વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં મોસમના છેલ્લા તબક્કામાં ફરી ભારે વરસાદ (Heavy Rain) શરૂ થયો છે. જેને લઇ છેલ્લા 3 દિવસથી આખો જિલ્લો...
મેલબોર્ન: T20 વર્લ્ડ કપ 2022 માં હજુ એક મહિનો બાકી છે, પરંતુ તેના આયોજનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ICCએ પણ આ મોટી...
મુંબઈ(Mumbai): બોલિવૂડ(Bollywood)ના દબંગ સલમાન ખાન(Salman Khan)ના જીવન પરનું સંકટ(Life Threat) ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. તે લાંબા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ...
વિદ્યા માલવડેની જાણીતી ઓળખ તો ‘ચક દે ઇન્ડિયા’ની વિદ્યા શર્મા તરીકેની છે પણ ત્યાર પછી તે ફિલ્મોમાં બહુ આગળ વધી શકી નથી...
હિન્દી ફિલ્મોનાં ઊંટ પહાડ પરથી નીચે ત્યારે જ આવે જયારે પહાડ તેમને સંઘરવા રાજી ન હોય યા ઊંટ ઘરડા થયા હોય. સૌરભ...
સુરત: સુરતમાં (Surat) 6 વર્ષની બાળકી (6 Years Old Girl) પર બળાત્કારનો (Rape) ચકચારી ગુનો (Crime) બન્યો છે. કેસની ચોંકાવનારી બાબત એ...
ફિલ્મ ઉદ્યોગમાં રહેલી કેટલીક જાણીતી અભિનેત્રીઓ દ્વારા બ્રિટનની રાણીને વર્ષો દરમિયાન અસંખ્ય વખત ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે. રાણી જેવાં પાત્ર પર આધારિત...
ટી.વી. ક્ષેત્રે સહુથી વધારે કળાકારો કોઇએ આપ્યા હોય તો તે એકતા કપૂરે. મુંબઇ આવતા કળાકારો એકતા કપૂરનું સરનામું લઇને આવે છે. એકતા...
ફિલ્મોમાં જાડા શરીરવાળી અભિનેત્રી હોય તેણે કોમેડી જ કરવાની હોય એવું ટૂનટૂન, મનોરમાથી આપણે સમજયા છીએ પણ શીખા તલસાણીયા જાડા શરીરવાળી જ...
મહેશ માંજરેકર દિગ્દર્શક છે કે અભિનેતા? ફરહાન અખ્તર નિર્માતા-દિગ્દર્શક છે કે અભિનેતા? આવા પ્રશ્નને આગળ લઇ જવો હોય તો પ્રકાશ ઝા પણ...
ટી.વી. સિરીયલોમાંથી ફિલ્મોમાં પ્રવેશ કરનારા કળાકારોની સંખ્યા સતત વધી રહી છે. આ અઠવાડિયે તેમાં એશા સીંઘને ઉમેરી શકો છો. ટી.વી. પર તેણે...
સુંદર અભિનેત્રી પિયા બાજપાઈ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની નવી સ્ટાઈલથી ચાહકોને આકર્ષિત કરે છે. પરંતુ આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ...
સુરત: આકાશમાં એકસાથે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના (Gujarat) 33 જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રિથી ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો...
નર્મદા: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ(Sardar Sarovar Dam) છલકાયો(Overflow) છે. ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી હતી. ત્યારે મુખ્યમંત્રી(Chief Minister)...
નવી દિલ્હી: નોકરિયાત વ્યક્તિ હોય કે પોતાનો વ્યવસાય કરતી વ્યક્તિ, દરેક વ્યક્તિ એવું રોકાણ કરવા માંગે છે જે તેની વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થઈ...
અત્યારે દરેકનું સ્ટારડમ હોલ્ટ પર છે. નિર્માતાઓ ખૂબ ઉત્સાહમાં આવી નવી ફિલ્મો શરૂ નથી કરતા. ફિલ્મોના મુહુર્ત સ્પેશિયલ બ્રાહ્મણો અત્યારે બહુ દોડાદોડમાં...
પરદેશી હોવું હવે મર્યાદા નથી, વિશેષતા છે. હિન્દી ફિલ્મોમાં તેને સ્પેશીયલ રીતે ટ્રીટ કરવામાં આવે છે. મૂળ બ્રાઝિલની અને યુકેમાં ઉછરેલી જેનિફર...
ઉત્તર પ્રદેશ: યુપી(Up)ના લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં બે સગીર બહેનો(teenage Sister)ના મૃતદેહ(Dead Body) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસે 6...
સૈફ અલીખાનની એ બાબતે દાદ દેવી જોઇએ કે તે ફિલ્મો મેળવતો રહે છે. તે કયારેય ટોપ ટેન સ્ટારની યાદીમાં નથી આવ્યો અને...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરમાં વિવિધ સ્થળ પર રહેણાંક વિસ્તારની સ્કીમો બનાવવામાં આવી છે. તેજ સ્કિમમાં દુકાનો...
વડોદરા: રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીભાઈની ચાલીમાં મૂળ...
વડોદરા: વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા દ્વારા શહેરમાં ગેરકાયદે ઉભા કરેલા દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની દબાણ...
સુરત (Surat): સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરીંગની ઘટના બની છે. ફાયરીંગનો કોલ આવતા જ ચોકબજાર પોલીસ દોડતી થઈ...
કેનેડા: કેનેડા(Canada)ના ટોરોન્ટો(Toronto)માં કેટલાક અસામાજિક તત્વોએ BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં તોડફોડ(Sabotage) કર્યા પછી દિવાલો પર ભારત વિરોધી નારા(Anti India slogans)...
નડિયાદ: ખેડા જિલ્લાના વડામથક ખાતે આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ રેલી કાઢી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા...
આણંદ : આણંદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જિલ્લાની તમામ 11 નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી....
સેવાલિયા: ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની બંને બાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ તુટી ગયેલ હોવાથી અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ગળતેશ્વર...
ખેડા: ખેડા શહેરની શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં રઢું ગામના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં ઘણાં સમયથી બસોની અનિયમીતતાને કારણે સમયસર શાળા-કોલેજ પહોંચી શકતાં...
‘ગુજરાતમિત્ર’ના 160 મા સ્થાપના દિન વિશેષાંકના પહેલા પેઈજ પર તંત્રીસ્થાનેથી પ્રકટ થયેલા શબ્દો ‘ગુજરાતમિત્ર’ને 159 વર્ષથી વાચકો તરફથી મળતું પ્રોત્સાહન જ તેનું...
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત(Gujarat)ના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની અમદાવાદ(Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચ(Crime...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં મોસમના છેલ્લા તબક્કામાં ફરી ભારે વરસાદ (Heavy Rain) શરૂ થયો છે. જેને લઇ છેલ્લા 3 દિવસથી આખો જિલ્લો પાણીથી તરબોળ થયો છે. વલસાડમાં ગત રાત્રીએ ફરીથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વલસાડ અને વાપીના શહેરી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઝવે પરથી પાણી ફરી વળતાં જિલ્લાના 20 માર્ગો બંધ કરવાની નોબત આવી હતી.
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદના કારણે નદીઓ ફરીથી પાણીથી છલકાઇ હતી. જેના કારણે અંતરિયાળ વિસ્તારના અનેક નાના પુલ અને કોઝવે ડૂબી ગયા હતા. મોડી રાત્રે ઉમરગામમાં 30 મિમિ વરસાદ, વાપીમાં 60 મિમિ વરસાદ અને પારડીમાં 43 મિમિ વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઉમરગામ અને પારડી અને વાપી તાલુકાના અનેક માર્ગો સાથે જિલ્લાના કુલ 20 માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને અહીં વાહન વ્યવહાર અટકી ગયો હતો. બીજી તરફ વલસાડ અને વાપીના શહેરી વિસ્તારમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વલસાડના શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તેમજ મોગરાવાડી અને છીપવાડના ગરનાળામાં પણ પાણીનો ભરાવો થઇ ગયો હતો. જેના કારણે વહેલી સવારે સ્કૂલે જઇ રહેલા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડી હતી.
ધરમપુર પંથકમાં આજરોજ વહેલી સવારથી ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડતાં ધરમપુર વલસાડ રોડ ઉપર સ્વામી નારાયણ સ્કુલ રામવાડી પાસે અતિ ભારે વરસાદને પગલે એક વિશાળ નિલગીરી નું ઝાડ ધરાશાયી થતાં એક આદિવાસીનું મકાન માંડ બચ્યું હતું.
વાપી જીઆઇડીસીમાં ભારે વરસાદનાં પગલે રસ્તાઓ થયા પાણી-પાણી#ગુજરાતમિત્ર #Vapi #HeavyRain #Monsoon2022 #Rainfall pic.twitter.com/b5j6BT1glq
— Gujaratmitra (@Gujaratmitr) September 15, 2022
વલસાડ-વાપી અને દમણમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના લીધે વલસાડના 20 રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવાયા છે. વાપીમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ સામેના રસ્તા પર વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.