સુરત: (Surat) શહેરમાં પ્રતિદિન હત્યાના (Murder) બનાવો વધી રહ્યા છે. વધતી ગુનાખોરી (Crime) સામે પોલીસ (Police) બેબસ અને લાચાર નજર પડી રહી...
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં જ સુરતમાં આમ આદમી પાર્ટી કદ પ્રમાણે વેંતરાઈ રહી છે. થોડા સમય પહેલાં 5...
સુરત : છેલ્લાં કેટલાંક દિવસોમાં સુરત શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. ખાસ કરીને હત્યા જેવા ગંભીર ક્રાઈમનો રેટ ખૂબ ઊંચો...
નવી દિલ્હી: ભારત (India) કરતા સસ્તી (Cheaper) કિંમતમાં ઈન્ડોનેશિયા (Indonesia) ફાઈટર રાફેલ જેટ વિમાન (Fighter jet raffle ) ખરીદી (Deal) રહ્યું હોવાની...
સુરતઃ (Surat) જહાંગીરપુરા ખાતે ફરી એક વખત ચડ્ડી બનિયાનધારી ગેંગનો (Chaddi Baniyandhari Gang) ત્રાસ વધ્યો છે. નંદનવન સોસાયટીના એક બંધ મકાનમાં ત્રાટકતા...
સુરત: (Surat) અમરોલી ખાતે ગોકુલ કોમ્પ્લેક્ષમાં બાથરૂમમાંથી રત્નકલાકારનો (Diamond Worker) ત્રણ દિવસ જુનો ડિકમ્પોઝ મૃતદેહ (Deadbody) મળી આવતા ચકચાર મચી જવા પામી...
પારડી: (Pardi) સંઘપ્રદેશ દમણથી ગુજરાતમાં વલસાડ, સુરત, ઉધના, નવસારી અને જોરાવાસણ વગેરે સ્થળે દારૂ (Alcohol) પહોંચાડવા માટે મહિલાઓનું રેકેટ બહાર આવ્યું છે....
સુરતઃ (Surat) અડાજણ ખાતે રહેતા અને હજીરાની કંપનીમાં નોકરી કરતા આધેડને અમદાવાદના તાંત્રિકે (Tantrik) ઘરમાં વિધિ કરીને રૂપિયાનો વરસાદ કરવાનું કહ્યું હતું....
સુરતઃ (Surat) વિશ્વમાં વિકાસની ગતિમાં ત્રીજા ક્રમે પહોંચી ગયેલું સુરત ફરવાલાયક સ્થળોની (Tourism) બાબતે ઘણું પાછળ છે. તેથી હવે સરકાર અને મનપા...
સુરતઃ (Surat) ખેડાના વડતાલમાં સહજાનંદ સ્વામિએ પ્રથમ મંદિર બનાવી સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. એવા પ્રાચીન આ મંદિરમાં સુરતના મુસ્લિમ યુવકની (Muslim...
આફ્રિકન ગ્રે પોપટને બુદ્ધીશાળી પક્ષી માનવામાં આવે છે. આ પોપટને એક ઉત્તમ વાચક તરીકે પણ ગણવામાં આવે છે. આ પોપટ તેની વાત...
સુરત: (Surat) ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી સંકળાયેલા સુરતના ફિલ્મ મેકરની ધ લોકડાઉન-2020 (The Lockdown 2020) શોર્ટ ફિલ્મને (Short Film) બેસ્ટ શોર્ટ ફિલ્મ...
નવી દિલ્હી(New Delhi): દિલ્હીમાં યમુનાપારમાં કેટલીય જગ્યાઓ પર દારૂની દુકાનો (Liquor stores) પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કારણ કે,...
સુરત(Surat): પુણાગામના (Punagam) વેપારી પાસેથી રૂ.6.19 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદ્યા બાદ કાપડનો માલ બારોબાર વેચી નાંખી તેની જગ્યાએ ફાસ્ટફૂડનો (Fastfood) વેપાર...
નેતાઓ પ્રજાને ઉશ્કેરવાના ધંધામાં પડ્યા, તે પહેલાં તેમનો પ્રિય ટાઇમપાસ પ્રજાને ઉપદેશ આપવાનો હતો. છાશવારે તે લોકોને કહેતા કે ‘આપણે પ્રગતિ કરવા...
હરીફાઈ એટલે સરખામણી. સરખામણીની વાત આવે એટલે બે જગ્યા અથવા બે પરિસ્થિતિ અથવા બે પોઝિશનની વાત આવે. એ પોઝિશનની સરખામણી કેવી રીતે...
સુરત(Surat): નવાગામ પાસોદરા પાટિયા પાસેની સોસાયટીમાં ચપ્પુ લઇને પ્રવેશી ગયેલા એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે કોલેજિયન યુવતીનું ગળું કાપી નાંખ્યું હતું. તેમજ...
લખાઇ રહ્યું છે ત્યારે કર્ણાટક, હિજાબ, મુસ્કાન, ટોળાં, પ્રતિબંધ જેવું ઘણું બધું ચર્ચાઇ ચૂક્યું છે અને ચર્ચાઇ રહ્યું છે. બીજાં રાજ્યોમાં હિજાબ...
મે ટ્રેડ્સ (Trads) અને રાઈતાઝ (Raitas) વિષે કાંઈ સાંભળ્યું છે? આ શું છે એ વિષે તમે કાંઈ ન જાણતા હોય તો જાણી...
વડોદરા(Vadodra): એક તરફ કે જયાં ચુંટણીનો સમય શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ પ્રદેશ એસટી મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભીલનો કંડક્ટરની ભરતી માટે...
બેંગલોરઃ IPL-2022ની સીઝન માટે બેંગલોરમાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. ઓક્શનનો આજે બીજો દિવસ છે. આજે અનેક મોટા ખેલાડીઓ ઓક્શનમાં ઉતરવાના છે....
નવી દિલ્હી(New Delhi): લોકલ ટ્રેનમાં (Local Train) મુસાફરી કરનારાઓ માટે આવ્યા સારા સમાચાર (Good News) છે. મુંબઈની (Mumbai) ઉપનગરીય લોકલ ટ્રેનના મુસાફરો...
સૂરતમાં આપના 27 પૈકી 5 કોર્પોરેટરો ભાજપામાં જોડાયા અને બીજા જોડાય તેવી વકી છે! સૂરત મ્યુ.કોર્પોરેશનમાં આ સત્તાવીસ કોર્પોરેટરોને કોઇ સાંભળતું નહોતું...
ભારતરત્ન, સ્વરકિન્નરી લતા મંગેશકરજીએ આ ફાની દુનિયામાંથી અલવિદા લીધી તે દેશભર માટે દુખદ ઘટના છે. આઠ દાયકાની જીવન સફર તેમણે ગીત-સંગીતના સ્વરલોક...
એક વાર ઇઝરાઇલ દેશના પડોશી દેશ સાથે સતત 30 દિવસ યુધ્ધ ચાલતું રહ્યું. ઇઝરાઇલના સેનાપતિને તેમના દેશના પ્રધાનમંત્રીને ફોન કરી જાણ કરી...
તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિ સીટી પલ્સમાં કેન્સર છે જીવલેણ, પણ પોઝિટિવિટી જરૂરી અંતર્ગત સુભાષભાઈ બી. ભટ્ટ કેન્સર સામે જે લડત...
મતદાતાને રિઝવવા આપેલ લહાણીઓ શું લાંચ ન કહેવાય? કેટલીક વખતે તો ઠાલાં વચનો જ હોય છે જે તદ્દન અશકય હોય છે. આકાશ...
રશિયા (Russia) તેમજ યુક્રેનની (Ukraine) તંગદીલી વચ્ચે અમેરિકાએ (America) ચેતવણી આપતા જણાવ્યું છે કે રશિયા ટૂંક જ સમયમાં યુક્રેન પર હુમલો (Attack)...
કાકાસાહેબ કાલેલકર ‘સવાયા ગુજરાતી’ કહેવાયા છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું યોગદાન આપ્યું છે.તેમણે આફ્રિકાના પ્રવાસ વખતે પોતે જોયેલો એક પ્રસંગ પોતાના લખાણમાં...
કાશ્મીરી પંડિતોનો વંશીય સફાયો થયો ત્યારે હું દિલ્હીમાં ઇન્સ્ટીટયૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથમાં કામ કરતો હતો. આ સંસ્થાના ડાયરેકટર ત્રિલોકીનાથ માદન એક પ્રખર...
સુરતમાં બાળ મજૂરીનો કાળો કારોબાર
‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીતે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી મનીષા અને એહમદ જામીન પર મુક્ત, 31 લાખથી વધુની રકમ રિકવર
સુરતમાં ‘DSJ Wealth Sharing’ એપ કૌભાંડ
સુરતના ઓલપાડમાં બોગસ હોસ્પિટલ પકડાઇ
હનુમાન મંદિરે ભીડમાં તસ્કર મહિલાએ વૃદ્ધાના ગળામાંથી બે તોલાની સોનાની ચેન સરકાવી
ગુજરાતી એક્ટર હત્યાનો વૉન્ટેડ આરોપી નીકળ્યો- ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી ક્રાઈમ બ્રાંચએ ધરપકડ કરી
જનગણના 2027 માટે ગુજરાતમાં નવી ડિજિટલ પહેલ, આ રીતે કરો સ્વ ગણતરી
રૂફટોપ સોલાર માટે 5 મનપસંદ મીટરિંગના વિકલ્પો મળશે
વડોદરામાં ‘ખાખી’નો ખોફ ઓગળ્યો ? ફતેગંજ મોલ પાસે જાહેર રસ્તા પર લાકડીઓ અને દંડાઓ વડે મારામારી
નવી કાર ખરીદવાનો પ્લાન છે? તો 1 જૂન પહેલાં કરો બુકિંગ, Maruti Suzukiની કાર 30 હજાર સુધી મોંઘી થશે
જુનાગઢના જે.કે. સ્વામી એન્ડ કંપનીનો કરોડોનો જમીન કૌભાંડ!
ભારતની નવી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝનમાં 1788 મેચ, ઓગસ્ટથી થશે ધમાકેદાર શરૂઆત, રણજી ફરી બે તબક્કામાં રમાશે
સંસદમાં બે તૃતિયાંશ બહુમત માટે ભાજપની મોટી રણનીતિ?
યસ બેંક કર્મચારીઓ સાથે મળી બોગસ NRI એકાઉન્ટ ખોલાવનાર ઝડપાયો
મંગલસૂત્ર અને ચુડીઓમાં દેખાઈ કંગના રનૌત! અભિનેત્રીએ ખુદ કહી આખી વાત
‘X હેન્ડલ બંધ કરવું સરકારની મોટી ભૂલ’, કોકરોચ જનતા પાર્ટી મુદ્દે શશી થરૂરનો હુમલો
ડોલર સામે રૂપિયો મજબૂત થતા શેરબજારમાં જોરદાર તેજી, સોનું-ચાંદી સસ્તા
ભારત માટે વેનેઝુએલા બન્યું ત્રીજું સૌથી મોટું ક્રૂડ ઓઇલ સપ્લાયર
સમુદ્રના ઠંડા પાણીથી ચાલશે AI સર્વર્સ, ચીનની નવી ટેક્નોલોજીની દુનિયામાં ચર્ચા
જરૂરી કામ આટોપી લેજો…SBI કર્મચારીઓના બે દિવસ આંદોલન અને રજાના લીધે બેંક પાંચ દિવસ રહેશે બંધ
મોબાઈલ ગેમના ઠપકાથી ઘર છોડીને ભાગ્યા 3 માસૂમ, ‘Operation Muskan’ હેઠળ સુરત પોલીસે કર્યા સુરક્ષિત રેસ્ક્યુ
ઐતિહાસિક ચુકાદો: આરોપીને સાંભળ્યા વિના જારી કરાયેલું સમન ‘શૂન્ય’ ગણાશે, સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો
ક્રૂરતાની પરાકાષ્ઠા:ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની ઘટના
‘કોકટેલ 2’નું ગીત ઇટાલિયન ટ્રેકની નકલ? પ્રીતમે ટ્રોલર્સને કહ્યું, તમે બધા મારી અનપેઇડ PR ટીમ છો
કલકત્તા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાળ યૌન શોષણ કેસમાં માહિતી ન આપતા ઓસ્ટ્રેલિયાએ એલન મસ્કની X પર ફટકાર્યો 4 કરોડથી વધુનો દંડ
વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખપદે જ્યોત્સનાબેન રબારી અને ઉપપ્રમુખ તરીકે કમલેશ પટેલ
ઇતિહાસમાં પહેલીવાર RBI સરકારને આપશે રૂ. 3 લાખ કરોડનું ડિવિડન્ડ, ફોરેક્સ અને સોનાના ભાવથી RBIને મોટો ફાયદો
વેસુની જૈનમ ગ્રાન્ડ અલ્ટીમામાં ભીષણ આગ, ટેરેસ પરથી 7 લોકોનું રેસ્ક્યુ
સુરત: (Surat) શહેરમાં પ્રતિદિન હત્યાના (Murder) બનાવો વધી રહ્યા છે. વધતી ગુનાખોરી (Crime) સામે પોલીસ (Police) બેબસ અને લાચાર નજર પડી રહી છે. આજે જીલાની બ્રિજ (Jilani Bridge) ઉપર આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI Activist) જુનેદની (Juned) કારમાં (Car) આવેલા અજાણ્યાઓએ ઘાતકી હત્યા કરી નાસી ગયા હતાં. આ બનાવ બાદ બ્રિજ ઉપર જુનેદના માંસના લોચા જોવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. જૂનેદને તેના સાળા સદામને મદદ કરવાની કિંમત ચૂકવવી પડી હતી. એક મહિના પહેલા સદામની ઇરફાન અને સલમાન સાથે મારામારી થઇ હતી.
તે મારામારીનો બદલો આજે જૂનેદની હત્યા કરીને ચૂકતે કરાયો હતો. સદામને જૂનેદ મદદ કરતો હોવાને કારણે આ કાસળ કાઢા નંખાયુ હતુ. આ હત્યા એટલા ઝનૂનથી કરવામાં આવી હતી કે જૂનેદની છાતી પર મારવામાં આવેલો સળિયા આરપાર કાઢવામાં આવ્યો હતો. આ તમામમાં જૂનેદની છાપ હીસ્ટ્રીશીટરની છે. કોઇ પ્લોટની બબાલ મારામારી અને હત્યા સુધી પહોંચી જવા પામી છે.
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા 37 વર્ષીય જુનેદ ગફુરખામ પઠાણ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર પરિવાર સાથે શાહપોર જતો હતો. ત્યારે જિલાની બ્રિજ ઉપર અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારી હતી. મોપેડને ટક્કર મારતા આખો પરિવાર રોડ ઉપર પડી ગયો હતો. બાદમાં કારમાં આવેલા અજાણ્યા જુનેદ પર તૂટી પડ્યા હતા. જુનેદના બાળકો અને પત્નીની નજર સામે તેની પીઠમાં ચપ્પુ ઘુસાડ્યું હતું. ચપ્પુ પીઠમાં મારી છાતીમાંથી બહાર નીકળ્યું હતું. ચપ્પુ ઘુસતા માસના લોચા બહાર આવી ગયા હતા. ચપ્પુ ઘુસાડેલી હાલતમાં છોડીને ભાગી ગયા હતા. જુનેદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રાંદેર પોલીસે બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ચારેક વર્ષ પહેલા બાબુ કુરેશી નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આ હત્યામાં જુનેદનો સાળો પણ સંડોવાયો હતો. સાળાને જુનેદ માર્ગદર્શન આપતો હતો. જેની અદાવતમાં આ હત્યા થઈ હોવાની ચર્ચા છે. જોકે પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે ત્રણ આરોપીઓને પણ પકડી પાડ્યા હોવાની વાત છે.
રવિવાર હોવાથી પરિવારને લઈને ફરવા નીકળ્યો હતો
રવિવારની રજા હોવાથી જુનેદ પઠાણ તેના પરિવારને ફરવા લઈને નીકળ્યો હતો. મોપેડ પર પરિવાર સાથે નીકળેલા જુનેદની મોપેડને પાછળથી કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઈને હત્યારાઓ તૂટી પડ્યાં હતાં.
જુનેદ અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાંથી તડીપાર કરાયો હતો!
જુનેદ પઠાણ ગેરકાયદે બાંધકામ મુદ્દે આરટીઆઈ કરવામાં માહિર હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ભુતકાળમાં તડીપાર કરાયો હતો. પોતે એક સાપ્તાહિક છાપુ પણ ચલાવતો હતો. થોડા મહિનાઓ પહેલા સેન્ટ્રલ ઝોનમાં એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે દુષ્પ્રેરણામાં પણ આરોપી હોવાની વાત છે.