વડોદરા, તા. 9વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં બજાજ ગાડીના શોરૂમ સામે આવેલી બિલ્ડિંગના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે દરોડો પાડતા વિસ્તારમાં...
હાલોલ: હાલોલ શહેરમાં હિન્દુત્વના રક્ષક તરીકે ઓળખાતા સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભરજીની 1017મી જયંતી ભક્તિભાવ અને ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી...
સ્વામીનારાયણ મંદિરથી પોલીસ સ્ટેશન સુધી તંત્ર ત્રાટક્યું; હવે દબાણો ફરી ન ખડકાય તે જોવું પાલિકા માટે મોટો પડકારપોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઓટલા...
રાવપુરા આવાસ કચેરીએ વિસ્થાપિતોનો હલ્લાબોલ; “એક સપ્તાહમાં મકાન નહીં મળે તો મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ઘેરાવો કરીશું.” વડોદરા: શહેરના ગોરવા દશામાં મંદિર પાસે...
સગા સંબંધીઓએ જ પૂર્વ પ્રેમલગ્નની અદાવત રાખી હુમલો કર્યો (પ્રતિનિધિ), વડોદરા. તા. 9વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મુગટપુરા ગામે કાયદો અને વ્યવસ્થાને શરમાવે...
સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે કડક વલણ અપનાવતાં હવે પાલિકાનો ફૂડ વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયો...
ગોત્રીની સૂર્યોદય પાર્ક સોસાયટીના મકાનમાં ગીઝર અને વોશિંગ મશીન બળીને ખાક થયું : વડીવાડી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો :...
સુરતથી બિહાર જતી ટ્રેનમાં ઘટના, રેલવે તંત્ર પર ઊભા થયા ગંભીર પ્રશ્નો ? સુરત શહેરમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,...
કાલોલ, તા. 09વેજલપુર ખાતે માઇકો કંપનીની બાજુમાં આયોજિત પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં હમઝા ઇલેવન અને એકે ઇલેવન વચ્ચે રોમાંચક મુકાબલો...
(પ્રતિનિધિ), વડોદરા. તા. 9ડભોઇ-કરજણ રોડ પર આવેલા થરવાસા ગામ નજીક પાર્કિંગ લાઈટ કે રિફ્લેક્ટર વગર રોડ સાઈડમાં ઊભેલી એક અજાણી ટ્રકના કારણે...
મોબાઈલ ફોન બેધારી તલવાર જેવું ઉપકરણ છે. જો તેનો ઉચિત રીતે ઉપયોગ કરવામાં આવે તો માહિતીનો ભંડાર પ્રાપ્ત થાય છે પણ જો...
ક્વોરન્ટાઈન બાદ મળશે રૂબરૂ દર્શનસુરતના સરથાણા નેચર પાર્કમાં આજે એક ખાસ આકર્ષણ ઉમેરાયું છે. ઓરિસ્સાના ભુવનેશ્વર સ્થિત નંદનકાનન ઝૂઓલોજિકલ ગાર્ડનમાંથી લાવવામાં આવેલી...
રોજ સવારે વર્તમાનપત્ર હાથમાં લઈએ એટલે કોઈ ને કોઈ વ્યક્તિની આત્મહત્યાના સમાચાર વાંચવા મળે. આ રીતે કોઈનું પણ જીવન ટુંકાવ્યાના સમાચાર મળે...
મોગલ સામ્રાજ્યમાં કટ્ટરવાદી બેરહેમી બાદશાહ ઔરંગઝેબે એના શાસનમાં હિન્દુઓ પર કત્લેઆમ ચલાવી હતી. હિન્દુઓનાં મંદિરો તોડી પાડયાં હતાં. હિન્દુ સમાજની મોઢેરામાં આવેલા...
કાશી અને કૌશલ નામના બે પ્રાંત હતા. કાશીનો રાજા બ્રહ્મદત્ત ખૂબ બળવાન હતો. એની પાસે બહુ મોટું લશ્કર હતું. કૌશલનો રાજા વૃદ્ધ...
૧૫ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ આઝાદી અને વિભાજનના બે મહિના પછી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ પ્રાંતોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો હતો: ‘પાકિસ્તાન...
અમદાવાદ: રાજકોટમાં થયેલી અંદાજે રૂ. 3 કરોડની ચાંદી ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં ચર્ચાનો વિષય બનેલા આ...
અમદાવાદ: ‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ–2025’માં ભાજપ શાસિત ગુજરાતનું પ્રદર્શન ગંભીર રીતે ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં ચોથા ક્રમે રહેલું ગુજરાત 2025માં...
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ રોકાવાનું નામ નથી લેતું. રશિયાને આ યુદ્ધ માટે જરૂરી નાણાં પુરવઠો ન મળે તે બહાના હેઠળ અમેરિકાએ...
ગાંધીનગર: આજે રાજ્યમાં ઠંડીનો પારો ઘટ્યો છે અને બપોરે થોડી ગરમ હવા અનુભવાઈ રહી છે. ગુજરાતમાં વસંતઋતુના આરંભ સાથે હવામાનમાં સામાન્ય ફેરફારો...
ગાંધીનગર: રાજકોટ શહેરમાં રાજકીય તનાવ જોવા મળ્યો છે, ખાસ કરીને જ્યારે હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારા ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પહેલાં...
ડાયમંડ સિટી સુરત હવે માત્ર વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની નજરે પણ આવી ગઈ છે કે શું?...
પાકિસ્તાન હાલમાં આર્થિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે એક દશકા જૂની અને વરવી સમસ્યા ફરી વકરી રહી...
શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના અતિ પ્રિય આરાધ્ય દેવ છે. એમના જન્મ સ્થળે અને જયાં એમણે લીલા કરી હતી એ યાત્રાસ્થળે જવાનું પ્રત્યેક હિંદુ...
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આ બાબતે પહેલાં તો આપણા પોલીસતંત્રને સલામ. કેટલાયે બુટલેગરોના દારૂ ગાળતા કે દારૂ સપ્લાય કરતા રેડ કરી પકડવામાં...
તાજેતરમાં એક પેટન્ટને માન્યતા મળી છે. વાત એમ છે કે કલ્યાણ મુંબઈ બી.કે. બિરલા પબ્લિક સ્કૂલની ધો.10ની પંદર વર્ષની વિદ્યાર્થિનીએ અનુષ્ઠાનંદા વિદ્યાર્થીઓ...
શ્રીમાન, બીઆરટીએસ બસની સુવિધા જે પાલ-આરટીઓથી ગૌરવપથ થઈ ભેસાણ સુધીની બસનું આયોજન થવું જોઈએ અથવા પાલ આરટીઓથી ગેલેક્સી સર્કલ થઈ ન્યુ એલપી...
બોર્ડની પરીક્ષા શરૂ થવાની હોય એટલે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં એમના વાલીઓનો તણાવ પણ વધી જતો હોય છે. વાલીઓની અપેક્ષા એવી હોય...
સોનાના વધતા ભાવ વચ્ચે ઉધના અને અડાજણ વિસ્તારમાં બાઈકસવાર ગઠિયાની દહેશત જોવા મળી,સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે વચ્ચે ચેન સ્નેચિંગની...
જ્યારે આપણે આધુનિક નૌકાદળની શક્તિ અને વૈશ્વિક પ્રભુત્વની વાત કરીએ છીએ, ત્યારે યુએસએસ અબ્રાહમ લિંકન નું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે....
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
વડોદરા, તા. 9
વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં બજાજ ગાડીના શોરૂમ સામે આવેલી બિલ્ડિંગના રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે દરોડો પાડતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની રેડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં સ્થળ પરથી 17 ખેલીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે જુગાર રમાડનાર મુખ્ય સૂત્રધાર પોલીસના હાથમાં ન આવતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સલાટવાડા મેઈન રોડ પર બજાજ શોરૂમ સામે, ભાવના ડેરીની સામે સાઈબાબાના મંદિર પાસે આવેલ મોહન બિલ્ડીંગમાં સંતોષ મોરેના રહેણાંક મકાનમાં આશરે 25 જેટલા લોકો ભેગા થઈ મોટા પાયે જુગાર રમતા હોવાની બાતમી કંટ્રોલ રૂમ તરફથી પોલીસને મળી હતી. આ આધારે પોલીસે 8 ફેબ્રુઆરીના રોજ દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 17 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી દાવ પર લાગેલી રોકડ રકમ ₹51,000 અને 14 મોબાઇલ ફોન મળી કુલ ₹1.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સંતોષ સખારામ મોરે ફરાર થઈ જતા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા જુગારીઓના નામ અને સરનામા:
શંકર વિષ્ણુભાઈ મોરે – (રહે. માળી મોહલ્લો, એ.એસ. મોટર્સ સામે, સલાટવાડા, વડોદરા)
સંજય ઉર્ફે ભુરીયો જ્યંતિભાઈ બારોટ – (રહે. બારોટ મોહલ્લો, શાક માર્કેટ પાસે, સલાટવાડા)
પ્રકાશ ઉર્ફે પકીયો આનંદરાવ પવાર – (રહે. ચોથો માળ, ભોલેશ્વર એપાર્ટમેન્ટ, કુંભારવાડા, સલાટવાડા)
જીતેશ કિશનભાઈ પવાર – (રહે. શાસ્ત્રીની ગંજી, એ.એસ. મોટર્સ સામે, સલાટવાડા)
સુમીત વિલાષભાઈ ખાનવીલકર – (રહે. મોટો બારોટ મોહલ્લો, શાક માર્કેટ સામે, સલાટવાડા)
શ્રવણ પુનમભાઈ રાણા – (રહે. બીજી લાઈન, ગોલવાડ, નવીધરતી)
યશવંત તુકારામ ઉત્તેકર – (રહે. હરીનગર, ઇસ્કોન મંદિર સામે, ગોત્રી રોડ)
રવિ ભરતભાઈ ચૌધરી – (રહે. તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
મનોજ સુરેશભાઈ ટાયરે – (રહે. તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
અનિલ ચંદ્રકાંત રાણા – (રહે. રાણાવાસ, કાપડી પોળ, રાવપુરા)
સંતોષ કિશનકુમાર ગુપ્તા – (રહે. મ.નં. C-43, તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
અમીત ઉર્ફે બોની કમલેશભાઈ પાંડે – (રહે. તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
નિલેશ પાંડુરંગ પવાર – (રહે. રૂક્ષમણી એપાર્ટમેન્ટ, બારોટ મોહલ્લો, સલાટવાડા)
અજય ઉર્ફે બોખો દિલીપભાઈ રાવલ – (રહે. તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
કિરણ ઉર્ફે મામા ચંદ્રકાંત પવાર – (રહે. તુલસીબાઈની ચાલી, સલાટવાડા)
પંકજ નારાયણ પાર્ટે – (રહે. શિવાજી ચોક, ફુલબારી નાકા, સલાટવાડા)
રવિ ઉર્ફે જામુડો નારાયણ બોરસે – (રહે. સ્વામી સમર્થ એપાર્ટમેન્ટ, કંસાર ફળિયા, સરકારી પ્રેસ સામે, વડોદરા)