સુરત: (Surat) 74 વર્ષના વૃદ્ધ પિતાની (Old Father) આવક બંધ થઇ જતા પુત્રએ પિતાને ઘરમાંથી કાઢી મુકવા મારઝુડ કરી બે ટાઇમનું જમવાનું...
ગાંધીનગર: મંગળવારે ગાંધીનગરમાં (Gandhinagar) સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આરોગ્ય વિભાગના સિનિયર કેબીનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું...
નવી દિલ્હી: મોદી સરકારે સમાજના નીચલા વર્ગને બેંકિંગ સેવાઓ (Banking service) સાથે જોડવા માટે વર્ષ 2014માં જનધન ખાતા ખોલવાનું શરૂ કર્યું હતું....
ગાંધીનગર : સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રીઓએ આજે સવારે સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં પોતાની સત્તાવાર ઓફિસમા (Office) કાર્યભાર સંભાળી લીધો હતો....
પલસાણા: (Palsana) પલસાણાના મલેકપોર ગામે (Malekpor Village) રહેતા એક પશુપાલકે ગત સોમવારે રાત્રિના સુમારે તેનાં મરઘાં અને બકરાંને (Poultry And Goats) રસોડામાં...
અમદાવાદ : બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શતાબ્દી મહોત્સવનું આવતીકાલ તારીખ...
ગાંધીનગર : આગામી તા.19 અને 20મી ડિસેમ્બર દરમિયાન બે દિવસ માટે ગુજરાત (Gujarat) વિધાનસભાનું બે દિવસીય સત્ર મળનાર છે. સત્રના પ્રથમ દિવસે...
નવી દિલ્હી: આઇપીએલ 2023 (IPL-2023) માટે 23 ડિસેમ્બરે કોચીમાં (Kochi) યોજાનારા મિની ઓક્શન (Mini Auction) માટે કુલ 405 ખેલાડીઓને (Players) શોર્ટલિસ્ટ કરવામાં...
સુરત: (Surat) સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા ISI એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવનાર સુરત ખાતે રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી...
નવી દિલ્હી: એક તરફ જયાં શ્રદ્ધા મર્ડર કેસે સમગ્ર ભારતના લોકોને હચમચાવી નાંખ્યા હતાં. ત્યાં કર્નાટકમાંથી (Karnatak) એક એવો કિસ્સો સામે આવ્યો...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે (National Highway) નં. 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ (Over Bridge) પાસે સફરજન ભરેલી ટ્રક ખાડીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો....
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary Education) દ્વારા માર્ચ- 2023માં લેવાના ધોરણ 10ની પરીક્ષાના (Exam) આવેદનપત્રો રેગ્યુલર ફી...
બારડોલી: (Bardoli) આગામી 14 થી 16 ડિસેમ્બર દરમ્યાન સુરત જિલ્લામાં (Surat District) કમોસમી વરસાદ (Rain) થવાની આગાહી ગ્રામીણ કૃષિ મોસમ સેવા દ્વારા...
બિહાર: બિહારના (Bihar) મુખ્યમંત્રી (CM) અને રાજકારણના નિષ્ણાત નીતિશ કુમાર (Nitish Kumar) હંમેશા તક જોઈને ચોગ્ગા મારવા માટે જાણીતા છે. આ જ કારણ છે...
નવી દિલ્હી: ટોપ-10 અબજપતિઓની (Top 10 Billionaires) યાદીમાં (List) સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે. એલોન મસ્ક (Elon Musk) હવે વિશ્વના સૌથી...
નવી દિલ્હી: આવકવેરો (Income Tax) મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના દરેક માટે આવશ્યક કર છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)આ...
રાજકીય ચળવળો – પ્રવૃત્તિઓમાં નિવેદનબાજી – ભાષણખોરી અનિવાર્ય છે એવી રીતે નારેબાજી અથવા સૂત્રોચ્ચારો પણ એકદમ આવશ્યક છે. વિવિધ પોલિટિકલ પાર્ટીઓના કાર્યકરો...
આજનો ઝડપી યુગ એટલો ઝડપી થઇ ગયો છે કે લોકોને શાંતિથી જમવાનો પણ સમય મળતો નથી. તો પછી ઉંઘવાનો તો સમય જ...
મુસ્લીમ આફતાબે હિન્દુ છોકરી શ્રધ્ધાની નિર્મમ હત્યા કરીને એના શબના જેમ કોઇ કસાઇ મૃત પ્રાણીના ટૂકડા કરે એમ 35 જેટલા ટૂકડા કરી...
અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને દરિયો ખેડવાનું આવતું નથી. કેટલાંક એવાં પણ હોય કે, દરિયા ખેડવાને...
દેશ ડીજીટલ ટ્રાન્ઝેકશન તરફ આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે કે રોકડ વ્યવહારો ઓછા થાય અને કેશલેસ વ્યવહારો વધે. આનાથી આર્થિક...
ઇન્ડોનેશિયા એ વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને તેની ૮૦ ટકા જેટલી વસ્તી મુસ્લિમ છે પણ આ દેશે પોતાને...
નવી દિલ્હી: સરકારે લોકસભા (Lok Sabha) માં માહિતી આપી હતી કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation) અને રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ...
સુરત: સુરતના (Surat) મગદલ્લા ગામમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીં એક નવજાત બાળકીને (Baby) જન્મતાની સાથે જ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈ...
નવી દિલ્હી: બોલિવુડ (Bollywood) મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખરેખર શહેનશાહ છે. અમિતાભ તેમના વાસ્તવિક જીવનમાં ખૂબ જ સરળ અને દયાળુ વ્યક્તિતવ...
સુરત : વિદેશમાં બેસેલા કેટલાક ખેપાની લોકોએ આવકવેરા વિભાગના (Surat Income Tax) લોગો અને કસ્ટમર કેર સર્વિસને મળતો નંબર બોગસ ટ્વિટર એકાઉન્ટ...
નવસારી જિલ્લાનો (Navsari District) ખેરગામ તાલુકો ચીખલીમાંથી છૂટો પડ્યા બાદ એક નવી ઓળખ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. આ ખેરગામ તાલુકાનું એક...
અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ (Tawang)માં ભારતીય (Indian) અને ચીની (Chines) સૈનિકો (Army) વચ્ચેની અથડામણ (Clash)પર ભારતે કડક વલણ અપનાવ્યું...
સુરત(Surat): ગોતાવાલાડી પાસે બ્રિજ ઉતરતી વખતે પતંગનો (Kite) દોરો (Thread) આવી જતા બાઇક સવારનું ગળું કરાયું હતું. બાઇક સવારને સારવાર માટે સ્મીમેર...
સુરત: વર્ષ 2020-21 દરમિયાન સુરત (Surat) શહેરમાં કોરોના (Corona) મહામારીના લીધે સૈંકડો લોકોના મોત થયા હતા. આ મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોના મૃતદેહ...
RBIનો મોટો નિર્ણય: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ
વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ
કરજણમાં ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા: સમયસર સારવારથી બચાવ
AAPમાં મોટો રાજકીય ઝટકો
વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી
કેજરીવાલના નજીકના સાથીઓનો ઝટકો, ઘર છોડતાં જ મિત્રે પાર્ટી છોડી
લસ્સીમાં ઝેર, વિશ્વાસનો ઘાત: વૃદ્ધની કરૂણ હત્યા સાથે ખૂલ્યો ખતરનાક ખેલ – અંતે અમદાવાદમાંથી ઝડપાઈ કિલર લેડી
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
લખણપુર નજીક બે બાઇકો વચ્ચે અથડામણ: ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત
સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મનથી ન હારો
Sai Sudharsanની સદી છતાં RCBને અનિચ્છનીય IPL રેકોર્ડ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે શરમજનક આંકડો
UK Board Result 2026 જાહેર
કાશ્મીરમાં યાસીન મલિક એક નહીં, અનેક છે
બિનહરીફ વિજય
ચૂંટણીમાં દસ હજાર જેટલા પોલીસ જવાનો ફરજ પર
મહિલા અનામત બિલનો ફિયાસ્કો:મોદી સરકારની સંસદમાં પ્રથમ મોટી હાર
“કભી ઈન્ડિયા આ કે દેખો” ટ્રમ્પના ‘Hell-Hole’ નિવેદન પર ઈરાનનો તીખો પ્રહાર, કહ્યું, પહેલા ભારત આવી જુઓ પછી બોલો
ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે શાંતિ ચર્ચા? બે મુખ્ય અમેરિકી પ્રતિનિધિઓ કાલે પાકિસ્તાન જશે
ધોરી માર્ગ પરના બિહામણા ગટર ઢાંકણા
સુરત મનપા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ: વડોદરામાં ઇવીએમ અને સામગ્રીનું વિતરણ
મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપો!
અંતિમયાત્રા વિશે સમજ
‘AAP’ના તમામ ઉમેદવારો પાસેથી પક્ષપલટો નહીં કરવાની બાંહેધરી લેવાઈ
Royal Challengers Bengaluruની મોટી જીત પછી IPL 2026 પોઈન્ટ્સ ટેબલ અપડેટ
શિક્ષણ ક્ષેત્રે અસમાનતા
Virat Kohliનો ઐતિહાસિક કારનામો
વેકેશનનો સદ્ઉપયોગ કરો
સુરત: (Surat) 74 વર્ષના વૃદ્ધ પિતાની (Old Father) આવક બંધ થઇ જતા પુત્રએ પિતાને ઘરમાંથી કાઢી મુકવા મારઝુડ કરી બે ટાઇમનું જમવાનું (Food) આપવાનું બંધ કરી દેતા લાચાર બનેલા પિતાએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ભરણપોષણ માટે કોર્ટમાં (Court) અરજી કરનાર વૃદ્ધનો કેસ કોઇપણ પ્રકારની ફી લીધા વગર એડવોકેટ (Advocate) પ્રીતિ જી.જોષીએ લડવાનું નક્કી કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખટોદરા વિસ્તારમાં રહેતા રાજેશચંદ્ર રાણા (ઉ.વ.74) પુત્ર વિક્રમ રાણા પુત્રવધુ લક્ષ્મી તેમજ પૌત્ર કલ્પેશ રાણા સાથે રહે છે. વર્ષ 2008માં રાજેશચંદ્રના પત્નીનું અવસાન થઇ હતું. દરમિયાન પુત્ર અને પુત્રવધુ દ્વારા રાજેશચંદ્રનું ભરણપોષણ ન કરવું પડે તે માટે તેમને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. રાજેશચંદ્ર વોરપીંગ મશીનનું કામ કરતા હતા અને તે આવકમાંથી ઘરનું લાઇટબીલ તેમજ વેરાબીલ સહિતનો ખર્ચ ઉપાડતા હતા. જોકે વધતી ઉંમર સાથે રાજેશચંદ્ર કામ ધંધો ન કરી શક્તા તેમના ભરણપોષણ મુદ્દે પુત્ર વિક્રમ રાણાએ તકરારો ઉભી કરી હતી. પિતાને મારઝુડ કરી તેમને ઘરમાંથી નિકળી જવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જેથી વૃદ્ધ રાજેશચંદ્ર રાણાએ ન્યાય માટે એડવોકેટ પ્રીતિ.જી.જોષી મારફતે ફેમીલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી છે.
પાકીટમાંથી લીધેલા પૈસા મુદ્દે દંપતિ વચ્ચે નજીવી બોલાચાલી બાદ પત્નીનો આપઘાત
સુરત: સચીન પાલીગામ ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે ઘરના ભાડા મુદ્દે થયેલી નજીવી બોલાચાલી બાદ પત્નીએ ફાંસો ખાઇ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની અને હાલ સચીન પાલીગામ ખાતે તિલક એવન્યુમાં રહેતો બ્રિજેશ દુબે સિક્યુરીટી ગાર્ડ છે. 11 ડિસેમ્બરના રોજ બ્રિજેશના પાકીટમાં રહેલા 3500 રૂપીયા પૈકી 1500 રૂપીયા ઓછા હોય બ્રિજેશે પત્ની અંજલી દુબે (ઉ.વ.30)ને વાત કરી હતી. જો રૂપીયા લીધા હોય તો પરત આપી દેવા કહ્યું હતું. જોકે પત્ની અંજલીએ રૂપીયા લીધા ન હોવાનું જણાવ્યું હતું. જેથી બ્રિજેશે પત્નીને 2 હજાર આપીને ઘરનું ભાડુ ભરી દેવા કહ્યું હતું. પતિની વાતનું માઠુ લાગી આવતા અંજલીએ સોમવારે સાંજના સમયે રસોડામાં ફાંસો ખાઇ લીધો હતો.