સુરત : મૂશળધાર વરસાદ(Rain)ને કારણે વેસ્ટર્ન રેલવે (Railway)માં રેલવે વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. ભારે વરસાદને કારણે ઓગસ્ટ ક્રાંતિ (August kranti)...
સુરત : શહેરમાં મનપા (SMC) દ્વારા ઠેક ઠેકાણે લાઇબ્રેરી (Library) ઓ ખોલવામાં આવી છે. જો કે કોરોના (Corona)નું ગ્રહણ આ લાઇબ્રેરીને પણ...
છેલ્લા પાંચ વર્ષથી વિજ્ઞાન પ્રવાહમાં 35 હજાર જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ચિંતાજનક ઘટાડો થયો છે, તે મુદ્દો ગુજરાત કોંગ્રેસ દ્વારા ચિંતા વ્યક્ત...
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 33 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન અમદાવાદ...
સુરત: (Surat) જુલાઈ મહિનાના બીજા સપ્તાહના અંતમાં હવે ચોમાસું (Monsoon) જામ્યું છે. આજે શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદે (Rain) રેલમછેલ કરી હતી....
સુરત: (Surat) આરોગ્યમંત્રી કુમાર કાનાણી આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે જેને લઈને ફરી ભાજપ અને આપ (BJP-AAP) વચ્ચે વિવાદ...
વલસાડ-વાપી: (Valsad Vapi) વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મેઘાએ તેના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવી દીધા હતા. અનરાધાર વરસાદ વરસતા સમગ્ર વલસાડ...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch, Ankleshwar) ભરૂચ જીલ્લામાં એક મહિના બાદ આજે મેઘરાજાની (Rain) એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભરૂચ જીલ્લામાં આખો દિવસ...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે વરસાદે (Rain) ધુંઆધાર બેટીંગ કરતા જિલ્લામાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. ગણદેવી તાલુકામા 10 ઇંચ, જલાલપોર તાલુકામા...
સુરત: (Surat) રાજ્યમાં સુરત સહિતના શહેરોમાં નદીઓમાં આવતા પૂર (Flood) અને તેને કારણે થતી ખાનખરાબીને અટકાવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા...
સુરત: (Surat) તાજેતરમાં સરકારશ દ્વારા ટયુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણિજ્ય...
સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. સુરત શહેરમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતું....
વલસાડ : ઉમરગામ (Umargam)માં રવિવારે સતત વરસતા વરસાદ (continuously rain) સાથે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ (Heavy rain) જોવા મળ્યું હતું. રવિવારે વહેલી સવારથી...
અસદુદ્દીન ઓવૈસી (owaisi)ની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) નું ટ્વિટર એકાઉન્ટ રવિવારે હેક થયું હતું. હેકરોએ પાર્ટીના નામની જગ્યાએ એલન મસ્કનું નામ લખ્યું...
પંજાબ કોંગ્રેસ (Punjab Congress)માં ચાલી રહેલ વિવાદનો વંટોળ હજી શાંત થયો નથી. ત્યાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Siddhu)ને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવાની...
શનિવારની રાતથી મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ભારે વરસાદ (Mumbai rain) વરસી રહ્યો હતો જે રવિવારની સવારથી પણ ચાલુ જ છે, જેના કારણે સમગ્ર...
નવી દિલ્હી: હાઉ’ઝ ધ જોશ ? તે વધારે હોવો જોઈએ. રમતગમત મંત્રી (Minister of Sports) અનુરાગ ઠાકુરે બૉલીવુડ બ્લોકબસ્ટર ‘ઉરી’ની પ્રસિદ્ધ લાઇનને...
નવી દિલ્હી: દેશભરની યુનિવર્સિટી (Universities)ઓ અને કોલેજો (Collage)માં નવુ શૈક્ષણિક સત્ર (New academic session) ૧ ઓકટોબરથી શરૂ થશે, જ્યારે પ્રવેશની પ્રક્રિયા (Admission...
કોલમ્બો: ભારત અને શ્રીલંકા (India vs Sri lanka) વચ્ચે છ મર્યાદિત ઑવરોની મેચ સિરીઝ (Series)નો આરંભ આજથી વન ડે મૅચ (First one...
સુરત: ઝારખંડ (Zarkhand)ના રહેવાસી અને ઓએનજીસી (ONGC)માં સિક્યુરીટી ગાર્ડ (Security guard)તરીકે ફરજ બજાવતા બ્રેઈનડેડ શૈલેશ હરિહર સિંઘના પરિવારે ડોનેટ લાઈફ (Donate life)ના...
સુરત: સુરત જિલ્લા કલેકટરાલય (Surat district collector office)માં આજે યોજાયેલી સંકલન બેઠક (Coordination meeting)માં જિલ્લા કલેકટર આયુષ ઓકે (Ayush oak)એ જનપ્રતિનિધિઓ દ્વારા...
સુરત: ઈન્કમટેક્ષ (Income Tax) કાયદા હેઠળ કરદાતાઓના કેસની પુનઃ આકારણી (Re-assessment) કરવાની જોગવાઈઓમાં ફાઈનાન્સ એકટ (Finance act), ૨૦૧૧ દ્વારા થયેલા સુધારાઓના પરિણામે,...
અમદાવાદ: (Ahmedabad) મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવેક્સિનના (Covishield and Covexin) 66 કરોડ વધુ ડોઝ ખરીદવા માટેનો ઓર્ડર (Order) આપ્યો છે. જે...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર , જુનાગઢ , ગીર સોમનાથ અને દ્વ્રારકામાં ભારે વરસાદ (Rain) થયો હતો. જામનગરના જામજોધપુરમાં સાંજે...
વિજય રૂપાણી આગામી ઓગસ્ટમાં મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂરા કરશે ત્યારે પ્રદેશ ભાજપ અને સરકાર દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.આનંદીબેન પટેલે મુખ્યમંત્રી...
ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ અમદાવાદ વચ્ચે સેમી હાઇસ્પિડ રેલ પ્રોજેક્ટ (High Speed Rail Project) શરૂ થતા રાજકોટ સૌરાષ્ટ્રના લોકો ગણતરીના કલાકમાં જ અમદાવાદ...
બારડોલી, માંડવી: (Bardoli) સુરત જિલ્લામાં ડાંગરનું વાવેતર કરતાં ખેડૂતોમાં (Farmer) ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ (Rain) ન પડતાં ચોમાસાની (Monsoon)...
નવસારી: (Navsari) નવસારી દશેરા ટેકરીમાં દૂષિત પાણી (Contaminated Water) પીવાથી 10ને ઝાડા-ઉલ્ટી થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડ્રેનેજનું પાણી પીવાના પાણી...
ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી...
તાંદલજામાં GEBની કામગીરી બાદ મેન રોડ કિનારે ભુવો, અકસ્માતનો ખતરો
સરકારનો દાવો: E-20 પેટ્રોલ વાહનોને નુકસાન કરતું નથી, વેચાણ પહેલાં પરીક્ષણ કરાયું હતું
તરસાલીની શિવમ રેસીડેન્સીમાં નવપરણિતાનો આપઘાત, પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ
ખામેનીને વિદાય આપવા કાળા પોશાક પહેરી હજારો લોકો ભેગા થયા, “બદલો” ના નારા ગુંજ્યા
રેલવે ગોદીમાં સિમેન્ટનો જથ્થો ખુલ્લામાં,વરસાદી માહોલ ટાણે તાડપત્રી ઢાંકી સંતોષ માણતું તંત્ર
ફીજીથી બેસીને વેપારીના મર્ડરની સોપારી! વાઘોડિયા ચોકડી ફાયરિંગ કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ
વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી, તાળીઓ વચ્ચે મળી ડેબ્યૂ કેપ
રામ મંદિર: સોના જડિત રામચરિતમાનસની ચોરીનો દાવો, પૂર્વ IAS અધિકારીએ કહી ચોંકાવનારી વાત
લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટ રેસમાં સૌથી આગળ, સતત આઠ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી
કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: સિયા પાસે બીજો મોબાઈલ મળ્યો, કોડવર્ડમાં થતી હતી વાતચીત
પચપદરા રિફાઇનરીનું PM મોદીના હસ્તે લોકાર્પણ, કહ્યું- યુદ્ધમાં પણ ભારતે દુનિયાને પોતાની તાકાત બતાવી
અસંતુષ્ટ જૂથે TMC મુખ્યાલય પર કબજો કર્યો: મમતાના નજીકના નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યનું પણ રાજીનામું
મુંબઈના ભારે વરસાદે બોલિવુડ સ્ટાર્સને પણ કર્યા પરેશાન, અમિતાભ બચ્ચન અને અજય દેવગનના બંગલામાં ઘૂસ્યા પાણી
મુશળધાર વરસાદથી મુંબઈમાં જનજીવન ખોરવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની આગાહી
મે મહિનામાં સુરત એરપોર્ટથી 1.58 લાખ મુસાફરોએ કરી યાત્રા, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
WhatsAppના Username ફીચર પર સરકાર સખ્ત, મેટાને 3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
વીજ ટાવર અને લાઇન હશે તો જ મળશે વળતર, સરકારે બદલ્યા ખેતી વળતરના નિયમો
પ્રથમ વરસાદે જ ઉદલપુર–ડેસર માર્ગની પોલ ખોલી: વિશાળ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, અકસ્માતનો ખતરો વધ્યો
એક્શન, ઈમોશન અને સસ્પેન્સથી ભરપૂર એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર ફિલ્મ ‘અલ્ફા’
સુરત શહેરની કાયદો-વ્યવસ્થાની કમાન હવે IPS વાબાંગ જામીરના હાથમાં
વેજલપુરમાં વિકાસના દાવા ધોવાઈ ગયા! શાળા પાસે ઘૂંટણસમા ગંદા પાણી, વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં દાખલ; તમામ કાર્યક્રમો રદ
સગીરાના યૌન શોષણમાં દોષિત ઠર્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સ, કરિયર પર પૂર્ણવિરામ
CBSEનો નિર્ણય,હવે પ્રાઇવેટ કંપનીઓ પણ ખોલી શકશે સ્કૂલ,જોડાણના નિયમો હળવા કરાશે
સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! સોનું, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં મોટો વધારો, સોનું 1.50 લાખ પાર અને ચાંદીમાં 5000નો ઉછાળો
વૈભવ સૂર્યવંશીની ‘New Chapter’ પોસ્ટથી ચર્ચાનો માહોલ, ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂના સંકેત?
કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, PAC જવાનની રાઇફલમાંથી ગોળી છૂટતા 3 ઈજાગ્રસ્ત
હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર: સેશન કોર્ટ પાસે વહીવટી તંત્રનું મેગા અભિયાન
મેઘમહેર : વડોદરા શહેરમાં 20 મીમી.,સાવલીમાં સૌથી વધુ 39 મીમી વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મન મૂકીને વરસ્યો મેહુલો, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ; 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્કવિહોણાં
સુરત : મૂશળધાર વરસાદ(Rain)ને કારણે વેસ્ટર્ન રેલવે (Railway)માં રેલવે વ્યવહારને ગંભીર અસર થવા પામી છે. ભારે વરસાદને કારણે ઓગસ્ટ ક્રાંતિ (August kranti) અને કણાર્વતી (Karnavati) જેવી ટ્રેનો બે કલાક સુધી મોડી (Delay) પડી હતી. આ ઉપરાંત અન્ય ટ્રેનો અડધા કલાકથી એક કલાક સુધી વિલંબીત ચાલી હોવાની વિગત જાણવા મળી છે.
રવિવારના રોજ પડેલા આ ભારે વરસાદને કારણે 09578 જામનગર-તિરૂવનવેલીને વલસાડમાં અટકાવવી પડી હતી. આ ઉપરાંત કચ્છ એક્સપ્રેસને પણ વલસાડમાં રોકવી પડી છે. જ્યારે 02954 મુંબઇ એકસ્પ્રેસને અતુલ ખાતે રોકવી પડી હતી. રાત્રિના સાડા સાત વાગ્યાના સુમારે આ ટ્રેન રોકવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર બાંદ્રા, રાણકપુર એકસ્પ્રેસ તે દહાણુ પર રોકવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. એકવીસ ટ્રેનોને અપ લાઇન પર દહાણુ રોડ, વલસાડ, ઘોલવડ, ઉમરગામ, બોઇસર, અંધેરી બોરીવલી ખાતે રોકવામાં આવી હતી. સુરત રેલવે એઆરઓ દિનેશ વર્માએ જણાવ્યું કે તેઓ સ્ટેશન પર મોટા ભાગની ટ્રેનો અડધા કલાકથી દોઢ કલાક મોડી ચાલી રહી છે તેઓ પેસેન્જરને સતત આ મામલે એનાઉન્સ કરીને વાકેફ કર્યા છે.

મુંબઇની વાત કરવામાં આવે તો મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રસ્તાઓ પર પૂરનો નજારો જોવા મળી રહ્યો છે, જ્યારે મુંબઈની જીવાદોરી કહેવાતી લોકલ ટ્રેન (Local train) સેવા સ્થિર થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ઘુસી ગયું છે. અને તેની આસપાસના વિસ્તારોમાં રાતોરાત વરસાદી પાણી ભરાયા હતા. ગાંધી માર્કેટ વિસ્તારમાં પણ ભારે પાણી ભરાયા હતા, જેનાથી વાહનોની અવરજવર પર અસર પડી હતી. તે જ સમયે, મુંબઇમાં ઝિઓન રેલ્વે સ્ટેશનનો રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે. ઝીન વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર કમરનું પાણી આવી ગયું છે. વરસાદને કારણે આવનાર સમયમાં પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમ અને મંગળવારે પણ મુંબઈમાં વરસાદ ચાલુ રહેશે.

રસ્તાઓ અને શેરીઓથી રેલ્વે પાટા સુધી, ત્યાં પાણીનો ભરાવો અને ઘૂંટણની ઉપર પાણી છે. મુશળધાર વરસાદને કારણે મુંબઇના હનુમાન નગરથી કાંદિવલી વિસ્તાર સુધી પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. સવારે પાણી ભરાવાના કારણે મુંબઇના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવિરત ભારે વરસાદને કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ છલકાતા હોવાથી દૈનિક ધોરણે મુસાફરોની અવરજવરને પણ અસર થઈ હતી.