપોર્ટ પર ઉદાન સેવા શરૂ કરી શકે છે. જો સુરત એરપોર્ટ પર જમીનનો પ્રશ્ન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સુધારવામાં આવે તો સુરતથી અમેરિકા અને બ્રિટનના મોટા શહેરોની વિમાન સેવા શરૂ થઈ શકે છે. જો પ્રારંભિક તબકકે 63 હેક્ટર જમીન સુરત એરપોર્ટને મળે અને જો વેસુ અને ડુમસ તરફના રનવે તરફ ફુલફલેજ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને એપ્રોચ લાઇટની સુવિધા ઊભી થાય તો જ વાઈડ બોડી એરક્રાફ્ટ ઉતરી શકે તેમ છે. અત્યારે માત્ર રનવે પર ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ લાગેલી છે. જે મોડર્ન ટેકનોલોજીથી અપગ્રેડ ન હોવાથી ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઓછી વિઝીબિલિટીને લીધે ડોમેસ્ટિક એરલાઇન્સના વિમાનો પણ લેન્ડિંગ થઈ શકતા નથી.મોટા ભાગે અમદાવાદ વડોદરા ડાયવર્ટ કરવા પડે છે.
બાયલેટરલ એગ્રીમેન્ટ માટે સુરતની લાંબા સમયથી માંગ હતી. ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી અને ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખારોલાની વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ સાથેની બેઠક અને બાય-લેટરલમાં સુરતનો સમાવેશ કરવાની માગણી કંઈક અંશે સંતોષાઈ છે પણ વેસુ રનવે તરફ 1905 મીટરના રનવે પૈકી 615 મીટરનો રનવે વિમાનોના લેન્ડિંગ માટે પ્રતિબંધિત હોવાથી વાઈડ બોડી એરક્રાફ્ટ ઓબ્સટેકલને લીધે 2290 મીટરના રનવે પર લેન્ડિંગ માટે જોખમ લેવા માંગતા નથી. આ જોતા અમેરિકા લંડનની ફ્લાઈટની આશા આ નિર્ણયથી બંધાઈ છે પણ ત્વરિત એનો લાભ નહીં મળે. એ માટે સુરત એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાની રાહ જોવી પડશે. અગાઉ એમીરાત એરલાઇન્સના અધિકરીઓએ સુરતની મુલાકાત વખતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે સરકાર બાય લેટરલ કરાર યુએઈ સાથે કરે તો ફ્લાય દુબઈના 189 અને 230 બેઠકો વાળા વિમાનો સુરત આવી શકે છે.