દાહોદ, તા. 4 | રાજ્યમાં **SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)**ની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત બાદ વિવિધ વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા...
ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક: સ્માર્ટ સિટી અને હેલ્થ સેક્ટર માટે મોટી જોગવાઈઓ અંગે વિસ્તૃત ચર્ચા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને...
નગરના મુખ્ય માર્ગો પર સોલાર સ્ટ્રીટ લાઇટ, વર્ષો જૂના રસ્તાના પ્રશ્નોનો કાયમી ઉકેલ મળશે દાહોદ, તા. 4 | દાહોદ જિલ્લાના મહત્વના તાલુકા...
એસપી કચેરીએ ઉગ્ર દેખાવો, સુસાઈડ નોટમાં સ્ટાફના ત્રાસનો ઉલ્લેખ હોવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આનાકાની કરાતી હોવાનો આક્ષેપ, તપાસ DYSPને સોંપવા...
કાલોલ, તા. 04/02/2026ગુજરાત સરકારની નવિનીકરણ ઝુંબેશ–૨૦૨૬ અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના નવિનીકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. કાલોલ...
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન શાહપોર માછલીપીઠ વિસ્તારમાં આજે ફરી એક વખત ભયાનક ભુવો (sinkhole) પડવાની ઘટના બની છે, જેના કારણે સ્થાનિક...
દાહોદ એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરીલીલા ગાંજાના 62 છોડ (વજન 3.560 કિલોગ્રામ) સાથે રૂ.1,78,000નો મુદ્દામાલ કબજે(પ્રતિનિધિ) સુખસર, તા. 4સુખસર...
સુરતઃ ઓટિઝમની બિમારીથી પીડાતો હોવા છતાં મહેનત, લગન અને આત્મવિશ્વાસથી સુરતના 9 વર્ષના બાળકે નેશનલ લેવલે અનોખી સિદ્ધી હાંસલ કરી છે. 9...
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ ચાલતા વિદેશી દારૂના કટીંગના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડવામાં આવ્યો...
Kolkata Emergency Landing: બુધવારે નેપાળના કાઠમંડુથી ઈસ્તંબુલ જવા નીકળેલા વિમાનના પાઈલટને એન્જીનમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. એ પછી આ વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી...
ચોથા માળેથી છલાંગનો CCTV વીડિયો સામે આવ્યો, કારણ હજુ રહસ્ય વડોદરા તા. 4વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગના ચોથા માળેથી...
સુરતઃ સુરતના ચોક બજાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી ટનલિંગ કામગીરી દરમિયાન TBM (ટનલ બોરિંગ મશીન)ના વાઇબ્રેશનથી ક્રાઈમ બ્રાન્ચ બિલ્ડિંગ...
ગુજરાત મિત્ર ન્યુઝડભોઇ | ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020માં 80 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે બે આરોપીઓને ઝડપી...
5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે ( પ્રતિનિધિ )વડોદરા,તા.4 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં કલાસ-3 (ગ્રુપ-A અને...
હાલોલ–ગોધરા બસમાં ચઢતી વેળાએ ચોરી કરી ગઠિયો ફરાર, પોલીસે તપાસ શરૂ કરીહાલોલ::હાલોલ એસટી ડેપોમાં ભીડનો લાભ લઈ ગઠિયાઓ દ્વારા મહિલાના પાકીટમાંથી સોનાના...
(પ્રતિનિધિ), વડોદરા. તા.4 વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટ્રક GJ 04 AW...
વિકસિત ભારતનો પાયો ગામડાંમાં છે, સરપંચોની ભૂમિકા નિર્ણાયક ગાંધીનગર,તા.3ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સરપંચોએ...
26,810 નવા દર્દીઓને સારવાર, 9,147 અન્ય રાજ્યોમાંથી; રોબોટિક સર્જરી, HIPEC અને PET-CTમાં ઐતિહાસિક પ્રગતિ ગાંધીનગર,તા.3અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)એ...
ગાંધીનગર,તા.3તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ વર્ષ 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે રાજ્યના ઔદ્યોગિક વિકાસની મજબૂત...
ગાંધીનગર: વાદળછાયા વાતાવરણા પગલે ગુજરાતમાં હાલમાં ઠંડીમાં રાહત મળી છે. આજે દિવસ દરમ્યાન કચ્છના નલિયામાં 3 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે. આજે...
ગાંધીનગર: પવિત્ર મહાશિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ બિલ્વ પૂજા નોંધાવવા માટે ઓનલાઈન પ્રવાહ એટલી હદે વધી ગયો કે સિસ્ટમના...
ગાંધીનગર: આગામી ચોમાસા પહેલાં જળસંચયના કામોનું આગોતરું આયોજન કરીને વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા યથાવત્ જળવાઈ રહે...
ગાંધીનગર: આજકાલ લોકોમાં રીલ બનાવવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે, કાયદાનું પણ પાલન કરતા નથી, તેવામાં ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ બહુચરાજી...
કૈલાશભૂમિ પાસે આવેલા લાકડાના પીઠામાં આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીંઆણંદ: આણંદ શહેરમાં કૈલાશભૂમિની બાજુમાં આવેલી અંબિકા શો-મિલ (લાકડાના પીઠા)માં બુધવારના રોજ વહેલી...
સુરતમાં પરવટ પાટીયા સીટાડેલ કોમ્પલેક્ષમાં મોટું લોન રેકેટ ઝડપાયું હતું. જેના અનુસંધાનમાં ‘‘લોભિયા હોય તથા ધુતારા ભૂખા નહીં મરે’’ એ કહેવતને સાર્થક...
સોજિત્રાના 3 શખસે બેઠી લોન સાથે કરાર કરી કાર ખરીદી હતી બોરસદ.બોરસદના દાવોલ ગામમાં રહેતા યુવક સાથે રૂ.10 લાખની છેતરપિંડી થઇ હતી....
ગાંધી એટલે ગાંધી. એમને કહ્યું હતું કે ‘‘હું કબરમાંથી પણ બોલતો રહીશ’’ અને સાથે જ ગાંધીજી માત્ર ભારતમાં જીવતા જાગતા નથી. પરંતુ...
કાળ બનીને ત્રાટકી લોખંડની એંગલો, પણ ડ્રાઈવરનું નસીબ લોખંડ કરતા પણ વધુ મજબૂત નીકળ્યું વડોદરા-અમદાવાદ હાઈવે પર મોત સાથે ‘લોખંડી’ જંગ, દેણા-વિરોદ...
દેશના શહીદ જવાનોને સ્પર્શતી એક ઘટના બની. ગત 26મી જાન્યુ. 2026 ના રોજ નરેન્દ્રભાઈ મોદીના એક રાષ્ટ્રિય કાર્યક્રમમાં સુરતના એક સિક્યુરિટિ ગાર્ડ...
માંજલપુર વિસ્તારમાં આવેલી અમર કૃપા સોસાયટી પાસે ખેલાયો લોહીયાળ જંગ, ઇજાગ્રસ્ત યુવક SSG હોસ્પિટલમાં દાખલ (પ્રતિનિધિ), વડોદરા. તા.4 સંસ્કારી નગરી વડોદરામાં કાયદો...
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
દાહોદ, તા. 4 |
રાજ્યમાં **SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)**ની કામગીરી પૂર્ણ થયાની જાહેરાત બાદ વિવિધ વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠવા પામ્યા છે. તે જ ક્રમમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મતદાર યાદીમાં વ્યાપક ગેરરીતિ થયાની ફરિયાદો બાદ ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર કરાયેલી તપાસમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
ઝાલોદમાં કુલ 2,832 મતદારોના નામ રદ કરવા માટે વાંધા અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓની સત્યતા જાણવા માટે સ્થળ મુલાકાત લેવામાં આવી ત્યારે વાંધા અરજીમાં જે મતદારોને ગેરહાજર કે સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યા હતા, તે મોટાભાગના મતદારો પોતાના નિવાસસ્થાને જ હાજર મળી આવ્યા હતા.
તપાસમાં ખુલ્યું છે કે માત્ર ચાર અરજદારો દ્વારા કોઈ નક્કર આધાર કે પુરાવા વિના હજારો મતદારોના નામ સામે વાંધા અરજીઓ કરવામાં આવી હતી, જે લોકશાહી પ્રક્રિયા માટે ગંભીર બાબત ગણાઈ રહી છે. વર્ષોથી એક જ સ્થળે રહેતા નાગરિકોને ગેરહાજર દર્શાવવાનું આ કૃત્ય લોકોએ લોકશાહી વિરોધી ગણાવ્યું છે.
આ ગંભીર બેદરકારી સામે સ્થાનિક સામાજિક સંગઠનો અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાયા વિહોણી અને ખોટી વાંધા અરજીઓ કરનાર શખસોની ઓળખ કરી તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ કરવામાં આવી છે. જો વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને સાચા મતદારોના નામ સુરક્ષિત નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર જનઆંદોલન અને સરકારી કચેરીના ઘેરાવની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ બાબતે ઝાલોદના પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાએ જણાવ્યું હતું કે,
“વાંધા અરજીઓ બાબતે બીએલઓને ચેકલિસ્ટ આપી દેવામાં આવી છે. સ્થળ પર મતદાર હાજર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. સાચા મતદારોના નામ કાપવામાં નહીં આવે. સાચા મતદારોને ગભરાવાની કોઈ જરૂર નથી.”
સ્થાનિક મતદાર આરીફભાઈએ જણાવ્યું હતું કે,
“અમારા પરિવારના ફોર્મ બીએલઓને આપ્યા બાદ પણ આજે ખબર પડી કે અમારા સામે ખોટી વાંધા અરજી કરવામાં આવી છે. આવા અરજદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
જ્યારે પીપળીયા ગામના એક સ્થાનિક મતદારે જણાવ્યું હતું કે,
“હું વર્ષોથી પીપળીયામાં જ રહું છું. મારા પરિવારના ચાર સભ્યો સામે કરાયેલ વાંધો સંપૂર્ણ ખોટો છે. હું પોતે ચૂંટણી પ્રક્રિયામાં બીએલઓના સહાયક તરીકે કામ કરું છું. આવા અરજદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ.”
રિપોર્ટર:;વિનોદ પંચાલ