મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (chamber of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સેમિનાર (seminar)ને સંબોધતા મદદનીશ પોલીસ કમિશનર યુવરાજસિંહ ગોહિલે...
સુરત: કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી (darshna jardosh textile minister) બન્યા પછી સુરત (Surat)ની મુલાકાતે આવેલા સાંસદ દર્શના જરદોષને સન્માનિત કરવા માટે ટેક્સટાઇલ સંગઠનો...
સુરત: પુણા (Puna)માં ઓનલાઇન ક્રિકેટ (cricket) મેચ ઉપર સટ્ટો (Online batting) રમાડતા બે વેપારીને પકડી પાડી પોલીસે રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો...
સુરત: સુરત એરપોર્ટ (Surat airport)ના વેસુ (Vesu) તરફના રન-વે (Runway)ને નડતરરૂપ 27 પ્રોજેક્ટની 41 બિલ્ડિંગ (building)ની નડતરરૂપ ઊંચાઇ દૂર કરવા માટે ગુજરાત...
ક્રિએટિવિટી !!!!… કોને ના ગમે ? અને એમાંય છેલ્લાં બે વર્ષથી બાળકો ઘરે રહેવા મજબૂર બન્યાં હતા, એ સમયગાળામાં ઘણાય બાળાકોએ સમયનો...
ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે જેમાં ખાસ ક્ષણોને તસવીરોમાં કેદ કરીને તેમને હંમેશા હંમેશા માટે યાદગાર બનાવી શકાય છે. એક સમય હતો...
દીકરી અને ગાય દોરે ત્યાં જાય, અતિ પ્રાચીન કહેવતનું કોઇ પગેરું મળતું નથી પરંતુ પ્રાચીન સમયમાં આવી મોં માથા વિનાની કહેવતો ચાલ્યા...
રક્ષાબંધનને આડે હવે એક જ દિવસ બાકી છે !!! આપ સૌ કોઈએ રક્ષાબંધનની ખરીદી તો કરી જ લીધી હશે ! ભાઈ હોય...
અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યું તે પછી ફરી એક વાર શરિયાની ચર્ચા ચાલુ થઈ છે. મીડિયામાં એવો પ્રચાર કરવામાં આવે છે કે શરિયા...
આપણે આપણાં જ અંતરાત્માને અનુસરીને સામાજિક કૌટુંબિક જીવનમાં સાક્ષીભાવે અવલોકન કરીએ તો… સહજ મનોમંથન પછી એક એવો સૂર ઉઠશે.. કે મારે.. શું.....
ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની આન-બાન-શાન પ્રત્યેક નાગરિકોએ જાળવવી જોઇએ, કેમકે રાષ્ટ્રધ્વજમાં વીરતા, શૌર્ય, બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામી, જોહુકમીમાંથી...
તા.28-7-21 ના ‘ગુજરાતમિત્ર’નો ભારતનાં જ બે રાજ્યોનાં પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ જ દુ:ખદ છે. શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી...
માનવની અદ્ભુત રચના માટે કુદરતનો આભાર માનીએ એટલો ઓછો. માનવીના જીવનનો આધાર શ્વાસ ઉપર રહેલો છે. શ્વાસને ટકાવી રાખવા માટે જેટલી કાળજી...
રાજ્યની સત્તાધારી ભાજપ સરકારે લોકોને ફરી એક વાર ઉલ્લુ બનાવવા સોગઠીઓ ફેંકવા માંડી છે. 2022 ની વિધાનસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે પાંચ...
એક શેઠજી હતા.ખૂબ જ શ્રીમંત અને જેટલા પૈસા વધતા જતા હતા એટલો તેમનો પૈસાનો મોહ વધતો જતો હતો.વધુ ને વધુ પૈસા કમાવાની...
ભારત સરકાર બે રાષ્ટ્રીય રજાઓના તહેવારોની આગેવાની લે છે. સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન. સ્વાતંત્ર્ય દિને એટલે કે તા. ૧૫ મી ઓગસ્ટે...
‘તાલિબાન’ શબ્દ વૈશ્વિક સ્તરે હવે પ્રખ્યાત છે. કોરોનાની ચિંતામાં ડૂબેલા વિશ્વ સામે કદાચ આ નવો પડકાર છે. આમ તો ‘જેણે તાલીમ લઇ...
નાનકડા કેરેબિયન દેશ હૈતીમાં ગયા શનિવારે એક પ્રચંડ ધરતીકંપ થયો. અત્યાર સુધીના અહેવાલ પ્રમાણે આ ભૂકંપથી મૃત્યુઆંક બે હજાર જેટલો થયો છે,...
નડિયાદ: ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે કરવામાં આવશે. જોકે, તહેવારના બે દિવસ પહેલાં પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો નથી. આ...
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘરાજા મન મુકીને વરસ્યાં હતાં. વહેલી સવારથીજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી...
દાહોદ: ઝાલોદ નગર ના મુવાડા ખાતે જીઈબી ઓફિસની નજીક બોલેરોની અડફેટે મોટરસાઈકલ સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાની પ્રાથમિક જાણકારીઓ પ્રાપ્ત થઇ...
ગોધરા: ગોધરાના ચંચેલાવ પાસે પસાર થતા હાઈવે માર્ગ ઉપર મુસાફર ભરેલ બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં મુસાફરી કરતા...
ગોધરા: ગોધરા તાલુકાના કાંકણપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ હારેડા ગામની રાજ કવોરીમાં ઇસિયુ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પાણી ભરેલ...
આણંદ : નાર સ્થિત સ્વામિનારાયણ ગોકુલધામ દ્વારા સમાજની શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓને અવિરત આગળ ધપાવતા છેવાડાનાં માણસોને સેવા મળી રહે...
વડોદરા : શહેરમાં અધિક નિવાસી કલેકટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ વધુ બે ફરિયાદ નોંધાઇ છે. વડોદરામાં કોર્ટના હુકમનું અનાદર કરીને...
વડોદરા : રાઈટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ થયો છે.તો બીજા રાઉન્ડમાં...
વડોદરા : ક્રીસીલ એપાર્ટમેન્ટમાં ધમધમતા સ્પા સેન્ટર ઉપર ત્રાટકેલી પીસીબીની ટીમે માલીક અને મહિલા મેનેજને ઝડપી પાડ્યા હતાં. શહેરમાં બિલાડીના ટોપની જેમ...
વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો...
વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં મકાનની નીચેના ભાગે આવેલી જનરલ સ્ટોરની દુકાનના તસ્કરોએ તાળાં તોડી દુકાનમાંથી રૂપિયા 20,000 રોકડા તેમજ રૂ. 40,461ની મતાની...
મનપાના વહીવટ પર ઊઠ્યા અનેક સવાલો,સિનિયર અધિકારીઓની એક પછી એક વિદાયથી સુરત મનપાના વહીવટી માળખામાં હલચલ
પુણેના હાઈ-પ્રોફાઇલ કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વિવાદ! સિયા ગોયલના ભાઈ સાહિલને એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવની 10 કરોડ રૂપિયાની લીગલ નોટિસ
ભરત ભૂષણ તિવારી એન્કાઉન્ટર કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, CBI તપાસ અને પોલીસ સામે FIRની માંગ; આજે થશે મહત્વની સુનાવણી
વહેતી નદી જેવી બદીઓ, સદીપાર
રામ મંદિર ચઢાવા ચોરી કાંડ: ‘મારીચ’થી ‘મંદોદરી’ સુધીની કથા
નાગરિકતા
બૂરી આદતો સુધારો
ધર્મ અને માનવતા
“પાકિસ્તાનની ગિદ્દડભભકી! સિંધુના પાણી મુદ્દે ભારતને ખુલ્લેઆમ ધમકી”
વારંવાર ફૂટતા પ્રશ્નપત્રો
યમુના એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત: ટ્રકમાં ઘૂસી ગઈ વોલ્વો બસ, 4 મુસાફરોના મોત, 19થી વધુ ઘાયલ
રામ મંદિર ચઢાવા વિવાદ પર ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય ભડકી, પૂછ્યો સવાલ “જવાબદારી આખરે કોની?”
એક વાત વિચારવા જેવી
ગાળ વિના મોળો કંસાર..!
₹4,200ના સ્તરે ધડામ પડ્યો આ IT શેર! એક જ દિવસમાં 12%નો કડાકો, છતાં નિષ્ણાતો કહે છે-રોકાણ માટે મળી શકે છે મોટી તક
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ (NEP 2020) અને ચોથા વર્ષની અનિશ્ચિતતા: સવાલો અને પડકારો
આજથી શરૂ થયો આષાઢ માસ, જાણો શું કરવું અને શું ન કરવું
IPL ક્રિકેટર શશાંક સિંહ અને નિવૃત્ત IPS પિતા શૈલેશ સિંહ સામે ગંભીર FIR
નાગરિકતા પુરવાર કરવાની બાબતના ગુંચવાડા દૂર થાય તે જરૂરી
ઈરાનના ચાબહાર પછી બાંગ્લા દેશનું મોંગલા બંદર ભારત પાસેથી ઝૂંટવાઈ ગયું
વડોદરાના છાણી કેનાલમાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાંગ્લાદેશમાં ફરી જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધની માંગ ઉઠી, શેખ હસીનાની વાપસીની ચર્ચાએ રાજકારણ ગરમાવ્યું
અરુણાચલમાં ચીનના અતિક્રમણના દાવા વચ્ચે ભારતીય સેનાનું મોટું નિવેદન, કહ્યું- હાલ એવા દાવાને સમર્થન આપતા પુરાવા નથી
અસીમ મુનીરની નિર્દય સેના દ્વારા અત્યાચાર: POKમાં નાગરિકો પર ડ્રોન દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યા
પેટ્રોલ-ડીઝલ અંગે સારા સમાચાર: 1 જુલાઈથી પ્રતિબંધો હટાવવામાં આવશે, સરકારે જાહેરાત કરી
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
મહારાષ્ટ્ર (Maharashtra)થી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્યના બુલઢાણા (Buldhana) જિલ્લામાં વાહન પલટી જતાં 12 મજૂરો (worker)ના મોત થયા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સમૃદ્ધિ હાઇવે (samruddhi high way) પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે, સવારે 11 વાગ્યાની આસપાસ મજૂરો એક વાહનમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન ડ્રાઈવરે તેનું સંતુલન ગુમાવ્યું અને મીની ટ્રક પલટી ગઈ હતી.
આ દુર્ઘટના (accident)માં 12 મજૂરોના મોત થયા હતા. કેટલાક લોકોને નજીકની હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર (driver)ની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો. મોટાભાગના મૃતકો યુપી અને બિહારના કામદારો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાહનમાં 16 લોકો હતા , તેમણે ઉમેર્યું હતું કે અકસ્માત દુસરબીડ ગામ નજીક તાડેગાંવ ફાટે ખાતે થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકોને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વે પ્રોજેક્ટના કામ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. વાહનમાં કુલ 16 મજૂરો હતા. આ ટ્રક હાઇવે માટે સ્ટીલનું પરિવહન કરતો હતો.

બુલઢાણા એસપી અરવિંદ ચાવરીયાએ જણાવ્યું હતું કે વાહન ખુબ જ ઝડપે જઈ રહ્યું હતું અને રસ્તા પર મોટા ખાડાને કારણે પલટી ગયું હતું. આ દુર્ઘટનામાં 12 કામદારોના ઘટના સ્થળે જ મોત થયા છે અને અન્ય ઘાયલ થયા છે. માહિતી મળતા જ કિંગોન રાજા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું. કેટલાક ઘાયલોને બાજુના જાલના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને સિંધખેડરાજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ લોખંડના સળિયાથી ભરેલું વાહન મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં પલટી ગયું, જેમાં 12 મજૂરોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે સારવાર દરમિયાન 2 મજૂરોએ જીવ ગુમાવ્યો હતો. દુ:ખદાયક અકસ્માતમાં ઘાયલ મજૂરોની હાલત અત્યંત નાજુક છે. સિંધખેરાજાના તાધેગાંવ નજીક સમૃદ્ધિ હાઇવે પર ડમ્પરમાં લોખંડના સળિયા ભરેલા હતા. લોખંડથી ભરેલ આ ડમ્પર વરસાદને કારણે અનિયંત્રિત રીતે પલટી ગઈ હતી, ત્યારબાદ આ દર્દનાક અકસ્માત સર્જાયો છે. અત્યાર સુધી બહાર આવેલી માહિતી મુજબ અકસ્માતના સ્થળે વરસાદને કારણે રસ્તો લપસણો હતો.
ડમ્પર રસ્તા પરથી સરકી ગયુ અને દૂરના ખેતરમાં પલટી ખાય ગયું, જેની નીચે કામદારો દટાયા. જો કે ડમ્પર સંપૂર્ણપણે લોખંડના સળિયાથી ભરેલુ હતું.