અમરેલી: (Amreli) અમરેલી જિલ્લા પોલીસે (Police) ડ્રોનનો (Dron) ઉપયોગ કરીને દારૂ (Alcohol) બનાવવાની ભઠ્ઠીઓ (Furnace) શોધી કાઢી કુલ 65 કેસ કર્યા હતા....
વડોદરા: વડોદરા શહેરમાં કોરોનાએ કાબૂ ગુમાવ્યો છે.દિવસેને દિવસે કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે.વીતેલા 24 કલાકમાં શહેરમાં કોરોનાએ તેના ત્રણ શતક પુરા...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા અણખોલ ગામે તક્ષ ડિવાઇન સહિતની આસપાસની સોસાયટીમાં રહીશોને છેલ્લા ઘણા દિવસથી તંત્ર દ્વારા પ્રથમ જરૂરિયાત એવું પાણી...
વડોદરા,: શહેરની પીસીબી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા એક ઈમસને તરસાલી ગુરૂદ્વારા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ.30 હજાર...
ગયા અઠવાડિયે વાઇરસના નવા વેરિયન્ટના ખેલ ઉપરાંત એક બીજા સમચાર સતત ટ્રેન્ડમાં રહ્યાં. બુલી બાઇ એપ કેસનું કોકડું ખૂલતું ગયું અને સાઇબર...
અક્ષયકુમાર જ નહીં રણવીર સિંહ પણ અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઇઝ’ થી પાછળ રહી ગયો છે. દક્ષિણની અને હૉલિવૂડની ફિલ્મે બૉલિવૂડને મોટો...
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન પદેથી હટાવ્યા બાદ અને રોહિત શર્માની નિમણુક કરાયા બાદ વિવાદ ચગ્યો છે કે વિરાટ...
પત્રકારત્વ ક્ષેત્રે ‘રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ’ એ ઉત્કૃષ્ટ સન્માન છે. આ સન્માનની ચર્ચા પત્રકાર જગતમાં ખૂબ થાય છે. આ સન્માન...
ભારતીય જનતા પક્ષ અને તેમની સરકારે હવે એવી પોલીસ, એવા કાયદા અને એવી જેલની અલગથી વ્યવસ્થા કરવી જોઇએ જેમાં પોતાના પક્ષ કે...
એક તો ચીની કોવિડનું ધુમ્મસ હટતું નથી તેમાં ગયે અઠવાડિયે શહેરમાં સવારે ઘણું ધુમ્મસ હતું. બહુ વર્ષો પહેલાં સરિતા જોશી અભિનીત એક...
આ નવા વરસમાં જે જે ટેકનોલોજીઓનો વિકાસ થશે તેમાંની કેટલીક વિષે ગયા સપ્તાહે અહીં ચર્ચા કરી હતી. કેટલીક આ સપ્તાહમાં. ભવિષ્યનાં મોટર...
વલસાડ : વલસાડની (Valsad) એક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને (student) પ્રેમી (lover) યુવાને લગ્નની (Marriage) લાલચ (temptation) આપી વારંવાર હોટલમાં (Hotel) લઈ જઇને...
સુરત (Surat) : છેલ્લા બે દિવસથી પાકિસ્તાન (Pakistan) અને રાજસ્થાન (Rajashthan) તરફથી સરકીને આવેલા અપર એર સર્ક્યુલેશન (Upper air circulation) તેમજ વેસ્ટર્ન...
વ્યારા: વ્યારા સ્ટેશન રોડ (Vyara station road) ઉપર આવેલી આઇ.ડી.બી.આઇ બેંકના (Industrial Development Bank of India) એ.ટી.એમના (ATM) મશીનને પથ્થરથી તોડી ચોરી...
સુરત: (Surat) સુરત શહેરના અલગ-અલગ રસીકરણ સેન્ટરોમાં (Vaccination Centers) આજે વહેલી સવારથી જ બુસ્ટર ડોઝ (booster dose) એટલે કે પ્રિકોશન ડોઝ આપવાનું...
નવી દિલ્હી: (New Delhi) પીએમ નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) હત્યા (Murder) દર્શાવતી વીડિયો ગેમ (Video Game) બનાવવાના આરોપીની (Accused) ઓળખ થઈ...
વાંકલ: માંગરોળના (Mangrol) અમરકુઈ ઝંખવાવ માર્ગ પર પોલીસે ટાટા જેનોન (Tata Xenon) ગાડી અટકાવી તલાશી લેતાં તેમાંથી 2200 લીટર શંકાસ્પદ બાયો ડીઝલના...
લાંબા માર્ગે દિશાનિર્દેશ માટેના સંકેતો, પાટિયાઓ હોય છે જેને કારણે પ્રવાસીઓને માર્ગદર્શન મળે અને તે રસ્તે તેઓ સરળતાથી આગળ વધી મંઝિલ પર...
રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી...
1લી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ અખબારે એની નવા વર્ષની શુભ ભાવના ઉપરોક્ત ટાઈટલના સ્વરૂપમાં પ્રજાની સુખાકારી માટે વ્યક્ત કરી છે. છેલ્લાં બે વર્ષમાં કોરોનાએ...
આજના આધુનિક યુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. એકતા સંપ આપસી ભાઈચારો ખતમ થઈ રહ્યો છે. ઇન્સાનિયતનો હા્સ થઈ ગયો છે. આપણે...
સરકારી બાબુઓની બેંક. સરકારી જમાઇઓ, કોઇને રોકટોક નહિ, મેનેજમેન્ટ લાચાર, કર્મચારીઓનું તોછડું વર્તન. કોઇપણ નજીવા કામ માટે બે વાર ધક્કે ચડાવે. યુનિયનો...
હાલમાં સુરત સફાઈ કામદારોને બિરદાવતી સભામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે ચૂંટણી ટંકાર કર્યો કે ‘‘કોઈની તાકાત નથી કે ભાજપના ઉમેદવારને હરાવી શકે.’...
સુરત: (Surat) શહેરના સિટીલાઈટ (Citylight) ખાતે આવેલા પદ્મકૃતિ એપાર્ટમેન્ટની ટેરેસ (Terrace) ઉપર ગઈકાલે ચેમ્બરના (Chamber Of commerce) પૂર્વ પ્રમુખનો (Past President) પુત્ર...
ભારતીય જનતા પાર્ટીએ રામલલાના નામ પર ઘણી ચૂંટણીઓ લડી અને જીતી પણ હવે અયોધ્યામાં રામલલાના મંદિરના નિર્માણનો રસ્તો સાફ થઈ ગયો છે...
સુરત: (Surat) અંબાજી રોડ પરના એક પરિવારે ઘરના વાડામાં શિયાળાની (Winter) ઠંડીમાં રાહત મેળવવા તાપણું (Heat) કર્યુ હતું. તે વેળાએ ભૂલથી તાપણામાં...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં બે દિવસમાં પતંગના દોરાથી (Kite string) ત્રણ વ્યક્તિના ગળા કપાઈ ગયા હતા. જેમાં મોપેડ ચાલક મહિલાનું ગળુ કપાતાં...
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ભારતનાં બંધારણની ૨૫મી કલમ મુજબ દેશના તમામ નાગરિકને પોતાની મરજી મુજબના ધર્મની આરાધના કરવા ઉપરાંત તેનો પ્રચાર...
બારડોલી : સુરત (Surat) જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (third wave of corona) રોકવા માટે જિલ્લાના દરેક તાલુકા...
સ્વામી વિવેકાનંદનું નામ લગભગ દરેક વ્યકિતએ સાંભળ્યું હશે કારણ કે ઈતિહાસના પુસ્તકમાં તેમનો થોડો ઘણો પરિચય જરૂરથી વાંચ્યો હશે. તેમનો જન્મ બંગાળ...
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી, ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો
ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ માટે લોન્ચ તારીખ જાહેર; ઇન્ડિગો પ્રથમ ફ્લાઇટ ચલાવશે
2 મેના દિવસે મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ
એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી
બંગાળના 15 મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે, ચૂંટણી પંચે આદેશ જારી કર્યો
પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો, AAP માં ભાગલા પડવાની અટકળોનો અંત
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, કટ ડાયમંડ GI ટેગ પર ખાસ કવર લોન્ચ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ
પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક હયાતી સર્ટિ મળશે
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરીયરલેસ ટોલિંગ સિસ્ટમ નો આરંભ થયો
બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ સિવિલમાં દુર્લભ ગાંઠની સફળ લેપ્રોસ્કોપી સર્જરી – ૪૭ વર્ષીય દર્દીને નવજીવન
અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ
પોસઇ ભરતી પરીક્ષા પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
8 જૂનથી ફરી શાળાઓ ખુલશે
IPL અપડેટ: હારવા છતાં RCB નંબર-2 પર મજબૂત અડીખમ, ગુજરાત પાંચમા સ્થાને
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં… સરકારે આપ્યું આ કારણ
રાજ્યના મહાનગરોમાં મેયર પદ માટે રાજકીય રસાકસી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદ-રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન
ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું
ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા
ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોનો વિરોધ
અફવાઓ વચ્ચે ખુલાસો, ખામેનેઈ સુરક્ષિત, પરંતુ ઈજાગ્રસ્ત હોવાનું ઈરાને કબૂલ્યું
ઈરાનમાં મોટી ફૂટ! વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાનું પદ ગુમાવશે- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, FASTag + કેમેરા ટેક્નોલોજીથી ટોલ કપાશે
રાહુલ રોયના સમર્થનમાં આવ્યું AICWA: PM મોદીને પત્ર, સિનિયર કલાકારો માટે પેન્શનની માંગ
અમરેલી: (Amreli) અમરેલી જિલ્લા પોલીસે (Police) ડ્રોનનો (Dron) ઉપયોગ કરીને દારૂ (Alcohol) બનાવવાની ભઠ્ઠીઓ (Furnace) શોધી કાઢી કુલ 65 કેસ કર્યા હતા. જેમાં ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્જાના 23 તથા કેફી પીણુ (Drink caffeine) પીવા અંગેના 33 કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી.

જેમાં એક જગ્યાએથી રૂ. 660ની કિંમતનો 33 લિટર દેશી દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 710ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 1640ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. 2280ની કિંમતનો 124 લિટર દેશી દારૂ, 364 રૂપિયાની કિંમતનો 182 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 1825ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 4469ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ 49 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિલાયત ચોકડી પરથી અંકલેશ્વરનો શખ્સ રૂા. 19 હજારના દારૂ સાથે પકડાયો
ભરૂચ : વાગરાના વિલાયત ચોકડી પાસેથી ભરૂચ SOG પોલીસે અંકલેશ્વરના ભાટવાડના અદુલ સત્તર કમરૂદ્દીન શેખને બાઈક નં-જીજે-૧૬, ડીબી-૬૨૧૯ પર રૂ.૧૯ હજારથી વધુની કિંમતના ગાંજો સાથે રાત્રે ૯.૧૫ વાગ્યાના અરસામાં પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ૧.૯૩૧ કિલોગ્રામનો ગાંજો મળી કુલ રૂ.૧,૧૯,૩૮૦નો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. વિલાયત જેવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એરિયામાં યુવાનોને નશાના રવાડે ચઢાવતો શખ્સ ઝડપાતા કોના હાથમાં ગાંજાનો નશીલો પદાર્થ જાય એ ચિંતાનો વિષય બની ગયો છે.