મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર...
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે (Mumbai crime branch police) અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa shetty)ના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા (Raj kundra)ની ધરપકડ (Arrest)...
સંતરામપુર : સંતરામપુરથી ગોઠબ તરફના સ્ટેટ હાઈવેને પહોળો અને મજબુત કરવા પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઇ ગયાં છે. પ્રથમ...
ગોધરા: પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામે સમીર એન્ટરપ્રાઇઝ નામના બાયોડીઝલ પંપ ઉપર બાયોડીઝલની આડમા વેચાતો ભેળસેળ યુક્ત ૫૦૦૦ લીટરનો કેમીકલનો જથ્થો...
પંચમહાલ : પંચમહાલ જિલ્લામાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી ત્યારે ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જ્યારે પ્રભાકુંજ સોસાયટી સહિત અનેક ...
દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના બોરગોટા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં બે યુવકોએ એક ૧૩ વર્ષીય સગીરાનું મોટરસાઈકલ પર બેસાડી...
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે અપૂરતી સલામતી વાળા ઉપકરણોવાળી હોસ્પિટલો (Hospital) પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પૈસા કમાવવાનો વ્યવસાય...
સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની...
ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના...
ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ...
નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની લોકસભામાં (loksabha) પ્રધાનમંડળ (Parliament)ના નવા સભ્યોને સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ સોમવારે હાલાકી વેગ આપ્યો હતો. આ પછી,...
સુરતઃ (Surat) રાજ્યના ગૃહ મંત્રીએ આજે પાંડેસરા પોલીસ સ્ટેશનના (Police Station) નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યાંથી જ કાપોદ્રા, ડિંડોલી, સલાબતપુરા...
આ અઠવાડિયે, તારીખ ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ આલમ બકરી ઈદનું પર્વ મનાવશે. ઈશ્વર પરની અનન્ય દ્ર્ઢ શ્રધ્ધા અને બલિદાની યાદમાં આ પર્વ...
આપણે ગીતા કથિત સંયમની સૂરાવલીઓને સાંભળી. હવે ભગવાન કૃષ્ણ આધ્યાત્મિક માર્ગે સૂક્ષ્મ પ્રયત્ન કરનારની સાધના પણ વ્યર્થ નથી જતી તે વિષયને સમજાવી...
જેવર એરપોર્ટ ફ્લાયઓવર બાંધકામ સ્થળ પર મોટી દુર્ઘટના, ક્રેન પલટી જતાં અનેક મજૂર દબાયા
દાહોદના રામાનંદ પાર્ક નજીકના કૂવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર
અકોટાના દેરાસરમાંથી 540 વર્ષ જુની પ્રાચીન મૂર્તિઓ ચોરનાર દાહોદની ત્રિપુટી ગોલ્ડન ચોકડી પરથી ઝડપાઈ
17 મનપા, 151 પાલિકામાં વીજલાઈનો અંડરગ્રાઉન્ડ થશે
પાયાના કાર્યકરને ભાજપનું મોટું માન: છોટા ઉદેપુરના મુકેશ રાઠવાની રાજ્યસભા ઉમેદવાર તરીકે પસંદગી
કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ શું થયું હતું?
બોડેલી સેવાસદનમાં આગથી અફરાતફરી: પ્રાંત અધિકારીની કચેરીમાં આગ લાગતા દોડધામ
ફિલ્મ નિર્માતા અને સેન્સર બોર્ડના પૂર્વ વડા પહલાજ નિહલાનીનું નિધન: ગોવિંદાને બ્રેક આપ્યો હતો
દિલ્હી આગ: માલિક હોટેલ પાસેથી પસાર થયો પણ કોઈને બચાવ્યા નહીં, 4 દિવસના રિમાન્ડ
પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપ નથી રહ્યા, સંસદીય પરંપરાઓના અગ્રણી જાણકારને દેશની શ્રદ્ધાંજલિ
સુરત મેં ઇતની સાફ સફાઈ હો રહી હૈ બોલો કોન આ રહા હૈ? પીએમના સુરત પ્રવાસ પહેલાં મેગા ક્લીનલિનેસ ડ્રાઇવ
શું છે ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ યોજના જેને દિલ્હી સરકાર પાછી ખેંચી રહી છે?
સોનાની જેમ ચાંદી પર પણ કડક નિયમો, હોલમાર્કિંગ ફરજિયાત થવાની દિશામાં પગલાં
કેરળ પહોંચ્યુ ચોમાસુ: 7 દિવસ ભારે વરસાદની આગાહી, 24 રાજ્યોમા તોફાન અને વરસાદની ચેતવણી
દિલ્હીમાં CJPની પહેલી પ્રેસ કોન્ફરન્સ, સરકાર સાથે વાતચીત માટે તૈયાર હોવાનો દાવો
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલાં ભારતને ઝટકો, વિરાટ કોહલી ઈજાને કારણે બહાર
વરણામાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાંથી પ્રોઢની લાશ મળતા ચકચાર, હત્યા કે આત્મહત્યા ? સસ્પેન્સ!
સુરતમાં નશાખોર ચાલક ઝડપાયો, ચાલુ કારમાં બિયર પીતો હતો આર્કિટેક્ટ, પછી સર્જ્યો ભયાનક અકસ્માત
ડીન પર હુમલાના પ્રયાસ બાદ કોમર્સ ફેકલ્ટીમાં રોષ: કાળા કપડાં અને પટ્ટી ધારણ કરી સ્ટાફનો મૌન વિરોધ
અમેરિકાનો દાવો- ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન એપિક ફ્યુરી’ પૂર્ણ, પરંતુ હુમલા હજુ યથાવત
ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ઘટાડો: 28 ક્વિન્ટલના બદલે 15 ક્વિન્ટલ ખરીદીથી ખેડૂતોમાં રોષ
પોલીસ પર હુમલાથી ડભોઈમાં ખળભળાટ: સરકારી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ટોળાએ નિશાન બનાવ્યા
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
બસ વિના ભણતરનો બોજ: દીપાપુરાના વિદ્યાર્થીઓ રોજ દોઢ કિમી પગપાળા ચાલવા મજબૂર
બિહારની મુઝફ્ફરપુર હોસ્પિટલ આગકાંડમાં નવો વિવાદ: પરિવારનો આરોપ- ‘મૃતદેહો છુપાવાયા’
ગુજરાતના CMથી દેશના PM સુધીની સફર, મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા નેતા
નર્મદામાં ગયો કિશોરનો જીવ: રણાપુર નજીક બે યુવકો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
દિલ્હી અગ્નિકાંડમાં ફાયર સેફ્ટીના નિયમોની અવગણનાને લીધે 35થી વધુ ઘાયલ, 21નાં મોત, DNA ટેસ્ટથી થશે ઓળખ
એક ટ્રકે બાઇક સવાર યુવકને ટક્કર મારી, બીજી ટ્રક યુવકના શરીર પર ફરી વળી, બંને ટ્રક ચાલકો ફરાર
ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ દર્શનમાં હિબકે ચઢ્યું શહેર, અનેકની આંખો છલકાઈ
મલેકપુર: મલેકપુરમાં ગંદકીનું સામ્રાજ્ય મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2000 થી પણ વધારે વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે મલેકપુર ગામમાં જ્યાં જોવો ત્યાં ગંદકી જોવા મળી રહી છે રોડ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી અને ગંદકીના ખાબોચિયા નજરે પડે છે. ત્યારે કહેવાય છે કે લુણાવાડા તાલુકાના હવેલી વિસ્તારની મોટામા મોટી મલકેપુરગ્રુપ ગ્રામ પંચાયત આવેલી છે આ મોટી ગ્રામ પંચાયત મલેકપુર ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.

હાલ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે મલેકપુર ગ્રુપ ગામ પંચાયતમાં આવેલ ગામમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ રહ્યું છે. જ્યાં જુઓ ત્યા રોડ પર ગંદા પાણીના ખાબોચિયા જોવા મળે છે. મલેકપુર ગામના લોકોને વહેલી સવારથી લઈને ડેરીમાં દુધ ભરવા જતાં લોકો તેમજ ખેતી કરવા જતા લોકો વાહન ચાલકો તેમજ ચાલતા જતા લોકો કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. મલેકપુર ગામના ચોતરા પાસે નવી વસાહત તરફ જવાના રોડ પર તેમજ વિવિધ ફળિયામાં ગંદકી તેમજ પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. ગંદકી અે ખાડાને કારણે મલેકપુરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. તે પહેલાં જ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરવામા આવે અને ગામના રસ્તા પર પડેલા ખાડા દુર કરવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.