Charchapatra

રામ-રાવણનાં ચરિત્રને ય સમજવા જોઈએ

રામ અને રાવણ-રાશી એક જ પણ તુલારાશી  રામ-જન્મ પુત્રકામેષ્ઠી યજ્ઞ દ્વારા – ઋષિઓએ – પ્રસાદદ્વારા કરાવ્યો હોય છે. જ્યારે રાવણ બ્રાહ્મણપુત્ર હોવાથી ગર્ભસંસ્કાર દ્વારા થયો હોય રામ-એ પોતાના વચનને લીધે વનવાસ ભોગવ્યો હોય છે રાવણ એ ભગવાન રામ દ્વારા મોક્ષ મેળવવા માટે સીતાનું હરણ કરેલું સીતા એ પણ – ગર્ભ સંસ્કાર વગર ઊત્પન્ન થયેલી -હતી. રાજાને ખેતર બોક્સ-રૂપે – મળી હતી.  અહંકારને કારણે રાવણ-ધનુષ ઉચકી શકેલો નહીં જ્યારે રામ-એ ઋષિઓ- આથિવાદ અને – રાજપુત્ર હોવાને કારણે ધનુવિદ્યા- જાણતા હતાં- આજ કારણે ધનુષ ઊચકી શકેલા – રામ-સીતા-લગ્ન થયેલા રાવણ-ભગવાન હાથે મોક્ષ મેળવવા – હરણ કરેલું કુળનો – વિનાશ થયો. અહંકાર હોય નીતી વિરુધ્ધનું કાર્ય કરવાથી – રાવણે જગતને બતાવ્યું કે જ્ઞાન- સત્કર્મ સત્ય કાર્ય ઉપયોગ કરવો તો જ જગત-વિશ્વ ચિરંજીવી-રૂપે યાદ કરે. રાવણે વનવાસી -વિહષી હરણ કરે રાવણ-જન્મ-વિષયોગ થયો હતો.
સુરત     – ગીરીનકુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top