સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતા અને અમરોલીમાં હોસ્પિટલ ધરાવતા ડેન્ટીસ્ટ (Dentist)ની પ્રેમલીલાનો વિડીયો (Video) તેમના વોટ્સએપ (Whats app) ઉપર મોકલીને 10...
રાજ્યની ભાજપ સરકારે મે, જુન-2021 દરમિયાન રાજ્યના કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકોને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક...
ચકચારભર્યા વડોદરા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેક્ટર...
રાજ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, વડોદરા મનપા અને ગાંધીનગર ગ્રામ્યમાં 4-4,...
સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં ગત બે દિવસમાં પડેલા વરસાદથી (Rain) હથનુર ડેમમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી...
અમદાવાદ: (Ahmedabad) કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેન્ટ થવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ કલ્યાણ બાગ પાસેની ડી.પી.માં જમ્પર બદલવા ગયેલા 3 કર્મચારીઓ પૈકી એકને કરંટ (Electric current) લાગ્યો હતો. જોકે તેને ત્વરિત...
ભરૂચ: (Bharuch) ભાડભૂત બેરેજ (Barrage) યોજના તૈયાર થતા દહેજથી હાંસોટ થઈને સુરત જવાનો રસ્તો નજીક થઇ જશે. ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)...
સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ (Project) મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ...
વડોદરા (Vadodara)ના વારસિયામાં એક યુવક અને સગીરને સમલૈગિંક સંબંધ (Homosexual relationship) રાખવું ભારે પડ્યું છે. સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક...
સુરત: (Surat) પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ (Women) પણ જુગારની ક્લબ (Gambling Club) ચલાવીને નાળ પેટે રૂપિયા ઉઘરાવી રહી છે. કાપોદ્રામાં એક...
સુરત: (Surat) ગાર્નેટ કોઇન (Garnet Coin) અને હેકસ્ટ્રા કોઇનમાં તપાસનો દાટ વાળનાર સુરત સીઆઇડી (CID) પોલીસની પોલ આવતા દિવસમાં ખુલ્લી થઇ જાય...
નવી દિલ્હી: બેલ્જિયન (Belgium)ની 18 વર્ષની મહિલા વેઇટલિફ્ટર (woman weightlifter) સ્ટેરક્સ નીના (Nina stercks)એ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics) ના પ્રથમ દિવસે...
સુરત: (Surat) વરાછા મેઇન રોડ પર પોદાર આર્કેડ પાસે રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા એફ.પી. સિવાયના રસ્તામાં આવતો ઓપન પ્લોટનો કબ્જો આપવામા...
આજે પણ આપણા દેશમાં ક્યાંકને ક્યાંક દહેજ (Dowry) લેવાની પરંપરા (Tradition) જોવા મળે છે. અને આજ દહેજને કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડો...
સુરત: (Surat) પલસાણાનાં સાકી ગામમાં આવેલી શ્રી રેસિડન્સીમાંથી પોલીસે (Police) 1 કરોડ 15 લાખની કિંમતોનો ગાંજો (Cannabis) પકડી પાડ્યો છે. સુરત નજીક આવેલા...
બ્રાઝિલે (Brazil) ભારત બાયોટેક (bharat bio tech) સાથેનું કરાર (Contract) સમાપ્ત કર્યું છે. હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની ભારત બાયોટેકે બ્રાઝિલની સરકાર સાથે કોવેક્સિનના...
હાઈલાઈટર મેકઅપનો એક બહુ જરૂરી ભાગ છે. એ ચહેરાને ખૂબસૂરત અને ચમકદાર બનાવે છે. નામ પરથી જ ખબર પડે છે કે હાઈલાઈટર...
ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુને પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા...
નવી દિલ્હી: ભારતે ઓલિમ્પિક ઇતિહાસ (Indian Olympic history)માં પહેલા દિવસે કોઈ ચંદ્રક જીત્યો (Medal on first day) ન હતો. પરંતુ ભારતીય મહિલા...
સુસ્તી કે થાક? આ પોષક તત્ત્વોની ખામી હોઈ શકે …. ઋતુ ઉનાળાથી બદલાઈને ચોમાસામાં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તનને કારણે ઘણા...
વિજ્ઞાન જૂથના સૌ વાલી-વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!!! કેમ કે સૌ પાસ થઇ ગયા. આનંદ-ઉત્સાહ છવાવવો જોઈએ તે છે નહીં કેમ કે હવે આગળની...
આપણી એક ગુજરાતી કહેવત છે, ‘‘વહુને અને વરસાદને કદી જશ ન મળે.’’ વહુ અને વરસાદ ગમે તેટલા સારા બને તો ય આપણી...
કેમ છો? વરસાદે જોરદાર બેટીંગ ફટકારી અને તન-મનમાં ઠંડક વ્યાપી ગઇ. એકાદશીની સાથે ચાતુર્માસનાં પણ પગરણ થઇ ગયાં…. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું...
પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં જેલમાં ગયેલા રાજ કુન્દ્રાના કબાટમાંથી એક પછી એક હાડપિંજરો બહાર આવતાં જાય છે. રાજ કુન્દ્રાના એક સાથીના કહેવા...
ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘‘પરબ’’માં મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીના આ શબ્દો વાંચી પ્રવર્તમાન સંજોગો અને આ શબ્દો એમના દ્વારા ઉચ્ચારાયા ત્યારની...
કોઇક ચિંતકે કહ્યું કે ‘મેન આર ફ્રોમ, માર્સ એન્ડ વુમન આર ફ્રોમ વિનસ’. સ્ત્રી અને પુરુષ એ બે ભિન્ન ગ્રહ પરથી આવેલાં...
વિદ્વત્તા હોવી એ સારી બાબત છે પણ એની સાથે નમ્રતા, ભાષાકીય વિવેક-સંયમ પણ એટલો જ જરૂરી છે. પોતાની લીટી લાંબી છે એવી...
કોરોનાની પ્રથમ લહેર આવી. પ્રજા મહામારીને જોઈને ગભરાઈ અને કડક શિસ્તનું પાલન કર્યું. ત્યાર બાદ બીજી લહેર આવી. જે ભયંકર હતી. લોકોએ...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha)ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ અભિયાન (Vaccination campaign) પુરું થવા માટે રોગચાળા (corona virus)નું વિશિષ્ટ અને...
“કર્ણાટક કોંગ્રેસમાં મોટો વિસ્ફોટ: ‘ડીકે CM બન્યા હોત તો’ કહી મંત્રીએ છોડી ખુરશી”:મનગમતું મંત્રાલય ન મળતાં મંત્રીનો બળવાખોર નિર્ણય”
નોઈડાની હાઈરાઈઝ સોસાયટીમાં 12મા માળે ભીષણ આગ: અનેક ફ્લેટ સુધી ફેલાઈ આગ, રહેવાસીઓમાં ભયનો માહોલ
વિશ્વ પર્યાવરણ દિન
માઉન્ટ એવરેસ્ટ પર કચરાના ઢગલા: થોડા વર્ષ માટે પર્વતારોહણ પર પ્રતિબંધ જરૂરી છે
પરીક્ષાની ભ્રષ્ટ વ્યવસ્થા અને મેરીટનો ભ્રમ
ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આપી મોટી ખુશખબર: “મારા સારા મિત્ર PM મોદી સાથે જલ્દી થશે ઐતિહાસિક સમજૂતી”
INDIA ગઠબંધનમાં વધ્યું તણાવ: “જ્યાં કોંગ્રેસ હશે ત્યાં અમે નહીં જઈએ”DMKએ બેઠકમાં હાજરી આપવાનો કર્યો ઇનકાર
એડમિશન એક્સપ્રેસ: સપનાં,સર્વર અને વાલીઓની મૂંઝવણ
અમોનિયા ગેસ જેવા જોખમી પદાર્થોના સંચાલનમાં સુરક્ષાની નાની બેદરકારી પણ મોટું સંકટ ઊભું
ક્યારેક દુનિયાથી કટ ઓફ થઈ જાવ
વડાપ્રધાન મોદીના ઇકો-ફ્રેન્ડલી સ્વાગત માટે સુરત સજ્જ: 48 બાય 14 ફૂટનું ભવ્ય બેકડ્રોપ
દિલ્હીમાં આગની દુર્ઘટના માટે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે
વડાપ્રધાન બન્યા બાદ મોદી આજે નવમી વખત સુરતની મુલાકાત લેશે
‘ક્લીન ઇન્ડિયા-ગ્રીન ઇન્ડિયા’ અને ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’નો જીવંત સંદેશ આપશે સુરતનો કાર્યક્રમ
સૂર્યકુમાર યાદવ જેવા કેપ્ટન ક્યાંથી લાવશો? બેટિંગ ફોર્મને કારણે કેપ્ટનશીપ ગઈ, પરંતુ આંકડા આજે પણ તેમની નેતાગીરીની સાક્ષી આપે છે
મોદી પર દબાણ કરવું નુકસાન કારક સાબિત થશે; ભારત-રશિયા સંબંધો અતૂટ છે: પુતિનનો ટ્રમ્પને પરોક્ષ સંદેશ
“શેરી વળાવી સજાવું ઘર, આવો રે” : વિશ્વ પર્યાવરણ દિવસે સુરતના દિવ્યાંગ નાગરિકે આપી સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમની અનોખી પ્રેરણા
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતને મળશે વિકાસની મહાભેટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹18,777 કરોડના 24 પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
જેવર એરપોર્ટ ફ્લાયઓવર બાંધકામ સ્થળ પર મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં અનેક મજૂર દબાયા
દાહોદના રામાનંદ પાર્ક નજીકના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી: જાણો કોને તક આપવામાં આવી
અકોટાના દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન મૂર્તિઓ ચોરનાર દાહોદની ત્રિપુટી ગોલ્ડન ચોકડી પરથી ઝડપાઈ
17 મનપા, 151 પાલિકામાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થશે
પાયાના કાર્યકરને ભાજપનું મોટું માન: છોટા ઉદેપુરના મુકેશ રાઠવાની રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી
કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ શું થયું હતું?
બોડેલી સેવાસદનમાં આગથી અફરાતફરી: પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગતા દોડધામ
ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પહલાજ નિહલાનીનું નિધન: ગોવિંદાને બ્રેક આપ્યો હતો
દિલ્હી આગ: માલિક હોટેલ પાસેથી પસાર થયો પણ કોઈને બચાવ્યા નહીં, 4 દિવસના રિમાન્ડ
પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપ નથી રહ્યા, સંસદીય પરંપરાઓના અગ્રણી જાણકારને દેશની શ્રદ્ધાંજલિ
સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ
સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતા અને અમરોલીમાં હોસ્પિટલ ધરાવતા ડેન્ટીસ્ટ (Dentist)ની પ્રેમલીલાનો વિડીયો (Video) તેમના વોટ્સએપ (Whats app) ઉપર મોકલીને 10 લાખની ખંડણી (Ransom) માંગનાર 3ને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે.
હીરાબાગ વિઠ્ઠલ નગર પાસે રહેતા 44 વર્ષીય અરૂણભાઇ કેશુભાઇ ઘેવરીયા વ્યવસાયે ડેન્ટીસ્ટ છે. તેઓ મોટાવરાછા સિલ્વર મેકઝીમા ખાતે પોતાનું હોસ્પિટલ ધરાવે છે. તેમના દ્વારા હર્ષ વઘાસીયાના નામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ડો.અરૂણ ડેન્ટીસ્ટ છે અને તેમના ત્યાં કામ કરતી નર્સનો ભાઈ હર્ષ રમેશભાઈ વઘાસીયા (ઉ.વ.19, રહે.કાપોદ્રા) અવાર નવાર હોસ્પિટલ ઉપર તેની બહેનને મળવા જતો હતો.

એકાદ વર્ષ પહેલા હોસ્પિટલમાં ગયો હતો ત્યારે કોઈક કામથી ડોક્ટરનો મોબાઈલ લીધો હતો. ત્યારે તેને ડોક્ટરના મોબાઈલમાં ડોક્ટરનો ગર્લફ્રેન્ડ સાથેનો વિડીયો જોયો હતો. આ વિડીયો તેણે પોતાના મોબાઈલમાં લઈ લીધો હતો. આ વિડીયો એકાદ વર્ષથી તેની પાસે હતો. દરમિયાન દસેક દિવસ પહેલા હર્ષે તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે તેને આ વાત મિત્રો જોડે કરી હતી. અને આ વિડીયોના આધારે ડોક્ટરને બ્લેકમેઈલ કરી રૂપિયા મળી શકે તેવી આઈડીયા આપી હતી. ત્યારબાદ હર્ષના મિત્ર દિપકએ તેના ફોનના વોટ્સએપ પરથી ડોક્ટરને ફોન કર્યો હતો. ડોક્ટરને ફોન કરીને આ અંગેની જાણ કરી હતી. ત્યારબાદ ડોક્ટરને જુદા જુદા નંબરથી હર્ષે, દિપકે, અને દિનેશે ફોન કરી ડોક્ટરનો વિડીયો તેને મોકલી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

10 લાખ નહીં આપે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ડોક્ટરે રૂપિયા આપવા માટે સંમત થતા અલગ અલગ નંબર પરથી ફોન આવતા હોવાથી આરોપીઓને મળવા માટે બોલાવ્યા હતા. દરમિયાન ડોક્ટર આરોપીઓને ઓળખી ગયો હતો. તેમના હોસ્પિટલમાં કામ કરતી નર્સનો ભાઈ હર્ષ સંડોવાયેલો હોવાની ખબર પડતા ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે હર્ષ સહિત દિનેશ અને દિપકની ધરપકડ કરી સબજેલ મોકલી આપ્યા હતા. જ્યારે બે આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ
હર્ષ રમેશ વઘાસીયા (ઉ.19)
દિનેશ વિક્રમ મેર (ઉ.29)
દિપક રણછોડ ભડીયાદરા (ઉ.19) (તમામ રહે કાપોદ્રા)