સુરત: (Surat) આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ (Investigation Wing) દ્વારા દોઢ માસ અગાઉ સંગીની (Sangini) બિલ્ડર (Builder) ગ્રુપ સહિતના બિલ્ડરો, જવેલર્સ...
નાનકડી દસ વર્ષની રોશની અને તેનાં બીઝી બિઝનેસ મેન પપ્પા,શ્યામ ત્રિવેદી.પપ્પા આમ તો બહુ બીઝી રહે,પણ વહાલના દરિયા સમી દીકરીને બહુ વ્હાલ...
ઠંડીની મોસમમાં હોઠ સુકાઈ જવા અને એના પર પોપડી બાઝી જવી બહુ સામાન્ય છે. આ પોપડીને કારણે હોઠ ફાટે છે એટલે આપણને...
નવસારી : મુંબઈ-વડોદરા (Mumbai-Vadodara) એક્સપ્રેસ હાઇવેના (Express Highway) જમીન સંપાદનના વળતર બાબતે થયેલી છેતરપિંડી (Fraud) મામલે ખૂંધ ગામના જમીન માલિકે નાયબ કલેક્ટર,...
સુરત : (Surat) જહાંગીરપુરામાં કેમિકલ (Chemical) ટેન્કર (Tanker) ખાલી કરવાના કેસમાં પોલીસે (Police) સચીનમાં (Sachin) રહેતા ગભરૂ ભરવાડની ધરપકડ (Arrest) કરી હતી....
અંક્લેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ઈજનેર યુવાનને પોતાના વ્યવસાયની સાથે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીના (Wildlife photography) શોખ થકી વન્યજીવોને સમજવાનો અને તેમના વિશે માહિતી એકત્ર કરવાનો...
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડરથી (US-Canada Border) હચમચાવી દેનારા સમાચાર આવ્યા છે. ગેરકાયદે બોર્ડર ક્રોસ કરી યુએસમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહેલો એક ગુજરાતી...
નવસારી : નવસારી (Navsari) રાયચંદ રોડ ઉપર પરવાનગી મેળવ્યા વિના નોટિસ (Notice) પ્રસિદ્ધ કર્યા વિના જાહેર માર્ગ બંધ (road closed) કરી દેતા...
કોરોનાના જબરજસ્ત સુનામી ભરડામાં સપડાયેલું ગુજરાત ઓમિક્રોન વેરિયન્ટથી થથરી રહ્યું છે. કેસોની સંખ્યા રોજે રોજ નવા વિક્રમો સર્જી રહી છે. જો કે...
ઉત્તર પ્રદેશ વિધાનસભાની મોટા દાવનો મંચ બની રહેલી ચૂંટણીમાં આશ્ચર્ય અને નાટકબાજીની ખોટ નથી. ઓમિક્રોનના ચેપના વાવાઝોડાં વચ્ચે મુખ્ય ખેલાડીઓ ભારતીય જનતા...
દેશના સૌથી મોટા રાજ્ય અને સૌથી મોટી લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની ધમાધમ શરૂ થઈ ગઈ છે. કહે છે કે દિલ્હીમાં સત્તાનો...
મુંબઈ: (MUmbai) લતા મંગેશકરની (Lata Mangeshkar) તબિયતને લઈને આજકાલ ખોટા સમાચાર (Fake News) ફેલાઈ રહ્યા છે. લતા મંગેશકરના પ્રવક્તાએ ગાયિકાની તબિયત (Health) બગડવાની...
રાજપીપળા: નર્મદા (narmada) ધારીખેડા (Dharikheda) સુગર ફેક્ટરીનું કેમિકલયુક્ત (Factory chemical) પાણી ખાડી દ્વારા આસપાસનાં ગામોમાં ફેલાઈ જતાં લોકોમાં રોષ ફેલાયો છે. નર્મદા...
મુંબઈ: (Mumbai) શનિવારે (Saturday) મુંબઈના તારદેવ (Tardev) વિસ્તારમાં ભાટિયા હોસ્પિટલ (Bhatia hospital) પાસેની 20 માળની ઈમારતમાં (Apartment) ભીષણ આગ (Fire) ફાટી નીકળી...
સુરત : સુરતમાં (Surat) એક પછી એક બસની (Bus) દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના હજીરા (Hajira) મોરા ગામ...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના (corona) કેસો તેજ રફતારથી વધી જતાં શુક્રવારે સીએમ ભૂપેન્દ્ર પેટલના (CM Bhupendra patel) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠક...
પલસાણા: પલસાણા (palsana) ચાર રસ્તા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેર્સ (Soumya processors) મિલમાં આગ (fire) લાગી હતી. મિલમાં યાર્ન સાથે ગ્રે કાપડ તેમક...
‘વિમેન એમ્પાવરમેન્ટ’ આ શબ્દ આજે આ જમાનામાં ખૂબ પ્રચલિત છે. દરેક વ્યકિત આજે મહિલાઓના ઉધ્ધાર વિશે વાતો કરતો સંભળાય છે. ‘બેટી બચાવો...
પાર્લ, તા. 21 : અહીં રમાયેલી બીજી વન ડેમાં દક્ષિણ આફ્રિકાન ટીમે ફરી એકવાર પોતાની સર્વોપરિતા સાબિત કરીને ભારતીય ટીમને રમતના દરેક...
મેલબોર્ન, તા. 21 (એપી) : ઓસ્ટ્રેલિયન ઓપનની ડિફેન્ડીંગ ચેમ્પિયન નાઓમી ઓસાકા અહીં અપસેટનો શિકાર બનીને આઉટ થઇ છે. ઓસાકાને પરાજીત કરનારી અમેરિકાની...
મુંબઇ, તા. 21 : ભારતીય ક્રિકેટ ટીમના કાર્યકારી કેપ્ટન કેએલ રાહુલ માટે 2022નું વર્ષ અગત્યનું અને ખાસ બની રહે તેવી સંભાવના છે....
મુંબઇ, તા. 21 (પીટીઆઇ) : શુક્રવારે અહીં રમાયેલી મહિલા એશિયા કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની કેપ્ટન સેમ કેરની ટૂર્નામેન્ટની પહેલી હેટ્રિક સહિતના...
કોરોનાના કારણે ટીમના કેટલાક અગત્યના ખેલાડીઓ ક્વોરેન્ટીન હોવા છતાં અંડર-19 વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશેલી ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે શનિવારે જ્યારે યુગાન્ડા સામે...
દુબઇ, તા. 21 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયામાં વર્ષના અંતભાગે રમાનારા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પહેલી મેચ ફરી એકવાર પરંપરાગત હરીફ પાકિસ્તાન...
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ અહીં રમાઇ રહેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 500 ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની સુપનિદા કટેથીંગને રોમાંચક મેચમાં હરાવીને...
સુરત : કાપોદ્રામાં માતા-પિતાની ગેરહાજરીમાં સગીરાની છેડતી કરીને તેને ચિઠ્ઠીમાં મોબાઇલ નંબર આપનાર યુવકને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની સખત...
સુરતઃ સુરત (Surat) સબજેલમાં (sub jail) સજા કાપી રહેલા કેદીઓમાં રહેલા સ્કીલને ડેવપલ (Skill development) કરવા માટે ઓપન જેલ કન્સેપ્ટ (Open jail...
ક્રિકેટના(Cricket) પરંપરાગત ફોર્મેટ એવા ટેસ્ટમાં (Taste) વિદેશની ધરતી પર ભારતીય ટીમની (Indian Team) વિજય પતાકા લહેરાતી કરનારા કેપ્ટન (Captain) તરીકેનું શ્રેય જેના...
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં (Delhi) વીકએન્ડ કર્ફ્યુ (Weekend curfew) યથાવત રહશે. કોરોના વાયસની ત્રીજી લહેરની ગતિ ધીમી પડતાં સીએમ અરવિંદ કેજરીવાલ...
વિશ્વનો નંબર વન ટેનિસ (Tennis) ખેલાડી (Player) નોવાક જોકોવિચ (Novak Djokovic) પોતાની રમતમાં જેટલો પાવરધો છે એટલો કદાચ વ્યવહારુ જીવનમાં નથી, જો...
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
યશસ્વી જયસવાલની મુશ્કેલીઓ વધી, NADAની નોટિસ… શેફાલી વર્મા પણ તપાસના ઘેરામાં
સુરત સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની અચાનક મુલાકાત
શુભેંદુ અધિકારીનો 2020નો તે WhatsApp મેસેજ અને રાજીનામું,જેણે 6 વર્ષમાં મમતાના ‘મહાબરગદ’ને હચમચાવી દીધું
તમિલનાડુમાં નવી સરકાર અંગે સસ્પેન્સ યથાવત! VCK એ વિજય સમક્ષ મૂકી આ શરત
મમતાના સૌથી વિશ્વાસુ સાથીથી પશ્ચિમ બંગાળના પ્રથમ BJP મુખ્યમંત્રી સુધી: શુભેંદુ અધિકારીનો રાજકીય સફર
ગુજરાત સચિવાલયમાં જૂન મહિનામાં નિવૃત્તિની લહેર, સુરત મોડલને રાષ્ટ્રીય સ્તરે મળી રહી પ્રશંસા
2009માં રાહુલ ગાંધી સાથેની ‘ગુપ્ત બેઠક’ પછી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કેમ બદલ્યો હતો અભિનેતા વિજયે?
ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસ ચિંતાજનક, એક વર્ષમાં 8984 લોકોએ જીવન ટૂંકાવ્યું
સુરત: (Surat) આવકવેરા વિભાગની (Income Tax) ઇન્વેસ્ટિગેશન વિંગ (Investigation Wing) દ્વારા દોઢ માસ અગાઉ સંગીની (Sangini) બિલ્ડર (Builder) ગ્રુપ સહિતના બિલ્ડરો, જવેલર્સ અને બ્રોકરોને ત્યાં 40 સ્થળોએ કરેલા સર્ચ ઓપરેશન (Search Operation) દરમ્યાન 300 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન સહિત 650 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ તપાસનો રેલો વેસુના પ્રાઇવેટ સેઇફ ડિપોઝિટ વોલ્ટ (Safe Deposit walt) સુધી પહોંચ્યો હતો. આ વોલ્ટના 14 લોકરની તપાસ કરવામાં આવતા આ લોકરોમાંથી (Locker) 20 કરોડની રોકડ (Cash) અને જ્વેલરી (Jewelry) મળી આવી છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેફ ડિપોઝીટ વોલ્ટના લોકર મોટાભાગે બિલ્ડરો અને બ્રોકરો (Brokers) ઓપરેટ કરતા હતા. જે ગ્રાહકો આવાસ બુક કરતા તેના ટોકનની રોકડ રકમ અહીં રાખવામાં આવતી હતી. જે રિટર્નમાં દર્શાવાઇ ન હતી. સર્ચ દરમિયાન જપ્ત કરેલી ડાયરીઓનો અધિકારીઓને લોકર સુધી લઈ ગઈ હતી. વેસુના સુમંગલ પ્રાઇવેટ વોલ્ટમાં કુલ 900 લોકર હતા તે પૈકી શંકાના આધારે કુલ 14 લોકરની તપાસ કરવામાં આવી હતી. જે લોકર માટે કેવાયસી (KYC) નિયમોમાં છૂટ આપવામાં આવી હતી તે લોકરોનો મામલો છેક ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
200 કરોડની લોન અને 100 કરોડના ફ્લેટનો વ્યવહાર રોકડમાં રોકડમાં થયો હતો
આવકવેરા વિભાગની સર્ચ કાર્યવાહી દરમ્યાન 650 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. જેમાં 200 કરોડની લોનની રકમની લેવડ દેવડ બિલ્ડરો-જવેલર્સ વચ્ચે રોકડમાં થઈ હતી. જ્યારે 100 કરોડના ફ્લેટ વેચાણના ટ્રાન્ઝેક્શન પણ રોકડમાં થયા હતા. દોઢ મહિના અગાઉ આવકવેરા અધિકારીઓએ રૂપિયા ચાર કરોડની રોકડ અને ત્રણ કરોડની જ્વેલરી સિઝ કરી હતી. તેમાં 20 કરોડની વધુ રોકડ ઉમેરાઈ છે.
તમને જણાવી દઈએ કે સુરતના બાંધકામ ઉદ્યોગમાં હજુ પણ 50 ટકાથી વધુ પેમેન્ટ રોકડમાં લેવામાં આવે છે. બિલ્ડરો દ્વારા ટોકન એમાઉન્ટ રોકડમાં લઈ ગ્રાહકને ડાયરી બનાવી આપવામાં આવે છે. ઈન્વેસ્ટમેન્ટના કિસ્સામાં તો બ્રોકરો દ્વારા ડાયરી જ ફેરવી દેવામાં આવતી હોય છે. આવકવેરા અને જીએસટીના દરોડાના ભયના પગલે બિલ્ડરો બાંધકામ ઓફિસથી દૂર ડાયરી અને રોકડ છૂપાવતા હોય છે.