Charchapatra

પાનખરે વાયો વસંતનો વાયરો

પાનખર વખતે વૃક્ષો-પ્રકૃતિ જૂનાં પર્ણોનો ત્યાગ કરે છે અને વસંતમાં નવાં પર્ણો અને રંગબેરંગી પુષ્પો ધારણ કરે છે. માનવજીવનમાં પણ ‘પાનખરે વાયો વસંતનો વાયરો’ એમ અનુસરી જીવનને ખુશીઓથી ભરવાની દિશામાં આગળ વધીએ.
નવસારી   – કિશોર આર. ટંડેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top