પારડી : પારડી (Pardi) તાલુકાના ખડકી હાઇવે (Highway) ઓવરબ્રિજ પર ફરી ખાડા પડવાના કારણે આજરોજ સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં વરસાદી તાંડવથી સાપુતારા (Saputara) ઘાટમાર્ગમાં ભેખડો ધસી પડી હતી. જ્યારે આહવા વઘઇ માર્ગમાં તોતિંગ વૃક્ષ ધરાશઈ થતા...
મુંબઇ: અદાણી (Adani) પરિવારે એક સ્પેશ્યલ પરપઝ વેહીકલ એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિ. (“BidCo), મારફત અંબુજા (Ambuja) સિમેન્ટ્સ (Cements) લિ. અને એસીસી...
સુરત: સોશિઅલ મીડિયા (Social Media ) ઉપર બે દિવસ અગાઉ વાયરલ (Viral)થયેલા વિડીયો (Video)અંતર્ગત ઉધના (Udhna)પોલીસે (Police ) ત્રણ યુવકોની અટકાયત કરી...
ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Government) પેન્શન (Pension) મામલે મોટો નિર્ણય લીધો છે. જૂની પેન્શન યોજનાની સરકારી કર્મચારીઓની માંગણી સરકારે સ્વીકારી લીધી છે....
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ટીવી સિરિયલમાં સતત 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. એક દાયકા વીતી ગયા પછી...
ટેક્સટાઇલ મંત્રાલયના (Textile Ministry) 23 સંશોધન પ્રોજેક્ટ્સમાં કૃષિ, સ્માર્ટ ટેક્સટાઇલ (Smart Textile), હેલ્થકેર, સ્ટ્રેટેજિક એપ્લિકેશન્સ અને પ્રોટેક્ટીવ ગિયર્સમાં સ્પેશ્યાલિટી ફાઇબર પરના 12...
ચીન: ચીનમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. મધ્ય ચીનના શહેર ચાંગશામાં લગભગ 200 મીટર એટલે કે 656 ફૂટ ઉંચી બિલ્ડીંગમાં...
મહેસાણા: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી...
નવી દિલ્હી: સંજુ સેમસનને (Sanu Samson) આગામી T20 વર્લ્ડ કપ 2022 (T20 WorldCup 2022) માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 46.67 કરોડ રૂપિયાની ડિપોઝિટ રોકવાના કેસમાં કેટલાક ચોક્કસ પેમેન્ટ સર્વિસ પ્લેટફોર્મ્સ (ગેટવે)...
નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર્સ જેકલીન ફર્નાન્ડીઝ ( Jacqueline Fernandez) અને નોરા ફતેહીની (Nora Fatehi) દિલ્હીમાં (Delhi) EDએ પૂછપરછ માટે બોલાવી હતી. પરંતુ...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election)નું રણશીંગુ ફૂંકાઈ રહ્યું છે. ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે(Election Commission Of India) પણ તૈયારીઓ શરુ કરી દીધી...
મુંબઈ(Mumbai): લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા'(Taarak Mehta Ka Ooltah Chashmah) ચાહકો માટે સારા સમાચાર છે. વર્ષોની લાંબી રાહનો અંત આવવાનો છે....
સુરત: સુરતના (Surat) દેવધ ગામ નજીક કુંભારિયા જવાના રસ્તા પર કેળાંના ખેતરમાં યુવતી પર નરાધમો દ્વારા કરાયેલા ગેંગરેપ (Gang Rape) કેસને સુરત...
સુરત: સુરતમાં (Surat) અમદાવાદ (Ahmadabad) જેવી ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલી નવનિર્માણાધિન પ્લેડિયમ રેસિડેન્સીમાં (Palladium Residency) 14મા માળે...
મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ(Mumbai) સહિત થાણે અને પાલઘર(Thane and...
મહેસાણા: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં માહોલ ગરમાયો છે. દૂધસાગર ડેરીના (Dudhasagar dairy) પૂર્વ ચેરમેન અને પૂર્વગૃહમંત્રી...
નવી દિલ્હી: અદાણી ગ્રુપના (Adani) ચેરપર્સન અને ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) એમેઝોનના (Amazon) જેફ બેઝોસને (Jeff Bezos) પાછળ છોડીને વિશ્વના બીજા...
સુરત(Surat) : હત્યાના (Murder) ગુનામાં (Crime) ડાઈંગ ડેકલેરેશન (Dyeing Declaration ) ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે, પરંતુ સુરતની કોર્ટમાં (Court) આજે એક...
સુરત(Surat) : વરાછા(Varachha), પુણા(Puna) સહિતના વિસ્તારોમાંથી પસાર થતી કોયલી ખાડી(Koyli Bay) રિ-મોલ્ડિંગ(Re-moulding), રિ-સ્ટ્રકચર(Re-structure)નો પ્રોજેકટ ત્રણ તબક્કામાં હાથ ધરાઇ ચુકયો છે. અગાઉના કામ...
સુરત(Surat): આ વર્ષે શહેરમાં દે’માર વરસાદ(Rain) થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી ફરીથી વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ છે અને તેના કારણે...
વલસાડ : 10 ફૂટ લાંબો અને 26 કિલો વજન ધરાવતો મહાકાય અજગર (python) ગુરૂવારે વલસાડના (Valsad) સરોધી ગામે એક ખેડૂતના ઘરની પાછળ...
વ્યારા: વીતેલા 24 કલાકમાં રાજ્યભરમાં વરસાદનું (Rain) ભારે જોર રહ્યું હતું. સૌથી વધુ તાપી (Tapi) જિલ્લાના ડોલવણમાં (Dolvan) 24 કલાકમાં 8 ઈંચ...
દરેક વ્યક્તિને પોતાનો અલગ મિજાજ, સ્વભાવ અને અંદાજ હોય છે. (આપના આપના અંદાજ!) સ્વભાવને આધારે વ્યક્તિની ઓળખ ઊભી થાય છે. એક સ્વભાવ...
સુરત: અડાજણ ખાતે રહેતા પતિએ માનસિક બીમાર પત્નીથી કંટાળી તેણીના માથામાં માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. જો કે, પત્નીનું ઊંઘમાં જ...
વલસાડ: દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદના (Rain) પગલે નદી (River) તેમજ ડેમો (Dam) છલકાયા છે. ત્યારે પારડી નજીક માતા-પુત્ર કોઝવેના ધસમસતા...
આજની પેઢી બચત કરી શકતી નથી, કારણ ઘણાં બધાં છે, પણ દેખાદેખીનું વૈભવી જીવન જીવનારાઓમાંથી મોટા ભાગનાં લોકો ગુનો કરે અથવા આપઘાત!...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરને સ્માર્ટ બનવાની વાતો કરી રહી છે તે પણ ફક્ત કાગળ પર જ છે. પાલિકા એવોર્ડ અને...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોડ રસ્તા વચ્ચે આવતા ગેરકાયદેસર રીતે ઉભા કરેલા દબાણો તોડવાની ઝુબેશ હાલ ચાલુ છે. ત્યારે...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
પારડી : પારડી (Pardi) તાલુકાના ખડકી હાઇવે (Highway) ઓવરબ્રિજ પર ફરી ખાડા પડવાના કારણે આજરોજ સવારે વલસાડથી (Valsad) વાપી (Vapi) તરફ જતા હાઇવે ટ્રેક ઉપર 5 થી 6 કિમી પારડી સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો.
બે ચાર દિવસ અગાઉ જ ખડકીના સરપંચ શંકર પટેલ તેમજ પારડી તાલુકાના અન્ય સરપંચોએ મળી વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ અને હાઇવેનાં મેટનન્સની આર.કે.જૈન એજન્સી બંનેને રજૂઆત કરી હતી. તેમ છતાંયે આજે પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં કોઈ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. નવી એજન્સીને હાઇવેના બિસ્માર માર્ગને રિપેરીંગ કરવામાં કોઈ જ રસ નથી, એવું અહી ફલીત થાય છે. રોજના હજ્જારો વાહન ચાલકો કરોડો રૂપિયાનો ટોલટેક્ષ ભરતા હોવા છતાંયે હાઇવે તંત્રના અધિકારીઓના પેટનું પાણી સુદ્ધાં હલતું નથી. ત્યારે આવા ભ્રષ્ટાચાર કરનાર એજન્સી વિરુદ્ધ તંત્ર પગલાં ભરે એવી વાહન ચાલકોમાં બુમ ઉઠી રહી છે. આજે પણ વાપી, ભીલાડ, ઉદવાડા, બગવાડા રોજના નોકરી પર જતા વાહનચાલકો કલાકો સુધી હાઇવે માર્ગ પર ટ્રાફિકની સમસ્યાને લઈ રોષ વ્યક્ત કર્યો હતો.
મહુવામાં લો લેવલ ખાડી પરથી પાણી ફરી વળતાં વાહન વ્યવહારને અસર
મહુવા: મહુવાથી નિહાલી વાયા કવિઠા-આમચક રોડ ઉપર નવા બંધાયેલા પુલથી આશરે ૩૦૦ મીટર આગળ લો-લેવલ ખાડી ઉપર ભારે વરસાદના કારણે વરસાદી પાણી ૫થી ૬ ફૂટ રોડ ઉપર આવી જતાં મહુવા-કવિઠા-નિહાલી રોડ પરનો વાહન વ્યવહાર સતત બંધ રહ્યો હતો.
અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં વેઠ, વાહનો કાદવમાં ફસાયા
વલસાડ : કપરાડા તાલુકાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા નાખવામાં આવેલી પાઇપલાઇન કામગીરીમાં રોડને અડીને ખોદકામ કરવામાં આવ્યું હતું. જેને લઇ ભીની માટીમાં વાહનો ખુંપી જવાના કે સ્લીપ થવાના અનેક બનાવો બની રહ્યા છે. હાલે ચોમાસુ પૂર્ણ થવાના આરે હોવા છતાં હજુ સુધી રોડ પર પડેલા ખાડા અને સાઈડ પુરવા આવી નથી. જેના પગલે કપરાડા તાલુકાના બાલચોંડીથી વાપી જવાના માર્ગ પર વાજવડ ધોધડકુવા સુખાલા માર્ગ પર અનેક વાહનો ખૂંપી જવાના બનાવ બની રહ્યા છે. સુખાલાની ગ્રામસભામાં પણ આ બાબતે લોકો દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. અસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં પાઇપલાઇનું કામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામની સરળતા માટે જાહેર માર્ગને અડીને ખોદકામ કરવામાં આવ્યું છે. રોડ ક્રોસિંગ અને રોડની ધાર પરથી ખોદવામાં આવ્યુ હતું. પરિણામે રોડ પરથી વાહન ઉતારી શકાય એમ નથી. હાલમાં ચોમાસામાં વાહનો ખૂંચી જવાના અને સ્લીપ થવાની અનેક ઘટનાઓ બની રહી છે.