કાર અને સ્કૂટર પર લાગતા એલઇડી લાઇટ અકસ્માતનું મૂળભૂત કારણ હાઇ વે ગામડાંના નાના રસ્તા અને સીટીમાં પણ રોજિંદા અકસ્માતનું કારણ એલઇડી...
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સ્થિત સોય શેરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ ગીઝરમાંથી સંભાવિત ગેસ લીકેજને કારણે એક...
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર પછી ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? એ બાબતમાં જબરદસ્ત ગૂંચવાડો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ પર ગેલેક્ષી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા...
એક મિત્રે સરસ વાત કરી. રોજ મિત્ર સવારે તેનાં બે બાળકોને બરાબર સવારે ૭.૪૦ શાળામાં મૂકવા જાય. જો બંને બાળકો સમયસર તૈયાર...
૭૦૦૦ વર્ષથી પણ જૂની ભારતીય સંસ્કૃતિમાં પ્રજાનું પરસ્પરનું અવલંબન અને સમાયોજન અંગ્રેજોના આગમન સુધી ટક્યું. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિની અવળી અસરથી ગામ અને...
અમેરિકાએ ભારતીય માલસામાન પરની ટેરિફ 50%થી ઘટાડીને 18% કરી છે, જે પગલાને ભારત સરકારે આવકાર્યું છે. એવા અહેવાલ છે કે, ભારત અમેરિકન...
ભારત સાથે અમેરિકાનો વચગાળાનો વેપાર કરાર થયો તેને કારણે ભારતની અનેક વસ્તુઓને અમેરિકામાં ઓછા ટેરિફ સાથે પ્રવેશનો માર્ગ મોકળો થયો છે. ભારતીય...
આણંદના સાંસદ દ્વારા સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્ક રહી ઓપરેશન પાર પાડ્યુંઆણંદ.આણંદના વાસદ અને ઝાંખરીયા ગામના બે પરદેશવાંચ્છુ યુવાનોને મુંબઈના એજન્ટોએ અજરબૈજાન...
(પ્રતિનિધિ), વડોદરા. તા.10 જ્યારે સરહદો ઓળંગીને કોઈ માત્ર સારવારના ભરોસે હજારો કિલોમીટર દૂર આવે, ત્યારે સમજવું કે તે સંસ્થાએ સેવાનો પર્યાય બની...
તાજેતરના દિવસોમાં બાળકો ગુમ થવાના અહેવાલો વારંવાર સામે આવી રહ્યા છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને દેશના વિવિધ ભાગોમાં બાળકો ગુમ...
પસંદગી પ્રક્રિયાના લીરેલીરા, મેરિટમાં પ્રથમ ક્રમે હોવા છતાં જતીન કલાઠીયાની અવગણના કરી ધાર્મિક દવેને પદ સોંપાયું હતું, કોર્ટે લિસ્ટમાં ફેરફાર કરનારા સત્તાધીશોની...
( પ્રતિનિધિ )વડોદરા,તા.10 વડોદરા શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં સવારે ઠંડક અને બપોરે ગરમી અનુભવાય રહી છે. છેલ્લા ત્રણ...
બીસીએ ઓફિસ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો માટે ઓરિએન્ટેશન બેઠક યોજાઈ આદર્શ આચારસંહિતા અને શિસ્તના નિયમો અંગે ઉમેદવારોને માર્ગદર્શન(પ્રતિનિધિ) વડોદરા, તા. 10બરોડા...
પર્યાવરણના નામે કરોડોનો ધુમાડો; નિષ્ણાતોને બદલે વેટરનરી ડોક્ટરોના ભરોસે ગાર્ડન વિભાગનો વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ વડોદરા: સંસ્કારી નગરી અને સ્માર્ટ સિટી તરીકે...
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે તેમના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની જાહેરાત કરી છે. અર્જુનની થનાર પત્નીનું નામ સાનિયા છે. મંગળવારે સચિન તેંડુલકર...
સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા નવજીવન સર્કલ નજીક નવસર્જન સોસાયટી સ્થિત એક પ્લાયવુડના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી...
હેલ્મેટ બન્યું રક્ષક, અકસ્માતની ભયાનકતા છતાં હેલ્મેટના કારણે બાઈક ચાલકનો જીવ બચ્યો, કાર ચાલક ફરાર (પ્રતિનિધિ), વડોદરા. તા.10 શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા...
ગઈકાલે ગુજરાતમિત્ર પોર્ટલ ઉપર જેનો ઉલ્લેખ થયેલો એ આશંકા સાચી પડી મંગળવાર, તા. ૧૦ ફેબ્રુઆરી: ગતરોજ નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર...
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેના અપ્રકાશિત પુસ્તક “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” અંગે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પુસ્તક હજુ...
બાબરી જીન ફરી એકવાર બોટલમાંથી બહાર આવી ગયો છે. બંગાળના મુર્શિદાબાદમાં આવતીકાલે બાબરી મસ્જિદનું બાંધકામ શરૂ થવાનું છે. હિન્દુ સંગઠનોએ વિરોધમાં લખનૌથી...
ગરબાડામાં મધમાખીનો હુમલો, બે વૃદ્ધ ઇજાગ્રસ્ત; એકની હાલત ગંભીર થતાં દાહોદ રીફરગરબાડા: ગરબાડા તાલુકાના સીમલીયા બુઝર્ગ ગામમાં મધમાખીના અચાનક હુમલાથી બે વૃદ્ધો...
ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સને દબોચ્યો, રૂ. 2.83 લાખનો મુદ્દામાલ કબ્જેવડોદરા, તા. 10વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાંથી રશિયા તેમજ ઓસ્ટ્રિયા દેશથી આયાત કરેલી સ્ટેરોઇડ...
વડોદરા :હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વરઘોડા તથા અન્ય પ્રસંગોમાં DJ વગાડવાનું પ્રમાણ વધી ગયું છે. જોકે, પોલીસની પૂર્વ મંજૂરી...
સુરત શહેરની વધતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા તાપી નદીમાં કરોડો રૂપિયાના ખર્ચે નવું ઇન્ટેક વેલ બનાવવાની...
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે ટકરાશે. કટ્ટર હરીફ...
ICC T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મુકાબલા અંગેનો સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયો છે. ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાના પાકિસ્તાનના યુ-ટર્ન પછી ભારત...
વિપક્ષે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. આ નોટિસ વિપક્ષી પક્ષો દ્વારા સચિવાલયમાં મોકલવામાં આવી છે. આ...
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ નશીલા પદાર્થોની દાણચોરી સામે મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. એરપોર્ટ પર...
કાલોલ: કાલોલ સ્થિત દશામોઢ સમાજની વાડીમાં મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા આગામી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ...
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
કાર અને સ્કૂટર પર લાગતા એલઇડી લાઇટ અકસ્માતનું મૂળભૂત કારણ હાઇ વે ગામડાંના નાના રસ્તા અને સીટીમાં પણ રોજિંદા અકસ્માતનું કારણ એલઇડી લાઇટથી અંજાઇ જતી લાઇટથી એક્સિડન્ટ થાય છે અને અમુક વર્ગ તો એ એલડીઇ લાઇટને કાઢી મોટી હેલોઝા જેવી વાઇટ લાઇટ લગાડીને ફેશન સમજીને અકસ્માતને ઇન્વીટેશન આપે છે. આપણી આર.ટી.ઓ. હાઇ વે ઓથોરિટી અને તંત્ર આના પર કંઇક વિચારશે ખરી. આના માટે કંપનીઓને નોટીફીકેશન અને અકસ્માતની અને ફેટલ એક્સીડન્ટની થતી ચોક્કસ માહિતી આપીને આને રિપ્લેસ અને નવી ગાડીમાં આ ટાઇપની લાઇટ બંધ કરીને એક સમયસૂચકતા વાપરીને જરૂરી પગલાં લઈને અકસ્માત ટાળે અને જાનહાનિ બંધ થાય એવી સમજદારી અપનાવીને આનું નિરાકરણ લાવો.
સુરત – તુષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
T-20 ક્રિકેટ કાર્નિવલ
દુનિયાભરના વિવિધ દેશોના અનુભવી ક્રિકેટરોથી ભરપૂર T-20 વર્લ્ડ કપની શરૂઆતના પ્રથમ દિવસની ત્રણ દેશોની રમતમાં જોતાં એવું લખનારને લાગ્યું કે, બધા જ દેશોનાં ખેલાડીઓ પોતાની આગવી રોમાંચક ક્રિકેટની રમતનું શાનદાર પ્રદર્શન કરી, વર્લ્ડ કપ ટાઇટલ હાંસલ કરવા સજ્જ છે. પ્રથમ T-20 પાકિસ્તાન-નેધરલેન્ડ, બીજી T-20 ઇન્ડિયા પ્રત્યક્ષ નિહાળતાં લખનારનું માનવું છે કે મેદાન પર ખેલાડીઓના શાનદાર જાનદાર ડાબેરી બેટસમેનોના છગ્ગાની રમઝટ અને ફિલ્ડીંગને સલામ.
રાંદેર, સુરત – દીપક બી. દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.