આપણા વિશ્વગુરુએ છેલ્લાં 11 વર્ષમાં અઢળક વિદેશ પ્રવાસો કર્યા અને એની પાછળ પ્રજાનાં કરોડો રૂપિયા ખર્ચાયા. ઉપરાંત વિદેશી નેતાઓ સાથે ભેટાભેટી કરી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.4 વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ નથી લઈ રહી,ત્યાંતો કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં...
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયું છે, તેવા સમાચાર ભારતના વડા પ્રધાન કે વેપાર પ્રધાન દ્વારા નહીં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
એક ખૂબ જ પ્રખ્યાત ફોટોગ્રાફર હતો, પરંતુ ધીમે ધીમે તેને કામ મળવાનું ઓછું થયું. નવા ઘણા ફોટોગ્રાફર આવી ગયા એટલે જાણે જૂનાની...
ગાંધીવિચાર અને ગ્રામવિકાસ વચ્ચે આજે પણ સંયોજન જરૂરી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગામડાંની હાલત વધારે બગડી છે. જમીનો ઘટતી જાય છે, ખેડૂતો પોતાનાં...
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત 9મું રેકોર્ડબ્રેક બજેટ રજૂ કર્યું. તેમણે ભારતીય અર્થતંત્રમાં સુધારા લાવવા અને સામાન્ય જનતા માટે...
કેનેડા વર્ષોથી ખાલિસ્તાનની માંગ કરી રહેલા અલગતાવાદીઓને સંરક્ષણ આપી રહ્યું છે. જ્યારે પણ ભારતે આવા અલગતાવાદીઓ સામે કાર્યવાહીની માંગ કરી, ત્યારે તેણે...
એમએસયુમાં સચવાયેલા ભગવાન શ્રી બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકન નૂતન વર્ષે કોલંબો પહોંચશે શહેર પોલીસ દ્વારા પવિત્ર અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયું...
પાણીના પ્રોજેક્ટ્સ માટે ‘બ્લુ બોન્ડ’ આવશે, હેરિટેજ સર્કિટ અને 12 હજાર નવા આવાસોની મોટી જાહેરાત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ 2026-27નું...
મંગળવારે (૩ ફેબ્રુઆરી) ભારતીય રૂપિયો 90.20 પર પહોંચ્યો જે યુએસ ડોલર સામે 3 વર્ષમાં તેનો સૌથી મોટો ઉછાળો છે. આ વધારો અમેરિકા...
સુરત મહાનગર પાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે વર્ષ 2026-27 માટેનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી...
સુરત મહાનગર પાલિકાના ૨૦૨૬-૨૭ના ડ્રાફ્ટ બજેટમાં મધ્યમવર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ નવા 9820 મકાનો બનાવવામાં આવશે. EWS-I કેટેગરીના 6890...
સોમવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને યુએસ વચ્ચે લાંબા સમયથી રાહ જોવાતી વેપાર સોદાની જાહેરાત કરી. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ભારત...
ગુજરાત મિત્ર ન્યુઝ, ડભોઇ: ડભોઇ નગરના મોતીબાગ વિસ્તારમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ નિર્માણ કરાયેલ કુમારશાળા નંબર 01નું નવીન બિલ્ડિંગ લોકાર્પણના ગણતરીના દિવસોમાં...
સુરત : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામમાં સાત મહિના પહેલા રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય સુમરીબેન ઉર્ફે મણીબેન બારૈયાના કેસમાં...
સુરત : સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમુછીયા...
સુરત : સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુની અણીએ કુરિયરબોયનું અપહરણ કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પહેલા હોટલમાં બેસવા બાબતે...
ગાંધીનગર : કેન્દ્રીય બજેટ 2026માં દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર રહેલા ગુજરાત રાજ્યને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક, વ્યાપારી અને માળખાકીય શક્તિ...
મુસાફરોથી ખીચોખીચ ભરેલી નાવડી પલટીગંભીરા બ્રિજ બંધ હોવાથી જોખમી મુસાફરી કરવા લોકો લાચાર; ક્ષમતા કરતા વધુ પેસેન્જરો બેસાડાતા કિનારા પાસે જ નાવડી...
શહેર વિકાસ માટે આઇકોનિક પ્રોજેક્ટ્સ પર વિશેષ ભારવડોદરા | તા. 3વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ લહેશ બાબુએ વર્ષ 2026-27 માટેનું કર દર વિનાનું...
સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા વર્ષ 2026-2027 માટેનું રૂપિયા 10,593 કરોડનું બજેટ મંગળવારે 3 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું. સુરતીઓ માટે રાહતના સમાચાર એ...
ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ખેડૂતોને સીધો રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વિવિધ ઇનામી જમીનો...
ગાંધીનગર : ગુજરાત પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન અરવલ્લી,ખેડા , આણંદ , પંચમહાલ ,...
ગાંધીનગર,તા.2ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓ માટે રાજ્ય સરકારે સંવેદનશીલતા અને માનવતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. વન વિભાગ અને...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા નાણાકીય વર્ષ 2026-27નું ₹53.5 લાખ કરોડનું કદ ધરાવતું કેન્દ્રિય...
વડોદરા શહેરના કાશી વિશ્વનાથ તળાવને ખાલી કરવાની કામગીરી ચાલી રહી હોવાથી તેમાં વસવાટ કરતા જળચર જીવોના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું...
મહિલાને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાનો સાયબર ફ્રોડ નિષ્ફળવડોદરા | વડોદરા શહેરની વાઘોડિયા રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા (BOI) શાખાના સતર્ક સ્ટાફ અને શાખા...
આ લેખ લખાય છે ત્યારે જ ઓછામાં ઓછા ત્રણ માર્ગ અકસ્માતમાં દસથી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે અને એટલાં જ ઘાયલ થયાં...
ગ્લોબલ વૉર્મિંગ એ હવે કોઇ નવા શબ્દો નથી. પૃથ્વીનું વધતું તાપમાન એ હવે ઘણા સમયથી ચર્ચાતો રહેલો મુદ્દો બની ગયો છે. પરંતુ...
સુરતઃ યુવા પેઢીઓ ભારતીય સંસ્કૃતિ અને કલા વારસાને જાણી સમજી શકે તે હેતુથી સુરતમાં SVNIT દ્વારા વિરાસત 2026 A Journey Towards Our...
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
આપણા વિશ્વગુરુએ છેલ્લાં 11 વર્ષમાં અઢળક વિદેશ પ્રવાસો કર્યા અને એની પાછળ પ્રજાનાં કરોડો રૂપિયા ખર્ચાયા. ઉપરાંત વિદેશી નેતાઓ સાથે ભેટાભેટી કરી છતાંય આપણે વિદેશનીતિમાં નિષ્ફળ જઈ રહ્યાં હોઈએ એવું પ્રતીત થઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉલટા નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદિવ, કેનેડા જેવા ઘણા દેશો સાથે આપણા સંબંધો સાનુકૂળ રહ્યા નથી. બાંગ્લાદેશમાં થતી હિન્દુઓની હત્યા બાબતે ઈન્ગ્લેન્ડની સંસદમાં નોંધ લેવાય છે પણ આપણા કથિત પ્રખર હિન્દુવાદી, બોલકા અને યશસ્વી વડા પ્રધાન મૌન ધારણ કરીને બેઠા છે.
વિશ્વમાં આતંકવાદી દેશ તરીકે કુખ્યાત થયેલો દેશ પાકિસ્તાન જો સાઉદી અરેબિયા સાથે રક્ષા કરાર કરી શકતું હોય, આઈ.એમ.એફ. પાસેથી કરોડો અને અરબોની લોન મેળવી શકતું હોય, ઓપરેશન સિંદૂર વખતે ચીન, તુર્કી અને અઝરબૈજાન જેવા દેશોની સહાય અને સાથ મેળવી શકતું હોય તો સવાલ જરૂર થવાનો કે આપણા વિશ્વગુરુ શું વિદેશોમાં ફક્ત સેરસપાટા કરવા જતાં હતાં? ઓપરેશન સિંદૂર વખતે કેટલા દેશો ખુલીને આપણી પડખે ઊભા રહ્યા? કરોડોના ખર્ચે આટલા વિદેશ પ્રવાસો થયા તો એની ફલશ્રુતિ શું? ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધારે ટેરિફ 50% ભારત પર ઝીંક્યો. હમણાં સૌથી વધારે ડ્રગ્સ ઘુસાડનાર 26 દેશોની યાદીમાં ભારતનું નામ પણ જોડ્યું. ટ્રમ્પની ધમકીથી રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવાનું બંધ કર્યું, એટલું જ નહીં ઇરાનના ચાબહાર બંદર પરથી પીછેહઠ કરવી પડી. છકી ગયેલા છાકો પાડવા નીકળે ત્યારે ફારસ જ હાથમાં આવે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.