એક સમય એવો હતો કે ગંભીર રીતે બિમાર દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડતી હતી, પોતાનું સાધન ન હોય...
2022-23 નું કેન્દ્રીય બજેટ શ્રીમતિ નિર્મલા સીતારામને રજૂ કર્યું તે મધ્યમ વર્ગનાં લોકો માટે નિરાશાજનક કહી શકાય. કાપડ ઉદ્યોગ માટે માસ્તર મારે...
સુરત મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુ, પંડિત નહેરુજી, સરદાર પટેલ અને ભારતરત્ન, બંધારણના ઘડવૈયા ડો. આંબેડકર વ્યાખ્યાનમાળા પ્રવચન શૃંખલા શરૂ...
19 અને 20 મી સદીમાં વિશ્વના ઘણા મોટા ભાગ પર બ્રિટિશરોનું એટલે કે બ્રિટનનાં રાજા અને રાણીનું રાજ હતું. એ બધા ગુલામ...
રાજસ્થાનના ગામમાં મેળો ભરાયો હતો.સરકાર ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું.ખેતીને પ્રોત્સાહન આપવા અને તેની સમસ્યાઓ દૂર કરવા માટેના ઉપાય દર્શાવતી...
હમીદ અન્સારી એક ભૂતપૂર્વ રાજદ્વારી હોવા છતાં નસીબદાર હતા કે કોંગ્રેસ-યુપીએ શાસને ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે પસંદગી કરી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પછી હમીદ...
2002 ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસને આગ ચાંપી દેવામાં આવી, જેમાં 56 કારસેવકો જીવતાં ભુંજાઈ ગયા હતા. હું બપોરના ત્રણ વાગ્યે ગોધરા...
ભવિષ્યમાં દેશને પ્રગતિના પંથે લઈ જવામાં આવશે તેવી હૈયાધારણ સાથે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં મંગળવારે ચોથી વખત બજેટ રજૂ કરવામાં...
નડિયાદ: થર્મલ ચોકડી નજીક નમી ગયેલાં વીજ વાયર સાથે સંપર્કમાં આવેલ ટેન્કરમાં કરંટ ઉતરવાથી આગ લાગી હતી. આ ઘટનામાં ટેન્કરચાલકનું ઘટનાસ્થળે જ...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલની ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા એસ્થેટિક ટેકનોલોજી (સૌંદર્યલક્ષી)ની શાખાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સિલિકોન બનાવટના અંગો ચામડીના...
નડિયાદ: કપડવંજમાં અઢી વર્ષ અગાઉ બનેલાં ચકચારી ડબલ મર્ડર ગુનાના આરોપીને કસુરવાર ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા અને રૂ.૧૫ હજારનો દંડ ફટકાર્યો...
વડોદરા: વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લા ઉપરાંત પરપ્રાંતમાથી પણ મોંઘાદાટ મોબાઈલ ચોરી ને વેચવા ફરતા બે રીઢા લબરમુછીયા તસ્કરોને સીટી પોલીસે ૧.૨૨...
વડોદરા: વડોદરા શહેરમાં કોવિડના કેસોએ વધુ એક વખત રફતાર પકડી હતી.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ત્રણ હજારની સપાટી વટાવી હતી.જે બાદ કેસોમાં ઘટાડો...
વડોદરા: મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને આજે પોતાનું ચોથું બજેટ રજૂ કર્યું હતું ત્યારે દેશનું બજેટ વડોદરાની આશા અપેક્ષાઓ પર કેટલું ખરું...
વડોદરા: કરજણ ની સગીરાને ધાક ધમકી આપીને વારંવાર પાશવી બળાત્કાર ગુજારનારા આરોપીને પૉસ્કો કોર્ટમાં સ્પેશિયલ જજે કસૂરવાર ઠેરવીને ૨૦ વર્ષની કેદ અને...
વડોદરા : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ મંગળવારે રોજ સમિતિ સમક્ષ રજુ થયું હતું.જેમાં વિદ્યાર્થીઓને આધુનિક તથા...
ગીતાવાલા મામલા તો સમજે પર યે રાશી માથુર, પેરુ વાડી કી મધુ ઔર સુનંદા! ઇન સબ કા ક્યા મામલા હૈ? આપ ઉંમર...
પાછલા અંકમાં આપણે ત્વચા કઈ રીતે આંતરડાં(ગટ)નું પ્રતિનિધિત્વ કરે છે અર્થાત્ કેવી રીતે સ્કીન તમારા ગટને રીપ્રેઝન્ટ કરે છે તે સમજવાની શરૂઆત...
સર, મારા દસ વર્ષના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝા આવતા મહિને પૂરા થઈ જાય છે. મારી દીકરી ગયા વર્ષે જ એક ગ્રીનકાર્ડધારકને પરણીને અમેરિકા...
માણસને કેટલાક હક કે અધિકારો મળ્યા નથી છતાં તે તેનો જન્મ સિદ્ધ અધિકાર હોય એ રીતે વર્તે છે. આમાનો એક અધિકાર છે...
મંગળ ગ્રહ (Mars) એ આપણી સૂર્યમાળાનો ચોથા ક્રમનો ગ્રહ (Planet) છે. મંગળનું સૂર્યથી (Sun) ઓછામાં ઓછું અંતર ૨૦ કરોડ ૬૬ લાખ કિ.મી....
સુરતમાં વેડરોડ પર આવેલ ફેકટરીમાં આવેલ મશીનરીને તાપી નદીમાં ૨૦૦૬ માં આવેલ પૂરથી થયેલ નુકસાન અંગેના વીમા કંપનીએ નામંજૂર કરેલ કલેમ જેતે...
ભરૂચ: કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩માં રીવર લિન્કિંગ પ્રોજેક્ટમાં ગુજરાતની નર્મદા સહીત ૩ નદીઓનો સમાવેશ થયો છે. બજેટમાં જેની વાત કરવામાં આવી તે નર્મદા,...
સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં (Amroli Area) છાપરાભાઠા રોડ ઉપર મોડી રાત્રે ત્રણ મહિનાથી રસ્તા પર પાર્ક થયેલી કારમાં રહ્સ્યમય સંજોગોમાં આગ ફાટી...
ગાંધીનગર(Gandhinagar): રાજસ્થાન (Rajasthan) પર સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આજે વહેલી સવારે (Early Morning)...
નવી દિલ્હી: બેંગલુરૂમાં આગામી 12 અને 13 ફેબ્રુઆરી એમ બે દિવસ યોજાનારા આઇપીએલ 2022 માટેના મેગા ઓક્શન (Mega Auction) માટે કુલ 590...
વાપી: (Vapi) વલસાડ પોલીસના (Valsad Police) મહિલા પીએસઆઇ (Lady PSI) તથા વકીલે સેલવાસના બારના માલિકનું નામ ચોપડે નહીં નોંધવા દોઢ લાખની લાંચ...
વલસાડ(Valsad) : ગુજરાત (Gujarat) યુવક કોંગ્રેસ (Congress) પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ હરિસિંહ વાઘેલા (Vishwanath Harisinh Vaghela) અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મહંમદ...
અંક્લેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકામાં ચાલી રહેલા સુપર ફાસ્ટ એક્સપ્રેસ વેની (Express Way) કામગીરીને જંત્રીના ભાવના મુદ્દે નારાજ ખેડૂતોએ પુનઃ એકવાર અટકાવીને ગાંધી...
બીલીમોરા(Billimora): બીલીમોરાના યુવકે તેના ટ્વિટર એકાઉન્ટ (Twitter Account) ઉપર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને...
અમ્પાયર સાથે ગેરવર્તન અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને ફસાયા પોલાર્ડ, ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો
ઇન્સ્ટાગ્રામનું નવું ‘ઇન્સ્ટન્ટ્સ’ ફીચર લોન્ચ, હવે સ્નેપચેટ જેવી ગમે છે, ફોટો એક વાર જોશો અને શરૂ થશે.
એક જ દિવસમાં ચાંદી ₹19,693 સસ્તી, સોનું ₹3,000 સસ્તું: 10 ગ્રામ સોનાની કિંમત ₹1.58 લાખ
ટ્રમ્પથી લઈને ટોચના અધિકારીઓ સુધી બધાને ડરાવતો સાયબર ખતરો, શું છે જ્યૂસ જૅકિંગ?
વોટ ન આપવા મુદ્દે AAPના પૂર્વ ઉમેદવારનું ફાયરિંગ, જેસાવાડા પોલીસે કરી ધરપકડ
લગ્નના 4 વર્ષ બાદ મૌની રોય અને સૂરજ નાંબિયારના રસ્તા અલગ, કપલે સોશિયલ મીડિયા પર કરી પુષ્ટિ
સિદ્ધપુર ડેન્ટલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્ટાઈપેન્ડમાં ₹૮,૧૬૦નો માતબર વધારો
ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિને પહોંચી વળવા ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર
અમદાવાદ જિલ્લાના કલેક્ટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો
અમદાવાદના જશોદાનગર રોડ પર દારૂ પાણીની જેમ વહેતો થયો
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે રસોઈ ગેસમાં આત્મનિર્ભર, 665 બાયોગેસ પ્લાન્ટ તૈયાર
ગાંધીનગર સચિવાલયમાં ‘વર્ક ફ્રોમ હોમ’ની માંગ તેજ
ધો.12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત બે દિવસ લંબાવાઈ
સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની પ્રથમ પ્રિ-ઇવેન્ટ યોજાઈ, સિંહ સંરક્ષણના ગુજરાત મોડલને વૈશ્વિક મંચ મળશે
ઇંધણ બચતનો સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કુરુક્ષેત્રમાં સાઈકલ ચલાવી
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રી ગરમી સાથે લોકો ત્રાહિમામ
NEET મુદ્દે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ
વકીલના કોટમાં દેખાયા મમતા બેનર્જી… BCIએ શરૂ કરી તપાસ, બાર કાઉન્સિલે માંગ્યા મહત્વના દસ્તાવેજો
‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવામાં IIMની ભૂમિકા મહત્ત્વપૂર્ણ: ધર્મેન્દ્ર પ્રધાન
પેમેન્ટના બહાને કરોડોની જવેલરી ઠગાઈ
સુરતમાં “કાનૂની સહાય હેલ્પ ડેસ્ક”નો પ્રારંભ: હવે સામાન્ય નાગરિકોને મળશે નિઃશુલ્ક કાનૂની માર્ગદર્શન
ઓય અંધેરે…તિલક વર્મા પર કમેન્ટ કરીને ફસાયા અર્શદીપ, સોશિયલ મીડિયા પર રેસિઝમના આરોપ
સુરત ના ભેસ્તાન પોલીસનું “તેરા તુજકો અર્પણ” અભિયાન
“ડાયમંડ સિટીથી ગ્લોબલ ગેટવે સુધી: સુરતને આંતરરાષ્ટ્રીય ઉડાનનું નવું સપનું”
આગામી વર્ષથી NEET ઓનલાઇન! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મોટી જાહેરાત
સુરત મેટ્રોને મળી નવી ગતિ
સુરત-તાપીના પશુપાલકો માટે સુમુલની ‘બોનસ બૂસ્ટ’
ટેક ઇન્ડસ્ટ્રીમાં ફરી Layoffની લહેર, સિસ્કોએ 4,000 કર્મચારીઓની છટણી કરી
NEET-UG પરીક્ષા અંગે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
યોગી, શાહ અને નવીન સાથે ની બેઠક બાદ આજે વિભાગોની વહેંચણી
એક સમય એવો હતો કે ગંભીર રીતે બિમાર દર્દીને હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનની વ્યવસ્થા કરવી પડતી હતી, પોતાનું સાધન ન હોય તો ગાડી ભાડે કરવી પડતી હતી, પરંતુ હવે રાજ્ય સરકારે જે 108 એમ્બ્યુલન્સની સેવા શરૂ કરી છે અને વિના મૂલ્યે દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડે છે તે ખરેખર ઉમદા કાર્ય છે. કોઇ પણ જાતિના ભેદભાવ વગર સેવા કરે છે કોઇને હાર્ટ-એટેકનો હુમલો આવ્યો હોય કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હોય તેને પણ તાબડતોબ હોસ્પિટલમાં લઇ જઇ સારવાર અપાવે છે. આજકાલના યુવાનોમાં સેવાની વૃત્તિ મરી પરવારી છે. એવું લાગે છે કેમ કે હાઈ વે પર મોટો-અકસ્માત થયો હોય અને ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય તો ત્યાંથી પસાર થનારા વાહનચાલકો ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ, તેના બદલે લોહીથી લથપથ ઈજાગ્રસ્તોની સેલ્ફી ઉતારતાં હોય છે.શું આવી માનવતા? આમ ખરેખર 108 એમ્બ્યુલન્સ સેવાના ફરિશ્તા જેવી છે.આ બાબતે કોસંબાના સ્વ. મહેશ ટેલરને યાદ કરવા પડે. તેમણે હયાતીમાં 300 વાર રકતદાન કરેલું અને અસંખ્ય મૃતદેહોને અવ્વલ-મંઝિલે પહોંચાડેલાં.
તરસાડા – પ્રવીણસિંહ મહિડા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.