સંતરામપુર: સંતરામપુર નગરમાં વિકાસના કામો અંગેની દર વર્ષે અધધધ.. નાણાં નગરપાલિકામાં આવે છે. પરંતુ આ વિકાસના કામો ગુણવતતાયુકત, ટકાઉ અને પ્લાન એસ્ટીમેન્ટ...
ભૂલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિર ઉપરથી ગામનું નામ ભાદોલ પડ્યું હોવાનું તાર્કિક અનુમાન આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વિકાસ માટે...
ધનવાન બનવાની હોડમાં અમેરિકાના બિલ ગેટ્સને પાછળ મૂકી દેનારા ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આજકાલ ખોટાં કારણોસર સમાચારમાં છે. થોડા સમય પહેલાં ગૌતમ...
ભરૂચ: ભરૂચ (Bharuch) હાઇવે (Highway) ઉપર વડદલા નજીક વડોદરાથી (Vadodra) પુર ઝડપે આવતા ટ્રેલર ચાલકે વડદલા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 19...
નવી દિલ્હી: વિશ્વના (World) ટોચના 10 અબજપતિઓની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ આ વખતે પણ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જેઓ...
કેનેડાના (Canada) બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં સોમવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં (Firing) અનેક લોકો માર્યા ગયા (Death) હોવાની માહિતી મળી આવી છે. આ...
સુરત: (Surat) સુરતમાં રિક્શામાં (Rickshaw) બેસાડી રૂપિયા લૂટી (Loot) લેવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કતારગામથી નવસારીમાં કેરીના વેપારીને 1.10 લાખ...
નવી દિલ્હી: સીબીઆઇએ (CBI) એક મલ્ટિ સ્ટેટ કૌભાંડ (SCAM) ખુલ્લું પાડ્યું હોવાનો દાવો કર્યો છે જેમાં રાજ્યના ગવર્નર જેવા ઉંચા હોદ્દાઓ અને...
યૂજીન : અહીં રમાઇ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સોમવારનો (Monday) દિવસ જાણે કે વિક્રમો માટેનો દિવસ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી,...
અંકલેશ્વર: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) સતત ભારે વરસાદના (Heavy Rain) પગલે તમામ ડેમના (Dam) દરવાજા (Gate) ખોલાતા નર્મદા ડેમમાં સતત પાણીની સપાટી વધી...
અમદાવાદ : રાજ્યમાં સરકારી નોકરી (Government Job) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓના (Exam) પેપરકાંડમાં સરકારની મિલીભગતથી મોટા માથાની સંડોવણી હોવાનું કોંગ્રેસ (Congress) દ્વારા વારંવાર...
ગાંધીનગર : નર્મદા (Narmada) જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨૫મી જુલાઇ, ૨૦૨૨ના રોજ બપોરે ૦૨:૦૦...
ગાંધીનગર : રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને (Rain) પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૫ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૬૦.૦૮ ટકા જેટલો જળસંગ્રહ...
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) મે (May) મહિનાથી ગૌવંશમાં લમ્પી નામનો ભયાનક વાયરસ (Virus) દેખાયા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની જેમ નિદ્રાધિન રહ્યું...
અમદાવાદ : રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક જિલ્લાઓ અને પંથકો જળબંબાકાર થઈ જતા સંખ્યાબંધ ગામો અને શહેરોમાં લાખો...
પારડી : પારડી નેશનલ હાઇવે (Pardi National Highway) નં.48 કુમાર-કન્યા શાળા (School) સામે પારડીના નોટરી એડવોકેટ અને પારડી શહેર ભાજપ (BJP) ઉપાધ્યક્ષ...
નવી દિલ્હી: યુકેના (UK) પૂર્વ નાણામંત્રી અને પીએમ (PM) પદના ઉમેદવાર ઋષિ સુનકે ચીનને (China) બ્રિટન માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે....
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા 27 જુલાઈના રોજ પાણીની લાઈનનુ રિપેરિંગનું (Water Line Repairing) કામ કરવામાં આવનાર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) દારુબંધી હોવા છતાં રોજ દારૂની (Alcohol) હેરફેર કરવાની ઘટનાઓ સામે આવતી હોય છે. નશાનો વેપાર અહીં પણ દેશના બીજા...
વલસાડ : વલસાડના (Valsad) સ્ટેડિયમ રોડ ઉપર રવિવારી બજારમાં મહિલા પોલીસ (Women Police) સાથે ગેરવર્તન કરીને મારી નાખવાની ધમકી (Threat) આપનાર વલસાડ...
બર્મિંઘમ: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં (Tokyo Olympic Games) બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનારી ભારતીય મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેને બોક્સીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા...
પારડી: (Pardi) પારડી તાલુકાના ઉદવાડા ગામમાં દરિયાઈ માર્ગેથી વલસાડના દાંતી ગામે બોટ (Boat) મારફતે દારૂ લઈ જતા છ ખેપીયાને પારડી પોલીસે ઝડપી...
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની(Mahendra Singh Dhoni)ને સુપ્રીમ કોર્ટે(Supreme Court) નોટિસ (Notice)ફટકારી છે. આમ્રપાલી ગ્રુપ(Amrapali Group) અને એમએસ...
નવી દિલ્હી: સંસદના (Parliament ) મોનસૂન સત્રનો (Monsoon Session) આજે છઠ્ઠો દિવસ છે. પરંતુ વિપક્ષ દ્વારા વારંવાર મોંઘવારી મુદ્દે વિરોધ કરવામાં આવી...
કર્ણાટક: કર્ણાટક(Karnataka)માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યારે ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષીને પાળવામાં આવે તો પછી તે પરિવારનો એક ભાગ...
બનાસકાંઠા: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની (South Gujarat) સાથે સાથે મધ્ય...
વોશિંગ્ટનઃ ગૂગલ(Google)ના કો-ફાઉન્ડર(Co-Founder) સર્ગેઈ બ્રિને(Sergey Brin) થોડા મહિના પહેલા છૂટાછેડા(Divorce) માટે અરજી કરી હતી. આ છુટાછેડા પાછળનું જે કારણ સામે આવ્યું તેણે...
પુણે: મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં આજે સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન (Plane) એક ખેતરમાં તૂટી (Crashed)...
વ્યારા: ડાંગ (Dang) વિસ્તારમાં ભારે વરસાદ (Heavy Rain) આવતા વ્યારાના (Vyara) તાલુકામાં પાણીની આવક થતાં ઝાંખરી નદીમાં (River) પુર (Flood) જેવી સ્થિતિ...
સુરત (Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University ) સેનેટની (Senet) 32 બેઠકો પર ચૂંટણી (Election) યોજવા માટે...
‘રાહુલ ગાંધી પ્રેમિકા સાથે…’, કંગના રનૌતે ગાંધી પરિવાર વિશે કર્યાં બેફામ નિવેદન
સિંગણપોર કોઝવેના કિનારેથી યુવકની લાશ મળી, ગળું કાપી કોઈ ફેંકી ગયું
કંગના ફિલ્મોની નિષ્ફળતાથી ડરી રાજકારણમાં આવી છે?
ઉર્વશી રૌતેલાનીકિસ્મત ક્યારે હસશે?
ક્ષત્રિયો નારાજ રહ્યા તો ભાજપ વાઘોડિયા વિધાનસભા બેઠક પણ ગુમાવશે
ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળામાં ચાલી રહેલી પરીક્ષામાં ગંભીર બેદરકારી :
પ્રિયંકાએ હિન્દીમાં કામ કરવું છે કે નહીં?
પૂજામાં જોશ હી જોશ
આયુષ્યમાનનાહાથમાં કેવાં છે તીરકમાન
ચૂંટણીના ચક્કરમાં કોને ચક્કર ચડશે?
નાગપુર ખાતે અખિલ ભારતીય સંયુક્ત અધિવક્તા મંચ સંમલેનના મોરચે સુરતની ત્રણ મહિલા વકીલોનું પ્રતિનિધિત્વ
સર્વસમાવેશી વિકાસની જાહેરાતો અને જમીની હકિકત
ગુરુ કોણ
RTE પ્રવેશ પ્રક્રિયા : 20,944 જેટલી અરજીઓ નિયમાનુસાર વિવિધ કારણોસર અમાન્ય થઈ
ન્યાય તોળનારાનાં ત્રાજવાં અને માપ ન્યાયી છે ખરા?
લદાખનો ચૂંટણીઢંઢેરો એટલે અગસ્ત્યના વાયદા? ના
ભાજપનો ‘ભરતીમેળો’ ભાજપને જ ‘ભારે’ પડી રહ્યો છે
વિશ્વના ધનકુબેરોની લોબી નરેન્દ્ર મોદી હારી જાય તેમ ઇચ્છે છે?
BSPના 12 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર, જાણો વિગતો
ગળતેશ્વરના ડભાલીમાં પાણી માટે પોકાર: પાંચ હજાર ગ્રામજનો તરસ્યા
CM કેજરીવાલની ધરપકડ પર નિર્ણય અનામત, હાઈકોર્ટે લેખિત દલીલો માંગી…
પેટલાદની પરિણીતાએ 21 લાખ આપ્યાં છતાં સાસરિયાએ વધુ નાણાં માંગ્યાં
રાજપૂત સમાજ સાથેની ભાજપના નેતાઓની બેઠક નિષ્ફળ રહી, હવે રૂપાલા અંગે પક્ષ નિર્ણય લેશે
‘તારા ટુકડા ટુકડા…’, કન્નૌજમાં SP નેતાએ અખિલેશ યાદવ સામે BJP સાંસદને ધમકી આપી, FIR
સુરતની મહિલાએ જમીનમાં ખાડો ખોદી દારૂની બોટલો કેમ દાટી? પોલીસ પણ ચોંકી
પત્નીનીથી હેરાન થઇ સેલિબ્રિટી શેફ કુણાલ કપૂરે લગ્નના 16 વર્ષ પછી છૂટાછેડા લીધા
વડોદરા ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી સાથે ક્રિમીનલ બેકગ્રાઉન્ડવાળા લોકો પ્રચારમાં નીકળતા વિવાદ
પદ્મશ્રી અને અર્જુન એવોર્ડી બોક્સર વિજેન્દર સિંહનું ભાજપમાં આગમન, અહીંથી લડશે ચૂંટણી
AAP નેતા સંજય સિંહે 6 મહિના બાદ તિહાર જેલમાંથી મુક્ત થવા માટે માનવી પડશે કોર્ટની આ 3 શરતો
રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય મહિલાઓએ સુરત કલેક્ટર કચેરી ગજવી
સંતરામપુર: સંતરામપુર નગરમાં વિકાસના કામો અંગેની દર વર્ષે અધધધ.. નાણાં નગરપાલિકામાં આવે છે. પરંતુ આ વિકાસના કામો ગુણવતતાયુકત, ટકાઉ અને પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં કરાતાં હોવાનો આક્ષેપો થઇ રહ્યાં છે. આથી, તાત્કાલિક ઉચ્ચસ્તરીય ટીમ નીમી કામોની ગુણવત્તાની તપાસ કરવા નગરજનોમાં માગણી ઉઠી છે.
સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.1માં હાલ કુરેટા રોડથી સંત જુના તળાવમાં પાણી લઈ જવાની નહેરની કામગીરી મંજુર થતાં આ નહેરની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા મીલીભગતથી આ નહેરની કામગીરી વ્યવસ્થિત કરી ન હોવાનો ગણગણાટ ઉભો થયો છે. આ કામગીરીમાં વપરાયેલી સીમેન્ટ, લોખંડ હલકી કક્ષાનો વપરાતાં સામાન્ય વરસાદના પાણીથી આ નહેરનો કેટલોક ભાગ અચાનક ધરાશયી થઈ જતાં આ નહેરની કામગીરીની પોલ ખૂલી પડી ગઈ છે. આ તુટી ગયેલી નહેરના ભાગને તાબડતોબ યુદ્ધના ધોરણે કોઈને બનાવની જાણ થાય નહીં તે રીતે મીલીભગત હેઠળ રીપેરીંગની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરી દેવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
સંતરામપુર નગરમાં કરોડો રૂપિયા ખર્ચીને હાલમાં જ બનેલા કોમ્યુનીટી હોલના બાંધકામની કામગીરી પણ હલકી કક્ષાની અને ગુણવતતાયુકત નહીં જણાતી હોઈ આ કોમ્યુનિટિ હોલ નગરપાલિકા સંતરામપુર દ્વારા મંજુર કરેલા પ્લાન, એસ્ટીમેન્ટ મુજબની કામગીરી થઇ છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેવી પણ માંગ ઉઠી છે અને આ કોમ્યુનીટી હોલની પ્લાન એસ્ટીમેન્ટ મુજબની કામગીરી કોઈ બાકી રહેલ છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે. વોર્ડ નં. 1 સંતમાં પ્રાથમિક શાળાની પાછળ આવેલી કોતર પર સંરક્ષણ દિવાલની કામગીરી કરાઇ છે. તે કામગીરીમાં સરકાર દ્વારા કરોડો રૂપિયા આ યોજનામાં અપાયેલાનું નગરમાં ચર્ચાઇ રહ્યું છે. આ કામગીરી બરાબર થયેલી ન હોવાથી આ સંરક્ષણ દિવાલની ગુણવત્તાની અને આ કામગીરી કામના પ્લાન એસ્ટીમેન્ટ મુજબનું કામ થયેલું છે કે કેમ ? તેની ચકાસણી કરાય તેની પણ માંગ ઉઠી છે.