અમદાવાદ: રાજ્યની વિવિધ ઇજનેરી અને ફાર્મસી સંસ્થાઓમાં ત્રીજા સેમેસ્ટરના સીધા પ્રવેશ માટે લાયક ડિપ્લોમા ઇજનેરી અને ફાર્મસીના ઉમેદવારો માટે ડિપ્લોમા ટુ ડિગ્રી...
અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ તંત્રએ દુબઈથી વહેલી સવારે અમદાવાદ આવેલી સ્પાઈસજેટની ફ્લાઈટ નંબર SG-016માં આવેલા એક પેસેન્જર...
ગાંધીનગર: ૧૦ ફેબ્રુઆરીના વિશ્વ કઠોળ દિવસ નિમિત્તે ગુજરાતે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ગુજરાત રાજ્ય હવે...
અમદાવાદ: અમદાવાદ મનપાના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા...
સુરત શહેરના વરાછા વિસ્તારમાંથી લાપતા થયેલા પાલતુ લેબ્રાડોર શ્વાન ને પોલીસે આશરે ૭૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને ડીંડોલી વિસ્તારમાંથી સુરક્ષિત રીતે...
સુરતનાં વરાછામાં કાપડના શ્રમિકો પર કોમવાદી હુમલાનો આક્ષેપ,ભયના માહોલ વચ્ચે કાર્યવાહીકરવાની માંગ સુરત શહેરના વરાછા વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમજીવી યુવકો...
વડોદરામાં કોર્પોરેટર અને સામાજિક કાર્યકર વચ્ચે ‘વૉર ઓફ વર્ડ્સ’ (પ્રતિનિધિ), વડોદરા. તા.9 શહેરના વોર્ડ નંબર 8 ના ભાજપના કોર્પોરેટર મીનાબા પરિમલસિંહ ચૌહાણ...
ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેના આગામી પુસ્તક “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની” ના પ્રકાશન પહેલાં જ એક મોટો વિવાદ ઉભો થયો છે....
14 નિવૃત શિક્ષકોનું ઉ.માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અભિવાદન કરાયું કલ્યાણનિધિના સભ્યના માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 18 તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરાયા...
પ્રતિનિધિ વડોદરા તા.9વડોદરા જિલ્લાના સિંધરોટ દરબારગઢ ખાતે રહેતા મહિલાપાલ ભારતસિંહ જાદવના પુત્ર મિતેન્દ્રસિંહ મહિપાલસિંહ (જાદવ ઉ.વ.૩૦) પોતાના કબજાની મોપેડ લઈને સિંધરોટથી વડોદરા...
મિયાવાકી ફોરેસ્ટ, ઓપન જીમ અને ફાઉન્ટેન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે પાર્ક, પર્યાવરણની જાળવણી સાથે નાગરિકોના સ્વાસ્થ્ય પર અપાશે ભાર (પ્રતિનિધિ), વડોદરા....
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભાન આવ્યું છે. એવું જાણવા મળ્યું છે કે પાકિસ્તાન હવે ભારત સામે T20 વર્લ્ડ કપ મેચ રમવા માટે તૈયાર...
એપ્સટિન ફાઇલ્સના ખુલાસા પછી વિશ્વભરમાં રાજીનામાનો વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે વ્યાપક હોબાળો મચી ગયો છે. હવે એપ્સટિન ફાઇલ્સ બ્રિટિશ...
નવસારી, ૯ ફેબ્રુઆરી: આજરોજ નવસારી જીલ્લા/મહાનગર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું હતું. મહાનગર બન્યા પછી આ વર્ષે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની...
બીલીમોરા: બીલીમોરા રેલ્વે સ્ટેશન નજીક આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આંતલીયાની રસિક સોપ ફેક્ટરીના માલિક મુકેશભાઈ ભુરાજી મારુ(ઉં.વ. ૪૮) એ...
હાલોલ: હાલોલ બાયપાસ રોડ ઉપર કસ્બા તરફ જવાના માર્ગ પર આવેલા એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના...
વિદ્યાર્થીને મદદ કરતા કર્મચારીઓ બ્લેકલિસ્ટ થશે, ધોરણ 10 અને 12 માટે 67,805 પરીક્ષાર્થી નોંધાયા(પ્રતિનિધિ) વડોદરા, તા. 9આગામી તા. 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક...
અગ્ર સચિવ એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં SIR અને મતદાર યાદી સુધારણા મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ(પ્રતિનિધિ), વડોદરા. તા. 9રાજ્યના અગ્ર સચિવ એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં આજે વડોદરા...
કેટલાક રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને લગતા ચાલી રહેલા વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટ તરફથી બેવડી નિરાશાનો...
બી એ પી એસ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદા કરી અનોખી ગુરુભક્તિ વડોદરા:રવિવારે રાત્રે અટલાદરા રોડ પર ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નઝારો જોવા મળ્યો...
કાયદો-વ્યવસ્થાને લઇ ચિંતા, સારવાર અર્થે પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જવાતો હતો ત્યારે તેણે ચતુરાઈપૂર્વક પોલીસને ચકમો આપી ગયો(પ્રતિનિધિ) દેવગઢબારિયાદાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાંથી...
સોમવારે પંજાબના તરનતારનમાં એક લો કોલેજના વર્ગખંડમાં એક વિદ્યાર્થીએ વર્ગમાં જ વિદ્યાર્થનીની ગોળી મારીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેણે ત્યાં પોતાને પણ...
કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારના તાજા...
રૂ. 74.30 લાખનો મુદ્દામાલ રિકવરવડોદરા, તા. 9વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે બંધ મકાનમાં થયેલી રૂ. 18 લાખની ઘરફોડ ચોરીના કેસમાં ક્રાઇમ...
મહારાષ્ટ્રના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. NCP (SP) પાર્ટીના વડા શરદ પવારની તબિયત લથડી હોવાના અહેવાલ છે. તેઓ તાવ અને ગળામાં...
જેતપુરપાવી: જેતપુરપાવી તાલુકામાં માસુમ બાળકી સાથે દુષ્કૃત્યના ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી સામે કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે...
સુરતમાં રાજકીય તોફાન,મતદાર યાદી મુદ્દે મતદાતાઓ સાથે કોંગ્રેસનો આક્રમક વિરોધ ગુજરાતમાં SIRની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો હોવા છતાં હવે તેની પ્રક્રિયા...
વનવિભાગે કરી સમયસર સારવાર(પ્રતિનિધિ) વડોદરા, તા. 9વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક આવેલા જીઈબીના વીજ ટ્રાન્સફોર્મર પાસે એક કપિરાજને વીજ કરંટ...
વિપક્ષ હવે લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. સૂત્રો સૂચવે છે કે વિપક્ષી પક્ષો પહેલાથી જ આ માટે...
ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે આજે સ્થાનિક રહેવાસીઓનો જોરદાર વિરોધ જોવા મળ્યો હતો , ટોરેન્ટ પાવર દ્વારા સોસાયટીમાં...
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
ઓમાનની ખાડીમાં ડૂબ્યું ભારતીય જહાજ ‘હાજી અલી’
ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ પાસે વેપારની ભીખ માગવા ચીનની મુલાકાતે ગયા છે?
મોંઘવારીનો મેગા બ્લાસ્ટ! 48 કલાકમાં સોનું, દૂધ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવમાં આગ
વૃદ્ધ માણસની ખુશીનું રહસ્ય
NEET પરીક્ષાની નવી તારીખ જાહેર
મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર! ભારતમાં થોક મોંઘવારી 42 મહિનાના સર્વોચ્ચ સ્તરે
હોર્મુઝ બ્લોકેડની અસર: દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલ- હવે CNGના ભાવમાં પણ વધારો
પાકિસ્તાને 750 કિમી રેન્જ ધરાવતી ‘ફતહ-4’ મિસાઇલનું પરીક્ષણ કર્યું
હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો
પ્રધાનમંત્રીની વિદેશી ખર્ચ ઘટાડવાની અપીલ અને એના વિરોધાભાસ
ગુજરાતનાં યુવાનો નોકરીની રાહમાં ઘરડાં થઇ રહ્યાં છે અને આપણે સાવ ચૂપ છીએ
દિલ્હીની શરમજનક ઘટના
અમેરિકામાં ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ કેસ બંધ થશે?
ઓડિશાના દરિયાકાંઠે પ્લાસ્ટિકનું પ્રદૂષણ
શોબિઝથી દૂર થઈ ‘આદર્શ વહુ’ બની પૂજા બેદી, બીજા ધર્મમાં કર્યા લગ્ન; 12 વર્ષના સંબંધ બાદ તૂટ્યું લગ્નજીવન
હવે આવું કેમ ન બની શકે?
RSS કાર્યાલય જાસૂસી કેસમાં મોટો ખુલાસો
NEET પરીક્ષાના પુનરાવર્તિત ધબડકા
કોંગ્રેસની ‘કેરલમ સ્ટોરી’ સામે ભાજપનો ‘માસ્ટર સ્ટ્રોક’
કેરળના નવા CM વી.ડી. સતીશનની સંપત્તિ કેટલી?
ઉત્તર પ્રદેશમાં આંધિ-વરસાદનો કહેર,અત્યાર સુધી 111 લોકોના મોત
વિશ્વ પરિવાર દિવસ અને સંયુક્ત પરિવાર
હિમાલયના પહાડો પર પ્લાસ્ટિકનું વધતું પ્રદૂષણ અને તંત્રની નિષ્ક્રિયતા
ઈરાનને હવે ચીન નહીં આપે હથિયારો?
પટનામાં ‘બ્લેકઆઉટ મૉક ડ્રિલ’ દરમિયાન વેપારીની ગોળી મારી હત્યા
અમદાવાદ: રાજ્યની વિવિધ ઇજનેરી અને ફાર્મસી સંસ્થાઓમાં ત્રીજા સેમેસ્ટરના સીધા પ્રવેશ માટે લાયક ડિપ્લોમા ઇજનેરી અને ફાર્મસીના ઉમેદવારો માટે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની ઓનલાઈન રજિસ્ટેશન પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે.
ડિપ્લોમા ઇજનેરી અને ફાર્મસી પછીના ડિગ્રી ઇજનેરી અને ફાર્મસી અભ્યાસક્રમના શૈક્ષણિક વર્ષ 2026- 27માં બીજા વર્ષમાં પ્રવેશ માટે સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેની રજિસ્ટ્રેશન કાર્યવાહી આજથી તા 30મી માર્ચ 2026 સુધી ચાલશે. ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રસ ટેસ્ટ માટે રાજ્યની 16 સરકારી સંસ્થાઓ, 3 અનુદાનિત સંસ્થાઓ અને 120 સ્વનિર્ભર સંસ્થાઓ પર પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં 16 સરકારી સંસ્થાઓ અને 3 અનુદાનિત સંસ્થાઓની 2068 બેઠકો તથા 120 નિર્ભર સંસ્થાઓની 34,144 બેઠકો એમ કુલ 36,212 બેઠકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે.
હાલના તબક્કે ઉમેદવારો ફક્ત પાસપોર્ટ ફોટો, સાઇન, અને છેલ્લા સેમેસ્ટરની ઉપલબ્ધ માર્કશીટને અપલોડ કરીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. કેટેગરીના ડોક્યુમેન્ટ તેઓ પ્રવેશ કાર્યવાહી વખતે જમા કરી શકશે. ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટર ટેસ્ટ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન અને રજિસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તારીખ 30 માર્ચ સાંજે 5:00 વાગ્યા સુધી રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવાર સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને અને રજિસ્ટ્રેશન ફી (નોન રિફન્ડેબલ) રૂ. 250 ફક્ત ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે, ત્યારે જ રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ગણાશે. કોઈપણ ઉમેદવારે ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાના અથવા તેની રૂબરૂ ચકાસણી કરાવવાની જરૂર નથી. રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન જ કરવામાં આવે છે.