પ્રતિનિધિ | બોડેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 અંતર્ગત જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...
કાલોલ, તા. 06/02/2026 રૂ.3.50 લાખના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી પોતાનું કાયદેસર લ્હેણું સાબિત કરવામાં નિષ્ફળ જતા હાલોલના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી...
સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના ગુણ ભરવા માટે 21 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો :સમયમર્યાદામાં ગુણ અપલોડ કરવામાં નિષ્ફળ જશે,તો શાળા સામે કડક કાર્યવાહી થઈ...
નડિયાદથી પણસોરા મિત્રના ઘરે બેસવા આવેલા વ્યક્તિની કારના કાચ તોડી બે બેગ ઉઠાવી તસ્કરો ભાગી ગયા આણંદ. ઉમરેઠના પણસોરા ગામમાં રહેતા વેપારીના...
ટાયર નીચે વાલ્વ, પાછળની લાઇટમાં ઢાંકણ ફિટ કરી ગોવાથી લવાયેલો રૂ.3.91 લાખનો દારૂ અને કાર સહિત રૂ.9.17 લાખનો મુદ્દામાલ કબજેવડોદરા, તા. 6વડોદરામાં...
કારમાં હવા કેમ નથી ભરતો? કહી લાકડાના દંડાથી મારમાર્યોઆણંદ: આણંદ શહેરના એક પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારી પર ચાર માથાભારે શખસોએ...
( પ્રતિનિધિ )વડોદરા,તા.6વડોદરા શહેરના સતત ધમધમતા હરણી તળાવ વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે...
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરીએ થવાની શક્યતા9મી એ જિલ્લા કલેક્ટર સાથે બેઠક બોલાવવાનું આયોજનવડોદરા | તા. 06 ફેબ્રુઆરી 2026રાજ્યમાં વડોદરા મહા...
સુરતઃ યુવા ચાહકોમાં લોકપ્રિય બોલિવુડના પ્લેબક સિંગર અરિજીત સિંહે તાજેતરમાં બોલિવુડના પ્લેબિંક સિંગિંગમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી ચાહકોને આંચકો આપ્યો. અરિજીતના આ નિર્ણયને...
પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા વિવેક પરમારે કાયદો હાથમાં લીધો આરોપી: વિવેક પરમાર ☝️ હુમલાખોરને સપોર્ટ કરનારા ફલેટના પ્રમુખ નરેશ સોલંકી અને...
સુરત શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટ પર પોલીસે કાર્યવાહી કરી છે. સુરત નાં પાલનપુર ગામ સ્થિત રાજ વર્લ્ડ...
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભાના ભાષણમાં કોંગ્રેસની ટીકા કરી. તેમણે કહ્યું કે જે લોકો મોહબ્બતની દુકાન ચલાવે છે તેઓ મોદીની કબર ખોદવાની વાત કરે...
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. વાલક પાટિયા વિસ્તારમાં આવેલા કરૂણેશ હોમ ગ્રીન વેલી પાસે આજે સવારે સાડા...
2026 T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને આ વખતે ટુર્નામેન્ટ સંયુક્ત રીતે ભારત અને શ્રીલંકા દ્વારા યોજાઈ રહી છે. 5...
( પ્રતિનિધિ )વડોદરા,તા.5 વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રેલવે લાઇન પાસે પડેલા કચરામાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જીઆઇડીસી...
સમારકામ બાદ ખાડો ખુલ્લો છોડી દેતા સર્જાઈ દુર્ઘટના; કાઉન્સિલરનો આક્ષેપ- “સાહેબો ફોન પણ ઉપાડતા નથી.” વડોદરા : શહેરમાં કોન્ટ્રાક્ટરો અને પાલિકાના અધિકારીઓની...
શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. દીકરીના લગ્ન માટે નક્કી કરાયેલ તારીખે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાના કારણે પરિવારમાં...
શંકા કરી પત્નીને શારીરિક–માનસિક ત્રાસ, કંટાળેલી પરિણીતાએ અભયમની મદદ લીધીવડોદરા, તા. ___વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાને પતિના ઓનલાઇન ‘તીન પત્તી’ ગેમના...
બજેટ સત્રના સાતમા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ હંગામા વચ્ચે પસાર થયો. 2004 પછી પહેલી વાર એવું બન્યું છે કે...
ગાંધીનગર,તા.5 પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ વિશ્વ સમક્ષ નવા ભારતની આર્થિક શક્તિ અને વૈશ્વિક દૃષ્ટિકોણનો...
પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ શાખા ત્રાટકી; એક આખી ટ્રક ભરીને લારી-ગલ્લા અને ગેરકાયદે સામાન જપ્ત કરાયો વડોદરા : મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય...
BEL કંપનીના 10 ઇજનેરોની ટીમ વડોદરામાં; 4 દિવસ સુધી 40 કર્મચારીઓ સાથે મળી મશીનોની ખામીઓ અને સુરક્ષાની તપાસ કરશે વડોદરા,: શહેરમાં આગામી...
સુરતથી વડોદરા વચ્ચે ટ્રેનમાંથી ફરી ગાંજાની હેરાફેરી ઝડપાઈવડોદરા, તા. 5હાવડા–અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ફરી એકવાર નશીલા પદાર્થોની હેરાફેરીનો બનાવ સામે આવ્યો છે. સુરતથી...
હાલોલ | તા. 05સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠમાં તારીખ 15 જાન્યુઆરી 2026થી શરૂ થયેલા 24 કરોડ મંત્ર...
મુંબઈથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારને રૂ.70 હજારની મતાનો ફટકોઆણંદ: પેટલાદ તાલુકાના ધર્મજ રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટ નજીક પાર્ક કરેલી કારને...
ગાંધીનગર : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડ કક્ષાના પ્રાયોગિક વિષયની પરીક્ષાના ગુણ આવતીકાલ તારીખ 5મી ફેબ્રુઆરી 2026 થી શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઈટ પર...
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ આગામી કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં લઈ વર્ષ 2026-27 માટે રૂપિયા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ...
ગાંધીનગર : અમેરિકાએ ભારતીય હીરા અને ઝવેરાત પર લાદેલો ૫૦ ટકાનો ભારે આયાત ટેરિફ તાત્કાલિક અસરથી ઘટાડીને ૧૮ ટકા કરતા સુરત સહિત...
દલિત વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપી જાતિવાદનો દ્વેષ રાખી મરવા મજબૂર કરાયાનો પરિવારે લગાવ્યો ગંભીર આક્ષેપ(પ્રતિનિધિ) નડિયાદ, તા.5નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ...
સરકારી પરવાનગી વિના ડ્રેનેજ ભૂંગળા નાખવાના આક્ષેપ, તંત્રની ભૂમિકા ચર્ચાના કેન્દ્રમાંડભોઈ: ડભોઈ તાલુકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા નિયમોને નેવે મૂકી મનમાની રીતે બાંધકામ...
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
પ્રતિનિધિ | બોડેલી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 અંતર્ગત જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણાધિકારી આનંદભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.કે. પરમાર તેમજ ડાયટના પ્રાચાર્ય બી.એમ. સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વર્ષ 2025-26 દરમ્યાન બોડેલી તાલુકાના પાંધરા ગ્રુપની ગડોથ પ્રાથમિક શાળાના શિક્ષકો રાઠવા ઉદયસિંહ રતનસિંહ અને સોલંકી રાજેશભાઈ સુલતાનસિંહએ પોતાની શાળામાં અમલમાં મૂકેલા નવતર શૈક્ષણિક પ્રયોગો જિલ્લા કક્ષાએ રજૂ કર્યા હતા. જેમાં “મારી શાળાનો ખજાનો – શૈક્ષણિક પ્રાર્થના સંમેલન” તથા “હાજરી ચેમ્પિયન” જેવા અનોખા અને અસરકારક ઇનોવેશનનો સમાવેશ થાય છે.

આ બંને નવતર પ્રયોગોને જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા લગભગ 800 શિક્ષકોએ નિહાળ્યા હતા અને તેને પોતાની શાળામાં અમલમાં મૂકવાની પ્રેરણા મેળવી હતી. આ નોંધપાત્ર કામગીરી બદલ બંને શિક્ષકોને જિલ્લા કક્ષાએથી શીલ્ડ, પ્રમાણપત્ર, ડાયરી તેમજ શાબ્દિક સન્માન આપવામાં આવ્યું હતું.
આ સન્માનથી બોડેલી તાલુકા, પાંધરા ગ્રુપ અને ગડોથ પ્રાથમિક શાળાનું નામ ગૌરવભેર રોશન થયું છે, તેવી લાગણી શિક્ષકવર્ગ અને ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર: સૈયદ ઝહીર