નવસારી: (Navsari) પ્રોહીબિશનની (Prohibition) પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં વિદેશી અને...
સુરત: (Surat) ભેસ્તાન ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ (Petrol Pump) ઉપર બાઈક ઉપર 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવવા આવેલા બે અજાણ્યાઓએ દિવાસળી ચાંપી...
પારડી: પારડી (Pardi) ને.હા.નં. 48 પર વાપીથી સુરત તરફ જતાં ટ્રેક (truck) પર તુલસી હોટલ પાસે મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરથી એક ટ્રકમાં દુર્ગંધ...
પારડી: પારડી (Pardi) તાલુકાના ઉદવાડા (Udvada) આરએસ હાઈવે(R.S high way) ના ડિવાઈડર પર હાઈવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો માટે વાપી-મુંબઈ-સુરત તરફ જવા માટે...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં કોરોના (corona) કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હજી પણ નવસારી અને વિજલપોરના શાક માર્કેટમાં લોકો માસ્ક...
નવી દિલ્હી: આજે દેશની આઝાદીના લડવૈયા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Subhash Chandra Bose) 125મી જન્મજયંતી પર આખો દેશ તેમને નમન કરી રહ્યો...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના (corona) કેસ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ નોંધાત કેસોની સંખ્યા સાડા ત્રણ લાખને વટાવી ચૂકી છે. આ વધતા...
નવી દિલ્હી: (New Delhi) એક વિશાળ ધૂળનું તોફાન (Dust Storm) ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર...
આજે પણ અનિરુદ્ધ પાસે અમદાવાદમાં સુંદર બંગલો, ગાડી અને નોકરો છે છતાં તેમનું જીવન એકદમ સાદું અને સરળ છે. મોટાભાગે કારમાં મુસાફરી...
એ વાતની ના પાડી શકાય એમ નથી કે આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓને વિશેષ સ્થાન મળ્યું છે. ઈતિહાસનાં પાનાં પલટાવશો તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈથી...
નાની ઉંમરે અકારણ, આકસ્મિક કે સંદિગ્ધ સંજોગોમાં મૃત્યુ થાય તો તે માટે પોસ્ટમોર્ટમ જરૂરી હોય છે. આ પોસ્ટમોર્ટમ કાચિંડાની જેમ જુદા જુદા...
અમેરિકામાં 5-G સિસ્ટમ શરૂ થવાને કારણે હવાઈ ટ્રાફિક ખોરવાઈ ગયો છે, જેને કારણે કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકાની સરકાર દ્વારા...
કોઇ મહાન કળાકારનું હોવું એ એક મોટી સાંસ્કૃતિક ઘટના હોય છે. એવા કળાકારથી પરંપરાની પુનર્વ્યાખ્યા થવા સાથે આગવા અર્થમાં તેનો વિસ્તાર થાય...
છીંક આવે ત્યારે ફિલસૂફો કહે છે કે માણસ સારો કે ખરાબ હોતો નથી, એ ફક્ત હોય છે. કંઈક એવું જ છીંક અને...
ક વર્ષ અગાઉ સુલ્લી બાઈ અને આ વખતે બુલ્લી બાઈ નામના સોશ્યલ મીડિયા એપ મારફતે દેશની ૧૦૦ જેટલી નામી-અનામી મુસ્લિમ મહિલાને સાર્વજનિક...
દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આગામી દિવસોમાં...
સુરત: જૂન-2022માં અમેરિકા (America ) ના ટેક્સાસ (Texas) , લોસ એન્જેલ્સ (Los Angeles) અને એટલાન્ટા (Atlanta) શહેરમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોનું આયોજન ત્યાંના ઉદ્યોગ...
બે મિત્રો હતા રાજ અને રોહન. શાળાજીવનથી કોલેજ સુધી ૧૩ વર્ષથી તેમની પાકી દોસ્તી હતી. ક્યારેય ઝઘડા થતા નહિ.કોલેજમાં પહોંચ્યા બાદ નવા...
ચૂંટણીના આ વાતાવરણમાં મફત ફાળવણીના વચનોની હરિફાઈ જામી છે. કોઈ સાડી વહેંચે છે તો કોઈ સાયકલ તો કોઈ લેપટોપ અને કોઈ મફત...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને વાસ્તવિક જીવનપ્રવૃત્તિ વિષે હમણાં ઘણા સમયથી તાલમેળ અથવા સંવાદિતા જોવા મળતાં નથી. સરદાર વલ્લભભાઇ પટેલ પોતાના...
હથોડા: કોસંબા (Kosmaba) જકાત નાકા નજીક સાવા રોડ પર એક પૂરપાટ ઝડપે ધસી આવેલા કાર (Car) ચાલકે પાંચ વર્ષના માસૂમ બાળકને અડફેટે...
બારડોલી: બારડોલી (Bardoli) તાલુકામાં ખેડૂતોએ ઉનાળુ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે. જે ખેડૂતોની શેરડીની (Sugarcane) કાપણી ડિસેમ્બર (December) માસમાં પૂર્ણ થઈ...
વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં કોરોનાની (Corona) ત્રીજી લહેર (third wave) પ્રસરી ચૂકી છે. કોરોના વોરિયર્સ પણ તેનાથી બાકાત રહ્યા નથી. મોટી સંખ્યામાં...
રાજપીપળા: પીએમ મોદીએ (PM Modi) પોતાના ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) સ્ટેચ્યુ ઓફ યુનિટીનું (Statue of Unity) 31 ઓક્ટોબર-2018ના દિવસે કેવડિયા (Kevadia) ખાતે...
બારડોલી: બારડોલીના (Bardoli) લિસ્ટેડ બુટલેગર પીન્ટુ (Pintu) અને તેના સાગરીતોએ ફરજ ઉપર હાજર બે હોમગાર્ડ (home guard ) સાથે ઝપાઝપી કરી જાનથી...
સૌથી મોંઘી હોસ્પિટલમાં સારવાર લક્ઝરી નથી. લક્ઝરી સ્વસ્થ હોવું .લક્ઝરી એ ક્રુઝ પર જવાનું અને ત્યાં પ્રખ્યાત રસોઇયા દ્વારા તૈયાર કરાયેલ ભોજન ...
તા. 16.1.22 ના ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં દિનેશ પંચાલની જીવનસરિતાને તીરે કોલમમાં અંધશ્રધ્ધાની અનુક્રમણિકા શીર્ષક હેઠળનો એમનો લેખ વાંચ્યો. એમણે 13 ના આંકડા...
મહામારી પછી ના સાંપ્રત સમયમાં આ કહેવત બરાબર લાગુ પડે છે. ત્રેવડ યાનિ ‘કરકસર ‘ એટલે કે જયારે વ્યકિત નો સારો સમય...
આથી આપના ચર્ચાપત્ર વિભાગ થ્રુ વિનતી કરીએ છે કે છેલ્લા પંદર દિવસથી મોબાઈ ટાવર નેટવર્કનો પ્રોબલેમ સીનેમાં રોડ અને દિલ્હી ગેટ વિસ્તારમાં...
એશિયા ખંડના દેશોમાં વસ્તીવધારો બેરોકટોક ચાલી રહ્યો છે. એમાંયે ચીન અને ભારતની વસ્તી દુનિયામાં સૌથી વધુ છે. એશિયાના અન્ય નાના દેશોમાં પણ...
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
ધોરણ-10ના પરિણામ બાદ ગુણ ચકાસણી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
નવસારી: (Navsari) પ્રોહીબિશનની (Prohibition) પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં વિદેશી અને દેશી દારૂના વેચાણની પ્રવૃત્તિમાં વધારો થયો છે. શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિદેશી દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું (Alcohol) વેચાણ થઈ રહ્યું હતું. પરંતુ હાલ વિદેશી દારૂનું વેચાણ પણ થઈ રહ્યું છે. જેથી પોલીસ (Police) ચુસ્ત થઈ જિલ્લામાં લવાતા વિદેશી દારૂની બાટલીઓને રોકવાના પ્રયાસો હાથ ધરી વિદેશી દારૂની બાટલીઓ સાથે આરોપીને ઝડપી પાડતા હતા. પરંતુ નવસારી એલ.સી.બી. પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવાની કામગીરી થતી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નીવડી રહી છે. જેથી નવસારી જિલ્લા પોલીસ વડાએ પ્રોહીબિશનની પ્રવૃત્તિ અટકાવવામાં નિષ્ફળ નિવડેલી મરોલી પોલીસ મથકના 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ (Suspend) કર્યા છે.
થોડા દિવસો અગાઉ જિલ્લા પોલીસ વડાએ મરોલી પોલીસ મથકના પી.આઈ.ની બદલી કરી હતી
કયા કયા પોલીસ કર્મીનો સસ્પેન્ડ થયા
એ.એસ.આઈ. સીતારામભાઈ ભોયે, હે.કો. નિકુલપરી ગોસ્વામી, એલ.આર. અતુલ ચૌહાણ, એલ.આર. ધર્મેન્દ્ર ભોઇ, એલ.આર. નિતેશ ચૌધરી, એલ.આર. શૈલેષ પરમાર અને એલ.આર. રમેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લાના અન્ય વિસ્તારોમાં ચાલતી બેનંબરી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ક્યારે ?
નવસારી જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ તો થઈ રહ્યું છે. પરંતુ એ સિવાય પણ જિલ્લામાં અન્ય બેનંબરી પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. પોલીસ માત્ર વિદેશી દારૂ ઝડપી પાડી વાહવાહી લૂંટે છે. પરંતુ જિલ્લામાં ચાલતી અન્ય બેનંબરી પ્રવૃત્તિઓ સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તેવા સવાલો ઉભા થયા છે.
મરોલીમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી છતાં બેનંબરી પ્રવૃત્તિઓ ચાલુ!
નવસારી જિલ્લા પોલીસ વડા દ્વારા ઘણી વખત પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તેમજ ગુનાની પ્રવૃત્તિઓ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી પણ થઈ છે. થોડા દિવસો અગાઉ જિલ્લા પોલીસ વડાએ મરોલી પોલીસ મથકના પી.આઈ.ની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ અટકાવવામાં નિષ્ફળ નિવડેલા 7 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી મરોલી વિસ્તારમાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ છતાં પણ બેનંબરી પ્રવૃત્તિઓ ચાલુ જ છે એ વાતને નકારી શકાય તેમ નથી.