નવી દિલ્હી: દિલ્હીના નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ,...
સુરત(Surat): પાંડેસરા(Pandesara) તિરુપતિ સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગના 14મા માળે લિફ્ટ(Lift)નું કામ કરતી વેળા પટકાતાં બે શ્રમજીવી(labourer)નાં મોત(Death) થયા હતા. આ ઘટનામાં પોલીસે...
વડોદરા : વાડી પોલીસે વોચ ગોઠવી દેશી દારૂની હેરાફેરી કરતા ખેપિયાને 84 લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. આશરે 26,680નો...
દાહોદ: દેવગઢ બારીઆ નગરના ભે દરવાજા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું પોલીસે ઝડપી પાડી 50 કિલો ગ્રામ કિંમત માસના જથ્થા સહિત ચાર...
બ્રિટન: બ્રિટનમાં (Britain) ભારતીય (India) હાઈ કમિશને ઈંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાની (violence) ઘટનાની નિંદા કરી છે. હાઈ કમિશને...
નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની નવિન બિલ્ડીંગમાં સોમવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના જ સભ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન પ્રવિણસિંહે ભ્રષ્ટાચારના આક્ષેપો...
આણંદ : આણંદ – ખેડા જિલ્લો તમાકુના ઉત્પાદન માટે પ્રથમ ક્રમે છે. પરંતુ જીએસટીનો કાયદો આવ્યા બાદ આ તમાકુના વેપારીઓની મુશ્કેલીમાં ભારે...
દર વર્ષે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે. શ્રાદ્ધ પક્ષને શરાદીયાં અથવા પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમનાં પિતૃઓ કૈલાસવાસી થયાં...
આપણી સરકારે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નો નારો આપ્યો છે, પણ જો કોલેજમાં ભણવા જતી અને હોસ્ટેલમાં રહેતી દીકરીઓને સલામત વાતાવરણ ન મળે...
ઉમરગામ તાલુકાના સમુદ્ર તટે કાલય ગામ વસેલું છે. કાલય ગામ સંઘપ્રદેશ દમણને લાગીને આવેલું ગામ છે. ગામની વસતી અંદાજે ૩૧૯૧ જેટલી છે....
વાંસદા : વાંસદા (Vasda) તાલુકામાં ગેરકાયદેસર રીતે દીપડાનું (Leopard) ચામડું (leather) વેચવા જતા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ કરતા વાંસદાના બોરીયાછ...
સુરત: સુરત (Surat) જિલ્લા પંચાયતના તત્કાલિન ડીડીઓ (DDO) અને સુરેન્દ્રરનગરમાં સરકારી જમીન મામલે સીબીઆઇમાં (CBI) સલવાયેલા યુવા સસ્પેન્ડેડ સનદી અધિકારી કે.રાજેશના સુરતના...
સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં પડી રહેલા વરસાદને (Rain) પગલે આજે પણ ડેમમાંથી 1.24 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમમાંથી તેટલું...
સુરત: રાજ્યનાં 6 શહેરમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ (36th National Games) અંતર્ગત સુરતમાં તા.20થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા (Table...
સુરત : સસ્તા અનાજની દુકાનમાં (Grain store) કમિશન (Commission) વધારો, દુકાન ચલાવવાનાં ખર્ચ, કુપન ક્રેડીટમાં વધારો, એમએસપી ઉપર કમિશનની કાયમી પોલીસીનો અમલ...
ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો ટ્રેન (Metro Train) સેવાનો આરંભ ચૂંટણીની (Election) જાહેર થાય તે પહેલા કરી દેવાય તેવા ચક્રો ગતિમાન થયા...
શ્રીનગર: આકિબ ભટ શ્રીનગરના (Srinagar) સોનાવર વિસ્તારમાં કાશ્મીરના (Kashmir) પ્રથમ મલ્ટિપ્લેક્સના (Multiplex) ઉદઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તેનું કહેવું છે કે...
ટોકિયો: એક ઉષ્ણકટિબંધીય તોફાને સોમવારે દક્ષિણપશ્ચિમ જાપાનને (Japan) વરસાદ (Rain) અને પવનથી ધમરોળ્યું હતું જેમાં 1 વ્યક્તિનું મૃત્યુ (Death) થયું હતું જ્યારે...
નવી દિલ્હી : ભારતીય મહિલા રેસલર (Indian women wrestler) વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતી ન શક્યા પછી સોશિયલ મીડિયા...
બારડોલી: બારડોલી (Bardoli) રેલવે સ્ટેશન (Realway Stataion) પ્લેટફોર્મ નજીકથી અજાણી મહિલાનો ટ્રેન અડફેટે ગંભીર ઈજાઓ સાથેનો મૃતદેહ મળી આવ્યો હતો. રેલવે પોલીસે...
કેરળ: જીવનમાં (Life) આમ તો ઉતાર ચઢાવ આવતા જ રહે છે પરંતુ કેટલીકવાર જીવનને સંપૂર્ણપણે બદલવામાં માત્ર એક મિનિટથી પણ ઓછો સમય...
વાંકલ: માંગરોળના (Mangrol) ઝંખવાવ (Zankhvav) ગામે ઘર બાંધવાની જમીન મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ (Police) ફરિયાદો નોંધાવવામાં આવી છે.ઝંખવાવ...
મુંબઈ: પોલીસે (Police) સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈના (Mumbai) ભરચક ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બ (Bomb) મુકાયો હોવા અંગે કથિત રીતે કોલ કરવા...
ભરૂચ : છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં (Bharuch) જેવા શહેરમાં પણ હવે ડ્રગસ (Drugs) નેટવર્ક તગડું થયું છે.સોમવારે એસઓજી પોલીસની ટિમને વધુ એક...
વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે અમેરિકી દળો (American forces) તાઇવાનનું (Taiwan) રક્ષણ કરશે, જો આ સ્વશાસિત ટાપુ પર ચીન...
મોહાલી: ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચોની (International Match) સીરિઝ દરમિયાન ક્રિકેટના (Cricket) સૌથી ટૂંકા ફોર્મેટના ભારતીય ટીમ...
સુરત: હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની આગેવાની હેઠળની ગુજરાતની (Gujarat) ટેબલ ટેનિસ (Table Tennis) ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા ગુજરાતની (Gujarat) આશરે 143 વિધાનસભા બેઠક પર...
સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો 12 વર્ષિય અસ્થિર મગજનો સગીર (Boy) છેક વલસાડ પહોંચી ગયો હતો, પરંતુ વલસાડ પોલીસની ગંભીર બેદરકારી...
ગાંધીનગર: આગામી બે દિવસના વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ઢોર નિયંત્રણનો કાયદો રદ કરવામાં નહીં આવે તો વર્તમાન સરકાર (Government) પરિણામ ભોગવવા તૈયાર...
શું ઈરાને લિન્ડસેને માર્યા? ટ્રમ્પના સહયોગીના મૃત્યુ પછી તરત જ પ્રકાશિત કરી ચોંકાવનારી ફોટો
“આત્મહત્યા કરી લઈશ…” 2012ની યુપી ચૂંટણી પહેલા મનમોહન સિંહે આવું કેમ કહ્યું? ચોંકાવનારો ખુલાસો
ભારત સામેની T20 શ્રેણી પછી ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમને બહારનો રસ્તો દેખાડાયો
એપોલો ટાયર કંપનીમાં ફરજ દરમિયાન કામદારનું મોત, પરિવારના વિરોધ બાદ કંપની વળતર આપવા સંમત
સુરતમાં ચાલતી સિટી બસ નીચે અચાનક રસ્તો ધસી પડ્યો, 35 ફૂટ ઊંડા ભુવામાં બસ ફસાઈ
ત્રીજા લગ્ન બાદ નવા આશિયાનામાં આમિર ખાન, 100 કરોડના લક્ઝરી ઘરમાં થશે શિફ્ટ
વનડે અને T20 સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર, ઇંગ્લેન્ડ-ઝિમ્બાબ્વે સિરીઝ માટે BCCIનો મોટો નિર્ણય
બાન્દ્રામાં સલમાન ખાનનો 2015માં ખરીદેલો ફલેટ 3.5 કરોડમાં વેચાયો, ખરીદદારે ચૂકવી 21 લાખ સ્ટેમ્પ ડ્યૂટી
“ભાજપમાં જન્મ્યો છું, ભાજપમાં જ મરીશ”: અધ્યક્ષ નીતિન નવીનને મળ્યા બાદ નરોત્તમ મિશ્રાનું નિવેદન
અમદાવાદ–સુરત એરપોર્ટ પર કસ્ટમનો કડક ઘેરાવો: અઢી વર્ષમાં ₹480 કરોડથી વધુના ડ્રગ્સ અને ગોલ્ડ જપ્ત
પાકિસ્તાનથી આવતા સૂકા પવનોએ વરસાદ અટકાવ્યો, હવે પેસિફિક મહાસાગર સિસ્ટમ પર આશાઓ
એ રાજુ… કાયદો સમજાવી દઈશ’ કહી પડકાર ફેંકનાર કીર્તિ પટેલ સામે વધુ એક FIR, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના પણ કાયદાના સકંજામાં
રામ મંદિર ચોરી: નાયબ મુખ્યમંત્રીએ પૂછ્યું, બાબરીનું દાન ક્યાં ગયું?
વિવાદ બાદ મેટાનો U-ટર્ન: ઇન્સ્ટાગ્રામ ફોટોથી AI ઈમેજ બનાવતું Muse Image’ ફીચર 4 દિવસમાં જ પાછું ખેંચી લીધું
અરુણાચલથી 50 કિલોમીટર દૂર ચીનનો મેગા ડેમ, વૈજ્ઞાનિકોએ સલામતી પર ઉઠાવ્યા ગંભીર સવાલો
વડોદરા : બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, પાડોશીએ સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાથી ફેકી દીધો
આર્જેન્ટિના છઠ્ઠી વખત ફૂટબોલ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પહોંચ્યું: સ્વિટ્ઝર્લૅન્ડને 3-1થી હરાવ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, FTAથી બંને દેશોના વેપારને મળશે વેગ, 10 મહત્વના કરારો પર હસ્તાક્ષર
કોરોનાથી 2ના મોત, 8 સક્રિય કેસ, ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારી, આંધ્રપ્રદેશ એલર્ટ મોડ પર
બાવી વાવાઝોડાથી ચીનમાં હાઈ એલર્ટ, ફિલિપાઈન્સ-તાઈવાનમાં ભારે નુકસાન, 200થી વધુ ઈજાગ્રસ્ત
ચેટજીપીટીની કંપની OpenAI લાવશે મેગા IPO, 1 ટ્રિલિયન ડોલરના વેલ્યુએશન બાદ શેરબજારમાં કરશે એન્ટ્રી
ભારતના વનસ્પતિ ઇતિહાસમાં નવો અધ્યાય, 158 વર્ષ બાદ મળ્યું અત્યંત દુર્લભ હિમાલયી ફૂલ ‘સાઇનૅન્થસ હૂકેરી’
અષાઢી બીજે ગુજરાતમાં નીકળશે 230 રથયાત્રા, જગન્નાથજીની 149મી રથયાત્રા માટે અમદાવાદમાં 31 હજાર પોલીસ સાથે લોખંડી બંદોબસ્ત
કેનેડાના ટોરોન્ટોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2ના મોત, 3 ગંભીર, હુમલાખોર ફરાર
મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ વધુ ભડકી! ઈરાનનો અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર વળતો પ્રહાર
તમિલનાડુના રાજકારણમાં ફરી મોટો ભૂકંપ! AIADMKના 10 ધારાસભ્યો આપી શકે છે રાજીનામું
ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજ પર હુમલો, 11માંથી 10 ભારતીયો સુરક્ષિત; એક હજુ ગુમ
જુડ બેલિંગહામનો ડબલ ધડાકો, નોર્વેને હરાવી ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં; હવે આર્જેન્ટિના સામે મહામુકાબલો
આદિત્ય રોય કપૂરને મળી વધુ એક રોમેન્ટિક ફિલ્મ, હિરોઈનના નામ પર સસ્પેન્સ યથાવત
અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ પર રાજકીય ઘમાસાણ! કોંગ્રેસે PM મોદીની ચુપ્પી પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હી: દિલ્હીના નોઈડામાં નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતા મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, બાઉન્ડ્રી વોલના ડ્રેઇન રિપેરિંગ દરમિયાન બાઉન્ડ્રી વોલનો 200 મીટર જેટલો ભાગ પડી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યાં કુલ 12 મજૂરો કામ કરી રહ્યા હતા. જે દટાઈ ગયા હતા. જો કે તેઓને બચાવી લેવાયા છે. સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી શરુ કરી હતી.
12 લોકોને બચાવી લેવાયા
સેક્ટર-21ની જલવાયુ વિહાર સોસાયટીમાં એક દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના કારણે 4 મજૂરોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 12 લોકોને બચાવી લેવાયા છે. આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં મજૂરોની એક ટીમ ગટર સાફ કરવા માટે કામ કરી રહી હતી. આ દરમિયાન અચાનક દિવાલ કામદારો પર પડી ગઈ . સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને થોડી જ વારમાં પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ પ્રશાસનની સાથે સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાયા હતા. ઘટનાના પગલે સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
ગટર રીપેરીંગનું કામ ચાલતું હતું
મળતી માહિતી મુજબ સોસાયટીની દિવાલ ઘણી જૂની હતી. ઓજાર લગાવ્યા બાદ દિવાલ કામદારો પર પડી હતી. હાલમાં જેસીબીથી કાટમાળ હટાવવામાં આવ્યો છે. દુર્ઘટના અંગે ડીએમ સુહાસ એલવાયનું કહેવું છે કે ગટરના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. નોઈડા ઓથોરિટીએ આ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કામદારો કામ કરતા હતા. દિવાલ પરથી ઈંટ હટાવવામાં આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
અકસ્માત અંગે નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ મહેશ્વરીનું કહેવું છે કે કોઈના દટાયા હોવાની કોઈ માહિતી નથી. અકસ્માત કેમ થયો તેની તપાસ કરવામાં આવશે. અકસ્માત પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ટ્વીટ પણ આવ્યું છે. દિવાલ પડવાના અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર તેમણે શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવા અને ઈજાગ્રસ્તોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.