રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી તા.૨૩ મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી...
અંકલેશ્વર: ભરૂચની (Bharuch) જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલી લુકમાન પાર્ક (Luqman Park) સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર (Driver) તરીકે નોકરી કરતા જિશાન...
કરાચી : ઇંગ્લેન્ડના (England) પાકિસ્તાન (Pakistan) પ્રવાસની સાત ટી-20 મેચની સીરિઝની મંગળવારે રમાયેલી પ્રથમ ટી-20માં ડાબોડી મધ્યમ ઝડપી બોલર (Fast Baller) લ્યુક...
નવી દિલ્હી : દેશમાં મોટર સ્પોર્ટસ (Motor sports) માટે એક મોટું પ્રોત્સાહક આયોજન ભારતને દરવાજે ટકોરા મારી રહ્યું છે. આવતા વર્ષે ગ્રેટર...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિઘાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થાય તે પહેલા આજથી શરૂ થયેલા બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા જ દિવસે ગૃહમાં...
ગાંધીનગર : રાજ્ય સરકારે આ વર્ષે ત્રણ હજાર કરોડ રૂપિયાના મૂલ્યની જણસની ખેડૂતો (Farmer) પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે. ખેડૂતોને સિંચાઈની...
ભરૂચ: ભરૂચમાં (Bharuch) સિવિલ રોડ પર એકાદ કરોડના ખર્ચે બનેલું નિરાધારો માટે બનેલું રેનબસેરામાં (Ran Basara) કથિતરીતે કોન્ટ્રાક્ટરોના હજારોના મોબાઈલો રાખતા મજૂરો...
નવસારી : નવા ગામે ઉછીના આપેલા રૂપિયા લેવા ગયેલા સુરતના (Surat) દંપતીને હળપતિ પરિવારના 3 ભાઈઓએ માર મારતા મામલો નવસારી (Navsari) ગ્રામ્ય...
બારડોલી: વન્યસૃષ્ટિમાં આકર્ષક, (Attractive) અસામાન્ય પક્ષી તરીકે વર્ણવાયેલા જાપાનીઝ કવીલ (Japanese Poet)તરીકે ઓળખાતા અને ભારતમાં બટેર (Quail India)નામે પ્રચલિત (prevalent) મધ્ય એશિયાના...
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે (Lalu Prasad Yadav) મંગળવારે દાવો કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને (BJP)...
બરેલીઃ (Bareli) યુપીના બરેલી જિલ્લાની ઓફિસમાં (SSP Office) ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે રેપ પીડિતાની સાસુ મૃત ભ્રૂણ (fetus) લઈને પહોંચી ગઈ....
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઇન સ્પાઇસજેટ (Spicejet) પર લાદવામાં આવેલા નિયંત્રણોને 29 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા છે. આનો અર્થ...
સુરત: એક અધિકારી કેવા હોવા જોઈએ તેનું જીવંત ઉદાહરણ સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મંગળવારની રાત્રે પૂરું પાડ્યું. માલધારીઓની હડતાળના લીધે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સમગ્ર વિશ્વમાં જાણીતા છે પરંતુ શું તમે તેમની દીકરી (Daughter) વિશે જાણો છો? એટલે કે મોદીજીકી બેટી...
મુંબઈ: કોમેડિયન (Comedian) રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastav) નિધનથી તેના તમામ ચાહકો દુખી છે. રાજુની વિદાયથી દરેકનું હૃદય ભારે છે અને આંખો ભીની...
સુરત: બ્રેઈન ડેડ (Brain Deae) ઘોષિત કરવામાં આવેલ વલસાડની (Valsad) શિક્ષિકાએ (Teacher) તેમના અંગોનું (Organ Donation) દાન કરી અનેક જરૂરિયાતમંદોને નવજીવન બક્ષી...
મોહાલી : ઓસ્ટ્રેલિયા (Australia) સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં (T-20 Series) ભારતીય ટીમની (Indian Cricket Team) શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે....
રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot) આખરે કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે ચૂંટણી (Election) લડવા માટે રાજી થઈ ગયા છે....
મુંબઈ: દિલ્હી (Delhi) પોલીસના સ્પેશિયલ સેલને (Special cell) મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે મુંબઈના (Mumbai) ન્હાવાશેવા પોર્ટ (nhava sheva port) પર...
નવી દિલ્હી: દિગ્ગજ ભારતીય ઉદ્યોગપતિ (Indian businessman) અને ટાટા સન્સના (Tata Sons) ચેરમેન રતન ટાટાને (Ratan Tata) મોટી જવાબદારી સોંપવામાં આવી છે....
મુંબઈ: દેશના હજારો ધનવાનો (Indian Rich People Quit India) દેશ છોડી હંમેશાને માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર...
ગાંધીનગર: રાજ્યમાં સરકારી કર્મચારીના આંદોલન (Agitation) બાદ હવે LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ (Waiting List) જાહેર કરવાની માંગ સાથે ઉમદેવારો 16 દિવસથી ગાંધીનગરના...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ચોમાસું સત્રના (Monsoon Session) પહેલાં દિવસે આજે કોંગ્રેસે (Congress) સરકારને ઘેરી જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો...
સુરત(Surat) : રખડતાં ઢોર સહિત વિવિધ મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવનાર માલધારી સમાજ (Maldhari Samaj) દ્વારા આજે 21 સપ્ટેમ્બરના રોજ એકદિવસીય હડતાળનું...
ગાંધીનગર: રાજ્યમાં એક બાદ એક આંદોલન થઈ રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) ચૂંટણીના (Election) એંધાણ થતાં સરકારી કર્મચારીઓ પડતર માંગણીઓને (Demand) લઈને રોડ...
સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં કરૂણ ઘટના બની છે. અહીં એક વિદ્યાર્થી બસમાં ચઢવા ગયો અને ચાલકે બસ પૂરઝડપે હંકારી મુકતા વિદ્યાર્થી નીચે...
સુરત(Surat) : હજીરા (Hazira) કાંઠા વિસ્તારના 13 ગામનું પ્રતિનિધિત્વ કરતી વિકાસ સહકારી મંડળીની (Vikash Co Operative Society) ચૂંટણીનું (Election) ચોંકાવનારું પરિણામ આવ્યું...
શીઘ્ર સ્ખલનની તકલીફના કારણે સ્ત્રીને ચરમસીમાનો અનુભવ મળતો નથીસમસ્યા: મારી ઉંમર 36 વર્ષની અને પત્નીની 32 વર્ષની છે. લગ્નને 9 વર્ષ થયેલ...
ન્યૂયોર્ક: અમેરિકા (America) અને ફ્રાન્સે (France) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વખાણ કર્યા છે. જ્યાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને...
સુરત(Surat): માલધારીઓની હડતાળના (Maldhari Strike) પગલે આજે રાજ્યભરમાં દૂધની (Milk) અછત ઉભી થઈ છે. સુમુલ ડેરીના દૂધના ટ્રક અને ટેમ્પોને દુકાનો સુધી...
AI ચેટબોટ્સ બોર થતાં નથી એટલે પતિ, પત્ની કે મિત્રના રૂપમાં સાથીદારને બોર કરશે
‘ભારત જેવા મિત્રો અમારી સાથે છે, અમેરિકા એકલું નથી’ JD વેન્સના નિવેદન પર નેતન્યાહૂનો જવાબ, ઈઝરાયલે ભારતનો કર્યો ખાસ ઉલ્લેખ
ભાયલીના અર્બન-8માં મંદિર મુદ્દે મહાસંગ્રામ: પોલીસ સામે જ બે જૂથ બાખડ્યા, સોસાયટીમાં નાસભાગ
પ્રશાંત કિશોરની એન્ટ્રીથી બિહારની રાજનીતિમાં ગરમાવો
સપોલાને માર્યાના થોડા જ કલાકોમાં માસૂમનું મોત, શું નાગિને ખરેખર બદલો લીધો?
આખરે ખુલી ગયું એન્ટાર્કટિકાના ‘લોહીયાળ ઝરણા’નું રહસ્ય….
આવી રહ્યો છે રૂ.૬૫૦ કરોડનો IPO, જાણો કમાણીની તક અને વિગતો…
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટની આજે નિર્ણાયક બેઠક
ખેડૂતો માટે રાહતના સમાચાર,પશ્ચિમ એશિયામાં તણાવ છતાં યુરિયા,ડીએપી અને સલ્ફરનો પુરવઠો યથાવત્ રાખવા કેન્દ્ર સરકારની તૈયારીઓ સફળ
મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના
લખનૌમાં ભાજપનો શક્તિ પ્રદર્શન
વડોદરા : પોલીસ કમિશનરના નામ અને સહી સાથેનો પીઆઈનો ફેક ટ્રાન્સફર ઓર્ડર સોશિયલ મીડિયામાં વાયરલ
રામ મંદિર: ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીએ કહ્યું-ગુનેગાર ગમે તેટલો મોટો હોય તેને કડક સજા મળે
દક્ષિણ 24 પરગણામાં 11 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બાદ લોકોમાં આક્રોશ
ક્રાંતિના નારાઓથી ગુંજ્યુ POK: કાશ્મીરીઓએ શાહબાઝ-મુનીર સેનાને ફેંક્યો પડકાર
MGVCLની કાનૂની દલીલોને વીજ લોકપાલનું સમર્થન,સ્માર્ટ મીટર માટે ગ્રાહકની પૂર્વ સંમતિ જરૂરી નથી
જેતલપુર બ્રિજ પર બેકાબૂ મર્સિડીઝે બાઈક સવારોને અડફેટે લીધા, અકસ્માત બાદ મહિલા કાર ચાલક ફરાર
‘સ્માર્ટ સિટી’ વડોદરામાં ‘ભુવા ઉત્સવ’ શરૂ: પહેલા જ વરસાદમાં પાલિકા પોતે જ ખાડામાં!
મહારાષ્ટ્ર: વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાયા, દોરડાથી રેસ્ક્યૂ કરાયા, વસઈમાં 20 કાર ડૂબી
દારૂના નશામાં VMCની કચરાની ગાડીનો તાંડવ! ડિવાઈડર કૂદાવી કારને ઉડાડી
વડોદરામાં ગુંડાગીરી બેકાબૂ! લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધી ગેંગ સાથે જોડાયેલા વેપારી પર જીવલેણ હુમલો
PoKમાં 600 લોકોની ધરપકડ બાદ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનો વધુ તીવ્ર, ભારત પાસે મદદ માંગી
મુંબઈમાં ધોધમાર વરસાદને કારણે મુંબઈ જતી 3 ફ્લાઈટ સુરત એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ
બિહાર: જન સુરાજ પાર્ટીએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રશાંત કિશોરને ઉમેદવાર જાહેર કર્યા
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને મોટો ઝટકો, ટોપ-100માંથી બહાર; 125મા ક્રમે પહોંચ્યું, અમેરિકા-ફ્રાન્સ પણ ટોપ-10માંથી બહાર
ટ્રમ્પ: એક જ હુમલામાં ઈરાની નેતૃત્વનો નાશ કરી શક્યા હોત, ઈરાને આપ્યો આ જવાબ..
બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ સામે ફરી ચેક બાઉન્સ કેસ, પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજરે કર્યો દાવો
સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી?
સુરતમાં ભારે વરસાદની આગાહી, રૂબી ડોગ સહિત NDRFની 30 સભ્યોની ટીમ ઓલપાડમાં તહેનાત
વિદેશ પ્રધાન એસ. જયશંકર 6 દેશોના પ્રવાસે, જાણો શું છે ભારતના મિશનનો અસલી એજન્ડા
રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની ખાતે પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી તા.૨૩ મી સપ્ટેમ્બર,૨૦૨૨ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે, જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી પર જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃ સ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે.
૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે આયોજિત બેદિવસીય કોન્ફરન્સમાં છ વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એક્ટિગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ), ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ, પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ, વન્યજીવન વ્યવસ્થાપન, પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.