સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાની સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે ભરવાડે છેડતી કરી હતી. પરિણીતાને (Married Woman) છાતીના ભાગે અડી છેડતી (Eve...
સુરત: (Surat) કોરોનાકાળ વખતે સુરત મનપાનું હદ વિસ્તરણ (Extent Expansion) થયું હતુ જેમાં પુર્ણમાં કામરેજ અને દક્ષિણમાં સુરત-કડોદરા રોડના અનેક વિસ્તારો પણ...
સુરત: (Surat) કોરોનાની (Corona) પ્રથમ અને બીજી લહેર સુરત જેવા આર્થિક રીતે વિકસિત શહેર માટે ઘાતક રહી હોવા ઉપરાંત ત્રીજી લહેર સાથે...
નડિયાદ: નડિયાદ – કપડવંજ રોડ ઉપર વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહેલી લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઇડમાં ૧૫...
આણંદ : પેટલાદ શહેરના મલાવ ભાગોળ ખાતે રહેતી પરિણીતાને તેના સાસરિયાએ પિયરમાંથી રૂ.5 લાખ લાવવા દબાણ કરી ત્રાસ આપી પિયર મોકલી આપ્યાં...
નડિયાદ: ખેડા જિલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા સમયાંતરે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, ભૂમાફિયાઓ દ્વારા તેમના કેટલાક પિઠ્ઠાઓને સરકારી અધિકારીઓની...
આણંદ : સોજિત્રાના ક્ષેમકલ્યાણી માતાના મંદિર નજીક દિપડાના પંજાના નિશાન મળતાં આસપાસના રહિશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અગાઉ બોરસદના કહાનવાડી ગામે દિપડાના...
વડોદરા : રાજ્યભરમાં 26 મહિના અગાઉ ખળભળાટ મચાવી દેનારા નવલખી ગેંગ રેપ કેસમાં કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને બંને આરોપીઓને આજીવન...
વડોદરા : રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વચ્ચે શહેરના ગોત્રી ગામમાં વિધર્મી યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર યુવતીના પરિવાર સહિત ટોળાએ...
સુરત: (Surat) 360 જવાનોના મંજૂર મહેકમ વચ્ચે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સના (CISF) 226 ટ્રેઈન જવાનોએ સુરત એરપોર્ટની (surat ariport security) સુરક્ષાની જવાબદારી...
સુરત: દેશ માટે જે સૌથી વધુ મહત્વાકાંક્ષી પ્રોજેકટ તરીકે ગણાવાયો છે તે બુલેટ ટ્રેન પ્રોજેકટનું પ્રથમ સ્ટેશન સુરતમાં બનશે. સુરત માટે આ...
વડોદરા: એમ એસ યુનિવર્સીટીના સિન્ડિકેટ સભ્ય અને ક્રેડાઈના વડોદરા પ્રેસીડન્ટ દ્વારા વડોદરાના વિકાસ સામે સવાલ ઉઠાવતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા ખળભળાટ...
વડોદરા : વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસ થાય તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા...
ઋત્વિક રોશનની વળી એક પ્રેમકહાણી ચર્ચામાં છે. સબા આઝાદ સાથે તે એક હોટલમાંથી બહાર નીકળતો જણાયો અને ચર્ચા શરૂ થઇ. ઋત્વિક કે...
નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષથી આખુંય વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યું છે. પહેલી લહેર બાદ બીજી અને હવે વિશ્વના અનેક...
જયારે કોઇ સ્ટારની ફિલ્મ રજૂ થવામાં ન હોય યા કોઇ વિવાદમાં આવે તેવું જાહેર વર્તન ન કર્યું હોય, કોઇ મોટી નવી ફિલ્મથી...
એક સ્ટાર હોય તે નોનસ્ટાર એકટરને મદદ કરી શકે એ બહુ જાણીતું સત્ય છે. જાણીતા સ્ટાર સાથે કોઇ નવી જ હીરોઇન આવે...
નવી દિલ્હી: કોરોના (Corona) વાયરસ (Virus) રોગચાળાના સંકટમાં સુધારાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Central Health Department) આંતરરાષ્ટ્રીય આગમન (International Passengers) માટે...
ગુજરાતમિત્રમાં નીલાક્ષી દ્વારા ‘ઇશ્વરના અસ્તિત્વના’ વિષે લખાયેલ ચર્ચાપત્રના સંદર્ભમાં 19મી જાન્યુઆરીના બુધવારના ચર્ચાપત્રમાં ‘ઇશ્વરનું અસ્તિત્વ છે જ નહિ’ તે બાબતમાં થોડો પ્રકાશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના 9 તાલુકા મળી 500 ગામડાંના (Villages) ખેડૂતોની (Farmers) ડુક્કરો (Pig) મુશ્કેલી (Problem) વધારી રહ્યા છે. રોકડિયા તેમજ બાગાયતી...
તા.8-2-2022 ના ‘ગુજરાતમિત્ર’ ની ચર્ચાપત્ર કોલમમાં “માણસાઈના દીવા હજી બુઝાયા નથી” શીર્ષક હેઠળ વ્યારાના શ્રી પ્રકાશ સી. શાહનું લખાણ વાંચી આનંદ થયો....
તા. 2.2.22 ના ગુજ.મિત્રમાં દીપક આશરનો લેખ ઘણો વિચારપ્રેરક છે. મોબાઇલ શરીરના અવયવો ખાસ કરીને મગજને ઘણું નુકસાન કરે છે. તેમાંથી નીકળતા...
બંધારણમાં દેશના દરેક વ્યકિતને સમાનતા અને કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર આપે છે. એટલે કે અપરાધ મ.પ્રદેશમાં થાય કે કેરળમાં સજા સમાન હોવી...
પાનખર વખતે વૃક્ષો-પ્રકૃતિ જૂનાં પર્ણોનો ત્યાગ કરે છે અને વસંતમાં નવાં પર્ણો અને રંગબેરંગી પુષ્પો ધારણ કરે છે. માનવજીવનમાં પણ ‘પાનખરે વાયો...
એક દિવસ ગુરુજીએ ચાલુ પ્રવચનમાં અચાનક પ્રશ્ન પૂછ્યો, ‘શિષ્યો મને જવાબ આપો કે તમે તમારા જીવનમાં સૌથી વધારે કોને જવાબ આપવા.તમે શું...
અમદાવાદ: (Ahmedabad) આવકવેરા વિભાગ (Income Tax) ફરી સક્રિય થયું છે. આજે અમદાવાદના બિલ્ડરોને (Builder) ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સકંજામાં લીધું છે. એકથી વધુ બિલ્ડર...
કોઈ જાણીતી વ્યક્તિની ચિરવિદાય ટાણે ખાસ કરીને બે પ્રકારની અભિવ્યક્તિ જોવા-વાંચવા મળે છે. પહેલો પ્રકાર અહોભાવપ્રેરિત અભિવ્યક્તિનો છે, જેમાં અતિશયોક્તિઓનો અતિરેક થતો...
સુરત : (Surat) દિવાળી (Diwali) ટાંણે બસો કરતા વધારે વેપારીઓ (Traders) સાથે થયેલી 200 કરોડની ઠગાઇમાં (Cheating) આજ દિન સુધી પોલીસ દ્વારા...
ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એટલા માટે નહીં કે તેમણે છટાદાર ભાષણ આપ્યું હતું, પણ...
એક તરફ ભારતમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ યુવતી દ્વારા હિજાબ પહરેવાને મામલે...
પંજાબ ફરી હારી ગયું, RCB શાનદાર વિજય સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું
કેરળ: વીડી સતીસન કાલે સવારે 10 વાગ્યે CM પદના શપથ લેશે
યુક્રેને રશિયા પર 1,000 ડ્રોનથી હુમલો કર્યો, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવ્યું
અમેરિકા WHOથી અલગ થયું, ટ્રમ્પ સરકારનો ગંભીર આરોપ, કહ્યું- અબજો ડોલરનું નુકસાન કરાવ્યું
સંજય દત્તની ફિલ્મ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શિત થશે, UAE માં પ્રતિબંધ મુકવા મામલે વિવાદ
યુકેની રાજનીતિમાં મોટો ભૂકંપ! કીર સ્ટાર્મર ટૂંક સમયમાં આપી શકે રાજીનામું
સોના-ચાંદીમાં મોટો કડાકો: સોનું 1000 અને ચાંદી 4500 સસ્તી, ગોલ્ડ ઇમ્પોર્ટ વધ્યો છતાં બજારમાં મંદી
રજનીકાંતે મૌન તોડ્યું: CM વિજય પ્રત્યે ઈર્ષ્યાનો ઇનકાર કર્યો, સ્ટાલિન સાથે મુલાકાત અંગે કહી આ વાત
અબુ ધાબીના બરાકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલો, આગથી ભય ફેલાયો
દિલ્હીમાં મહિલાઓ માટે સારા સમાચાર: સ્ટાર્ટઅપ્સને હવે વગર ગેરંટી 10 કરોડ સુધીની લોન મળશે
પેન્ડિંગ કેસો ઘટાડવા સુપ્રીમ કોર્ટમાં હવે 38 જજ: 4 નવા ન્યાયાધીશોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાતમાં બનશે સુપરચિપ્સ! નેધરલેન્ડની ASML સાથે ભારતની મેગા ડીલથી ચીન ટેન્શનમાં
રતલામ પાસે રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ, તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ, 8 ટ્રેનોના સમયપત્રક ખોરવાયા
વધુ એક LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચ્યું: 20,000 ટન LPG લઈ કંડલા પોર્ટ પર આવ્યું
ઇઝરાયલે હમાસના લશ્કરી વિંગના વડાની હત્યા કરી, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
રશિયાની રિફાઇનરીમાં ભીષણ આગ, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉછળવાની આશંકા
નેધરલેન્ડથી ભારત પરત આવ્યા 1000 વર્ષ જૂના ચોલ તામ્રપત્ર, PM મોદીએ કહ્યું, ગર્વની ક્ષણ
સુપરસ્ટાર્સ વગર રમત આગળ વધી શકે નહીં’, ગૌતમ ગંભીરની વિચારધારાથી અલગ બોલ્યા રાહુલ દ્રવિડ
મમતા સરકારની ઓળખ હટાવવા ભાજપ એક્શનમાં, બિસ્વ બાંગ્લાની લોગોની જગ્યાએ અશોક સ્તંભ લગાવાયો
ડાયમંડ ઉદ્યોગ ને વેગ આપવા અનોખો પ્રયાસ,જૂના હીરાઓની ભારત વાપસી
ગુજરાતમાં જનગણનાનો મહાઅભિયાન શરૂ, હવે લોકો જાતે પણ ઓનલાઈન આપી શકશે માહિતી
અમેરિકાની સૌથી વ્યસ્ત રેલ સેવા LIRRમાં 30 વર્ષ બાદ ઐતિહાસિક હડતાલ
“તેમણે દેશના યુવાનોનું અપમાન કર્યું”, CJI સૂર્યકાંતના નિવેદન પર અભિનેત્રી કુનિકા સદાનંદ ભડક્યાં
ઈટાલીમાં ભયાનક ઘટના, કાર ફૂટપાથ પર ચઢાવી લોકો પર હુમલો,
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીના સંકેત
“સંકટ નહીં થમે તો કરોડો લોકો ફરી ગરીબીમાં ધકેલાઈ જશે”
વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા
તમિલનાડુના CM વિજયનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકાધીશ મંદિરમાં પુરૂષોત્તમ અધિક જેઠ માસનો ભવ્ય મહોત્સવ શરૂ
ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી
સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતી પરિણીતાની સ્થાનિક વિસ્તારમાં રહેતા માથાભારે ભરવાડે છેડતી કરી હતી. પરિણીતાને (Married Woman) છાતીના ભાગે અડી છેડતી (Eve teasing) કરી હતી. પરિણીતાએ આ અંગે વિરોધ કરી બોલવા જતા ભરવાડે તેને લાકડાના ફટકાથી નિર્દયી રીતે ફટકારી હતી. જેને કારણે પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી હતી. આ અંગે પરિણીતા દ્વારા ફરિયાદ કરાતા અમરોલી પોલીસે (Police) આ અંગે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી વધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, છાપરાભાઠા રોડ પર રહેતી પરિણીતા ગત 6 તારીખે બપોરે ઘરે હતી ત્યારે તેનો ચાર વર્ષનો પુત્ર બહાર રમતો હતો. બપોરે બે વાગ્યે પરિણીતા તેના પુત્રને બહાર લેવા ગઈ ત્યારે માથાભારે વિપુલ રબારી (રહે. મેલાભાઈ ભરવાડનો તબેલો છાપરાભાઠા, અમરોલી ) ત્યાંથી પસાર થયો હતો. ત્યારે પરિણીતાને છાતીના ભાગે અડી છેડતી કરી હતી. પરિણીતાએ ગુસ્સામાં ‘તું કેમ મને અડે છે’ તેમ કહ્યું હતું. પરિણીતાના વાતથી ઉશ્કેરાઈ ગયેલા વિપુલે તેને ગાળો આપી હતી. અને નજીકમાંથી લાકડાનો ફટકો લાવી પરિણીતાને માર માર્યો હતો. પરિણીતાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અમરોલી પોલીસે આ અંગે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કતારગામમાં મકાન માલિકનું સરનામુ પુછી મહિલાને બાથ ભીડી લેવાઇ
સુરત : કતારગામમાં એક મહિલા ઘરમાં સાફ-સફાઇ કરતી હતી ત્યારે એક યુવાને આવીને ઘરના મકાન માલિક વિશે પુછીને બાથ ભીડી લેતા પોલીસ ફરિયાદ થઇ હતી. કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં રહેતી એક મહિલાની બે પુત્રીઓ નોકરી ઉપર ઘઇ હતી, અને તેમનો પુત્ર કોલેજ ગયો હતો અને મહિલા ઘરમાં કચરા-પોતા મારી રહી હતી. આ દરમિયાન ત્યાં રહેતો પરેશ જીવરાજભાઇ વાઘાણી આવ્યો હતો અને મહિલાને ઘરના મકાન માલિક વિશે પુછ્યું હતું. મહિલાએ મકાન માલિક વતન ગયા હોવાનું કહીને પોતાનું કામ કરવા લાગી હતી. ત્યારે પરેશ વાઘાણીએ પાછળથી મહિલાને પકડી લીધી હતી. મહિલાએ બુમાબુમ કરતા પરેશે મહિલાને ધમકી આપીને જતો રહ્યો હતો. બનાવ અંગે મહિલાએ પોતાના પતિને વાત કરીને પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી પરેશની ધરપકડ કરી હતી.