ચીનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident ) થયો. ચીનના સાંડુ કાઉન્ટીમાં એક્સપ્રેસ વે (Express Way) પર બસ...
નવી દિલ્હી: દેશમાં મંકીપોક્સના (monkeypox) એટલા બધા કેસ નથી, પરંતુ તેમ છતાં તેના વિશે જે નવો અભ્યાસ સામે આવ્યો છે તે ચોંકાવનારો...
મુંબઈ: બોલિવૂડની (Bollywood) સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની લવ લાઈફને (Love Life) કારણે ચર્ચામાં આવી છે. ચર્ચા છે કે કૃતિ સેનન...
પંજાબ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો (Team) મોહાલી...
નવી દિલ્હી: ભૂતકાળમાં શંકાસ્પદ ડ્રોનને (Drone) તોડી પાડ્યા બાદ હવે ફરીથી પાકિસ્તાની (Pakistan) ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir...
સમય સાથે થતાં અમુક પરિવર્તનને સમાજના કેટલાક વર્ગ સ્વીકારી શક્તા નથી. ‘આ જગતમાં એક જ વાત-વસ્તુ કાયમી છે અને એ છે સતત...
એક ભાવવા-ન ભાવવાની ‘ચરબી’ધરાવતા ઘણા લોકો તેમનું ક્યાંય નમતું ન હોય એવું માથું બટાટા સામે ઝુકાવતા જોવા મળે છે. હકીકતમાં, ખાણીપીણીના શોખીન...
સુરત: સુરત સ્ટેશન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સ્ટેશન નજીક દિલ્હી ગેટના બ્રિજ પરથી બે યુવકો બાઈકનું બેલેનસ ગૂમાવી બ્રિજની...
21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગાં થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય...
મનુષ્ય નામે મહાભારત ૪૮મી નાટ્ય સ્પર્ધાના શુભારંભ દિવસે ‘ક્રાફટ એન્ટરટેઇનમેન્ટ’નું પ્રવીણ સોલંકીની કલમે લખાયેલું નાટક સ્તવન જરીવાલાના દિગ્દર્શન હેઠળ મનુષ્ય નામે મહાભારતનું...
ભારતમાં જેને સૌથી સફળ શોપિંગ મોલ્સની શૃંખલા ગણવામાં આવતી હતી તે બિગ બાઝાર ખાડામાં પડીને વેચાઈ ગયું છે. મોટાં શહેરોમાં મોટા ઉપાડે...
ઓફિસનો કોઈ કામચોર ક્લાર્ક ધીમી ગતિએ કામ કરીને ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખતો હોય અને એ માણસ રેલવેની ટિકિટબારીએ બેઠેલા એના...
આઝાદીની પ્રથમ લડત ગણાતા 1857 ના બળવાની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી જરા પણ ઓછી ના ઊતરતી વીરાંગનાઓ શાંત અહિંસક લડતોની હતી. સામાન્ય...
‘3’એ અવિભાજ્ય સંખ્યા છે. 3 ને 3 વડે જ ભાગી શકાય છે. 3 એ બહુ જ શુભ આંકડો છે. પૃથ્વીની ઉત્પત્તિમાં ત્રિદેવ ...
દક્ષિણની સફળ ફિલ્મોને હિન્દીમાં ફરી બનાવવાનું ચલણ વધી રહ્યું છે. તેલુગુ હીટ ફિલ્મ – ‘હીટ – ધ ફર્સ્ટ કેસ’, એ જ નામથી...
વર્ષ ૧૯૬૭ માં સૌરાષ્ટ્રના અમારા ગામમાં એક પશુ સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા આયોજન થયું હતું તેથી સંમેલન નામ આપ્યું હશે. તેમાં...
નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી પરંતુ બૉયકોટની અપીલની વચ્ચે ફિલ્મે જોરદાર પ્રચારને કારણે...
14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નિર્માણાધીન એક ઇમારતના અકસ્માતમાં 7 મજૂરોના મૃત્યુ થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જે પ્રાથમિક વિગતો પ્રકાશમાં...
જે રીતે ક્રિકેટની રમતમાં ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કૂલનું ઉપનામ મળ્યું હતું તે રીતે જ જો ટેનિસમાં કોઇને મિસ્ટર...
સર સૈયદ અહમદ ખાનને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે અને મહમ્મદ અલી ઝીણાના મનોરથ મુસલમાનોના ગોપાલકૃષ્ણ ગોખલે થવાના...
યા અઠવાડિયે આપણા બધાની રૂટિન જિંદગીના સંઘર્ષો અને આનંદ ચાલતા હતા તેની સાથે ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપના 1 લાખ 54 હજાર કરોડના...
સુરત: મૂળ મોરબીના (Morbi) વતની અને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સ્મીમેર (Smimmer) હોસ્પિટલ (Hospital) ખસેડાયેલા 35 વર્ષિય યુવાનની સ્મીમેરના સર્જરી યુનિટ (Surgery...
સુરત : સુરત (Surat) શહેર પોલીસ કમિશનર (Commissioner of Police) વિસ્તારમાં અત્યાર સુધી ચાર ઝોનમાં ચાર ડીસીપી (DCP) અને આઠ એસીપી (ACP)...
અંકલેશ્વર: ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોળી વડે કર્યો હુમલો કરી રોકડા 50 હજાર અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટવોર્ડ...
સુરત : હત્યાના એક ગુનામાં આરોપીને (accused) કોર્ટમાં (Cort) રજૂ કરાયા બાદ આરોપીએ કોર્ટરૂમમાં જ પોતાના હાથની (Heand) નશ (Pulce) કાપી નાંખી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Dealhi police) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનના (Amanatullah Khan) નજીકના સાથી હામિદ અલીની (Hamid Ali )...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની (IPL) છેલ્લી સીઝનમાં (Last season) ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમ...
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) જન્મદિવસ (Birthday) નિમિત્તે શનિવારે ગાંધીનગર (Ghandhinagar) નજીક આવેલા અડાલજના (Adalaj) અન્નપૂર્ણા ધામ (Annpurna Dham) ખાતે...
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શનિવારે અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાંથી 51 ગ્રામ એમડી ડ્રગ્સના (MD Drugs) જથ્થા સાથે...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મ દિને આજથી રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સ્ટુડન્ટ...
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
‘સંવિધાન અને સંસ્કૃતિ પર સવાલ ઉઠાવનારા Gen Z નથી’: નીતિન નવીન
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
ચીનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident ) થયો. ચીનના સાંડુ કાઉન્ટીમાં એક્સપ્રેસ વે (Express Way) પર બસ (Bus) પલટી ગઈ. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બસમાં સવાર 27 લોકોના મોત થયા હતા અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે બસમાં 47 લોકો સવાર હતા.
બસ પલટી જવાથી 27ના મોત
ગુઇઝોઉ પ્રાંતની રાજધાની, ગુઇયાંગ શહેરની દક્ષિણપૂર્વમાં, સાન્ડુ કાઉન્ટીમાં આજે એક બસ પલટી ગઈ હતી, જેમાં સવાર 47 લોકોમાંથી 27 લોકોના મોત થયા હતા અને 20 મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી, પોલીસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય તેણે અન્ય કોઈ માહિતી આપી નથી.
ચીનમાં 200 મીટર ઉંચી બિલ્ડીંગમાં આગ, ભયાનક વિડીયો આવ્યો સામે
તમને જણાવી દઈએ કે તાજેતરમાં ચીનના હુનાન પ્રાંતની રાજધાની ચાંગશામાં એક 42 માળની ઈમારતમાં આગ લાગી હતી. જોકે, તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ચીનમાં એક ભીષણ આગની ઘટના સામે આવી છે. મધ્ય ચીનના શહેર ચાંગશામાં લગભગ 200 મીટર એટલે કે 656 ફૂટ ઉંચી બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી. જ્યાં આગ લાગી હતી, તે સરકારી માલિકીની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઇના ટેલિકોમનું કાર્યાલય હતું. આ બિલ્ડીંગ 42 માળની છે. આગની ઘટનાની જાણ થતા જ અગ્નિશામકો દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરુ કર્યા હતા.
36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરોએ આગ કાબુમાં લીધી
આ આગનો એક ભયાનક વિડીયો સામે આવ્યો છે. જેણે તમામના રૂંવાટા ઉભા કરી દીધા છે. બિલ્ડીંગમાં નારંગી જ્વાળાઓ દેખાઈ રહી છે સાથે જ દૂર સુધી કાળો ધુમાડો આકાશમાં દેખાઇ રહ્યો છે. જ્યાં આગ લાગી તે બિલ્ડીંગમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડવાને કારણે એક સમયે ફાયર ફાઈટર ઈમારતમાં પ્રવેશી શક્યા ન હતા. બિલ્ડીગમાં આગ લાગવાની ઘટનામાં અંદરનો વીડિયો સામે આવ્યો હતો જેમાં ફસાયેલા લોકો ખુબ જ ગભરાયેલા હતા. જો કે આ આગની ઘટનામાં હાલમાં કોઈ જાનહાનીનાં અહેવાલો મળ્યા નથી. આગને કાબુમાં લેવા 36 ફાયર ટ્રક અને 280 ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ અગ કાબુમાં આવી હતી.