8 મહિનાથી ફરાર ‘ડ્રગ્સ માસ્ટરમાઇન્ડ’ ચિરાગ ગોટી કોર્ટમાં શરણાગત થયો છે,સુપ્રીમની ટકોર બાદ આરોપી એ સરેન્ડર કર્યું છે, કરોડની છેતરપિંડી અને આતંકના...
ભગવાન ભોળાનાથને રીઝવવા તા.12થી ત્રિદિવસીય મહાશિવરાત્રી મહોત્સવનો શુભારંભવડોદરા:;મહાશિવરાત્રીનો પર્વ નજીક આવતાં વડોદરામાં શિવભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. શહેરના વિવિધ શિવ મંદિરોમાં જલાભિષેક,...
ધોરણ 10–12ના 30 હજાર વિદ્યાર્થીઓ માટે વડોદરા ભાજપનો ‘માસ્ટર પ્લાન’હવે રિઝલ્ટ સુધરશે, પરીક્ષાનો ડર અને ટેન્શન ઘટશેબોર્ડના વિદ્યાર્થીઓ માટે ‘સંકટ સમયની સાંકળ’...
VMCની કચરા કલેક્શનની ગાડી ખાડામાં ફસાઈ(પ્રતિનિધિ) વડોદરા, તા. 11વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે શહેરભરમાં ખોદાયેલા વિકાસના ખાડાઓ હવે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ...
વ્હાઇટ હાઉસે ભારત-અમેરિકા વેપાર સોદા પરની તેની ફેક્ટશીટમાં સુધારો કર્યો છે. અમેરિકાએ શીટમાંથી કેટલાક કઠોળનો ઉલ્લેખ દૂર કર્યો છે અને ભારતની $500...
ડીસાથી પશુઓ ભરી સુરતના કતલખાને જતો ટ્રક ઝડપાયોવડોદરા: વડોદરા જિલ્લામાંથી ફરી એક વખત પશુ તસ્કરીનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ડીસા તરફથી...
બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. લગભગ દોઢ વર્ષ પહેલાં, 5 ઓગસ્ટ, 2024 ના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળના બળવા દરમિયાન શેખ હસીનાની...
સુરત ના કતારગામ વિસ્માંતારમાં પાંચ વર્ષની બાળકીનું કરૂણ અવસાન થતા વાલીઓમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે,,તાવ–ખાંસી બાદ તબિયત બગડતાં તેને...
કાલોલ: કાલોલ શહેરની અંબાલાલ પાર્ક સોસાયટી વિસ્તારમાંથી પ્રતિવાદીઓને અવરજવર કરતા રોકવા માટે દાખલ કરાયેલી વચગાળાની મનાઈ અરજીને કાલોલની પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ...
₹2.59 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો જેતપુરપાવી: જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના વનકુટીર ત્રણ રસ્તા નજીક પોલીસે દારૂની હેરાફેરી કરતા એક આરોપીને...
અમદાવાદ, તા. 10 ભાજપ પક્ષના કાર્યક્રમમાં સરકારી વરિષ્ઠ અધિકારીઓની હાજરીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસએ આ મામલે રાજ્યપાલ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આજે વિધાનસભાના નેવા...
ધ્વજારોહણ, ડમરુ યાત્રા અને સાધુ-સંતોના નગર પ્રવેશ સાથે પાંચ દિવસનો અલૌકિક ઉત્સવગાંધીનગર,તા.10 જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વપ્રસિદ્ધ...
ગાંધીનગર,તા.10 ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત તરફ વાતાવરણ આગળ વધી રહ્યું છે.જો કે કચ્છના નલિયામાં આજે...
ગાંધીનગર : કચ્છ જિલ્લાનું છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ આજે માત્ર ગુજરાત નહીં, પરંતુ વિશ્વસ્તરીય પક્ષી પર્યટનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. તાજેતરમાં છારી-ઢંઢને...
સુરત શહેરમાં વેપારીઓને નિશાન બનાવી કરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સારોલી પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી...
અમદાવાદ, તા. 10 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27 માટેનો આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા મનપા કમિશનર બછાંનિધિ પાની દ્વારા રજૂ...
અમદાવાદ,તા.10એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદ ઝોનલ ઓફિસે અમદાવાદમાં છ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિદેશી નાગરિકો, ખાસ કરીને અમેરિકા (USA)ના નાગરિકોને છેતરતી મોટા...
અમદાવાદ: મલેશિયાથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ચેન્નઈના પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે અંદાજે રૂ.૩૫ કરોડનું હેરોઈન પકડી પાડ્યું છે. એર એશિયાની ફ્લાઈટ મારફતે...
ગાંધીનગર : આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મેળાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.) દ્વારા...
ગાંધીનગર: રાજ્ય સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના વહીવટને વધુ પારદર્શક અને સુચારું બનાવવા માટે એકસાથે બે મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણયો...
કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ બાબતે એક મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ સરકારી કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ...
સુરતના ડિંડોલી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં BRTS બસમાં ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સને મુસાફરોએ...
જો દીકરો નકામો દીકરો હોય, તો સંપત્તિ કેમ ભેગી કરવી?! દીકરો લાયક (સારો દીકરો) હોય, તો તેને પૈસાની જરૂર નથી; તે પોતે...
તારીખ 8 ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’માં ‘ટુ ધ પોઈન્ટ’માં સમકિત શાહે કુમળી વયે સ્માર્ટ ફોનના વપરાશ માટે યોગ્ય જ વિસ્તૃત છણાવટ કરી છે. ઉત્તરપ્રદેશનાં...
વડોદરા, ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) પ્રેરિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અને...
કાર અને સ્કૂટર પર લાગતા એલઇડી લાઇટ અકસ્માતનું મૂળભૂત કારણ હાઇ વે ગામડાંના નાના રસ્તા અને સીટીમાં પણ રોજિંદા અકસ્માતનું કારણ એલઇડી...
સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સ્થિત સોય શેરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરમાં ગેસ ગીઝરમાંથી સંભાવિત ગેસ લીકેજને કારણે એક...
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરાર પછી ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? એ બાબતમાં જબરદસ્ત ગૂંચવાડો...
( પ્રતિનિધિ )વડોદરા,તા.11 વડોદરા શહેરના તાંદલજા સનફાર્મા રોડ પર ગેલેક્ષી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં રૂપિયા લેતી-દેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા...
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
PBKS vs MI, IPL 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિિ લીટર ₹3 સુધીનો વધારો, આજથી નવા દર અમલમાં
વૈભવ સૂર્યવંશીની ભારત-A માટે પસંદગી: પહેલી વાર દેશ માટે વનડે રમવા માટે તૈયાર
8 મહિનાથી ફરાર ‘ડ્રગ્સ માસ્ટરમાઇન્ડ’ ચિરાગ ગોટી કોર્ટમાં શરણાગત થયો છે,સુપ્રીમની ટકોર બાદ આરોપી એ સરેન્ડર કર્યું છે, કરોડની છેતરપિંડી અને આતંકના વીડિયો સોસીયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચા નો વિષય બન્યો છે,સુરત શહેરમાં 70 ગ્રામ એમડી ડ્રગ્સનો ચકચારી કેસે હવે નવો વળાંક લીધો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસને ચકમો આપતો અને નેપાળ સુધી ફરાર રહેલો આરોપી ચિરાગ ગોટી આખરે સુપ્રીમ કોર્ટની કડક ટકોર બાદ સુરત કોર્ટમાં સરેન્ડર થયો છે. 107 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક ગણાતો આ ઉદ્યોગપતિ હવે કાયદાના ઘેરામાં છે.
આ સમગ્ર કેસની શરૂઆત લગભગ દસ મહિના પહેલાં થઈ હતી, જ્યારે વેડરોડ ગુરુકુલ નજીક અલ્પેશ મિયાણી નામના વ્યક્તિને 70 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં મામલો સામાન્ય ડ્રગ્સ સપ્લાયનો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અંગે એસીપી ઝેડ.આર. દેસાઈ એ જણાવ્યું હતું કે અલ્પેશને ખોટા કેસમાં ફસાવવા માટે તેના જ ભાગીદાર ચિરાગ ગોટીએ ષડયંત્ર રચ્યું હતું.ચિરાગે જ ડ્રગ્સ મંગાવ્યું અને પોતાના ભાઈ નિરાંત મારફતે અલ્પેશની કારમાં મૂકી દીધું. બાદમાં પોતે જ પોલીસને બાતમી આપી. પોલીસને શંકા જતાં વધુ તપાસ હાથ ધરાઈ અને આખું કાવતરું બહાર આવ્યું. આ ખુલાસા બાદ ચિરાગ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેના વિરુદ્ધ વોરંટ પણ જારી કરાયું હતું.
આ દરમિયાન ચિરાગના ભાઈ નિરાંતે જામીન માટે સેશન્સ કોર્ટથી લઈને હાઇકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી દોડધામ કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચિરાગને મુખ્ય સૂત્રધાર ગણાવી બે અઠવાડિયામાં સરેન્ડર થવા આદેશ આપ્યો હતો. આખરે એડવોકેટ મારફતે ચિરાગે સુરત કોર્ટમાં હાજરી આપી, અને કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે.પરંતુ વાત માત્ર ડ્રગ્સ કેસ પૂરતી સીમિત નથી. ચિરાગ ગોટી વિરુદ્ધ 23 કરોડ રૂપિયાની છેતરપિંડીના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે. ભોગ બનનાર જિજ્ઞેશ વ્યાસે આક્ષેપ કર્યો છે કે ચિરાગે દબાણ અને ધમકીથી કરોડો રૂપિયાની મિલકતો પોતાના નામે લખાવી લીધી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિને માર મારતો અને માફી માગતા છતાં તમાચા મારતો દ્રશ્ય પણ સામે આવ્યું છે. અન્ય વીડિયોમાં એક યુવકને ગાદલા પર સુવડાવી લાકડીથી માર મારતો દેખાય છે.
હાલ પોલીસે ચિરાગ ગોટી ના રિમાન્ડ માંગવાની તૈયારી શરૂ કરી છે. પોલીસ અધિકારીનું માનવું છે કે તેની સામે વધુ ભોગ બનનારાઓ આગળ આવી શકે છે. મોટા ગજાના ઉદ્યોગપતિના નામે ચાલતું આ ગુનાખોરીનું નેટવર્ક હવે પોલીસ રડારમાં છે.સુરતમાં આ કેસે વ્યાપાર જગત અને સામાન્ય નાગરિકોમાં ચકચાર મચાવી છે. હવે સૌની નજર પોલીસ તપાસ અને કોર્ટની આગામી કાર્યવાહી પર ટકેલી છે.