નવી દિલ્હી: (New Delhi) વિરાટ કોહલીએ (Virat Kohli) ટ્વિટર (Twitter) પર એક પોસ્ટ શેર કરીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ (Test Team Captaincy) છોડવાની...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં આવેલા બાલકૃષ્ણ આર્કેડમાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં (Kathiawadi Dhaba) ઉત્તરાયણના દિવસે સવારે ૬થી ૬:૩૦ વાગ્યાના અરસામાં બે તસ્કરોએ...
સુરત: (Surat) સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે. પોલીસનો કોઈ ધાક જ રહ્યો નહીં હોય તેમ સરેઆમ હત્યા, બળાત્કારની ઘટનાઓ એક બાદ એક...
નવી દિલ્હી: પિસ્તાને (pistachio) સૌથી મોંઘું ડ્રાયફ્રુટ (dry fruit) ગણવામાં આવે છે , પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આટલું...
ઝારખંડના (Jharkhand) બોકારો જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. ગુરુવારે અહીંના ડોકટરોએ (Doctor) દાવો કર્યો હતો કે પાંચ વર્ષ પહેલા માર્ગ...
હરિદ્વાર: (Haridwar) જગદગુરુ શંકરાચાર્ય સ્વામી રાજરાજેશ્વરાશ્રમ મહારાજને (Jagadguru Shankaracharya Swami Rajarajeshwarashram Maharaj) તાલિબાનોના (Taliban) નામે ધમકીભર્યો પત્ર (Threatening letter) મોકલવામાં આવ્યો છે. સંતને ધમકીભર્યો...
રાંચી: (Ranchi) અત્યાર સુધી રાજકારણીઓ (Politicians) સ્મૂથ રસ્તા (Smooth roads) માટે ડ્રીમગર્લ (Dream girl) અભિનેત્રી (Actress) હેમા માલિનીના (Hema Malini) ગાલનું (Cheek)...
CDS જનરલ બીપીન રાવત (Bipin Rawat) નું હેલીકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થવા અંગેનું કારણ સામે આવી ગયું છે. CDS જનરલ બિપિન રાવત,...
નવી દિલ્હી: દેશની સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ (SBI) પોતાના ગ્રાહકોને ભેંટ આપી છે. HDFC બેંક બાદ હવે સ્ટેટ...
હળવદ: ગુજરાતના (Gujarat) મોરબી (Morbi) જિલ્લાના હળવદ(Halwad) તાલુકાના અજીતગઢ પાસે કરૂણાજનક ઘટના બની છે. અહીં નર્મદાની (Narmada) માળીયા બ્રાન્ચની કેનાલમાં(Canal) એક કાર...
સુરત: (Surat) સુરત શહેરમાં ગત દિવસોમાં કોવિડ કેસોનું (Case) સંક્રમણ વધી રહ્યું છે. એક જ ઘરમાં રહેતા વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવવાથી સંક્રમિત...
મુંબઈ: (Mumbai) જો રૂ. 13 લાખનો માલ ચોરી (Theft) થયો હોય અને એ પરત મળે ત્યારે તેની કિંમત 8 કરોડ જેટલી થઈ...
ઉત્તરપ્રદેશ: ભાજપે (BJP) આજે વિધાનસભા ચૂંટણી (Assembly elections) માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે આજે 107 ઉમેદવારોની યાદી જાહેર...
સુરત: (Surat) શુક્રવારે લિંબાયતની નુરૂ મસ્જિદમાં (mosque) જુમ્માની નમાજ (Jumma Namaz) પઢવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મસ્જિદમાં ભીડ વધી...
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની (Corona) દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા જતાં કેસને પગલે પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે શ્રદ્ધાળુઓ...
તમિલનાડુ: કોરોનાની (Corona) ત્રીજી લહેરમાં (Third Wave) દેશભરમાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. હાલમાં દેશમાં કુલ 14 લાખથી વધુ પોઝિટિવ...
નવી દિલ્હી: દેશમાં કાર અકસ્માતમાં (car accident) કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે. ભારત માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા વિશ્વના ટોચના દેશોમાં આવે...
સુરત: (Surat) ઉત્તરાયણની રાત્રે સુરતના સરથાણામાં લોકોના ટોળાંએ એક સિટી બસને (City Bus) સળગાવી (Fire) દીધી હતી. દોડતી બસે એક રાહદારીને ટક્કર...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની (corona) ત્રીજી લહેર (third wave) ખૂબ ઝડપથી વધી રહી છે. દેશમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active case) આંકડો...
સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના (Corona) કેસો વધી રહ્યા છે તે રીતે જોતાં આવનારા 15 દિવસ ખૂબ જ જોખમી હોવાનું મનપા...
વલસાડ: (Valsad) મુંબઈ-દિલ્હી વચ્ચે દોડતી અગસ્ત ક્રાંતિ (August Kranti) ટ્રેનને (Train) વલસાડના અતુલ (Atul) રેલવે સ્ટેશન (Railway Station) નજીક ઉથલાવી પાડવાનો કોઈ...
આણંદ : ખંભાત તાલુકાના કલમસર ગામે પાન મસાલો ન આપવા જેવી નજીવી બાબતે યુવક પર હુમલો કરી, ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીંકી...
નડિયાદ: ખેડા જિલ્લામાં કોરોનાના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને ધ્યાને લઇને ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજયમાં કોરોના અને ઓમિક્રોને હાહાકાર મચાવ્યો...
નડિયાદ: મહેમદાવાદના જાળીયા ગામની સીમમાં એક ખેતરમાં બેસી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં કઠલાલના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. મહેમદાવાદ તાલુકાના...
આણંદ : આણંદ પાલિકાના વોર્ડ નં.4માં આવેલી બિસ્મીલ્લા સોસાયટી સહિતના રહિશોએ પ્રાથમિક સુવિધાના પ્રશ્ને રોષે ભરાયાં છે. તેઓએ ગુરૂવારના રોજ વોર્ડના કાઉન્સીલરને...
આણંદ : ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. ચુનીલાલ પરસોત્તમદાસ પટેલ પરિવાર પલાણા, હાલ સંકેત ઈન્ડિયા આણંદ, સેવાલિયા અને...
વડોદરા શહેરમાં કોરોનાના વધતા જતા વ્યાપે તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં સંક્રમણની ચેઈન વધુ લાંબી અને દિવસે દિવસે વધુ...
વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રત સેનેટની ડોનર્સ સહિત સ્કૂલ ટીચર અને સ્કૂલ હેડની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું...
વડોદરા : વડોદરામાં ઉત્તરાયણ પર્વ પર ડીજે મ્યુઝિક સિસ્ટમ નહીં વગાડવા સરકારે પ્રતિબંધ લાદતા ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ ફેલાયો...
લીમખેડા : લીમખેડા નજીક મોટા હાથીદરા તીર્થ ઈન્ટરનેશનલ સ્કૂલ માંથી પરત આવતા ટક ચાલકે એક બાઈક તથા રસ્તે ચાલતી આવતી લીમખેડા નગર...
બંગાળમાં પ્રેરણાદાયક જીત! ઘરોમાં ઝાડૂ-પોચો કરીને ₹2,500 કમાવતી કલ્પિતા માઝી બની ધારાસભ્ય
તમિલનાડુ ચૂંટણીમાં મોટો ઉલટફેર: માત્ર ૧ વોટથી જીત્યા વિજયની પાર્ટીના ઉમેદવાર, મંત્રીની થઈ હાર
2024ની ચોટ પછી 2 વર્ષમાં જ ભાજપનો કમબેક
હારમાં પણ જીત! 5 રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે બની સૌથી મોટી ગેઇનર?
6 ચોગ્ગા, 7 છગ્ગા અને 84 રનની તૂફાની ઇનિંગ! Rohit Sharmaએ લખનૌને એકલા હાથે હરાવ્યો
4 મેના પરિણામોનો મોટો સંદેશ: ટોચના નેતાઓ માટે શું બદલાયું?
2 વર્ષમાં જ રાજકીય કમાલ
TMCની કારમી હાર બાદ મમતા બેનર્જી પણ હાર્યા, ભવાનીપુરમાં સુવેન્દુ અધિકારીએ 15,000 મતોથી હરાવ્યા
વિજયની જીત પાછળ લેડી લક? ત્રિશાના બર્થડે પર વિજયની મોટી જીત
સ્ટ્રોંગરૂમમાંથી બહાર આવી મમતાએ કહ્યું: “મને માર મરાયો, ભવાનીપુરમાં ફરી કાઉંટીંગ થવું જોઈએ”
સુરત SBI લૂંટ કેસમાં મોટો ખુલાસો: UPમાંથી 2 આરોપી ઝડપાયા
પ્રિન્સ નરુલાના રેસ્ટોરન્ટની ઓપનિંગ પાર્ટીમાં બિગ બોસ ફેમ બસીર અલીએ કરી કેમેરામેન સાથે મારપીટ
“ગંગોત્રીથી ગંગા સાગર સુધી કમળ ખીલ્યું છે”- બંગાળ અને આસામમાં વિજય બાદ PM મોદીનું સંબોધન
બરોડા ટેક્ષ બાર એસોશીએશનના વર્ષ 2026-2027 માટેના નવા હોદ્દેદારોની વરણી
ડુ ઓર ડાઈ મેચમાં MI અને LSG આમને-સામને, મેચ, હારનાર ટીમ પ્લેઑફમાંથી બહાર
દેશવ્યાપી આહવાનને પગલે ઈન્કમટેક્સ કર્મચારીઓનું પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન
સાંકરદાના 23 વર્ષીય યુવકે ફાજલપુર બ્રિજ પરથી મહીસાગર નદીમાં ઝંપલાવ્યું
વડોદરામાં મમતા બેનર્જી સામે યુવા યોદ્ધા સંગઠનનો ઉગ્ર આક્રોશ: ફોટાને પગ નીચે કચડી દર્શાવ્યો વિરોધ
લેફ્ટ આઉટ, કોંગ્રેસ ઈન…ભાજપ Everywhere!બંગાળમાં દીદી પર ‘કમળ’ ભારે, તામિલનાડુમાં વિજયની વટદાર એન્ટ્રી!
બંગાળથી તામિલનાડુ સુધી રાજકીય પલટો, કોણ બનાવશે સરકાર? 5 વાગ્યા સુધીના અપડેટ્સ…
તામિલનાડુમાં વિજયની લહેર, કોલાથુરમાં સ્ટાલિન પરાજિત, 60 વર્ષનું રાજકીય ચક્ર તૂટ્યું
પ.બંગાળ: ભવાનીપુરમાં મત ગણતરી અટકાવી, મમતા અને સુવેન્દુ મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા
સનાતન-હિન્દી રાજનીતિ સ્ટાલિનને ભારે પડી? DMK પાછળ અને વિજય આગળ
કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, LDF નો કિલ્લો ધ્વસ્ત
BJP, TMC, TVK અને UDF વચ્ચે ટક્કર: કોણ ક્યાં આગળ? 4 વાગ્યા સુધીના લેટેસ્ટ અપડેટ્સ…
વિધાનસભા ચૂંટણી સવારથી અત્યાર સુધીના અપડેટ્સ…
પશ્ચિમ બંગાળમાં ભાજપની સુનામી: મમતા બેનર્જીના નિવાસસ્થાનની બહાર BJP કાર્યકરોની ઉજવણી
વિધાનસભા ચૂંટણી 2026: પાંચ રાજ્યોમાં કોણ છે વિજયભવ તરફ? એક નજર 12 વાગ્યા સુધીના પરિણામો પર…
વડોદરા : IPO-સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને બિલના યુવક સાથે રૂ. 26.05 લાખ છેતરપિંડી
PMના વડોદરા પ્રવાસ પૂર્વે તંત્ર સજ્જ: ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સુધી સફાઈ અને સુરક્ષાની ‘ગ્રાઉન્ડ ઝીરો’ તપાસ
નવી દિલ્હી: (New Delhi) વિરાટ કોહલીએ (Virat Kohli) ટ્વિટર (Twitter) પર એક પોસ્ટ શેર કરીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ (Test Team Captaincy) છોડવાની જાહેરાત કરી છે. તેણે T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, જ્યારે તેને ODI ટીમની કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હારના બીજા દિવસે ટ્વિટર પર આની જાહેરાત કરી છે. તેની આ જાહેરાતના પગલે તેના પ્રશંસકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ મેચ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની વાત જાહેર કરતાં ટ્વીટર પર લખ્યું કે ‘મેં સાત વર્ષની મહેનત અને સંઘર્ષ સાથે ટીમને સાચી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો. મેં મારું કામ પૂરી ઈમાનદારીથી કર્યું છે. અને મેં કોઈ કસર છોડી નથી. દરેક વસ્તુ અમુક સમયે અટકી જવી જોઈએ. અને મારા માટે ભારતની ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો સમય આવી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે. કોહલીએ આ અંગે શનિવારે ટ્વીટ કરી માહિતી આપી છે.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
તેણે લખ્યું, ‘આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ મારા પ્રયત્નો અને વિશ્વાસ ક્યારેય ડગ્યા નથી.’ વિરાટના ટ્વીટ પર બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનનો આભાર માન્યો છે. બોર્ડે ટ્વીટ કર્યું, ‘બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેની પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઈઓ પર પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 40માં જીત મેળવી હતી.